(-ઃ વાત વાતમાં ઃ-)
બચ્ચન-શાહરૂખની વઘુ રામાયણ!
ટ્વેન્ટી-ટ્વેન્ટીમાં તો ધબડકો થયો! ચાલો છોડો, આપણે આપણી અમિતાભ-ઐશ્વર્યા-અભિષેક-શાહરૂખની રામાયણ માંડીએ...
અભિષેક ઃ (અમિતાભને) ‘‘ડૈડી, યે હનુમાન કે રોલ મેં રાજપાલ યાદવ ઠીક નહીં હૈ.’’
અમિતાભ ઃ ક્યું? ક્યું ઠીક નહીં હૈ, હાંય?
અભિષેક ઃ હનુમાન તો સલમાન કો બનાના ચાહિયે!
અમિતાભ ઃ સલમાન? હાંય? વો ક્યું?
અભિષેક ઃ કમ સે કમ ઈસ રોલ કે લિયે ઉસે અપની બોડી પર બાલ તો ઉગાને પડેંગે!
***
(અમિતાભ દશરથના રોલમાં છે. ઐશ્વર્યા સીતા બની છે.)
અમિતાભ ઃ ‘‘બહુ, તુમ લોગ અબ તક વનવાસ કે લિયે નિકલે નહીં? હાંય?’’
ઐશ્વર્યા ઃ ‘‘નહીં, મૈં જરા વેઈટ કર રહી હું.’’
અમિતાભ ઃ ‘વેઈટ? કીસ કરી વેઈટ, હાંય?’
ઐશ્વર્યા ઃ ‘‘વો... મેરે બ્યુટીશીયન, ડાયેટીશીયન, સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટ, ફિઝીકલ ઈન્સ્ટ્રક્ટર, ઔર જનરલ નોલેજ કોચ ભી આનેવાલે હૈ!’’
અમિતાભ ઃ ‘‘જનરલ નોલેજ કોચ? વોત કિસ લિયે, હાંય?’’
ઐશ્વર્યા ઃ ‘‘આપકો પતા નહીં? જંગલ મેં મિસિસ વર્લ્ડ કી કોન્ટેસ્ટ હોનેવાલી હૈ!’’
***
શાહરૂખ (રાવણ) ઃ ‘‘હે...ય! મેરે પાસ દસ મુંહ હૈ, દસ હાથ હૈં, દસ મૂછ હૈં, સૌ ઊંગલિયાં હૈ, તીનસો બીસ દાંત હૈં, ઔર ન જાને કિતને કિતને કિતને બાલ હૈં કિ મૈં ગિન ભી નહીં સકતા! તુમ્હારે પાસ ક્યા હૈ?’’
અભિષેક ઃ ‘‘મેરે પાસ... એક કેલ્ક્યુલેટર હૈ! તુમ્હેં ચાહિયે?’’
***
અભિષેક (રામ) ઃ ‘‘રાવણ, શિવજીને તુમ્હેં દસ હાથ દિયે, દસ મુંહ દિયે, તો દસ પૈર ક્યું નહીં દિયે?’’
શાહરૂખ ઃ ‘‘દિયે થે! મગર મૈંને વાપસ કર દિયે!’’
અભિષેક ઃ ‘‘ક્યું?’’
શાહરૂખ ઃ ‘‘ક્યું ક્યા? દસ પૈર સે મૈં પલાંઠી કૈસે માર સકતા હું?’’
- મન્નુ શેખચલ્લી