ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટસેન્સેક્સ ઃ ૧૭૧૬૬ પોઈન્ટ નિફટી ફયુચર (૫૧૪૮)ઃ ૫૧૬૦ પોઈન્ટની પ્રથમ અને ૫૧૭૩ પોઈન્ટની અતિ મહત્ત્વની પ્રતિકારક સપાટી ઘ્યાને નફારૂપી વેચવાલી થકી ૫૧૦૯ પોન્ટથી ૫૦૯૭ પોઈન્ટ, ૫૦૮૮ પોઈન્ટનાં મથાળે સપાટીને સ્પર્શી શકે તેવી શક્યતા એ તબક્કાવાર નફો બુક કરવો અતિ જરૂરી. (૧) ભેલ (૨૩૮૫)ઃ આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂા. ૨૩૭૦ અને રૂા. ૨૩૬૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે તેજી તરફી પોઝીશન બનાવવી. અંદાજીત રૂા. ૨૩૮૭ થી રૂા. ૨૪૧૦ના સંભવિત ભાવ આસપાસ તબક્કાવાર નફો બુક કરવો. (૨) એએક્સઆઈએસ બેન્ક (૧૧૫૧)ઃ બેન્ક સેકટરની આ સ્ક્રીપમાં રૂા. ૧૧૩૭ નો પ્રથમ અને રૂા. ૧૧૩૦નો બીજો સપોર્ટ ઘ્યાને લેશો. તબક્કાવાર તેજી તરફી રૂા. ૧૧૫૨ થી રૂા. ૧૧૭૩નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. (૩) એજ્યુકોમ (૭૩૦)ઃ આ સ્ક્રીપમાં ઘ્યાન ઉત્તમ રૂા. ૭૧૬ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. રૂા. ૭૩૧ થી રૂા. ૭૪૪, રૂા. ૭૫૦નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. (૪) ટીસીએસ લિમિટેડ (૭૯૬)ઃ રૂા. ૭૮૬નો સ્ટ્રોંગ સપોર્ટ ઘ્યાને લઈ ટૂંકા સમય ગાળે આ સ્ક્રીપમાં તેજી તરફી રૂા. ૭૯૭ થી રૂા. ૮૧૩નો ભાવ જોવા મળે. રોકાણલક્ષી ઘ્યાન ઉત્તમ. (૫) ભારતી ટેલિ (૨૯૯)ઃ રૂા. ૨૯૦ ની પ્રથમ અને રૂા. ૨૮૭ની બીજી પ્રતિકાર સપાટી ઘ્યાને લઈ છેતરામણા ઉછાળે આ સ્ક્રીપ રૂા. ૩૦૦ થી રૂા. ૩૧૩ નો ભાવ દર્શાવે. રૂા. ૩૨૦ સુધીની રૂખ નોંધાશે. (૬) અંસલ ઈન્ફ્રા. (૭૬)ઃ આ સ્ક્રીપમાં સંસ્થાકીય લેવાલી થકી રોકાણલક્ષી નજીકના પ્રથમ રૂા. ૭૩ની પ્રતિકાર સપાટી ઘ્યાને લઈ ઉછાળે રૂા. ૭૭ થી રૂા. ૮૮ના ભાવની સંભાવના છે. (૭) એનટીપીસી લિમિટેડ (૨૦૦) ઃ પાવર સેકટરનો આ સ્ટોક ટ્રેડીંગ સંદર્ભે રૂા. ૨૦૧ થી રૂા. ૨૧૩નો ભાવ દર્શાવે. ટૂંકાગાળે રૂા. ૧૯૩નો સ્ટોપલોસ ઘ્યાને લેવો. (૮) જયપ્રકાશ એસો. (૧૪૪)ઃ આ ફયુચર સ્ક્રીપમાં રૂા. ૧૩૯ના પ્રથમ ટ્રેડીંગ સપોર્ટથી રૂા. ૧૪૫ થી રૂા. ૧૫૯ના ભાવની સંભાવના છે. (૯) સુઝલોન (૭૬)ઃ રૂા. ૮૧ આસપાસ નફારૂપી વેચવાલી થકી આ સ્ટોક રૂા. ૭૦ થી રૂા. ૬૭ નાં ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. રૂા. ૮૪નો સ્ટોપલોસ ઘ્યાને લેવો. (૧૦) સ્ટરલાઈટ ઈન્ડ્ર. (૮૨૬)ઃ રૂા. ૮૩૯ના સ્ટ્રોંગ સ્ટોપલોસે નીચા મથાળે રૂા. ૮૧૩ થી રૂા. ૮૦૮નો ભાવ દર્શાવે. રૂા. ૮૪૮ ઉપર તેજી તરફી રૂખ ઘ્યાને લેવી. |