home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > અવસાન નોંધ
અમદાવાદવડોદરાસુરતરાજકોટમુંબઇ

અમદાવાદ

શાહ ઃ સ્વ.તરૂણભાઇ છોટાલાલ શાહનું બેસણું, આઇ-૧૦/૧૧૯, આકાશદિપ એપાર્ટમેન્ટ, આનંદ ટેનામેન્ટ સામે, અખબારનગર, નવાવાડજ, સવારે ૮થી ૧૦

-સ્વ.કેવલ જયેશભાઇ શાહનું બેસણું, નવદિપ હોલ, નવરંગ હાઇસ્કૂલ પાસે, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦

-સ્વ.પ્રભાવતીબેન મુક્તિલાલ શાહનું બેસણું, ૯૧૬, કાળુશીની પોળ, કાલુપુર, સવારે ૯.૩૦થી ૧૦.૩૦

મસરાણી ઃ સ્વ.આનંદીબેન અંબાલાલ મસરાણીનું બેસણું, ૨૧, સનવિલા બંગલો, નારાયણ બંગલોની બાજુમાં, હેબતપુર ચોકડી, ૧૦૦ ફૂટ રોડ, થલતેજ, સવારે ૯થી ૧૧

પૂજારા ઃ સ્વ.ચંદુભાઇ કાનજીભાઇ પૂજારાનું બેસણું, કૃષ્ણનગર સોસાયટી, કામનપ્લોટ, આદીનાથનગર, ઓઢવ, સવારે ૮.૩૦થી ૧૧

પંચાલ ઃ સ્વ.શાંતાબેન ભગવાનદાસ પંચાલનું બેસણું, સ્વામિનારાયણ પાર્ક, વી-૨૦૪, વિશ્વકર્મા મંદિર પાસે, મંગલદિપ સ્કૂલની સામે, નવા વાડજ, સાંજે ૪થી ૬

-સ્વ.સુમનબેન રમણલાલ પંચાલનું બેસણું, ૫૮૧, કવિશ્વરની પોળ, બાલાહનુમાન, ખાડિયા, સાંજે ૪થી ૬

મિસ્ત્રી ઃ સ્વ. રતીલાલ નાગજીભાઇ મિસ્ત્રીનું બેસણું, ૩-બી, ઉર્વી સોસાયટી, બંગલા સ્ટેન્ડ પાછળ, બેઠક પાસે, નરોડા, બપોરે ૩થી ૫

પારેખ ઃ સ્વ. ઉર્વી મહેશભાઇ પારેખનું બેસણું, વાસણા ગામ રામજીમંદિર પાછળ, મક્તમપુરા, સવારે ૯થી ૧૨

રાણા ઃ સ્વ.ફૂસાજી મકનાજી રાણાનું બેસણું, ૧૩, સ્વામીનારાયણનગર, રંગીલા પાર્ટી પ્લોટ પાસે, નારાયણનગર, પાલડી, સવારે ૯થી ૨

મેવાડા ઃ સ્વ.હરેશ જયેશભાઇ મેવાડાનું બેસણું, ૩૪, સુભગ સોસાયટી, નિર્ણયનગર પાસે, ચાંદલોડિયા રોડ, સવારે ૧૦થી ૫

પઢીયાર ઃ સ્વ.ગુલાબબેન પરસોત્તમદાસ પઢીયાર, લક્ષ્મીશંકરની ચાલી, મહેંદીકુવા ચાર રસ્તા, શાહપુર દરવાજા બહાર, સમય ૯થી ૧૧

પટેલ ઃ સ્વ.જીવાભાઇ હરજીવનદાસ પટેલનું બેસણું, ૧૭૦, તારંગાહિલ સોસાયટી, અર્જુન આશ્રમ પાસે, ચાંદલોડિયા, સવારે ૮થી ૧૦

પ્રજાપતિ ઃ સ્વ.રામાભાઇ લવજીભાઇ પ્રજાપતિનું બેસણું, બી-૪, રાજ બંગલોઝ, સ્વાગત હોલની પાસે, રાણીપ, સવારે ૯થી ૧૨

મહેતા ઃ હર્ષદભાઇ તથા નીતિનભાઇના માતુશ્રી સ્વ. જશોદાબેન અમૃતલાલ મહેતાનું બેસણું, મહાદેવના મંદિરમાં, મુ.મેડા-આદરજ, તા.કડી જિ.મહેસાણા, સવારે ૮થી ૧૧

વડોદરા

---

સુરત

ખ્રિસ્તી

- અ.સૌ. વર્ષાબહેન અશ્વિનભાઇ ખ્રિસ્તીનું બેસણું બપોરે ૧ થી ૬ કલાક દરમ્યાન સુમિત્રાયશ, દેસાઇ ફળિયું, મુ. હરિયા, વાયા- અતુલ, જી. વલસાડ ખાતે.

લેઉઆ પાટીદાર

- મહેન્દ્રભાઇ સોમાભાઇ પટેલનું સંયુકત બેસણું મુ.પો. ગુણસવેલ, તા. મહુવા, જિ. સુરત ખાતે.

- દયાળજીભાઇ વલ્લભભાઇ પટેલનું સંયુકત બેસણું બપોરે ૨ થી ૫ કલાક દરમ્યાન ખજુરડી ખાતે.

ભાવસાર

- જયાબેન કાંતિલાલ ભાવસારનું બેસણું બપોરે ૧ થી ૫ કલાક દરમ્યાન ૨૫/એ, જાલનગર સોસાયટી, ગૌહરબાગ, બીલીમોરા ખાતે.

પારસી મરણ

- ફરામરોજ કેખશરૂ પટેલનું રહે. ગામ- કુદીયાણા, તા. ઓલપાડ, જી. સુરત ખાતે અવસાન થયું છે.

- શેહરાંમાય નેરીયોસંગ સીનોરનું રહે. માણેકજી ડોકટર સ્ટ્રીટ, નાનપુરા, સુરત ખાતે અવસાન થયું છે.

ત્રિવેદી

- ભરતભાઇ નીલકંઠરાય ત્રિવેદીનું વલસાડ ખાતે અવસાન થયું છે.

થરાદ જૈન

- મફતલાલ નાગરદાસ વોહેરાની પ્રાર્થનાસભા સવારે ૧૦થી ૧૨ કલાક દરમ્યાન ઉમરગામ, યુ.આઇ.એ. હોલ, જીઆઇડીસી કોલોની ખાતે.

રામકબીર

- ડાહીબેન ધીરજભાઇ ભકતની સંયુકત કિર્તન મીતી નવાનગર ખાતે.

ભાવનગર,રાજકોટ

રજપુત

સ્વ. ગોવિંદભાઇ ગોકુળભાઇ ગોહીલના પત્ની નબુબેન (ઉ.૭૫) તા. ૫ ગુરૂવારે રામચરણ પામેલ છે.તે સ્વ. જીલુભાઇ ગોકુળભાઇ ગોહીલ સ્વ. મુળજીભાઇ ગોકુળભાઇ ગોહીલ તથા બાબુભાઇ ગોહિલના ભાભી અજીતભાઇ કિશોરભાઇ, જગદીશભાઇ, નિકુલભાઇ, ચેતનભાઇના મોટી બા થાય ડાભી અરવિંદભાઇ (બેંક ઓફ બરોડા)ના મામી થાય તેમની સાદડી તા. ૬ શુક્રવારના રજપુત જ્ઞાતિની વાડી. નવાપરા વિ.૧, સાંજે ૪.૩૦ થી ૬.૩૦ રાખેલ છે. પીયર પક્ષના સ્વ. કાનજીભાઇ, સ્વ. કરશનભાઇના બેન થાય સુરેન્દ્રભાઇ, હર્ષદભાઇ,ઘનશ્યામભાઇના ફઇબા થાય બન્ને પક્ષની સાદડી સાથે રાખેલ છે.

રામી માળી

ભાવનગર નિવાસી (હાલ અમદાવાદ) સ્વ. અમૃતભાઇ જેઠાભાઇ સોલંકીના પુત્ર ચંદુભાઇ અમૃતભાઇ સોલંકી (ઉ.૫૮)નું તા. ૫ ગુરૂવારે અવસાન થયેલછે.તે મનુભાઇ, જયંતીભાઇના નાનાભાઇ, પ્રવિણભાઇના મોટાભાઇ તેમજ રવિ. સ્વીટું, કોમલના પિતા, પરેશ, જતીનના કાકા થાય પ્રવિણભાઇ, દીલીપભાઇ, મનુભાઇ, અતુલભાઇના કાકાના દીકરા અમદાવાદ નિવાસી કરશનભાઇ રામજીભાઇ પીતળીયાના જમાઇ, પ્રદિપભાઇ, લાલાભાઇના બનેવી થાય સ્વ. લીલાધરભાઇ મનસુખભાઇ ધારૂકીયાના ભાણેજ થાય તેમનું બેસણું તા. ૬ શુક્રવારે સાંજના ૫ થી ૬.૩૦ રામજીમંદિર કાળાનાળા ભાવનગર રાખેલ છે. બન્ને પક્ષનું બેસણુ સાથે રાખેલ છે.લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિસાશ્રીમાળી જૈન

રતનપર (સાડા) વાળા, હાલ અમરોલી (સુરત) સ્વ. જયંતિલાલ પ્રેમચંદ દોશીનાં પુત્ર મહેશભાઈ (ઉ.વ.૪૮) તા. પના ગુરૂવારે સ્વર્ગવાસ થયેલ છે. તે દોશી નાગરદાસ પ્રેમચંદના ભત્રીજા તેમજ મોસાળ પક્ષે નોંઘણવદરવાળા શાહ શૈલેષકુમાર સુરેશકુમારની કાું.વાળા અને અનોપચંદ દુર્લભદાસ પ્રાગજીભાઈના ભાણેજ થાય. તેની સાદડી ભાઈઓ તથા બહેનોની સાથે રાખેલ છે. સમય ૯ થી ૧૧ સ્થળઃ લોકાગચ્છ જૈન સંઘની વાડી, ભીડભંજન મહાદેવની સામે, ભાવનગર. તા. ૧૦ને મંગળવારના રોજ અમરોલી (સુરત) મુકામે તીથી રાખેલ છે.

ઝાલાવાડી દરજી

ધીરજલાલ ભુદરભાઈ પરમાર નવાગામ (ગાયકવાડી) (ઉ.વ.૪૯) તા. પના રોજ રામચરણ પામેલ છે. જીતુભાઈ, ભરતભાઈ, કમલેશભાઈના મોટાભાઈ તથા સ્વ. દલપતભાઈ ઠાકરશીભાઈ માડલીયા પાલડી (સોનગઢ)ના જમાઈ થાય. ચંદુભાઈ, અશોકભાઈ, નવનીતભાઈ, નટુભાઈ, બીપીનભાઈના બનેવી થાય તો તેની સાદડી પીયરપક્ષની સાદડી તા. ૬ને શુક્રવારે ૩ થી ૬ પાલડી (સોનગઢ) મુકામે રાખેલ છે.

લેઉવા પાટીદાર

મિલન એન્જી. વર્કસવાળા હરજીભાઇ (ગુણુદાદા) મોહનભાઇ નારોલા (ઉ.૬૭) દામનગરવાળા તા. ૫ના રોજ અક્ષરવાસી થયેલ છે.તે રમેશભાઇ, રેશમાબેન હિતેષભાઇ વનાણી, સરોજબેન જસવંતરાય ધોળકીયાના પિતા થાય તેમનું બેસણું તા. ૬ ને શુક્રવારે સાંજના ૪ થી ૬ માં નિવાસે વિજયરાજનગર, પ્લોટ નં. ૩૧૨, એ શેરી નં. ૩ આદર્શકો.ઓ. સો. ભાવનગર તથા ઉત્તરક્રિયા તા. ૯ સોમવારે ૧૦ કલાકે નિવાસે રાખેલ છે.

લેઉવા પટેલ (ગઢડા-સ્વા)

સ્વ. રામજીભાઇ ધરમશીભાઇ કેવડીયાના પત્ની ઓતીબેન રામજીભાઇ કેવડીયા (ઉ.૭૯) તા. ૫ ગુરૂવારે શ્રીજીચરણ પામેલ છે.તે વાલજીભાઇ રામજીભાઇ કેવડીયા, નરશીભાઇ કેવડીયા, ગોવિંદભાઇ કેવડીયા, ધીરૂભાઇ કેવડીયા, બાબુબાઇ કેવડીયાના માતુશ્રી તેમનો લૌકિક વહેવાર તથા બેસણું તા. ૬ શુક્રવારના રોજ ઉત્તરક્રિયા તા. ૧૧ બુધવારના તેમના નિવાસે બ્રહ્માણી માતાજીના મઢ પાસે નાગજીપરા રાખેલ છે.

રાવળ જોગી (પાલિતાણા)

રામભાઇ પુનાભાઇના દિકરા અશોકભાઇ રામજીભાઇના પત્ની આશાબેન અશોકભાઇ (ઉ.૨૭) તા. ૪ બુધવારે રામચરણ પામેલ છે.તા.૬ના શુક્રવારે સુવાળા રાખેલ છે. તા. ૧૨ ને ગુરૂવારે પાણીઢોળ દિવસના રાખેલ છે.પાંગળ રામભાઇ પુનાભાઇ સસરા, ભોપાભાઇ પુનાભાઇ કાકાજી, જીણાભાઇ કાકાજી. અશોકભાઇ પતિ. રાજુભાઇ જેઠ, ભક્તિભાઇ દિયર, થાય

ઘોઘારી વિશા ઓસવાળ જૈન

સિહોર નિવાસી સ્વ. પ્રાગજીભાઇ નથુભાઇના પુત્ર શાહ ચંદ્રકાતભાઇ પ્રાગજીભાઇ (જૈન વિધિકાર) (ઉ.૭૭) તા. ૪ના ભાવનગર મુકામે અરિહંતશરણ પામેલ છે.તે રાજેશકુમાર મહાસુખલાલ શાહ (સિહોરવાળા( માજીરાજ સ્કુલ),ના કાકા શાહ કિશોરકુમાર વિનોદરાય (કીરીટ ઇલે.),ના કાકા શાહ જીતેન્દ્રકુમાર જયંતિલાલના દાદા શાહ સતીષ અરવિંદરાય નાનચંદના માસા થાય તેઓની સાદડી તા. ૬ ને શુક્રવારે સવારે ૯ થી ૧૧, ભાઇઓ બહેનોની સાથે રાખેલ છે. શાહ રાજેશકુમાર મહાસુખલાલ રાધેશ્યામ એપા. શહેર ફરતી સડક, સુભાષનગર પંચવી ચોક, ભાવનગર.

ખોજા શિયા ઇશ્ના અશરી (પાલિતાણા)

મ. હસનઅલી ગગજીભાઇ હરીયાણીના મહોરદાર મ. ફાતેમાબાનુબીન્તે અલાદીનભાઇ રવજાણી ખુદાની રહેમતે પહોંચેલ છે. (ઉ.૭૫) તે જ. સાદીકઅલી હસનઅલી હરિયાણી તેમજ જ. સાદીકઅલી હસનઅલી (સાયકલવાળા),ના વાલીદા જ. હુસૈનઅલી અલાદીનભાઇ રવજાણી, રમજાનઅલી અલાદીનભાઇ (વરતેજવાળા), ના બેન, હબીબઅલી હસનઅલી ગોવાણી,મ. હાજી હુસૈનઅલી હસનઅલી, જ. શેરઅલી હસનઅલી, જ.શબ્બીરઅલી ગોવાણીના ભાણેજના સાસુ થાય જ. દાઉદઅલી રમઝાનઅલી ગોવાણીના સાસુ થાય જ. અબ્બાસઅલી શૌકતઅલી (સુવિધા વાસણ)ના દાદીજી સાસુ થાય જ. મહેમદહુસેન અલાદીનભાઇ હરીયાણીના કાકી થાય જ. ગુલામઅલી હુસૈનઅલી હરીયાણીના મોટી મા થાય તેમના ત્રીજા તથા દસમાની ઝીયારત મજલીસે હુસૈન અ.સ. મર્દો માટે તા. ૭ શનિવારે સવારે ૧૧ કલાકે પાલીતાણા ખોજા જામે મસ્જીદે રાખેલ છે.તેમજ ઔરતો માટે સવારે ૧૧ કલાકે હુસૈનીૂ હોલમાં પાલીતાણા રાખેલ છે.

ચુવાળીયા ઠાકોર (સોનગઢ)

સ્વ. ભીખાભાઇ ગાંડાભાઇ (બાબરીયા પરમાર)ના પત્ની સંતોકબેન ભીખાભાઇ (ઉ.૯૮) તે સ્વ. મનજીભાઇ ભીખાભાઇ ડાભી (રેલ્વે નિ.) ડો. કનુભાઇ ડાભી, કાળુભાઇ ડાભી (નિ. એમ.ડી.પટેલ હાઇ ગારીયાધાર), માનસીંગભાઇ ડાભી, (દેવલાલી નાસીક) કાન્તીભાઇ ડાભી (નિ. રેલ્વેધોળા)ના માતુશ્રી થાય તેમનું તા. ૫ ગુરૂવારે અવસાન થયેલ છે.તે અતુલભાઇ મનજીભાઇ, રાજુભાઇ કનુભાઇ ડાભી, (કલાર્ક સચ્ચીદાનંદ વળાવડ), ભરતભાઇ, સતીષભાઇ, રણજીત,જીગ્નેશ, મનિષ,જયેશ, વિજય, પારસ, વીરલ, નીતીનના દાદી સ્વ. ભીમજીભાઇ જીવાભાઇ વાઘેલા (ભાવ.પરા), સ્વ. સવજીભાઇ પ્રાગજીભાઇ (શિહોર), કનુભાઇ રૂપાભાઇ ઉનાવા ચૌહાણ ના સાસુ થાય. સ્વ. મેરૂભાઇ બીજલભાઇ ડાભી (હાદાનગર),ના બેન થાય તેમનું ઉત્તરકારજ તા. ૧૬ સોમવારે રાખેલ છે.

ખરક (કુંડવી,તા. તળાજા)

સ્વ.અરજણભાઇ નાનજીભાઇ કાપડીયા (ઉ.૮૦) તા. ૫ ગુરૂવારે રામચરણ પામેલ છે.તે સ્વ. કાબાભાઇ રણછોડભાઇના કાકાના દિકરા, સ્વ. શામજીભાઇ, રવજીભાઇ, બાબુભાઇ,ના મોટા ભાઇ થાય ભટુરભાઇ, ધીરાભાઇ, લક્ષ્મણભાઇ, (લોકલ ફંડ ઓફિસ ભાવ),ના પિતાજી જેરામભાઇ, મગનભાઇ, શિવાભાઇ, ભાયાભાઇ,ના દાદા થાય બોરલા નિવાસી સ્વ. રામજીભાઇ, રઘાભાઇ, મોહનભાઇના બનેવી થાય ભંડારીયા નિવાસી સ્વ. માવજીભાઇ ડાયાભાઇ સુરાણીના ભાણેજ થાય તેનું બેસણું કુંડવી મુકામે વાડીએ રાખેલ છે ભાવનગર બેસણું તા. ૭ શનિવારે સાંજના ૪ થી ૬,લક્ષ્મણભાઇ કાપડીયાના નિવાસે સી-, ૨૯૭૧ નવી ભગવતી પાર્ક શેરી નં. કાળીયાબીડ રાખેલ છે.

વૈષ્ણવ સાઘુ (મહુવા)

ભરતદાસ ( પમ્પુ બાપુ) અંબારામજી ગોંડલીયા તા. ૪ ના રામચરણ પામેલ છે.તે સ્વ. ઇશ્વરભાઇ, ગીરધારીભાઇ, પ્રકાશભાઇ (અમરેલી),ના ભાઇ, શાંતીદાસ માધવદાસ ગૌંડલીયા (લુહાર મંદિર મહુવા)ના ભત્રીજા. હસુભાઇ (ઇશ્વરસબમર્શિબલ પંપ), નિલેશભાઇ, મુકેશભાઇ, નિતીનભાઇ, કિશોરભાઇ ગૌંડલીયા ના કાકા થાય તેમનું સમાધી પુજન તા. ૬ શુક્રવારે સાંજના ૫ કલાકે તેમના નિવાસે ઇશ્વર ઇલે. પાછળ કુબેરબાગ મહુવા રાખેલ છે.

મુંબઇ

---

Copyright   © Gujarat Samachar