|
|
| પ્રથમ પાનું > અવસાન નોંધ |
 |
| |  |
| અમદાવાદ
અનિલ જોહરીના માતુશ્રીનું અવસાન - ગુજરાતના ચીફ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શ્રી અનિલ જોહરી અને ઈન્કમટેક્સ ઓફિસર શ્રી વિવેક જોહરીના માતુશ્રી તથા રાજકોટના પોલીસ કમિશનર શ્રીમતી ગીતા જોહરીના સાસુ સ્વ. રાધિકાબેન મહેશચંદ્ર જોહરીનું તા. ૨૮મીને સોમવારે બેસણું, પોલીસ કમિશનર બંગલો, રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ, સાંજે ૫થી ૬ શાહઃ - સ્વ. મઘુકાંતાબેન મફતલાલ શાહનું બેસણું, અંકિત સોસાયટી, રામવાડી પાસે, ઈસનપુર, સવારે ૮થી ૧૦ - સ્વ. કોકીલાબેન દલસુખભાઈ શાહનું બેસણું, ૧૩૮૧, પહેલું ચોકઠું, તળિયાની પોળ, સારંગપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦ - સ્વ. શાન્તાબેન જયંતિલાલ શાહનું બેસણું, મોટી બ્રહ્મપુરી પોળ, મહાદેવવાળો ખાંચો, ખાડિયા, સવારે ૮થી ૧૦ જોષીઃ - સ્વ. દેવેન્દ્રકુમાર અંબાલાલ જોષી (વિસનગરા નાગર)નું બેસણું, સ્વાતંત્ર્ય સેનાનીનગર પાર્ટી પ્લોટ, અખબારનગર ચાર રસ્તા, નવા વાડજ, સવારે ૮થી ૧૧ રાવલઃ - ભાવેશ તથા પરાગના પિતાશ્રી સ્વ. ચંદ્રશેખર જટાશંકર રાવલનું બેસણું, ભરવાડ વાસ, ગુરૂકૃપા સ્કૂલ પાસે, સી.ટી.એમ., સવારે ૮થી ૧૨
ગાંધીઃ - સ્વ. ચંદ્રકાન્ત ચંદુલાલ ગાંધીનું બેસણું, ૨/એ, છોટાકાકા પાર્ક સોસાયટી, દીપમાલા સોસાયટી સામે, કેડિલારોડ, ઘોડાસર, સવારે ૮.૩૦થી ૧૧
પટેલઃ - સ્વ. કાન્તીલાલ ડાહ્યાભાઈ પટેલનું બેસણું, ૨૩, દિપાવલી સોસાયટી, વિશ્વકુંજ ચાર રસ્તા, નારાયણનગર રોડ, પાલડી, સવારે ૯થી ૧૨ આમેકરઃ - સ્વ. ડૉ. દિનકર દત્તાત્રય આણેકરનું બેસણું, બી-૪, તિરૂપતિ શોપંિગ સેન્ટર, દેનાબેંક પાછળ, ગોવંિદવાડી, ઈસનપુર, સવારે ૮થી ૧૦ તલાટીઃ - સ્વ. રમાબેન ઓચ્છવલાલ તલાટીનું બેસણું, જીઆઈસીઈએ નિર્માણભવન, લૉ-ગાર્ડન, એલિસબ્રિજ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦ નાયકઃ - સ્વ. ભોદીદાસ માધવલાલ નાયકનું બેસણું, ૧૪૫, વિ.-૨, ગિરિરાજ સોસાયટી, ભાવિન સોસાયટી પાસે, રામેશ્વર મંદિર પાસે, ઘાટલોડિયા કે.કે.નગર રોડ, સવારે ૮થી ૧૨ મકવાણાઃ - સ્વ. શાન્તાબેન રામજીભાઈ મકવાણાનું બેસણું, સી-૪૩, શ્રીપ્રભુ સોસાયટી, શ્યામ બંગલોઝ પાસે, આઈઓસી રોડ, ચાંદખેડા, સવારે ૮થી ૫ સુહાગીયાઃ - સ્વ. પરષોત્તમભાઈ મેઘજીભાઈ સુહાગીયાનું બેસણું, શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજની વાડી, શોપંિગ સેન્ટર પાસે, સેક્ટર-૭/સી, ગાંધીનગર, સવારે ૮.૩૦થી ૧૧
મોદીઃ - સ્વ. નર્મદાબેન ગોરધનદાસ મોદીનું બેસણું, એ/૧૦, સિલ્વરસિટી સોસાયટી, તક્ષશીલા સ્કૂલ પાસે, મહેશ્વરી રોડ, અર્બુદાનગર, ઓઢવ, બપોરે ૧૨થી ૪
પરમારઃ - સ્વ. મફતલાલ કાળીદાસ પરમાર (મેદરાવાસી)ના ધર્મપત્ની સ્વ. વિમળાબેનનું બેસણું, એ/૪૦૪, શ્રીરંગ એપાર્ટમેન્ટ, કલ્પતરૂ ફ્લેટ સામે, ગણેશ કોલેજ પાસે, નવા વાડજ, સવારે ૯થી ૧૨ તન્નાઃ - સ્વ. મોતીભાઈ કરમસીભાઈ તન્નાનું બેસણું, બી.ડી. રાવ સાંસ્કૃતિક હોલ, ભૂયંગદેવ ચાર રસ્તા, મેમનગર રોડ, બપોરે ૩થી ૫ ઠક્કરઃ - સ્વ. કૈલાસબેન મણીલાલ ઠક્કરનું બેસણું, દેશી લોહાણા બોર્ડંિગ, ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે, કાંકરિયા, મણિનગર, સાંજે ૪થી ૬
પાયઘોડેઃ - સ્વ. જીતેન્દ્રભાઈ ગણપતરાવ પાયઘોડેનું બેસણું, ડૉ. પાયઘોડે બંગલો, પોલીસ ચોકી પાસે, ભૂલાભાઈ પાર્ક, સવારે ૮થી ૧૦ બુંદેલાઃ - સ્વ. ધનીબેન મોહનલાલ બુંદેલાનું બેસણું, ૪૨, અભિસજની કો.ઓ.હા. સોસાયટી, ખાનપુર પોસ્ટ ઓફિસ પાસે, સવારે ૯થી ૧૧ સાવલિયાઃ - સ્વ. બાબુભાઈ ભગવાનભાઈ સાવલિયા (પટેલ)નું બેસણું, ૪૨, ભગીરથ બંગલોઝ, ઘોડાસર કેનાલ ચાર રસ્તા, હરિઓમનગરની અંદર, ઘોડાસર, સવારે ૮થી ૧૨ બારોટઃ - ગાર્ગી જગદીશભાઈ બારોટનું અવસાન થયું છે (૦/૯, પારસમણી ફ્લેટ, રન્નાપાર્ક, ઘાટલોડિયા.) ઠાકોરઃ - સ્વ. ગણેશજી ચમનજી ઠાકોરનું બેસણું, લોખંડબજાર, ન્યૂ અંબિકા ટ્રાન્સપોર્ટ પાસે, સારંગપુર, સવારે ૯થી ૨ |  |
| વડોદરા --- |
 |
| સુરત કાળાચુડા કડવા પાટીદાર - ગોવનભાઇ જીવણભાઇ પટેલની પ્રાર્થનાસભા મુ.પો. મુળદ, તા. ઓલપાડ, જી. સુરત ખાતે. - તેજલબેન દિનેશભાઇ પટેલનું બેસણું સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન કોસાડ હાઇસ્કુલ, કોસાડ ખાતે. અનાવિલ - હિરલ રમાકાન્ત દેસાઇ (ચક્ષુદાતા)નું સંયુકત બેસણું વચલું ફળિયું, મુ. આમરી, તા.જી. નવસારી. ભટ્ટ - ડો. માર્કંડ ભટ્ટ અને ડો. જીતેન્દ્ર જોષીની સંયુકત પ્રાર્થના સભા ‘વાલ્મિકી’, આંબેડકર ભવન, ચોકસીવાડીની બાજુમાં, ન્યુ રાંદેરરોડ, સુરત ખાતે બપોરે ૩ થી ૫ ક. લાલચુડા કડવા પાટીદાર - સીતારામ પરાગજી પટેલનું બેસણું મુ.પો. જોખા તા. કામરેજ બપોરે ૨ થી ૫ ક. - સોમાભાઇ ઉર્ફે ડાહ્યાભાઇ મગનભાઇ પટેલનું સંયુકત બેસણું મુ.પો. મોરથાણા બપોરે ૧ થી ૪ ક. શાહ - ચંદુલાલ છોટાલાલ શાહ (ભારત જનરલ સ્ટોર, રૂદરપુરાનું બેસણું સુમન સાંસ્કૃતિક ભવન, ઇન્ડોર સ્ટેડીયમની બાજુમાં, અઠવાલાઇન્સ, સુરત બપોરે ૧ થી ૩ ક. પટેલ - જીગ્નેશભાઇ બળવંતભાઇ પટેલનું બેસણું જુના કોળીવાડ, ટેકરા ઉપર, કોસાડ, સુરત સવારે ૯ ક. - શાંતાબેન હરગોવંિદદાસ પટેલનું બેસણું અર્જુન કોમ્પ્લેક્ષ, રત્નદીપ સોસાયટી સામે, ભટાર, સુરત સાંજે ૪ થી ૬ ક. |  |
| ભાવનગર,રાજકોટ શ્રીમાળી બ્રાહ્મણ અ.સૌ.જયોત્સનાબેન ચંદ્રકાન્ત ત્રિવેદી તે સી.જી.ત્રિવેદી (જી.ઇ.બી. રીટાયર્ડ જુની. ડ્રાફસમેન)નાં ધર્મપત્ની (ઉ.વ.૬૩) તે સંતશ્રી મોરારીબાપુનાં પરમ સત્સંગી કરતાલ વાળાં સત્સંગીબેન તે બારવાળાં (ઘેલાશા)વાળાં શાસ્ત્રીશ્રી મહેન્દ્રકુમાર ગિરજાશંકર ત્રિવેદીનાં ભાભીશ્રી તે નિલેશભાઇ સી. ત્રિવેદી (અકિલાવાળાં-ખાદીવાળાં), રાજુભાઇ (ઇકેલટ્રીશ્યન-વાયરમેન) તે શાસ્ત્રી રૂપેશભાઇ ત્રિવેદીનાં માતુશ્રીનું તા.૨૪ના રોજ અવસાન થયેલ છે. તો તેમનું ઉઠમણું તા.૨૮ સોમવારનાં રોજ સાંજે ૫ થી ૬ તેમનાં ગોંડલનાં નિવાસસ્થાને ચોકસીનગર, પાણીની સાત ટાંકી પાસે, શ્રીરામકૃપા મકાનની પાછળ, વનિતા વિલા ગોંડલ ખાતે રાખેલ છે. સુન્ની સોરઠીયા મુસ્લીમ ઘાંચી (વરતેજ) વરતેજ નિવાસી આમદભાઇ અબ્દુલભાઇ ડેરૈયા (બોઘાભાઇ કડકટર), કાળુભાઇ અબ્દુલભાઇ ડેરૈયા, રહીમભાઇ અબ્દુલભાઇ ડેરૈયાના માતુશ્રી રતનમાં (ઉ.વ.૮૦) જન્નતનશીન થયેલ. તે સત્તારભાઇ આદમભાઇ ડેરૈયા, સલીમભાઇ આદમભાઇ ડેરૈયા, મુન્નાભાઇ આદમભાઇ ડેરૈયા (પથીકાશ્રમ પાસે - ભાવનગર)ના મોટા બા તેમજ મ. હસનભાઇ કાળાભાઇ ચોકીયા, મ. રેમાનભાઇ કાળાભાઇ ચોકીયા, મ. આદમભાઇ કાળાભાઇ ચોકીયા, હાજી નાનજીભાઇ કાળાભાઇ ચોકીયા (વાવડી - ઉખરલાવાળા)ના બહેન થાય. તેમજ પીરાભાઇ સીદીભાઇ સૈયદ (બાડી - પડવા), ઇનુસભાઇ મહમદભાઇ મહેતર (પાલીતાણા), હુસેનભાઇ મહમદભાઇ મહેતર (પાલીતાણા)ના સાસુ થાય. મહુર્મની જયારત અ. તા.૨૭ ને રવિવારે સવારના ૧૦-૦૦ કલાકે પુરૂષો માટે વરતેજ જુમ્મા મસ્જીદ તેમજ ઔરતો માટે વરતેજ ઘાંચી જુમાતની વાડીમાં રાખેલ છે. વણકર કંસારા નિવાસી ભીખાભાઇ મેપાભાઇ વિરાસ (ઉ.વ.૯૦) તા.૨૨ ને મંગળવારનાં રોજ રામચરણ પામેલ છે. જેઓ કાનજીભાઇ વિરાસના પિતાશ્રી થાય. તેમજ શામજીભાઇ મેપાભાઇ વિરાસ અને કાળુભાઇ કરસનભાઇ વિરાસનાં મોટાભાઇ થાય. તેમજ જેન્તિભાઇ વાઘ (ઉમણિયાવદર), સ્વ. રમેશભાઇ ધારૈયા (મુંબઇ), ખોડીદાસભાઇ ગેલાતર (ભાવનગર), ભીખાભાઇ વાઘ (ભાણવડ), સ્વ. પ્રેમજીભાઇ ધારૈયા (મુંબઇ) તથા ખીમજીભાઇ વાઘ (રાતોલ)ના સસરા થાય. તેમની ઉત્તરક્રિયા (બારમુ) તા.૩ ને શનિવારે સવારનાં કંસારા મુકામે રાખેલ છે. સોરઠીયા રોહિદાસ ચમાર દલિત હરિભાઇ પીઠાભાઇ પરમાર (ઉ.વ.૪૮) તા.૨૫ ને શુકવારે રામચરણ પામેલ છે. તે પીઠાભાઇ ખીમાભાઇ પરમાર (મિયાત્રા), નવાજાળિયા વાળાના જયેષ્ઠ પુત્ર તેમજ જેઠાભાઇ, બાબુભાઇ, નાગજીભાઇ, હંિમતભાઇ, કનકભાઇના મોટાભાઇ, હસમુખ, લલિત (લાલો)ના પિતાજી તથા કાનજીભાઇ ગલસર (ફરિયાદકા પ્રા. શાળા), મોહનભાઇ ગલસર (ડી.એસ.પી.કચેરી)ના બનેવી થાય, કેશુભાઇ વાઢેરના સાળાના દિકરા, નરેશ સરવૈૈયા, હિતેશ નાગરના સસરા અને ઉગાભાઇ, સવજીભાઇ ગલસરના જમાઇ તથા વિનોદ ગલસર (પો.કોન્સ.)ના ફુઆ થાય. તેની ઉત્તરક્રિયા તા.૧ ગુરૂવારે દિવસના સિહોર ખાતે રાખેલ છે. ડાયરો તા.૨૮ ને સોમવારે રાખવામાં આવેલ છે. તળપદા કોળી શામજીભાઇ લાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૭૮) તા.૨૪ ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. તે ઘનશ્યામભાઇ લાલજીભાઇ રાઠોડના મોટાભાઇ, તે વિક્રમભાઇ શામજીભાઇ રાઠોડ, ઉદયભાઇ શામજીભાઇ રાઠોડ (નિરમા), કિર્તીબેન રજનીકાંતભાઇ ચૌહાણ (બી.એસ.એન.એલ.), આરતીબેન હાર્દિકભાઇ ભટ્ટ (નિરમા)નાં પિતાશ્રી તેમજ પરેશભાઇ, રાજુભાઇ, મહેન્દ્ર (છોટુ)નાં દાદા થાય. સદ્દગતનું બેસણું તા.૨૮ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ અમારા નિવાસસ્થાન પ્લોટ નં.૨૫-એ, અનંતવાડી, કિશોર પાન પાછળ, ભાવનગર ખાતે રાખેલ છે. પાણીઢોળ (કારજ) તા.૫ ને સોમવારે રાખેલ છે. તળપદા કોળી સ્વ. જગુભાઈ સુખાભાઈ ગોહેલ (ઉ.વ.૭૨) તા.૨૪ ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. તે ગીરધરભાઈ, ટીનુભાઈ, સ્વ. મનસુખભાઈ તથા સ્વ. વિજયભાઈના મોટાભાઈ થાય તેમજ ભરતભાઈ, રાજુભાઈ, સુરેશભાઈ, હસમુખભાઈ તેમજ ભાવુબેન તથા જીવુબેનના પિતાશ્રી થાય. તેમજ કૈલાસભાઈ, મહાવિરભાઈ,ચેતનભાઈ તથા અજયભાઈના દાદા થાય. તેમના સુવાળા તા.૨૮નાં સવારે ૯.૩૦ થી બપોરે ૧૨ વાગે તેમજ સદગતનું બેસણુ સાંજે ૪થી૬ તળપદા કોળી જ્ઞાતિની વાડી, રૂખડીયા હનુમાન સામે, ક.પરા ભાવનગર રાખેલ છે. મુસ્લીમ સીપાઇ મહુર્મ જીભાઇ બીબાભાઇના દિકરા, મરહુમ બશીરભાઇ જીવાભાઇ કુરેશી (ઉ.વ.૪૭) તે આજરોજ તા.૨૬ ને શનિવારે અલ્હાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે યુનુશભાઇ તથા નજીરભાઇ તથા રસીકભાઇ (બાટલાવાળા) તથા સાબીરભાઇના ભાઇ તથા તેઓનિ જીયારત ઇમામવાડા મસ્જીદ સવારે ૮-૩૦ વાગે રાખેલ છે. મર્દોની ૨૮ સોમવારે રાખેલ છે. ઔરતોની જીયારત બાપેસરા સીપાઇ જમાતખાનામાં રાખેલ છે. (ખરડતવાળા) ઘરનુ સરનામુ વડવા તળાવડી ગોરી નિવાસ ઇમામવાડા મસ્જીદ પાસે. સુન્ની સોરઠીયા મુસ્લીમ ઘાંચી મરહુમ ડૈરેયા હુસેનભાઇ મહમદભાઇ (હાર્ડ વૈદ) ના દિકરા રહીમભાઇ હુસેનભાઇ ડૈરેયાના દિકરા અલ્તાફભાઇ (ઉ.વ.૨૧) તા.૨૬ ને શનિવારના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તેઓ ઉસ્માન મહમદભાઇ ડૈરેયાના (શાક બકાલાવાળા) તથા મુસાભાઇ સુલેમાનભાઇ ડૈરેયા (સોડા વાળા) તથા અબ્દુલ ગનીભાઇ પરમાર (પ્રાઇમસવાલા) ના ભત્રીજાના દિકરા તથા મહમદભાઇ જમાલભાઇ સૈયદ (કપ રકાબી વાળાના) મહુર્મ સલેમાનભાઇ અબ્રાહમભાઇ સોલંકીના ભાણેજ દિકરા થાય, ઘેટીવાળા હનીફભાઇ અલ્લીભાઇ વારૈયાના સાળાના દિકરા તથા રફીકભાઇ, મુસ્તુભાઇ, હારૂનભાઇ, કાસમભાઇ, રજાકભાઇ, તથા અબ્બાસભાઇના ભત્રીજા તથા ઇમરાનભાઇ, યાસીનભાઇ તથા અફઝલભાઇના મોટાભાઇ થાય. મરહુમની જયારત અંગ્રેજી તા.૨૮ સોમવારે સવારે ૯ થી ૧૦ કલાકે ઔરત માટે ઘાંચીવાડ મેમણ જમાતખાના તથા પુરૂષો માટે ઘાંચીવાડ મસ્જીદમાં રાખેલ છે. હિન્દુ ભાઇઓ માટે બેસણુ સોમવારે ૪ થી ૬ ઘાંચીવાડ મેમણ જમાતખાનામાં રાખેલ છે. મુસ્લીમ ખલીભા મ. આતમભાઇ કાશમભાઇનાં ઔરત ખતીજાબેન (ઉ.વ.૭૫) તા.૨૫ ને શુક્રવારનાં રોજ ખુદાની રહેમતમા પહોંચી ગયેલ છે. અબ્દુલભાઇ કાશમભાઇનાં ભાભી થાય. ઉશેનભાઇ કાળુભાઇના વાલીદા થાય. તેમજ રાણપુરવાળા નુરાભાઇ, સલીમભાઇનાં ફઇ થાય, મ. જીયારત તા.૨૭ ને રવિવારે સવારે જુમ્મા મસ્સીદ ઉમરાળા રાખેલ છે. અને ઔરતોની જીયારત તેમનાં નિવાસસ્થાને રાખેલ છે. ઘોઘારી વિશાશ્રીમાળી જૈન ઘોઘા નિવાસી હાલ ભાવનગર રમેશચંદ્ર હરગોવંિદદાસ સંઘવી (ઉ.વ.૬૬) નું અવસાન થયેલ છે. તે મંજુલાબેનના પતિ તથા આશિષ જવેલર્સ વાળા આશિષભાઇ તથા ફાલ્ગુની બેન કેતનકુમાર અલ્પાબેન ધર્મીનકુમાર, અનિતાબેન રીન્કુકુમાર અને કાજલબેન સિઘ્ધાર્થ કુમારના પિતાશ્રી અને અ.સૌ. વૈશાલીબેન આશીષભાઇના સસરા થાય. તથા બાવચંદ પ્રેમચંદ શેઠ (સેંજળીયાવાળા)ના જમાઇ થાય. તથા કાંતાબેન હરગોવંિદદાસ શાહનાં ભાઇ થાય. તથા વેવાઇ પક્ષે શશીકાંતભાઇ ફતેચંદ શાહ, મહેન્દ્રભાઇ દલીચંદ કામદાર, નાનાલાલ મગનલાલ મહેતા તથા પ્રવિણચંદ્ર મણીલાલ મહેતા (રાજકોટ) અને હર્ષદરાય પ્રભુદાસ શાહ (સિહોર)ની સંયુક્ત સાદડી તા.૨૭ ને રવીવારનાં રોજ સવારે ૯ થી ૧૧ તેમના નિવાસસ્થાને ૭૫૯-બી, રધુવીર પાર્ક, દિપ પાર્ટી પ્લોટ ની સામેનાં ખાંચામાં ભાઇઓ તથા બહેનોની સાદડી સાથે રાખેલ છે. હિન્દુ હાલ દામનગર નિવાસી જયસુખભાઇ વિઠ્ઠલદાસ શીંગાળા, મઘુબેન બી. જીવરાજાણીના માતુશ્રી ત્રીવેણીબેન વિઠ્ઠલદાસ શીંગાળા (ઉ.વ.૯૫) તે ઘનશ્યામભાઇ વી. શીંગાળા, લીલીયામોટાના કાકી, તથા રાજકોટ નિવાસી સ્વ. કાંતિભાઇ પરશોતમદાસના ભાભી તેમજ ભરતભાઇ, નરેશભાઇ, નિતીનભાઇ, ભૂપતભાઇના ભાભુનું દુઃખદ અવસાન તા.૨૬ ને શનિવારના રોજ થયેલ છે. તેમની સાદડી તથા ઉઠમણું તા.૨૮ ને સોમવારના રોજ સમય સાંજના ૪-૦૦ થી ૬-૦૦ ખત્રીની વાડી, લુવાર શેરી, દામનગર મુકામે રાખેલ છે. |  |
| મુંબઇ દશા સોરઠીયા વણિક ઢાંક નિવાસી (હાલ વિલેપાર્લે) સ્વ. અનંતરાય નાગજી માલવીયાના પત્ની હિરાલક્ષ્મી (ઉ. વ. ૭૪) તે સ્વ. જયશ્રીબેન, રજનીકાંત, દિપક તથા હરિશના માતા તે બીપીનકુમાર દોશી, ઉષા, શિલ્પા તથા માનીના સાસુ. તે ઉપલેટાવાળા નટવરલાલ ધનજી પારેખના બેન તે ફાલ્ગુની, અંકિતા, પલક, જુગલ તથા અભિષેકના દાદી તા. ૨૫-૬-૧૦ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. હાલાઈ લોહાણા ગામ દ્વારા (હાલ સોલાપુર) સ્વ. મઘુસુદન ભગવાનદાસ દાવડાના પત્ની ચંપાબેન (ઉ. વ. ૭૩) સોલાપુર મુકામે તા. ૨૬-૬-૧૦ના શ્રીચરણ પામેલ છે. તે સતીષ, રાજેશ, ભાવના માતા. વર્ષા, છાયા, નયનના સાસુ. તે સ્વ. પરસોત્તમદાસ હેમરાજ તન્નાના દીકરી. તે સ્વ. રસીકભાઈ લલીતાબેન, ચંદુભાઈ, ધીરુભાઈ, નીલાબેન તથા મહેન્દ્રના બેન. પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૭-૬-૧૦ના સાંજે ૪થી ૫ સોલાપુર ગુજરાતી સમાજમાં રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે. પટેલ અમીતા અતુલ ચાવલા તે અતુલ વિનાયક ચાવલાના પત્ની શ્રૃતિ. કંદર્પના માતા. સંદીપ, જયદીપના બહેન. સુહાસ રાજેન્દ્ર શાહના ભાભી તા. ૨૫-૬-૧૦ના મુંબઈ મુકામે અક્ષરનિવાસી પામ્યા છે. બેસણુ તા. ૨૭-૬-૧૦ને રવિવારે સાંજે ૫થી ૭ વનિતા વિશ્રામ હાઈસ્કૂલ, પ્રાર્થના સમાજ, મુંબઈ-૪માં રાખેલ છે. નિ.ઃ ૪૦૨, અનુરાગ, વાલકેશ્વ્વર, મુંબઈ-૬. બનાસકાંઠા રૂખી ગામ બાદરપુરના વતની (હાલ ખાર) સ્વ. કાન્તીભાઈ ગલબાભાઈ મુનેચા તા. ૨૪-૬-૧૦ના દેવલોક પામ્યા છે. માઘાભાઈ, મનીષભાઈ, બલજીાઈ, મગનભાઈ, છગનભાઈના ભાઈ. સ્વ. ગલબાભાઈ, ડાઈબેનના પુત્ર. લક્ષ્મીબેનના પતિ. જીતુભાઈ, અરવંિદભાઈ, જયેશભાઈ, જયશ્રી (પંિકી)ના બાપુજી. રમેશભાઈ ફુલાણી અને છગનભાઈ ફુલાણીના બનેવી. શોકસભા તથા શ્રદ્ધાંજલિ રવિવાર તા. ૨૭-૬-૧૦ના સાંજે ૫ નિ.ઃ ખાર મ્યુનિસિપલ ચાલ નં. ૭, ૨જી હસ્નાબાદ લેન ખાર (પશ્ચિમ), મુંબઈ-૫૨માં રાખેલ છે. સોસ્તર પંચાલ ગામ વડાસણ (હાલ મુંબઈ) સ્વ. પોપટલાલ મણીલાલ પંચાલની પુત્રી નીતાબેન (ઉ. વ. ૪૦) તા. ૨૪-૬-૨૦૧૦ને ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તેઓ ચંદ્રકાન્તભાઈ, રાજુભાઈના બહેન. વિષ્ણુભાઈના ભત્રીજી. નમ્રતા, પ્રાચી, હેતલના ફોઈ. સાદડી તા. ૨૮-૬-૧૦ને સોમવારે ૨થી ૬ રાખેલ છે. સ્થળઃ લોઅર પરેલ, સનમિલ રોડ, મગનબાગ, બીજે માળે, રૂમ નં. ૧૩૨, મુંબઈ-૧૩. કચ્છી વાગડ લેવા પાટીદાર ગામ વાંઢિયાના સ્વ. દુબરિયા રણછોડ કાકાના પુત્ર દામજી (ઉ. વ. ૭૫) તે તા. ૨૫-૬-૧૦ના શુક્રવારના દેશમાં રામશરણ થયેલ છે. તે કાનીબેનના પતિ. સ્વ. ખીમજી સ્વ. તેજાભાઈના મોટા ભાઈ તે રામજી અમરત શાંતિના પિતા. તે ગામ મેવાસાના સ્વ. નાનજી માવજી મણોદરના જમાઈ. સાદડી તા. ૨૭-૬-૧૦ના રવિવારના ૧.૩૦થી ૩ રાખેલ છે. ઠે.ઃ વિશ્વ્વેશ્વ્વર ભવન, પહેલા માળે, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, સન્યાસ આશ્રમ માર્ગ, વિલે પાર્લે (વેસ્ટ), મુંબઈ-૫૬. સોરઠીયા બ્રહ્મક્ષત્રિય મૂળ અમરેલી (હાલ કાંદિવલી) ચંદુલાલ ભાણજી પડીયા (ઉ. વ. ૭૯) શુક્રવાર તા. ૨૫-૬-૧૦ના શ્રીજીચરણ પામ્યા છે. તે સુશીલાબેનના પતિ. પરેશના પિતા. સોનલના સસરા. વિધિ અને રિયાના દાદા. તથા સ્વ. જેઠાલાલ, મગનભાઈ, ચંપકભાઈના ભાઈ. પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૭-૬-૧૦ના ૪થી ૬ નરવણે વિદ્યાલય, સ્વીમીંગ પૂલની સામે સાંજે ધીરજ રેસીડેન્સી પાસે, એમ. જી. રોડ, કાંદિવલી (વેસ્ટ)માં રાખેલ છે. જનસાળી વાળુકડ વાળા (જીજી) (હાલ બોરીવલી) ધીરજલાલ નરશીભાઈ પરમારના પત્ની સ્વ. મંજુલાબેન પરમાર તા. ૨૫-૬-૧૦ને શુક્રવારના શ્રીજી ચરણ પામેલ છે. ધર્મેન્દ્ર, મુકુંદના માતા. પ્રીતિ, છાયાના સાસુ. પાર્થ, ક્રિષ્ના, દેવના દાદી. તે કાન્તીભાઈ, ધનસુખભાઈ સોલંકીના બેન. સાદડી તા. ૨૮-૬-૧૦ને સોમવારે સાંજેે ૪થી ૬ રાખેલ છે. સ્થળઃ લુહાર સુથારની વાડી (સેનેટેરીયમ) કાર્ટર રોડ નં. ૩, અંબાજી મંદિર પાસે, બોરીવલી (ઈ). હાલાઈ લોહાણા દમયંતીબેન અને સ્વ. વંૃદાવન રામજી ઉનડકટના દીકરી રંજનબાળા (ઉ. વ. ૫૮) તે હસમુખ, કલ્પના વિનોદરાય ગોકાણી, મીના વિનોદ ઠકરાર, હર્ષા હરેશ અનડાના બેન. તે ઇલાબેનના નણંદ તે કિન્નર અને ઝીલના ફઇબા શુક્રવાર તા. ૨૫-૬-૧૦ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર તા. ૨૮-૬-૧૦ના સવારે ૯.૩૦થી ૧૧ રાખેલ છે. ઠે.ઃ કાંદિવલી હિતવર્ધક મંડળ, શાંતિલાલ મોદી રોડ, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-૬૭. સોરઠિયા બ્રહ્મક્ષત્રિય સાવરકુંડલા નિવાસી (હાલ મલાડ) ભુપતરાય ભાણજી સુંદરજી પડીયા (ઉ. વ. ૬૨) તે રંજનબેનના પતિ. સ્વ. સુરેશભાઈ, પ્રકાશભાઈ, રંજનબેન પ્રભુદાસ જગડ, જ્યોત્સનાબેન ભુપતરાય છાટબાર, નયનાબેન મઘુકાંત જોગી, નીતાબેન પ્રદિપકુમાર આશરા, મીરાબેન હિતેન્દ્રકુમાર નિર્મળના ભાઈ. તે કેતન, કલ્પેશ તથા નિમીષા વિરેન્દ્રકુમાર જોગીના પિતા. સ્વ. અમૃતલાલ ઓધવજી સંિધવડના જમાઈ. વૃજલાલ પિતાંબરદાસ દયાણીના ભાણેજ ગુરુવાર તા. ૨૪-૬-૧૦ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે. પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૭-૬-૧૦ના સાંજે ૪થી ૬ સ્થળઃ કપોળ વાડી, કાચપાડા રોડ, રામચંદ્રલેન એક્સટેનશન, લીબર્ટી ગાર્ડન, મલાડ (વેસ્ટ), મુંબઈ-૬૪. સિઘ્ધપુર સંપ્રદાય ઔદીચ્ય સાડાચારસો વિરનગરવાસી (હાલ ભાયંદર) તે સ્વ. હસમુખરાય કાંતિલાલ ત્રિવેદી, રમાબેનના પુત્ર ધર્મેશ (ઉ. વ. ૩૪) તે જીતેશ કિરણ કવિતા દિપા, અતુલ, સતીશના ભાઈ ભાયંદર મુકામે તા. ૨૩-૬-૧૦ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૬-૧૦ને સોમવારે સાંજે ૪થી ૬ સ્થળઃ દેવ વાટીકા, ૬૦ ફુટ રોડ, સેન્ટ ઝેવીયર્સ સ્કૂલની સામે, ભાયંદર (વેસ્ટ). શિહોર સંપ્રદાય મોઢ અગ્યારસે બ્રાહ્મણ મુંબઈ નિવાસી સ્વ. મનસુખલાલ મણીશંકર ત્રિવેદીના પુત્ર લાભશંકર મનસુખલાલ ત્રિવેદી સ્વ. જસુમતીના પતિ. હીરાગૌરી-હરગોવંિદદાસ ભરતકુમારના ભાઈ કપીલ-મહેશ-ભારતી-પૂર્ણિમાના પિતા. વિજયકુમાર, નરેશકુમારના સસરા. તા. ૨૪-૬-૧૦ને ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સાંજે ૫થી ૭ કબીભાઈ સ્કૂલ, ૨૬ બોરાબજાર સ્ટ્રીટ, મુંબઈ-૧માં રાખેલ છે. દશાશ્રીમાળી સ્થા. જૈન ગઢડા (સ્વામીના) (હાલ પુના) સ્વ. કમળાબેન તથા સ્વ. રતિલાલ પ્રેમચંદ ભાયાણીના પુત્ર ભાવેશ (ઉ. વ. ૫૦) તા. ૨૫-૬-૧૦ના અરિહંતશરણ પામ્યા છે. તે દક્ષાબેનના પતિ. તે રિતુ વિવેક ગુપ્તા તથા રીમાના પિતા. તે સુભાષભાઈ, સ્વ. રશ્મીબેન દિનેશભાઈ ગાંધી તથા હર્ષાબેન અશ્વ્વિનભાઈ શાહના ભાઈ. પ્રાર્થનાસભા સોમવાર તા. ૨૮-૬-૧૦ના સવારે ૧૧થી ૧૨ જૈન ભુવન, લક્ષ્મીનારાયણ ટોકિઝની પાછળ, સ્વારગેટ, પુનામાં રાખેલ છે. દશાશ્રીમાળી સ્થા. જૈન રાજકોટ નિવાસી સ્વ. મણીલાલ જીવણલાલ પારેખના પુત્રવઘુ આશાબેન પારેખ (વસુમતીબેન વિરાણી) તે નવિનભાઈ પારેખના પત્ની. તે સ્વ. ચમનભાઈ, દિનેશભાઈ, રમાબેન દફતરી, સ્વ. તારાબેન મહેતાના ભાભી. તે સ્વ. છગનલાલ શામજી વિરાણીના પુત્રી. તે સ્વ. જયંતિભાઈ, સ્વ. શશીકાંતભાઈ, ભૂપતભાઈ, સ્વ. ચંપકભાઈ, સ્વ. શારદાબેન ગાંધી. જશવંતીબેન વોરા, અનસુયા ઉર્ફે આરતીબેન વોરાના બહેન તા. ૨૩-૬-૧૦ના અવસાન પામલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૭-૬-૧૦ના સાંજે ૪.૩૦થી ૬ શ્રી સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, ગારોડીયા નગર સામે, ઘાટકોપરમાં રાખેલ છે. સદ્ગતના ચક્ષુનું દાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઝાલાવાડી દશાશ્રીમાળી સ્થા. જૈન પાટી (બોટાદ) નિવાસી (હાલ ડોમ્બિવલી) સ્વ. પરમાણંદદાસ મોહનલાલ જસવાણીના પત્ની શાંતાબેન (ઉ. વ. ૮૯) તે જસુભાઈ, કિશોર, નવીન, જગદીશ, મઘુબેન અમૃતલાલ, પ્રફુલાબેન પ્રવિણકુમાર, કોકીલાબેન જશવંતકુમાર, નયનાબેન ચંદ્રેશકુમાર, નીરૂબેન જયેશકુમારના માતા. તથા હંસા, પ્રીતિ, પ્રતીમા, કલ્પનાના સુ. તે સ્વ. હેમકુંવરબેન પ્રેમચંદભાઈ અદાણીના બેન તેમજ ધીરજલાલ મોહનલાલના ભાભી શુક્રવાર તા. ૨૫-૬-૧૦ને રવિવારે સાંજે ૪થી ૫.૩૦ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. સ્થળઃ બાલકૃષ્ણ મંગલ કાર્યાલય, બીજે માળે, ડો. રાથ રોડ, રેલ્વે સ્ટેશન સામે, ડોંબિવલી (ઈસ્ટ). પાલનપુરી જૈન પાલનપુર નિવાસી (હાલ મુબંઇ) શાહ રમેશચંદ્ર ચમનલાલ (બોકડિયા)ના પત્ની લલીતાબેન (ઉં. વ. ૫૯) તે મનીષભાઈ, અજયભાઈ, આશિષભાી, મનીષાબેન, મીનાક્ષીબેનના માતા. પિન્કી, મોનાલીસા, ફાલ્ગુની, નવનીતકુમાર, રાહુલકુમારના સાસુ, સ્વ. દસરથભાઈ, સ્વ.બાબુભાઈ તથા લીલતભાઈના ભાભી. તે સ્વ. હરીભાઈ, રતીભાઈ ઉત્તમભાઈ, અરવંિદભાઈ, જાસુદબેન, શાંતાબેન, વિમળાબેન, અરુણાનાબેન તા. ૨૫-૬-૧૦ને શુક્રવારના રોજ દેવગત થયેલ છે. નિ.ઃ કોઠારી મેન્સન, ૩૪૧, ૩૫૭, એસ. વી. પી. રોડ, ૫મે માળે, મું.-૪. ગોડવાલ ઓસવાલ જૈન ધાણેરાવ (પાજ) નિવાસી (હાલ ઘોલવડ)ના ધનરાજ સોગમલજી રાજાવત તે ચંદનબેનના પતિ, રાજેશના પિતા. પ્રતિક આયુષીના દાદા તા. ૨૫-૬-૧૦ શુક્રવારે સ્વર્ગવાસી થયા છે. બન્ને પક્ષની સંયુક્ત પ્રાર્થનાસભા સોમવાર તા. ૨૮-૬-૧૦ને સવારે ૧૧થી ૧ વાગ્યા સુધી જૈન ઉપાશ્રય ઘોલવડ ખાતે રાખેલ છે. સાસરા પક્ષ પ્રફુલચંદ હિરાચંદજી પુનમીયા સાદડી (રાજ) હાલ બોરડી. ઘોઘારી વિશા શ્રીમાળી જૈન ઘોઘા નિવાસી (હાલ ભાવનગર) હરગોવંિદરાય અમીચંદ સંઘવીના પુત્ર રમેશચંદ્ર (ઉં. વ. ૬૬) તા. ૨૬-૬-૧૦ના અરિહંતશરણ પામેલ છે. તેઓ મંજુલાબેનના પતિ. આશિષ, ફાલ્ગુની, અલ્પા, અનિતા, કાજલના પિતા. સેજળિયા વાળા બાવચંદભાઈ પ્રેમચંદભાઈ શેઠના જમાઈ હંિમતલાલ, મનસુખલાલ, હર્ષદરાય, ખાંતિલાલ, જસીબેન, રસીલાબેન, ગુણીબેનના બનેવી. પિયર પક્ષની સાદડી તા. ૨૭-૬-૧૦ રવિવારના એક દિવસની રાખેલ છે. સમય ૩થી ૫. ઠે.ઃ ૧૫/એ, ગાલા એપાર્ટમેન્ટ, ચોથે માળે, જીતેન્દ્ર રોડ, મલાડ (પૂર્વ), મું.-૯૭. દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થા. જૈન થાનગઢ નિવાસી (હાલ નાલાસોપારા) સ્વ. પ્રાણલાલ નાગરદાસ કોઠારીના પત્ની ધનગોરીબેન (ઉં.વ. ૭૫) ગુરુવારે સ્વર્ગવાસ પામેલ છે. તે પ્રદીપ, સ્વ. નલીન, ઉષા લલીતભાઈ દોઢીવાલાના માતા તે સ્વ. હરિભાઈના ભાઈના પત્ની, શાંતિભાઈ તથા ઇન્દુબેન ચંપકલાલ શેઠના ભાભી પીયરપક્ષેસ્વ. રમણીકભાઈ તથા સ્વ. જયંતિભાઈ, સ્વ. શારદાબેન, સ્વ.સુશીલાબેન તથા વિમુબેનના બેન. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલછે. નિ.ઃ એ/૨૧સ ઝાલાવાડ દર્શન, આચોલે રોડ, નાલાસોપાર (ઇ). પાટણ જૈન ખજુરીના પાડાના દહિસર નિવાસી (હાલ મીરા રોડ) સ્વ. શેઠ રસિકલાલ મોહનલાલ શાહના પત્ની, લીલાબેન રસિકલાલ શાહ (ઉં.વ. ૭૫) તા. ૨૩-૬-૧૦ના બુધવારે અરિહંતશરણ થયેલ છે. તેઓ હેમંત, મીનાના માતા, સુનિલભાઈ દોશી તથા હેમાક્ષીના સાસુ અને વિશેષના નાની. પ્રાર્થનાસભા તા. ૨૮-૬-૧૦ના સોમવારે બપોરે ૩.૩૦થી ૫.૩૦. શ્રી મુક્તિ કમલ હોલ, શાંતિનાથ જૈન દેરાસરની બાજુમાં, દહિસર (વે)માં રાખેલ છે. નિ.ઃ બી-૫૦૪, ન્યુ પૂનમગ્રીન બિલ્ડંિગ, પ્લેઝન્ટ પાર્ક, મીરા-ભાયંદર રોડ, મીરા રોડ (ઇ). હા. વિ. ઓ. જૈન ગામ વસઇના સ્વ. ડાયા ધરમશીના પુત્ર દેવરાજભાઈ (ઉં. વ. ૭૪) તેઓ ગુલાબગંજ (એમ. પી.) ખાતે તા. ૨૧-૬-૧૦ના રોજ અવસાન પામ્યા છે. તે સ્વ. ભીમશી, સ્વ. ગોવિન્દજી અને સ્વ. વીરજીના ભાઈના પુક્ષ તે રાજેન્દ્ર, પુષ્પા દિનેશ, ઇલા પંકજ, અનિતા બિપિન, ભાનુ રાજેશ, રિટા હિતેશના પિતા તે સ્વ. ચંદ્રકાન્ત, જ્ઞાનેન્દ્ર, જીતેન્દ્ર, શુશીલા વેલજી, ગુણવંતી જીતેશ, કૌશિકા ભરત, કોકીલા જયેન્દ્ર, પ્રીતી અશ્વિન, રેખા અશ્વિન, ભાવના બિપિનના કાકા પડાણાના પ્રેમચંદ નથુના જમાઈ તે રમેશ, અશોક, નિર્મલ અને વિનોદના બનેવી. સાદડી તા. ૨૭-૬-૧૦ને રવિવારે ૩થી ૪.૩૦ દરમિયાન હાલારી ઓસવાલ સાગર હોલ, અંજુર ફાટા, ભીવંડી ખાતે રાખેલ છે. ક. વિ. ઓ. જૈન નવાગામ છોટાપર (હાલ વલસાડ)ના લક્ષ્મીબેન ગોકળ (ઉં. વ. ૯૧) અવસાન પામેલ છે. સ્વ. ગોકળ અખાના પત્ની. સ્વ. ગાલા જેઠીબેન અખા લાધાનાં પુત્રવઘુ. લાલજી, વેલજી, બાબુલાલ, રતનબેનનાં માતા. ગાગોદરના છેડા, સ્વ. કુંવરજી ગાંગજીની દીકરી. સ્વ. જગશી, સ્વ. ગોકળ, સ્વ. તેજશી, સ્વ. ખીમજી, સ્વ. લખમા, સ્વ. ડાઈની બેન. પ્રા. વિશ્વકર્મા બાગ, સન્યાસ આશ્રમની બાજુમાં, વિલે પાર્લે (ઇ) ટા. ૨થી ૪ નિ. બાબુલાલ ગાલા, ૬૦૩, મેગ રચના ટાવર, સીલા પાર્ક, તિથલ રોડ, વલસાડ-૧. ૦૦૦ બિદડા (ચાં. ફ.) દેવરાજ દેવશી ગડા (ઉં. વ. ૮૪) અવસાન પામેલ છે. કોરઇબાઈ દેવશી નેણશીના પુત્ર. કેસરબેનના પતિ. મહેન્દ્ર, મુકેશ, હેમલતા, વર્ષા, ભાવનાનાં પિતા. સ્વ. લખમશી, સ્વ. ભવાનજી, સ્વ. લક્ષ્મીચંદ. ના. ભાડિયા, સ્વ. લક્ષ્મીબેન લાલડજી, નાંગલપુર, સ્વ. હાંસબાઈ રામજીનાં ભાઈ. દેશલપુર હાંસબાઈ ઉમરશી લખમશીનાં જમાઈ. પ્રા. કરસન લધુ હોલ, દાદર. ટા. ૪થી ૫.૩૦. નિ. ડી. ગડા. એ-૨૦, વિનોદ બાગ, બરફીવાલા માર્ગ, અંધેરી (વે), મું.-૫૮. ૦૦૦ લાકડિયા મોંઘીબેન વેલજી નરશી નંદુ (ઉં. વ. ૭૧) મુંબઈમાં અવસાન પામેલ છે. સ્વ. કરમાબેન નરશી અરજણના પુત્રવઘુ. વેલજી નરશીના પત્ની. ઉમરશી, જીતેન્દ્ર, દિવાળી, હંસા, દમયંતી, નિર્મળાના માતા. છેડા પરમાબેન/પ્રભાબેન મેપસી વીરમની પુત્રી. પ્રીતમ, મનસુખ, ધીરજ, ચંદ્રા, હંસાના બેન. પ્રા. સોમવાર તા. ૨૮-૬ના ૩થી ૪.૩૦ ત્યાર બાદ બરવિધિ રાખેલ છે. શુભમ હોલ, સ્ટેશનની સામે, પાર્લા (વે). નિ. ઉમરશી નંદુ, ૧૯૧, આર. કાવેલ ક્રોસ લેન નં. ૯, ચીરા બજાર, મું.-૨. ૦૦૦ વાંઢના મણિલાલ દેવશી બુરચી (ઉં. વ. ૬૪) અવસાન પામેલ છે. સ્વ. રતનબાઈ દેવશીના પુત્ર. વિજ્યાના પતિ. પિયુષ, દિપેશના પિતા. સ્વ. લીલાધર, સ્વ. હેમરાજ, સ્વ. તલકશી, સ્વ. દામજીના ભાઈ. મો. આસંબીયા, સ્વ. તેજબાઈ લાલજી ભાણજીના જમાઈ. પ્રા. કરસન લધુ હોલ, દાદર. ટા. ૨થી ૩.૩૦. નિ.ઃ એમ. દેવશી, ૬, યશોદા નિવાસ, આગ્રા રોડ, ઘાટકોપર (વે), મું.-૮૬. |  |
|