ઓસ્ટ્રેલિયા
અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે બીજી વન ડે
મેલબોર્ન,તા.૫
પ્રથમ
મેચમાં ભારે રોમાંચકતા બાદ મળેલા પરાજય અને વિવાદને કારણે સર્જાયેલી તંગ
પરિસ્થિતી વચ્ચે આવતીકાલે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વન ડે રમાશે. શોન માર્શ
અને કેપ્ટન પોન્ટીંગ વિના માઇકલ ક્લાર્કની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયા રમવા ઉતરશે. ઓસ્ટ્રેલિયાની
ટીમમાં બે-ત્રણ ફેરફાર જોવા મળે તેવી અપેક્ષા છે.મેલબોર્નમાં આવતીકાલે મેચ સવારે ૮.૪૫થી
શરુ થશે.
ઓસ્ટ્રેલિયા (સંભવિત) ઃ
વોર્નર, માઇકલ હસી, માઇકલ ક્લાર્ક (કેપ્ટન), ફર્ગ્યુસન, વોજીસ, ડેવિડ હસી, હેડ્ડિન,
હોપ્સ, જોહનસન, બ્રેકન, ટૈટ.
ન્યુઝીલેન્ડ
(સંભવિત) ઃ મેકુલમ, ગપ્ટિલ, ફલ્ટોન,
ટેલર, ઇલિયટ, બૂ્રમ, મિલ્સ, વેટ્ટોરી (કેપ્ટન), સાઉથિ, જે.પટેલ, ઓબ્રાયન.