home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > અવસાન નોંધ
અમદાવાદવડોદરાસુરતરાજકોટમુંબઇ

અમદાવાદ

સોનીઃ - સ્વ. પંકજકુમાર લક્ષ્મીનારાયણ સોનીનું બેસણું, જુમામાની વાડી, રાયપુર ચકલા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦

ધરૂઃ - સ્વ. સુંદરબેન અમુલખભાઈ ધરૂ (થરાદવાળા)નું બેસણું, પ્રિતમનગર અખાડા હોલ, પ્રિતમનગર પહેલો ઢાળ, પાલડી, સવારે ૯થી ૧૦.૩૦

પટેલઃ - સ્વ. લીલાવતીબેન જસવંતલાલ પટેલનું બેસણું, કડવાપોળ પંચની વાડી, કડવાપોળ, દરિયાપુર, સવારે ૮થી ૧૦

ધોબીઃ - સ્વ. નાનાલાલ ગોરધનદાસ ધોબીનું બેસણું, ૨૨૦૨, અઘ્યારૂની ખડકી, ભંડેરી પોળ, કાલુપુર, સાંજે ૫થી ૭

વડોદરા

---

સુરત

અનાવિલ

રમેશભાઇ ઉર્ફે બળવંતભાઇ નાનુભાઇ દેસાઇનું સંયુકત બેસણું બપોરે ૧ થી પ કલાક દરમ્યાન ૩૨, આરાધના રો-હાઉસ હાઇસ્કુલ પાછળ મુ.પો.સાયણ ખાતે.

મંજુલાબેન દોલતભાઇ નાયકનું સંયુકત બેસણું બપોરે ૧ થી ૬ કલાક દરમ્યાન મુ.સોનવાડી તા.ગણદેવી, જી.નવસારી ખાતે

કમુબેન ભીખુભાઇ નાયકનું સંયુકત બેસણું સવારે ૧૧ થી પ કલાક દરમ્યાન માતૃછાયા ૧૦, સુંદરવન હાઉસ, ગંગેશ્વર મંદિરની પાસે, તાપી રેસ્ટોરન્ટની સામે, અડાજણ, સુરત ખાતે.

લેઉવા પાટીદાર

ઇશ્વરભાઇ ઉર્ફે રમણભાઇ ઉકાભાઇ પટેલનું સંયુકત બેસણું સવારે ૧૧ થી પ કલાક દરમ્યાન મુ.પો.ગોજી, તા.બારડોલી, જિ.સુરત ખાતે.

બોરડ

નરસંિહભાઇ વશરામભાઇ બોરડનું બેસણું અમીધારા વાડી, ન્યુ રાંદેર રોડ, બાળાસાહેબ દેવરસ રોડ, અડાજણ, સુરત ખાતે.

રાજપૂત

મોહનસંિહ છીતાબાવા ચૌહાણનું સંયુકત બેસણું સવારે ૯ થી સાંજે પ કલાક દરમ્યાન રાજપૂત ફળીયું, તલંગપુર, તા.ચોર્યાસી, જી.સુરત ખાતે.

પાલવાડા ઔદિરય

ગં.સ્વ.શોભનાબેન કૃષ્ણલાલ વ્યાસનું બેસણું ૪ થી ૬ કલાક દરમ્યાન દક્ષિણી ફળિયું કોર, વ્યારા ખાતે.

ભાવનગર,રાજકોટ

બ્રહ્મક્ષત્રિય

રાજકોટ નિવાસી છગનલાલ પરસોતમદાસ પડીયા જે તા. ૨૪ બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. શાંતિલાલ નરોતમદાસ ટોકલેના વેવાઇ થાય સદગતની સાદડી તા. ૨૭ શનિવારે સાંજે ૪ થી ૬ નિવાસે અશોક કુમાર શાંતિલાલ ટોકણે ,૩૦, એચઆઇજી બ્લોક નં. ૪૭૫૪ સિઘ્ધિ વિનાાયક સોસાયટી,શહેર ફરતી સડક દેવરાજનગર ભાવનગર રાખેલ છે.

હિન્દુ

જૂનાગઢ નિવાસી સ્વ. મનસુખલાલ બી કોઠારી (માવતર) ના પત્ની સુરજબેન મનસુખલાલ કોઠારી (ઉ.૮૧) તા. ૨૩ મંગળવારે જૂનાગઢ મુકામે અરીહંતશરણ થયેલ છે.તે પ્રવિણ મનસુખલાલ કોઠારી ( ડે. સ્ટે.સુપ્રિ. ભાવ), પરેશ, રમેશ( ગુજ. ટુરી), રાજેશ (મહાવીર ન્યુઝ એજન્સી જૂનાગઢ ) હિના દિનેશકુમાર વોરા, (શુભમ કલોથ સ્ટોર લીલીયા) ના માતુસ્રી, કૌશલ કોઠારી )દેવપ્રતિભા એન્ટર પ્રાઇઝ ભાવ), રોનક, મયુરી, જૌલીકુમાર શેઠ, (રાજકોટ)ના દાદીમા થાય તેમની સાદડી ભાવનગર મુકામે તા. ૨૭ શનિવારે સાંજે ૪ થી ૬ ભાવનગર દશાશ્રીમાળી મેશ્રી વણિક જ્ઞાતિ વાડી. ઘોઘાગેટ રાખેલ છે.

સિન્ધી (પાલિતાણા)

પાલીતાણા નિવાસી મનુમલ રામચંદ તલરેજડા (ઉ.૫૭) તા. ૨૫ ગુરૂવારે સ્વર્ગવાસી પામેલ છે. તે ભરતભાઇ, પરેશકુમાર (જલારામ બેકરી), વાળાના પિતા, સુરેશકુમાર (ઝબલાવાળા), રાજુભાઇ નાનુમલ વાળાના મોટૌભાઇ તથા હીરાલાલ ભાવનમલ, ક્રિપાલભાઇના બનેવી થાય સ્વ.નું બેસણું- પઘડીયું તા.૨૭ શનિવાર સાંજે ૬ કલાકે સિન્ધી ધર્મશાળા, સિન્ઘુનગર પ્લોટએરીયા પાલીતાણા રાખેલ છે.

મુસ્લીમ

મર્હુમ ફાતમાબેન કલ્લુશાઇ ઉર્ફે બીબીબેન તા. ૨૫ શુક્રવારે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તેમની જીયારત તા. ૨૮ રવિવારે સવારે ૮.૩૦ કલાકે કાદરી મસ્જીદ મોતીબાગમાં રાખેલ છે. ઔરતોની જીયારત સવારે૧૦ કલાકે તેમના ઘરે મોતીતળાવમાં રાખેલ છે.તે મર્હુમ ફાતમાબેન કલ્લુશાંઇના ઔરત. હનીફભાઇ, અજીતભાઇ, સમદભાઇ, ગનીભાઇ અને રજાકભાઇના મામી થાય અલારખભાઇ, નજીરભાઇના સાસુ, થાય સલીમભાઇ, રફીકભાઇ, મહેમ દભાઇ, મુનાફભાઇ, લતીફભાઇના દાદી થાય મર્હુમ મહંમદ રફીકભાઇના દાદી થાય

કડવા પાટીદાર

ફીથાડનીયા સ્વ. પટેલ માધવજીભાઇ ત્રિભોવનદાસના પુત્ર હાલ અમદાવાદ) પટેલ શશીવદન માધવજીભાઇ (ઉ.૬૬) નુ ંતા. ૨૪ ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે.તેમનું બેસણું બન્ને પક્ષનું કડવા પાટીદાર જ્ઞાતિની વાડી, કણબીવાડ ઠાકરદ્વારા શેરી, મુકામે તા.૨૭ નેૈ શનીવારે સાંજના ૪.૩૦ થી ૬ સુધી રખેલ છે.જે સ્વ. કાંતિલાલ માધવજીભાઇના નાનાભાઇ, સ્વ. નવલ કિશોરભાઇ, બચુભાઇના ભાઇ, જસુમતીબેન મુકુંદરાયના નાનાભાઇ, રાજેશભાઇ, કલ્પેસભાઇના કાકા થાય દેવાણી પરમાણંદદાસ કેશવલાલના જમાઇ થાય.

વાળંદ

વાજા પ્રમુુખભાઇ પ્રાગજીભાઇના પત્ની લીલીબેન (ઉ.૭૫) તે ધીરૂભાઇ,નટુભાઇ, અરવંિદભાઇ, વિનુભાઇ, વલ્લભભાઇ ના માતુશ્રી, વાજા સવજીભાઇ, પોપટભાઇ, રમેશભાઇ, પાણીયાળી વાળાના ભાભી, ઝવેરભાઇ ભીખાભાઇના કાકી, ચંદુભાઇ,. ચીમનભાઇ, અશોકભાઇના મોટા બા થાય પરમાર શામજીભાઇ ભીખાભાઇ સોલંકી ભીખાભાઇ બાબુભાઇ, આસરાણાવાળાના સાસુ થાય વકાણી બાબુભાઇ નારણભાઇ ,ચીમનભાઇના મોટાબેન તા. ૨૬ ના દેવલોક પામેલ છે. તેમનું બેસણું બન્ને પક્ષનું સાથે રાખેલ છે. તા. ૨૯ ના સાંજના ૪ થી ૬ કાળાનાલા વાણંદ જ્ઞાતિનીવાડી રાખેલ છે.તેમનું ઉત્તરકારજ તા. ૪ કાળનાળા વાળંદ વાડીએ રાખેલ છે.

બાવનગામ ભાવસાર (લંગાળા,તા.ઉમરાળા)

સ્વ. રાણપુરા નાનાલાલ માધવજીભાઇના પત્ની સ્વ. શાંતાબેન (ઉ.૯૫) તે રાણપુરા પોપટલાલ માધવજીભાઇના નાના ભાઇના પત્ની, રાણપુરા કાનજીભાઇના ભાભી, રાણપુરા મનહરલાલ નાનાલાલ, રાણપુરા હસમુખરાય, રાણપુરા રસીકલાલ તથા સ્વ. ખાટસુરીયા હીરાબેન બટુકલાલ, બેલાણી ઇન્દુબેન રતીલાલ, સ્વ. ખાટસુરીયા રેખાબેન ઉપેન્દ્રકુમારના માતુશ્રી, સ્વ. રાણપુરા મનસુખલાલ પોપટલાલ (ધોળા), રાણપુરા ભોગીલાલ પોપટલાલ (ધો. રેલ્વે) રાણપુરા રમેશકુમાર (રેલ્વે ભાવ),ના કાકી તા. ૨૫ ગુરૂવારે શ્રીજીચરણ પામેલ છે.તેમની સાદડી તા. ૨૭ શનિવારે સાંજના ૪ થી ૬ નવગામ ભાવસાર જ્ઞાતિનીવાિડી, આણંદવાડી, વડવા વિજયટોકીઝ પાસે રાખેલ છે.

ક્ષત્રિય(ભારોલીવાળા),

બાબભા તખુભા (ઉ.૫૫) તા. ૨૨ના મરણ પામેલ છે.તે ગુલાબસંિહ તખુભા , ગટુભા, પ્રવિણસંિહના ભાઇ થાય અને અશોેકસંિહ બાબભા રવિન્દ્રસંિહના પિતા તેની ઉત્તરક્રિયા તા. ૩ ના ભારોલી રાખેલ છે.

હિન્દુ ધોબી (તળાજા)

તળાજા નિવાસી શોભનાબેન અજયભાઇ વાળા (ઉ.૨૧) તા. ૨૫ ગુરૂવારે રામચરણ પામેલ છે.તે વાળા અજયભાઇ શાન્તીભાઇના પત્ની વિનોદભાઇ, વિજયભાઇના ભાઇના પત્ની, વનમાળીભાઇ ભીખાભાઇ,ના નાનાભાઇના દિકરાના પત્ની સ્વ. શાન્તીભાઇ વાળાના દિકરાની પત્ની. પાલીતાણા નિવાસી ગં.સ્વ. દિલુબેન પ્રતાપભાઇ ગોહિલની દીકરી થાય તેના સુવાળા તા. ૨૯ સોમવારે સવારે ૯ વાગે તેમજ સાદડી સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ૪ શનિવારે દિવસના તળાજા રાખેલ છે.

તળપદા કોળી (ગૌોરખી,તા.તળાજા)

ભાલીયા જીવુબેન માધાભાઇ (ઉ.૯૫) તે ભાલીયા માવજીભાઇ, ટેમાભાઇ, ગણેશભાઇ, વનાભાઇના માતુશ્રી, ભાલીયા દુદા ખોડા, મગન ખોડાના ભાભી તા. ૨૫ના દિવસે રામચરણ પામેલ છે. તેનું કારજ તા. ૫ના બોડીમા વાડીએ રાખેલ છે.

તળપદા કોળી (સિહોર)

સાગવાડી નિવાસી ચૌહાણ ટપુભાઇ લધરાભાઇના દીકરા સામંંતભાઇ ટપુભાઇ ચૌહાણના પત્ની જીલીબેન (ઉ.૬૦) તા. ૨૪ ના રામચરણ પામ્યા છે.તે ભીમાભાઇ,જીણાભાઇ વકીલના નાનાભાઇના પત્ની જેઠાભાઇ, રૂપાભાઇ, સ્વ. અજયભાઇ, શાંતિભાઇ, કાંતિભાઇ (વકીલ)ના ભાભી, ઘનશ્યામભાઇ, ધીરૂભાઇ, હરેશભાઇના માતુશ્રી જાંબાળાવાળા પુનમભાઇ સોલંકીના બેન થાય તેમની ઉત્તરક્રિયા તા. ૨ ના રાખેલ છે. માટલી પ્રથા બંધ છે.

હિન્દુ બાબર (વાળુકડ-જીજીનું,તા.ઘોઘા)

ઘોઘા તાલુકાના વાળુકડ જીજીનું પરમાર ચતુરભાઇ ભાણાભાઇ (ઉ.૭૫)નું અવસાન થયેલ છે. તે જગદીશભાઇ, જયેશભાઇ, જીજ્ઞૈેશભાઇના બાપુજી હિમતભાઇ પોપટભાઇ, ગોબરભાઇ બચુભાઇ,ના કાકા મગનભાઇ હરખાભાઇના કાકાના દિકરા ભાઇથાય સાણોદરવાળા ભીખુભાઇ પરશોતમભાઇ,દીલીપભાઇ, કિશોરભાઇ, બાબુભાઇ,ના બનેવી થાય બુઢણાવાળા દિનનેભાઇ, અશોકભાઇ, મુંબઇ યોગેશકુમારશિહોર, કરીયાવાળા છગનભાઇ, શેટડીયાવાળા દિનેશભાઇ, સગાપરાવાળા સંજયભાઇના સસરા થાય તેમનું ઉત્તરકારજ તેમના નિવાસે વાળુકડ મુકામે તા. ૬ સોમવારે રાખેલ છે. તેમજ તેમનું પીયર પક્ષનું બેસણું તા. ૨૯ ભાવનગર મુકામે દિનશભાઇ કંડોળીયાના નિવાસે મહાદેવનગર, આખલોલ મહાદેવ સામે વસુંધરા સ્કુલની બાજુમાં પ્લોટ નં. ૩૫ ખાતે રાખેલ છે.

લેઉવા પટેલ (અડતાળા)

ગઢડા -સ્વા,ના તાલુકાના અડતાળા નિવાસી માણીયા દેવરાજભાઇ ધનજીભાઇના પત્ની કૈલાસબેન દેવરાજભાઇ (ઉ.૪૦) તા. ૨૬ શુક્રવારે રામચરણ પામેલ છે તે રવજીભાઇ જીવરાજભાઇ ગોટી (અનિડાવાળા)ના બેન થાય તેમની ઉત્તરક્રિયા તા. ૨ ને ગુરૂવારે અને લૌકિક વ્યવહાર તા. ૨૯ શુક્રવારે અડતાળા મુકામે એક જ દિવસ રાખેલ છે.

મોચી (વરતેજ)

વરતેજ નિવાસી સ્વ. ભીખાભાઇ ગોવંિદભાઇ પરમારના પત્ની અંજવાળીબેન (અંજુબેન) (ઉ.૮૫) તા. ૨૫ ગુરૂવારે રામચરણ પામ્યા છે. તે શામજીભાઇ, જવેરભાઇના ભાભી થાય સ્વ. મનસુખભાઇ (કાળુભાઇ), શાંતિભાઇના માતુશ્રી થાય રાજેશભાઇ, ચિન્ટુભાઇ, ભરતભાઇ, મનિષભાઇના દાદીમા રમેશભાઇ, હસમુખભાઇ, વિનોૌદભાઇના ભાભુ, અજીતકુમાર (મુબઇ) જયંતિલાલ (અમદાવાદ), શાંતિલાલ (સુભાષનગર)ના સાસુ ખાખરીયા (રાજપરા),જયંતીભાઇ મનસુખભાઇ,ભરતભાઇના ફઇ થાય તેનું ઉત્તરકારજ રવિવાર તા. ૫ ના અમારા નિવાસે રાખેલ છે.

વાટલીયા પ્રજાપતિ (ઓથા)

સ્વ. પ્રાગજીભાઇ દુદાભાઇ નારીગરાના પુત્ર ગોરધનભાઇ પ્રાગજીભાઇ (ઉ.૫૫) તે પ્રતાપભાઇ, જીવનભાઇ પ્રહલાદભાઇના મોટાભાઇ, શૈલેષકુમાર,મુકેશકુમાર, ભાવેશ કુમારના પિતાજી, તા.૧૯ ને શુક્રવારે રામચરણ પામેલ છે. તેની ઉત્તરક્રિયા તા.૩૦ મંગળળારે રાખેલ છે.

પ્રશ્નોરા નાગર

રાજકોટ નિવાસી વનરાજભાઇ સાકરલાલ મહેતા (ઉ.૭૨) તેસ્વ. સાકરલાલ હરજીવન મહેતાના પુત્ર, ધવલ, પુર્વીના પિતા, શિવરાજભાઇ,સ્વ. પૃથ્વીરાજ, સ્વ. બલીરાજ, સ્વ. હંસાબેન, સુમિત્રાબેન, સોહિણીબેનના મોટાભાઇ, સ્વ. વિષ્ણુભાઇ, વિજય શકર મહેતાના પિત્રાઇ ભાઇ, ભાવિનભાઇ મહેતા (રેલ્વેશિહોર),ના કાકા કીરીટબાઇ,કૌશિકભાઇ,જયકાન્તભાઇ, મીનાબેન, દિનાબેન ભટ્ટના બનેવી તા. ૨૩ ના અક્ષરધામવાસી થયા છે. સદગતનું બેસણું તા.૨૭ શનિવારે સાંજો ૫ થી ૬.૩૦ અહિચ્છત્ર સંસ્કારકેન્દ્ર રાખેલછે. શ્વસુર પક્ષનું બેસણું પણ આજ સ્થાને સમયે સાથે રાખેલ છે.સદગત સ્વ. નાનાલાલ,સ્વ.લૈકુંઠભાઇ અને સ્વ. પ્રાણશંકર નવલશંકરના ભાણેજ થાય.

પટેલ (હણોલ)

લખાણી નારણભાઇ ભવાનભાઇ (ઉ.૮૩) તા.૨૪ ને બુધવારે રામચરણ પામેલ છે.તે કાનજીભાઇ, ભોળાભાઇના પિતા. લક્ષ્મણભાઇ, પરસોતમભાઇના મોટાભાઇ, કિશોરભાઇ, વિપુલભાઇના દાદા, ગોવંિદભાઇ, બાબુભાઇ, રવજીભાઇના મોટા બાપા, થાય તેમનો હણોલ ગામે બેસણું તા.૨૬ અને ૨૭ ના રોજ રાખેલ છે. પાલીતાણા સરદાર નગર ખાતે તા.૨૮ ને રવિવારે બપોરે ૩ થી ૭ સુધી રાખેલ છે.

મુંબઇ

કપોળ

રાજુલાવાળા સ્વ. ભગવાનદાસ વીરજીભાઇ દોશીના પત્નિ રમાબેન ઉ.વ.૮૬ તે ધીરેન, જનક, શારદાબેન, ભારતીબેન, ગીતાના માતા તથા ગીતા સાવિત્રી, પ્રવિણચંદ્ર સંઘવી, રમેશચંદ્ર વોરા, તુષાર મથુરિયાના સાસુ, તે સ્વ. અનંતરાય, સ્વ. કાંતીલાલ સ્વ. ખુશાલભાઇ તથા સ્વ. દીનતાબેનના ભાભી, તે જામકાવાળા સ્વ. હરિલાલ, સ્વ. હરગોવંિદદાસ ત્રંબકભાઇ, સ્વ. ઇચ્છાબેન, મંઘળાબેન, કમળાબેનના બહેન, હૈદ્રાબાદ મુકામે તા.૨૫-૬-૦૯ને અષાઢ સુદ ત્રીજને ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. સર્વ લૌકિક પ્રથા તથા સાદડી પ્રથા બંધ છે. રહેઠાણ જનકદોશી, બી/૬૧, ઇન્ડિયન એરલાઇન્સ કોલોની, પ્રકાશ નગર, સિકંદરાબાદ-૫૦૦૦૦૩.

બરડાઇ બ્રાહ્મણ

મુળ વતન દેહગામ (હાલ મુંબઇ) તે મણીશંકર જે. થાનકીના પુત્ર સ્વ. હસમખલાલ થાનકી ઉ.વ.૭૨ તે આનંદ, મુકેશ, ભરત, રોહીતના પિતા તે રાજ, બલરામના દાદા તા.૨૫-૬-૦૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા.૨૭-૬-૦૯ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે સ્થળ ઃ શ્રી રાધા ગોપીનાથ મંદીર ભક્તિ વેદાંત હોલ, કે.એમ. મુનશી માર્ગ, મું-૭.

સોમપુરા બ્રાહ્મણ

કલ્યાણ નિવાસી ચંદુલાલ વજેશંકર સોમપુરાના પત્ની સ્વ. હસુમતી બેન ઉ.વ.૭૩ બુધવાર તા.૨૪-૬-૦૯ના રોજ સ્વર્ગવાસી થયાં છે. તે સતિષભાઇ તેમજ હેમંતભાઇના માતા, તે પ્રતિભા અને પ્રફુલ્લાના સાસુ તે કવિતા તથા મિનેષનાં દાદી, સાદડી (બેસણું) તા.૨૭-૬-૦૯ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાને રાખેલ છે. ઠેઃ ચંદુલાલ સોમપુરા, સી-૨૦૧, જ્યોતી કોમ્પલેક્સ, મુરબાડ રોડ, કલ્યાણ (વેસ્ટ) ખાતે રાખેલ છે.

મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ

મહેશભાઇ ધી જોષીના ભાઇ તથા જ્યોતિબેનના પતિ અને અરૂણ ગિ. જોષીના કાકા નલીનચંદ્ર ધીરજરામ જોષી બુધવાર તા.૨૪-૬-૦૯ના અવસાન થયેલ છે. સાદડી એમના નિવાસસ્થાને તા.૨૬-૬-૦૯ને શનિવારે સાંજે ૪ થી ૭ કલાક દરમ્યાન છે. ૧/૨૪ કલાયણ બિલ્ડીંગના ખાડીલકર રોડ, ગીરગાંવ ખાતે રાખી છે. લૌકિક રિવાજ બંધ છે.

સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ

જુના સાવર નિવાસી (હાલ જોગેશ્વરી) રતિલાલ અરજણભાઇ કાનાણી ઉ.વ.૭૫ તેઓ કમળાબેનના પતિ, સ્વ. વિઠ્ઠલભાઇ સ્વ. ધીરૂભાઇ, બાબુભાઇ તથા વિમળાબેન વેલજીભાઇ પટેલના ભાઇ રાજેશ તથા જીતેન્દ્રના પિતા ભાવનાબેન તથા ચંદ્રિકાબેનના શ્વસુર, શ્રેયા, ધારા તથા આર્યનના દાદા તા.૨૫-૬-૦૯ના ગુરૂવારે શ્રીજીચરણ પામેલ છે. સાદડી તા.૨૮-૦૬-૦૯ના રવિવારે સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ કલાકે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ જોગેશાવરી (વેસ્ટ), મું-૧૦૨, મુકામે રાખેલ છે.

પ્રશ્નોરા નાગર

વનરાજ સાકરલાલ મહેતા ઉ.વ.૭૨ તે સરોજબહેનના પતિ, શિવરાજ, સ્વ. પૃથ્વીરાજ, સ્વ. બલીરાજ, સ્વ. હંસા મનોજ મહેતા, સુમિત્રા ઉર્મિલ વૈદ્ય, સોહિણી ધર્મેન્દ્ર પટ્ટણીના મોટાભાઇ, રતીલાલ ભટ્ટના જમાઇ અને વૈકુંઠલાલ નવલશંકર ભટ્ટના ભાણેજ તા.૨૩-૬-૦૯ના રોજ રાજકોટ ખાતે સ્વર્ગવાસી થયા છે. હરેશ બી ભટ્ટ, બી/૨૦૪, શિતલ રીજનસી શિતલ નગર, મીરા રડો (પૂર્વ).

લેઉવા પટેલ

ગામ ગીણીયા નિવાસી કાશીબેન જીવાભાઇ કોઠીયા ઉ.વ.૮૪ તા.૨૪-૬-૦૯ને બુધવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તે બાબુભાઇ જીવાભાઇ કોઠિયા, હંિમતભાઇ જીવાભાઇ કોઠિયા, મનસુખભાઇ જીવાભાઇ કોઠિયા, જયંતિભાઇ જીવાભાઇ કોઠિયાના માતાનું બેસણું તા.૨૭-૬-૦૯ને શનિવારના સાંજેના ૭ થી ૯ સ્થળ ઃ સરદાર વલ્લભભાઇ પટેલ વિદ્યાલય, એમ.એચ.બી. કોલોની, એસ.એન. દુબે રોડ, દહિસર (ઇસ્ટ), મું-૬૮માં રાખેલ છે.

ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ

લુણાવાડાવાળા (હાલ મુંબઇ) કૈલાશબેન દુષ્યંતરાય ત્રિવેદી ઉ.વ.૭૮ તે સી.કે. દવેના બહેન તે ગીતાબેન તથા સ્વ. દેવાંગભાઇના માતા ભરતભાઇ તથા વિદ્યાબેનના સાસુ, તા.૨૨-૬-૦૯ના સોમવારે દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા બિલ્ડંિગ નં.૨, એ-૧૦૬, શ્રમીક સોસાયટી, તિલકનગર ચેમ્બુર મું-૮૯, મુકામે તા.૨૭-૬-૦૯ના શનિવારે સાંજના ૪ થી ૭ વાગે રાખવામાં આવી છે. (લૌકિક વ્યવહાર બંધ છે).

દશા સોેરઠિયા વણિક

ગામ ચંિચણ-તારાપૂર (હાલ કાંદિવલી) તચુરલક્ષ્મી ઉ.વ.૮૩ તે સ્વ. ગોપાળદાસ ભગવાનદાસ શાહના પત્નિ, જયંત, સ્વ. આશા. કમલેશ તથા કલ્પના રોહિતકુમાર મોદીના માતા, જ્યોત્સના પન્નાના સાસુ, મંગળદાસ, સ્વ. ધીરજલાલ તથા ચંદ્રકાંત પરસોત્તમદાસ શાહના બહેન, નીતુ ભાવેશ દોશી, વિરાજ, રોનક તથા સોનમ, હર્ષ મોદીના દાદી, તા.૨૪-૬-૦૯ બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૭-૬-૦૯ શનિવારના રોજ સાંજના ૫ થી ૭ નીચેના સ્થળે રાખેલ છે. શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ, હોલ નં.૨, શાંતિલાલ મોદી રોડ, એસ.વી.રોડ, કાંદિવલી (વે), મું-૬૭.

દંઠાવ્ય ઓદિચ્ય સહસ્ત્ર બ્રહ્મણ

ગોઝારીયા નિવાસી (હાલ નાલાસોપારા) સ્વ. નટવરલાલ છોટીલાલ રાવલ તથા ગં.સ્વ. લીલાબેન નટવરલાલ રાવલના પુત્ર કીરીટકુમાર નટવરલાલ રાવલ ઉ.વ.૫૨ તા.૨૩-૬-૦૯ને મંગળવારના નિધન થયેલ છે. તે મીનાબેનના પતિ, ધવલ, ઉત્સવીના પિતા તથા ભગવતભાઇ, મુકેશભાઇ, નિર્મળાબેન પ્રવિણકુમાર જાની, પદ્માબેન જગદીશકુમાર જાનીના ભાઇ તે ચંદ્રેશ હિતેશ, જીજ્ઞેશ, અભિષેક, માનસીના કાકા, બેસણું તા.૨૭-૬-૦૯ને શનીવારના રોજ સાંજે ૫ થી ૭માં ઉત્કર્ષ સેવા મંડળ હોલ, દત્તપાડા રોડ, જે.બી. ખોત હાસ્કુલની સામે, બોરીવલી (ઇસ્ટ), મું-૬૬, ખાતે રાખેલ છે.

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ

સીમર નિવાસી (હાલ દહિસર) સ્વ. જીવરાજ ચુનીલાલ પાઠકના પુત્ર સ્વ. કિરીટ જીવરાજ પાઠક ઉ.વ.૫૦ તે તા.૨૪-૬-૦૯ બુધવારના રોજ કૈલાસ વાસી થયા છે. તે છેલશંકરભાઇ તથા હરેશભાઇના ભાઇ પ્રાર્થનાસભા તા.૨૭-૬-૦૯ શનીવાર સાંજે ૪ થી ૬ નીચેના સ્થળે રાખેલ છે. સ્થળ ઃ વર્ધમાન સ્થાનકાવીસ જૈન સંઘ (સર્વોદય હોલ) ડાયમંડ ટોકીઝ સામે, એલ.ટી.રોડ, બોરીવલી (વેસ્ટ), નિવાસ સ્થાન ઃ પાઠક છેલશંકર જીવરાજ, એ/૦૦૨ રેન્બો કો.હો.સોસાયટી, અવઘુત નગર, મરાઠા બેંકની પાછળ, દહીસર (ઇસ્ટ).

હાલાઇ લોહાણા

સ્વ. મણીબેન લક્ષ્મીદાસ જીવરાજ (સોમ માણેક) ઠકકરના પુત્ર કમલેશભાઇ ઉ.વ.૫૬ અષાઢ સુદ ચોથને શુક્રવાર તા.૨૬-૬-૦૯ના દિને શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જગદીશભાઇ, સ્વ. કિરીટભાઇ સ્વ. પ્રફુલભાઇ, ભરતભાઇ, હંસાબેન હોસંગભાઇ પંથકી, સ્વ. ઇન્દુબેન ઇશ્વરલાલ અઢિયા, પુષ્પાબેન કિરીટકુમાર ઠકકરના ભાઇ નાગેન્દ્ર યમનાસાના ભૂરે (ખત્રી)ના જમાઇ પ્રાર્થનાસભા શનિવાર તા.૨૭-૬-૦૯ના સાંજે ૪ થી ૬ ઠેઃ રાજશ્રી પાર્ટી હોલ, રાજશ્રી સીનેમા કંમ્પાઉન્ડ, ઓર્ચીડ પ્લાઝા, આર.ટી.રોડ, મુવીજેમ સીનેમા બિલ્ડીંગ, દહિસર (ઇસ્ટ), મદ્યે રાખેલ છે.

કંઠી ભાટિયા

સાપર નિવાસી (જામનગર) હાલ મુંબઈ સ્વ. ધરમશી મોરારજી વેદ તથા સ્વ. મોતીબેન ધરમશી વેદના પુત્રવઘુ. તે સ્વ. સુરેન્દ્ર ધરમશી વેદના પત્ની મઘુબેન (ઉ. વ. ૬૯) તે રવીન્દ્રના માતા. સ્વ. નેણસી ભાણજી ગોંડલીયાના પુત્રી. રતનશી નેણસી ગોંડલીયા તથા ભાનુબેન ધીરજલાલ વેદના બેન તા. ૨૪-૬-૦૯ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૬-૦૯ને શનિવારે સાંજે ૪.૩૦થી ૬ સરીતા પાર્ક સ્વામી નારાયણ મંદિર ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર પૂર્વ મઘ્યે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. ઠે.ઃ ૧૮૮/૫૨૪૬ સન્મતિ સોસાયટી, પંતનગર, ઘાટકોપર (પૂર્વ), મુંબઈ-૭૫.

Copyright   © Gujarat Samachar