સાઉથ આફ્રિકાની ૪-૦ની સરસાઈ સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇંડિઝને ચોથી વન ડેમાં પાંચ વિકેટે હરાવ્યું
ડર્બન, તા. ૨
સાઉથ આફ્રિકાએ પાંચ વન ડે શ્રેણી પૈકીની ચોથી વન ડેમાં પણ વેસ્ટ ઇંડિઝને પરાજય આપતા ૪-૦ની સરસાઈ મેળવી લીધી છે.
સાઉથ આફ્રિકાને જીતવા માટે ૨૬૪ રનનો પડકાર હતો ઃ મેન ઓફ ધ મેચ ડી’વીલીયર્સના ૭૭
ટોસ જીતીને પ્રથમ બેટંિગ કરતા વેસ્ટ ઇંડિઝે ૫૦ ઓવરોમાં ૯ વિકેટે સન્માનજનક ૨૬૩ રન કર્યા હતા જો કે પાર્ચમેન્ટ અને ચેટરગુન (બંનેના ૪૮-૪૮) વચ્ચેની ૯૭ રનની ઓપનંિગ ભાગીદારીનો વિન્ડિઝ ફાયદો નહોતું ઉઠાવી શક્યું. સાઉથ આફ્રિકાએ વિજયી લક્ષ્યાંક ૪૭.૫ ઓવરોમાં પાંચ વિકેટો ગુમાવીને આસાનીથી મેળવી લીઘું હતું. ડી’વીલીયર્સને ૮૬ બોલમાં સાત ચોગ્ગાની ૭૭ રનની ઇનંિગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સ્મિથે ૩૭ બોલમાં ૧૦ ચોગ્ગા સાથે આક્રમક ૫૦ રન કર્યા હતા.
વેસ્ટ ઇંડિઝ
| - |
રન |
બોલ |
૪ |
૬ |
| પાર્ચમેન્ટ લેગબિફોર નેલ |
૪૮ |
૮૦ |
૫ |
૧ |
| ચેટરગુન કો. બાઉચર બો. પોલોક |
૪૮ |
૬૮ |
૮ |
૧ |
| ચંદ્રપોલ કો. સ્મીથ બો. બોથા |
૨૮ |
૪૧ |
૨ |
૦ |
| સેમ્યુલ્સ કો. ગિબ્સ બો. નેલ |
૪ |
૬ |
૦ |
૦ |
| બ્રેવો રન આઉટ |
૧૮ |
૩૨ |
૧ |
૦ |
| બ્રાઉને કો એન્ડ બો. મોર્કેલ |
૩૪ |
૨૪ |
૩ |
૨ |
| સેમ્મી કો. બાઉચર બો. એન્ટીની |
૨ |
૬ |
૦ |
૦ |
| લેવિસ બો. મોર્કેલ |
૧૫ |
૮ |
૧ |
૦ |
| ટેલર અણનમ |
૪૩ |
૨૧ |
૫ |
૨ |
| પોવેલ રન આઉટ |
૦ |
૧ |
૦ |
૦ |
| એડવર્ડસ અણનમ |
૧૨ |
૧૫ |
૨ |
૦ |
| વધારાના (લેગબાય ૮, વાઇડ ૧, નોબોલ ૨) |
૧૧ |
| (૯ વિકેટે ૫૦ ઓવરોમાં) |
૨૬૩ |
વિકેટનો ક્રમ ઃ ૧-૧૯ (ચેટરગુન ૨૩.૨) ૨-૧૦૦ (પાર્ચમેન્ટ ૨૫.૧) ૩-૧૦૮ (સેમ્યુલ્સ ૨૭.૧) ૪-૧૫ (બ્રેવો ૩૬.૪), ૫-૧૫૫ (ચંદ્રપોલ ૩૮.૫) ૬-૧૬૭ (સેમ્મી, ૪૦.૪) ૭-૨૦૦ (બ્રાઉન ૪૩.૩) ૮-૨૦૫ (લેવિસ ૪૪) ૯-૨૦૬ (પોવેલ, ૪૪.૩)
બોલંિગ ઃ પોલોક ૧૦-૩-૩૮-૧, એન્ટીની ૯-૧-૮૦-૧, નેલ ૧૦-૧-૪૪-૨, મોર્કેલ ૧૦-૦-૬૦-૨, બોથા ૧૦-૦-૩૨-૧, કાલિસ ૧-૦-૧-૦.
સાઉથ આફ્રિકા
| - |
રન |
બોલ |
૪ |
૬ |
| સ્મીથ કો. ચંદ્રપોલ બો. સેમ્મી |
૫૦ |
૩૭ |
૧૦ |
૦ |
| ગિબ્સ બો. બ્રેવો |
૩૯ |
૫૨ |
૩ |
૨ |
| કાલિસ કો. સેમ્મી બો. એડવર્ડસ |
૧ |
૬ |
૦ |
૦ |
| ડી’વીલર્સ કો. બ્રેવો બો. પોવેલ |
૭૭ |
૮૬ |
૭ |
૦ |
| દુમીની કો. ટેલર બો. બ્રેવો |
૪૪ |
૬૦ |
૪ |
૦ |
| પોલોક અણનમ |
૨૧ |
૨૪ |
૨ |
૦ |
| બાઉચર અણનમ |
૨૧ |
૨૩ |
૩ |
૦ |
| વધારાના (લેગ બાય ૬, વાઇડ ૬, નોબોલ ૧) |
૧૩ |
| (૫ વિકેટે ૪૭.૫ ઓવરોમાં) |
૨૬૬ |
વિકેટનો ક્રમ ઃ ૧-૭૭ (સ્મિથ ૧૧.૩) ૨-૭૮ (કાલિસ, ૧૨.૩) ૩-૧૧૯ (ગિબ્સ ૨૦.૫) ૪-૨૧૮ (દુમિની ૩૮.૪) ૫-૨૨૮ (ડી’વીલર્સ ૪૧.૧)
બોલંિગ ઃ ટેલર ૯-૦-૪૮-૦, પોવેલ ૧૦-૧-૪૯-૧, સેમ્મી ૧૦-૦-૫૮-૧, એડવર્ડસ ૫-૦-૩૯-૧, બ્રેવો ૮.૫-૦-૩૧-૨, લેવિસ ૫-૦-૩૫-૦.
|