home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આજ નું ભવિષ્ય

સુપ્રભાતમ્‌

®AOUý : ¿gîV õZA®TA

N§îZÕm : ÌBõîm : ÌUõ ¤

ýZ·gáTUõ õUÍuèíTT

ã \{ÍTgO}Ôý ýAÄZÕT : ¤¤

પોતાના કુળના માણસો થોડા અથવા નબળા હોય તો પણ તેમની સાથે સંપ રાખવો વધારે સારો છે. (નકામાં જણાતાં) છોતરાં વગરના ચોખા ઊગી શકતા નથી. - અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

આજનો દિન મહિમા

આજનું પંચાંગ

તા. ૧૩-૩-૨૦૧૦ શનિવાર ફાગણ વદ તેરસ પંચક બપોરના ૧૨ ક. ૦૫ મિ.થી શરૂ શનિ પ્રદોષ- માસિક શિવરાત્રિ

દિવસના ચોઘડિયાં કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયાં લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
જન્મરાશિ આજે બપોરના ૧૨ ક. ૦૫ મિ. સુધી જન્મેલ બાળકની મકર (ખ. જ.) રાશિ આવે ત્યાર પછી જન્મેલ બાળકની કુંભ (ગ. સ. શ. ષ.) રાશિ આવે.

વિક્રમ સંવત ઃ ૨૦૬૬ શાકે ૧૯૩૧ જૈનવીર સંવત ઃ ૨૫૩૬.
વિક્રમ સંવત્સર ઃ પ્લવ, શક સંવત્સર વિરોધી ઉતરાયણ વસંત ૠતુ. ફાગણ વદ તેરસને શનિવાર પંચક શરૂ ૧૨ ક. ૫ મિ.થી આજે શનિ પ્રદોપ છે. માસિક શિવરાત્રિ વિષ્ટી ૧૦ ક. ૧૨ મિ.થી.

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૫૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૩ મિ.
સુરતસૂર્યોદય ઃ ૬ ક. ૫૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૬ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૫૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૬ મિ.
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૧ રવિ-ઉલ-અવ્વલ માસનો છવ્વીસમો રોજ.
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૭૯ મહેરે માસનો સત્યાવીસમો રોજ આસમાન.

આજનું ભવિષ્ય

તા. ૧૩-૦૩-૨૦૧૦

મેષ ઃ નોકરી- ધંધાના કામકાજમાં સાનુકૂળતા રહે. બપોર પછી વિલંબમાં પડેલ કામકાજ ઉકેલાય. વ્યવહારિક, સામાજિક કામ અંગે ચર્ચા થાય.

વૃષભ ઃ નોકરી- ધંધાના કામકાજ અંગે કોઈને મળવાનું થાય. ચર્ચા કે વિચારણા થાય બપોર પછી સીઝનલ ધંધામાં આવક થાય.

મિથુન ઃ બપોર સુધી કોઈ પણ કામકાજમાં ઉતાવળિયો નિર્ણય કરવો નહિ. વાહન શાંતિથી ચલાવવું બપોર પછી હળવાશ- રાહત જણાય.

કર્ક ઃ જેમ- જેમ દિવસ પસાર થાય તેમ તેમ શારીરિક- માનસિક શ્રમ થાક અનુભવો. અગત્યના કામ અંગે શાંતિ રાખવી.

સંિહ ઃ આપના ઘર- પરિવાર અને નોકરી- ધંધાના કામ અંગે વ્યસ્તતા રહે. ખર્ચ- ખરીદી થાય પરંતુ ઉશ્કેરાટ ગુસ્સો કરવો નહીં.

કન્યા ઃ મહત્ત્વના નિર્ણય અંગે, કામ અંગે માનસિક પરિતાપ રહે, બપોર પછી વિલંબમાં પડેલ કામકાજ ઉકેલાય. ધંધામા આવક થાય.

તુલા ઃ સગા- સંબંધી- મિત્રવર્ગના કારણે ચંિતા- ખર્ચ અનુભવાય પરંતુ બપોર પછી વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકાય.

વૃશ્ચિક ઃ આજે જેમ- જેમ દિવસ પસાર થાય તેમ તેમ સગા- સંબંધી મિત્રવર્ગના કારણે કામમાં વધારો થાય, આરામ મળે નહીં.

ધન ઃ નોકરી- ધંધાના કામકાજ અંગે મહત્ત્વની મુલાકાત - ચર્ચા વિચારણા થાય, વ્યવહારિક, સામાજિક દ્રષ્ટિએ કામ અંગે વ્યસ્તતા રહે.

મકર ઃ આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવું કામકાજ થાય અન્યને મદદરૂપ થઈ શકો. નોકરી- ઘંઘાના કામકાજમાં યશ- સફળતા મળે.

કુંભ ઃ અન્યને કારણે ચંિતા- ખર્ચ અનુભવાય, નાણાંકીય ચંિતા- મુંઝવણ અનુભવાય નોકરી- ધંધાના કામમાં ચંિતા ઉચાટ રહે.

મીન ઃ આપના વ્યવહારિક- સામાજિક કૌટુંબિક કામ અંગેની વ્યવસ્તતા રહે. નોકરી- ધંધાના કામકાજમાં સાનુકૂળતા રહે.

જન્મતારીખ વર્ષસંકેત

તા. ૧૩ માર્ચ, ૨૦૧૦

આજથી શરૂ થઈ રહેલું આપનું જન્મવર્ષ આપના માટે સાનુકૂળ રહે. આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. ધંધાકીય કોઈ નવું આયોજન ધરાવતા હોય તો તે થઈ શકે. ધંધામાં નવું કામ મળી રહે. નવી ઘરાકી બંધાય. બઢતી- બદલીના પ્રશ્નમાં પ્રગતિ જણાય. નવી તક પ્રાપ્ત થાય. દેશ- પરદેશની કાર્યવાહીમાં સાનુકૂળતા મળી રહે. પરદેશના કામમાં લાભ થાય યશ- પદ- ધનમાં વધારો થાય તેવી કાર્યરચનાથી આનંદ થાય ઉપરી વર્ગ આપના કામની કદર પ્રશંસા કરે. આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. સહકાર્યકર વર્ગ- નોકરચાકર વર્ગનો સાથ- સહકાર મળી રહે. કૌટુંબિક પારિવારિક પ્રશ્નોમાં સાનુકૂળતા રહે. પ્રશ્નનો નીવેડો આવવાથી રાહત જણાય, કૌટુંબિક પારિવારિક પ્રસંગમાં દોડધામ- ખર્ચ અનુભવાય પરંતુ આનંદ રહે. ઘર- પરિવારનો સહકાર મળી રહે. સામાજિક વ્યવહારિક કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ધર્મકાર્ય- શુભકાર્ય થવાથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે. સ્ત્રી-વર્ગને કૌટુંબિક સાથ- સહકારના લીધે કામ કરવાનો ઉત્સાહ રહે, આનંદ થાય, વિદ્યાર્થી બંઘુને સફળતા.

Copyright   © Gujarat Samachar