home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > વ્યાપાર > સમાચાર
કોમોડિટીઝ

ઈન્વેસ્ટમેન્ટ પોઇન્ટ

સેન્સેક્ષ ઃ ૧૭૫૭૪ પોઈન્ટ

નિફ્‌ટી ફ્‌યુચર (૫૨૮૬) ૫૨૬૪ પોઈન્ટની પ્રથમ અને ૫૨૩૭ પોઈન્ટની અતિ મહત્ત્વની પ્રતિકાર સપાટી ઘ્યાને નફારૂપી વેચવાલી થકી ૫૨૮૮ પોઈન્ટથી ૫૩૦૭ પોઈન્ટ, ૫૩૧૭ પોઈન્ટનાં નીચા મથાળે સપાટીને સ્પર્શી શકે તેવી શક્યતા એ તબક્કાવાર નફો બૂક કરવો અતિ જરૂરી.

૧. ચેન્નાઈ પેટ્રો (૨૫૦) આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા. ૨૪૧ અને રૂા. ૨૩૪ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે તેજી તરફી પોઝીશન બનાવવી. અંદાજીત રૂા. ૨૫૧ થી રૂા. ૨૬૯ના સંભવિત ભાવ આસપાસ તબક્કાવાર નફો બુક કરવો.

૨. એનટીપીસી લિ. (૧૯૬) પાવર સેક્ટરના આ સ્ટોકમાં રૂા. ૧૯૧ નો પ્રથમ અને રૂા. ૧૮૭નો બીજો સપોર્ટ ઘ્યાને લેશો. અફડાતફડી બાદ આ સ્ટોક રૂા. ૧૯૭ થી રૂા. ૨૧૦નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે.

૩. રિલા. કોમ્યુ લિ. (૧૯૦) આ સ્ક્રીપમાં ઘ્યાન ઉત્તમ. રૂા. ૧૮૧ના સ્ટોપલોસથી ખરીદવા લાયક. રૂા. ૧૯૧ થી રૂા. ૧૯૭ રૂા. ૨૦૩ના ભાવ નોંધાવે તેવી શક્યતા છે.

૪. ક્રેઇન ઇન્ડિયા (૩૧૧) રૂા. ૩૦૩ની સ્ટ્રોંગ સપોર્ટ ઘ્યાને લઈ ટૂંકા સમયગાળે આ સ્ક્રીપમાં તેજી તરફી રૂા. ૩૧૨ થી રૂા. ૩૨૭નો ભાવ જોવા મળે. રોકાણલક્ષી ઘ્યાન ઉત્તમ.

૫. ગેઈલ (૪૮૨) રૂા. ૪૭૩ની પ્રથમ અને રૂા. ૪૬૭ની બીજી પ્રતિકાર સપાટી ઘ્યાને લઈ છેતરામણા ઉછાળે આ સ્ક્રીપ રૂા. ૪૮૩ થી રૂા. ૫૦૩નો ભાવ દર્શાવે. રૂા. ૫૧૩ સુધીની રૂખ નોંધાશે.

૬. યશ બેન્ક (૨૭૨) આ સ્ક્રીપમાં સંસ્થાકીય લેવાલી થકી રોકાણલક્ષી નજીકના પ્રથમ રૂા. ૨૬૧ની પ્રતિકાર સપાટી ઘ્યાને લઈ ઉછાળે રૂા. ૨૭૩ થી રૂા. ૨૯૦ની સંભાવના છે.

૭. ઓએનજીસી (૧૨૬૪) ઓઈલ ગેસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડંિગ સંદર્ભે રૂા. ૧૨૬૬ થી રૂા. ૧૨૯૯નો ભાવ દર્શાવે. ટૂંકાગાળે રૂા. ૧૨૪૧ નો સ્ટોપલોસ ઘ્યાને લેવો.

૮. રેનબક્ષી લેબ (૪૫૨) આ ફ્‌યુચર સ્ક્રીપમાં રૂા. ૪૪૧ ના પ્રથમ ટ્રેડંિગ સપોર્ટથી નીચા મથાળે આ સ્ક્રીપ રૂા. ૪૫૩ થી રૂા. ૪૭૩ના ભાવના સંભાવના છે.

૯. ભેલ ફ્‌યુચર (૨૪૫૫) રૂા. ૨૪૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી આ સ્ટોક રૂા. ૨૪૩૩ થી રૂા. ૨૪૧૬ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે.

૧૦. રિલાયન્સ (૧૦૭૩) રિફાઈનરી સેક્ટરનો આ સ્ટોક ૧૦૯૩ના સ્ટોપોલેસ નીચા મથાળે રૂા. ૧૦૫૭ થી રૂા. ૧૦૪૬નો ભાવ દર્શાવે. ૧૦૯૯ ઉપર તેજી તરફી રૂખ ઘ્યાને લેવી.

Copyright   © Gujarat Samachar