બાંગ્લાદેશ સામે ઇંગ્લેન્ડના ૩ વિકેટે ૩૭૪
ચિત્તાગોંગ,તા.૧૨
કેપ્ટન કૂકે અણનમ ૧૫૮ રન અને પીટરસને ૯૯ રન ફટકારતાં ઇંગ્લેન્ડે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ૩ વિકેટે ૩૭૪ રન કર્યા હતા.
સ્કોરબોર્ડ
| ઇંગ્લેન્ડ | રન | બોલ | ૪ | ૬ |
| કૂક અણનમ | ૧૫૮ | ૨૪૪ | ૧૪ | ૨ |
| કારબેરી એલબી બો.મહમુદુલ્લાહ | ૩૦ | ૫૧ | ૬ | ૦ |
| ટ્રોટ કો.રહીમ બો.આર.હોસૈન | ૩૯ | ૭૭ | ૩ | ૦ |
| પીટરસન બો.રઝાક | ૯૯ | ૧૩૫ | ૧૫ | ૧ |
| કોલીંગવુડ અણનમ | ૩૨ | ૪૦ | ૫ | ૦ |
| વધારાના | ૧૬ |
| કુલ ૯૦ ઓવરમાં ૩ વિકેટે | ૩૭૪ |
વિકેટનો ક્રમ ઃ ૧-૭૨ (કારબેરી ૧૮.૨), ૨-૧૪૯ (ટ્રોટ ૩૯.૫), ૩-૩૧૯ (પીટરસન ૭૫.૪)
બોલીંગ ઃ એસ.હોસૈન ૧૨-૨-૫૦-૦, આર.હોસૈન ૧૩-૦-૭૯-૧, શાકિબ ૨૧-૨-૮૦-૦, એન.ઇસ્લામ ૧૧-૧-૩૮-૦, મહમુદુલ્લાહ ૧૪-૧-૪૫-૧, રઝાક ૧૭-૧-૭૧-૧, આફતાબ ૧-૦-૨-૦, તમીમ ૧-૦-૨-૦.