home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આજ નું ભવિષ્ય

સુપ્રભાતમ્‌

u§ÃT §VÍ àZáTîYDïT

¡ÿZ-¦YDïÃT U§ÕTgUîýT : ¤

ÕëTA Õ&ȧm§ àzÁ}Ôý

³TàeáT ݧ ³TàeáT : ¤¤

(³TàeáT : તીર, માગણ) હે વીર રાજવી ! તારા ગુણો (ધનુષ્યની પણછ, સદ્‌ગુણો)થી ખેંચાયેલા- આકર્ષાયેલા અને તું જેમને ૠજુ (નિર્મળ, માયાળુ) દ્રષ્ટિથી જુએ છે તેવા તારાં તીરોની માફક તારા મગણો લક્ષ (નિશાન, લાખ રૂપિયા) પ્રાપ્ત કરીને જ જાય છે. - અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

આજનો દિન મહિમા

આજનું પંચાંગ

તા. ૨૭-૬-૨૦૧૦ રવિવાર જેઠ વદ એકમ ‘‘ગુજરાત સમાચાર’’ના ભીષ્મપિતા સ્વ. શાંતિદાદાની પાંચમા વર્ષની ચતુર્થ માસિક પુણ્યતિથિ

દિવસના ચોઘડિયાં ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયાં શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
જન્મરાશિ આજે જન્મેલ બાળકની ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવશે.

વિક્રમ સંવત ઃ ૨૦૬૬ શાકે ૧૯૩૨ જૈનવીર સંવત ૨૫૩૬.
વિક્રમ સંવત્સર ઃ પ્લવ શક સંવત્સર ઃ વિકૃતિ, દક્ષિણાયન ઃ વર્ષાૠતુ, જેઠ વદ એકમને રવિવાર યજ્ઞનારાયણ ઇષ્ટિયાગ. ગુરૂ હરગોવંિદ જયંતિ. ‘‘ગુજરાત સમાચાર’’ના ભીષ્મપિતા સ્વ. શાંતિદાદાની પાંચમા વર્ષની ચતુર્થ માસિક પુણ્યતિથિ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૭ મિ.
સુરતસૂર્યોદય ઃ ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૭ મિ.
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૧ રજ્જબ માસનો ચૌદમો રોજ.
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૭૯ બહેમાન માસનો તેરમો રોજ તીર.

આજનું ભવિષ્ય

તા. ૨૭-૦૬-૨૦૧૦

મેષ ઃ નોકરી- ધંધાના કામકાજમાં હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. શારીરિક માનસિક શ્રમ થાકના કારણે અન્ય કામમાં રૂકાવટ રહે.

વૃષભ ઃ કોઈ પણ કામમાં ધીરજ- શાંતિ રાખવી. પડવા- વાગવાથી, લપસી પડવાથી, વાહનથી સંભળાવવું, બેંકના, ધંધાના નાણાકીય પ્રશ્ને સાવધાની રાખવી.

મિથુન ઃ માનસિક પરિતાપ રહે, તેમ છતાં કામમાં વ્યસ્ત રહો, નોકરી- ધંધાના કામકાજમાં ઘ્યાન આપવું પડે સીઝનલ ધંધો થઈ શકે.

કર્ક ઃ વિલંબમાં પડેલ કામકાજમાં ઘ્યાન આપી શકો. વધારાનું કામ ઉકેલાય, ખાણીપીણીના ધંધામાં, સીઝનલ ધંધામાં આવક થાય.

સંિહ ઃ સંતાનના કામકાજમાં ઘ્યાન આપી શકો. વધારાના ખર્ચ અંગે ચંિતા અનુભવાય. સગા- સંબંધી મિત્રવર્ગને બીમારી ચંિતા જણાય.

કન્યા ઃ હરો- ફરો કામકાજ કરો પરંતુ બેચેની અનુભવો, વિવાદ- અપમાનથી સંભાળવું પડે. શાંતિ- રાહત જણાય નહિ, ખર્ચમાં વધારો થાય.

તુલા ઃ નોકરી- ધંધામાં હરિફ વર્ગના કારણે રૂકાવટ જણાય. નોકર- ચાકર, કારીગર વર્ગના કારણે, તબિયતના કારણે રોજીંદા ધંધામાં મુશ્કેલી રહે.

વૃશ્ચિક ઃ સીઝનલ ધંધામાં આવક થાય, ધંધો મળી રહે. નિકટના સગા- સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય, બહાર જવાનું થાય.

ધન ઃ હરો- ફરો કામકાજ કરો પરંતુ ઘર- પરિવાર ને નોકરી ધંધાના વિચારોમાં અટવાયેલા રહો, કંઈ ગમે નહિ, તબિયત સાચવવી.

મકર ઃ ખર્ચમાં વધારો થાય. અન્યના કારણે તમારા રોજંિદા કામમાં રૂકાવટ- મુશ્કેલી જણાય,અચાનક કોઈને મળવાનું થાય.

કુંભ ઃ વિલંબમાં પડેલ કામકાજમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધામાં આવક થાય. કમિશનના કામમાં કોઈને મળવાનું થાય.

મીન ઃ સંતાનના કામમાં નોકરી- ધંધાના કામમાં ચંિતા- રૂકાવટ પછી હળવાશ રાહત જણાય, સીઝનલ ધંધામાં ધંધો મળી રહે.

જન્મતારીખ વર્ષસંકેત

તા. ૨૭ જૂન, ૨૦૧૦

આજથી શરૂ થતા આપના જન્મવર્ષ દરમ્યાન આરોહ- અવરોહની પરિસ્થિતિ રહે. નાના નાના ચંિતાના પ્રશ્નોના કારણે શાંતિ, રાહત જણાય નહિ. સગા-સંબંધી મિત્રવર્ગના, પરિવારના નોકરી- ધંધાના પ્રશ્નમાં ચંિતા- મુંઝવણ અનુભવાય. નાણાંની લેવડ-દેવડના, જામીનગીરીના પ્રશ્નમાં વિશ્વાસઘાત- દગો થાય નુકસાન સહન કરવું પડે બિમારી- ચંિતા આવે પરંતુ મોટી આપત્તિમાંથી ઉગરી જાવ, શૂળીનો ધા સોયથી ટળી જાય. ધર્મકાર્ય- શુભકાર્યમાં ખર્ચ થાય. કોઈ તકલીફ પડે નહિ. અવિવાહિત વર્ગને મિત્રવર્ગથી સંભાળવું પડે. સ્ત્રી વર્ગને માતૃ પક્ષની ચંિતા રહે. આડોશ પાડોશના વ્યવહારમાં મિત્રવર્ગમાં મનદુઃખ થાય, નોકરી- ધંધામાં વર્ષ મઘ્યમ રહે. ઘરની પ્રતિકૂળતાથી નોકરી- ધંધાના કામમાં રૂકાવટ- ચંિતા રહે. વિદ્યાર્થી વર્ગને વિદ્યાભ્યાસમાં મહેનત વધારે કરવી પડે.

Copyright   © Gujarat Samachar