home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
ર્લ્લસી ઁચયી > Picture gallery

ગુજરાતાં પાટણના પટોળા સહિતના હાથવણાટ અને કાપડ પરની સુંદર ડીજાઈનોનો વારસો જે રીતે સચવાઈ રહ્યો છે તે જ પ્રમાણે મલેશિયામાં કાપડ પર અનોખા વણઆટ અને ડીઝાઈની ‘‘પુઆકુમ્બુ ટેક્સટાઈલ’’ ખૂબ જ પ્રચલિત છે. આ કળાના મલેશીયાના નિષ્ણાત એડ્રીકઓંગે અમદાવાદના એન.આઈ.ડી. ખાતે પ્રદર્શન યોજ્યું છે. જેમાં ત્યાંની ‘‘પુઆકુમ્બુ’’ની આર્ટથી કાપડ પર કેવી પ્રાચિન ડીઝાઈનો થઈ શકે તેનું પ્રદર્શન છે. ખુદ એડ્રીક ઓંગ પોતે દર્શકોને ‘‘પુઆકુમ્બુ’’ની સ્ટાઈલ વિષે સમજાવે છે. એન.આઈ.ડી.ના વિદ્યાર્થીઓને આમાં ખૂબ જ રસ પડે છે. (તસવીર ઃ ગૌતમ મહેતા)

આઈ.પી.એલ.ની ૨૦-ટ્‌વેન્ટી સીરીઝની પ્રથમ ક્રિકેટ મેચ ગઈકાલે મુંબઈ ખાતે ધમાકેદાર ઉદ્‌ઘાટન સમારોહ સાથે શરૂ થઈ હતી. ઉપરની તસવીરમાં વિવિધ ટીમના કેપ્ટનોએ સ્ટેજ પર આવી તેમની લીગના લોગો નીચે સીગ્નેચર કરી હતી. દેશી-વિદેશી કલાકારોના પરફોર્મન્સ ડાન્સ સાથે રોશનીની સુંદરતા વચ્ચે લોકોએ ઉદ્‌ઘાટન સમારોહને મેચ પહેલાં માણ્યો હતો. (તસવીર ઃ સુરેશ મિસ્ત્રી)

ઈજિપ્તના કેંરો ખાતે આવેલા એક ખાસ મ્યૂઝિયમમાં પિરામીડ અને મમીને લગતી કેટલીક દુર્લભ વસ્તુઓ મૂકવામાં આવી છે. જેમાં ૩૩૦૦ વર્ષ પહેલા થયેલા રાજા અખેનાતેનના મમીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત એક મોટી શીલા પણ મુકવામાં આવી છે જેમાં અખેનાતેન, તેમની રાણી નેફેર્તિતિ અને તેમના બાળકો સૂર્યદેવની પૂજા કરતા દર્શાવાયા છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માઇકલ ક્લાર્કે તેની ગર્લફ્રેન્ડ લારા બંિગલ સાથેના સંબંધોનો અંત આણી દીધો હતો.

આઇપીએલ-૩ની લોન્ચંિગ પાર્ટીમાં ફ્રેન્ચાઇઝીઓના માલિકો હાજર રહ્યા હતા. રાજસ્થાન રોયલ્સના માલિક શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ પણ પાર્ટીમાં હાજરી આપી હતી.

તેંડુલકરની કેપ્ટન્સી હેઠળ મુંબઇ વિજય સાથે ત્રીજી સિઝનનો પ્રારંભ કરવા આતુર છે. તેંડુલકર છેલ્લા કેટલાક સમયથી જોરદાર ફોર્મમાં હોવાથી મુંબઇ ઇન્ડિયન્સ ટાઇટલ જીતવા માટેના પ્રબળ દાવેદારોમાં સ્થાન ધરાવે છે.

 
Copyright   © Gujarat Samachar