પાકિસ્તાને ૫-૦થી શ્રેણી જીતી લીધી પાકિસ્તાને ઝિમ્બાબ્વેને સતત પાંચમી વન ડેમાં પરાજય આપ્યો
શેખુપુરા, તા.૨
પાકિસ્તાને ઝિમ્બાબ્વેને સતત પાંચમી વન ડેમાં આજે ૭ વિકેટે પરાજય આપીને ૫-૦ની શ્રેણી જીતી લીધી હતી.
યુનુસખાન મેન ઓફ ધ મેચ ઃ મલિક મેન ઓફ ધ સીરીઝ
ઝિમ્બાબ્વે ટોસ જીતીને પ્રથમ બેટંિગ કરતાં ૪૫.૪ ઓવરોમાં ૧૮૧ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ટેલરેે ૪૯ રન કર્યા હતા. પોતાની પ્રથમ વન ડે રમતા ફાસ્ટ બોલર રઉફે ૪૫ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મન્ઝુર, એહમદ અને રીયાઝે પણ તેમની કારકિર્દીની પ્રથમ વન ડે રમી હતી. પાકિસ્તાન તરફથી મેન ઓફ ધ મેચ યુનુસખાને ૫૧ બોલમાં ૮ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૬૩ રન નોંધાવતા પાકિસ્તાને વિજયી લક્ષ્યાંક ૩૧ ઓવરોમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીઘુ હતું. શોએબ મલિકને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
ઝિમ્બાબ્વે
| - |
રન |
બોલ |
૪ |
૬ |
| સિબાન્દા રન આઉટ |
૧૮ |
૩૬ |
૨ |
૦ |
| મસાકાડઝા કો. એન્ડ બો. રઉફ |
૫ |
૧૩ |
૦ |
૦ |
| વિલિયમ્સ કો. મન્ઝુર બો. રીઆઝ |
૧૯ |
૪૨ |
૩ |
૦ |
| ટૈઇબુ કો. એહમદ બો. રીયાઝ |
૬ |
૧૧ |
૦ |
૦ |
| ટેલર બો. મલિક |
૪૯ |
૭૮ |
૫ |
૦ |
| ચિભાભા લેગબિફોર મલિક |
૧ |
૨ |
૦ |
૦ |
| ચિગુમ્બુરા સ્ટ. એહમદ બો. આલામ |
૩૪ |
૫૮ |
૨ |
૦ |
| ડાબેંગ્વા અણનમ |
૧૬ |
૨૦ |
૦ |
૦ |
| બ્રેન્ટ રન આઉટ |
૪ |
૫ |
૦ |
૦ |
| પ્રાઈસ બો. રઉફ |
૭ |
૧૪ |
૧ |
૦ |
| પોફુ બો. રઉફ |
૦ |
૧ |
૦ |
૦ |
| વધારાના |
૨૨ |
| (ઓલઆઉટ ૪૫.૪ ઓવરોમાં) |
૧૮૧ |
વિકેટનો ક્રમ ઃ ૧-૨૩ (મસાકાડઝા ૫.૫) ૨-૩૫ (સંિબાદા ૧૦.૩) ૩-૪૮ (ટૈઇબુ ૧૩.૩) ૪-૬૪ (વિલિયમ્સ ૧૭.૪) ૫-૬૭ (ચિભાભા ૧૮.૪) ૬-૧૫૧ (ચિગુમ્બુરા ૩૯) ૭-૧૫૩ (ટેલર, ૩૯.૩) ૮-૧૫૯ (બ્રેન્ટ ૪૧.૧) ૯-૧૮૧ (પ્રાઈસ ૪૫.૩) ૧૦-૧૮૧ (પોફુ ૪૫.૪.)
બોલંિગ ઃ તન્વીર ૭-૧-૨૪-૦, રઉફ ૮.૪-૦-૪૫-૩, રીયાઝ ૮-૩-૧૯-૨, મલિક ૧૦-૧-૩૫-૨, એહમદ ૪-૦-૨૬-૦, અલામ ૮-૦-૨૮-૧.
પાકિસ્તાન
| - |
રન |
બોલ |
૪ |
૬ |
| જમશેદ કો. દાબેંગ્વા બો. ચિગુમ્બુરા |
૧૯ |
૧૮ |
૨ |
૦ |
| મન્ઝુર બો. પ્રાઈસ |
૫૦ |
૭૩ |
૬ |
૦ |
| યુનુસખાન કો. મસાકાડઝા બો. પ્રાઈસ |
૬૩ |
૫૧ |
૮ |
૧ |
| મિસબાહ અણનમ |
૩૧ |
૩૨ |
૪ |
૧ |
| અલામ અણનમ |
૧૪ |
૧૨ |
૨ |
૦ |
| વધારાના |
૧૦ |
| (૩ વિકેટે, ૩૧ ઓવરોમાં) |
૧૮૭ |
વિકેટનો ક્રમ ઃ ૧-૪૦ (જમશેદ ૬.૧), ૨-૧૩૭ (યુનુસખાન ૨૨.૫) ૩-૧૪૫ (મન્ઝુર ૨૪.૪)
બોલંિગ ઃ ચિગુમ્બુરા ૬-૦-૩૭-૧, પોફુ ૩-૦-૨૩-૦, બ્રેન્ટ ૬-૦-૩૫-૦, પ્રાઈસ ૧૦-૧-૩૮-૨, દાબેંગ્વા ૬-૦-૫૪-૦.
|