|
|
| પ્રથમ પાનું > અવસાન નોંધ |
 |
|
|
 |
|
અમદાવાદ
પંડ્યાઃ - સ્વ. રાજેન્દ્રપ્રસાદ વિષ્ણુપ્રસાદ પંડ્યાનું બેસણું, પ્લોટ નં.-૯૧૯/૨, સેક્ટર-૨/સી, ગાંધીનગર, બપોરે ૨થી ૫
ભટ્ટઃ - સ્વ. જયાબેન નરહરીપ્રસાદ ભટ્ટ (કડીવાળા)નું બેસણું, ૭, પ્રતિમાપાર્ક સોસાયટી, ધરતી વિકાસ હૉલ પાસે, રેલવે લાઈન સંઘવી સ્કૂલ ક્રોસિંગ, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
મહેતાઃ - સ્વ. જયાલક્ષ્મીબેન અંબાલાલ મહેતાનું બેસણું, ૭, વૃંદાવન સ્ટેટ બેંગ ઓફિસર્સ સોસાયટી, ભાવસાર હોસ્ટેલ સામે, નવા વાડજ, સવારે ૮.૩૦થી ૧૧
શાહઃ - સ્વ. સોમાલાલ ડાહ્યાલાલ શાહ (મહેમદાવાદવાળા)નું બેસણું, ઓ-૨૫, નંદનવન વિ.-૫, પ્રેરણાતિર્થ દેરાસર પાસે, જોધપુર ચાર રસ્તા, બપોરે ૩થી ૫
- સ્વ. સારાભાઈ ચીમનલાલ શાહના પુત્ર તથા બિજલ અને નેહલના પિતાશ્રી સ્વ. વિરેન્દ્રભાઈનું બેસણું, પ્રેરણા વિરાજ ટાવર-૧, પ્રેરણાતિર્થ દેરાસર પાસે, સેટેલાઈટ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ચંદ્રકાંતભાઈ કરશનદાસ શાહનું બેસણું, પ્રગતિનગર કોમ્યુનિટી હૉલ, પ્રગતિનગર, નારણપુરા, સવારે ૯થી ૧૧
- સ્વ. સર્વેશકુમાર જીવણલાલ શાહનું બેસણું, અમદાવાદ દશાનાગર જ્ઞાતિની વાડી, ખમાસા ગેટ પાસે, જમાલપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પટેલઃ - પ્રવિણભાઈ તથા દિવ્યેશભાઈના માતુશ્રી સ્વ. શારદાબેન પરસોત્તમભાઈ પટેલનું બેસણું, ૧૦, ગોકુલનગર સોસાયટી, જયમાલા બસ સ્ટેન્ડ પાસે, ઘોડાસર, સવારે ૯થી ૧૧
- સ્વ. કોદીબેન સોમાભાઈ પટેલનું બેસણું, ૨૨૯૦/૧, ત્રીજો ખાંચો, માળીવાડાની પોળ, ધર્મચોક સામે, દિલ્હીચકલા, સવારે ૯થી ૧૨
- સ્વ. વિનુભાઈ ગોવિંદભાઈ પટેલનું બેસણું, ૬૭, રાજેશ્વરી કોલોની, કેનાલ રોડ, સિઘ્ધેશ્વર મહાદેવ પાસે, ઈસનપુર રોડ, મણિનગર, સવારે ૮થી ૧૧
- કાન્તાબેન વિષ્ણુભાઈ પટેલનું અવસાન થયું છે (૯, સફલકુંજ સોસાયટી, મણિનગર પૂર્વ, સ્ટેશન પાછળ)
ખત્રીઃ - સ્વ. શંકરભાઈ ખત્રીનું બેસણું, ૫, રાજહંસ એપાર્ટમેન્ટ, સંગમપાર્ક સોસાયટી, હિરાબાગ રેલવે ક્રોસિંગ પાસે, આંબાવાડી, સવારે ૯થી ૧૧
જોટાણીઃ - સ્વ. મુક્તાબેન દામોદરભાઈ જોટાણીનું બેસણું, ૬૩/૭૫૧, ચાંદની એપાર્ટમેન્ટ, પારસનગર પાસે, ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પાછળ, સોલા રોડ, નારણપુરા, બપોરે ૩થી ૫
કદમઃ - સ્વ. માલતીબેન બાળકૃષ્ણ કદમનું બેસણું, સી-૧૩૬, સ્વસ્તિકનગર, નિકોલ ગામ રોડ, સવારે ૯થી ૧૧
મોદીઃ - સ્વ. પ્રવિણભાઈ અરવિંદભાઈ મોદીનું બેસણું, ૧૦, દિલિપનગર સોસાયટી, દક્ષિણિ સોસાયટી પાસે, મણિનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
કારેલિયાઃ - સ્વ. સવાભાઈ ખાનાભાઈ કારેલિયા (દેહદાતા)નું બેસણું, એ-૧૯, કર્મચારી નગર-૨, ઘાટલોડિયા, સવારે ૯થી ૧૨
પરીખઃ - સ્વ. શશીકાંત જીવણલાલ પરીખનું બેસણું, વિજયનગર હાઈસ્કૂલ, વિજયનગર ફ્લેટ સામે, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ગાંધીઃ - સ્વ. ગુણવંતલાલ નાથાલાલ ગાંધીનું બેસણું, ૮, ગંગેશ્વર સોસાયટી, ભૈરવનાથ રોડ, કાંકરિયા, સવારે ૮.૩૦થી ૧૧
મારૂ - સ્વ. રોહિતભાઈ ઈચ્છાશંકર મારૂનું બેસણું, જીઆઈસીઈએ નિર્માણ ભવન, ગજ્જર હૉલ, લૉ-ગાર્ડન, સવારે ૯થી ૧૧
|
 |
|
વડોદરા
જાદવ
- કિશનરાવ શંકરરાવ જાધવનું તા.૩૧મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું બી-૧૩, રવિ ટેનામેન્ટ, પંચવટી રિફાઇનરી રોડ, નવજયોત સોસાયટી સામે, ગોરવા, તા.૩જીએ સાંજે ૪ થી ૬
શાહ
- રણુવાળા શાંતાબેન રમણલાલ શાહનું તા.૨૯મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું વિજય વલ્લભસુરી જૈન ધર્મશાળા, ઘડીયાળી પોળ, તા.૩જીએ બપોરે ૩ થી ૫.
- રામપુરા (ભંકોડા)ના રમણલાલ ભુદરદાસ શાહનું બેસણું જલારામ મંદિર હોલ, સુભાનપુરા, બસ સ્ટેન્ડ પાસે, તા.૩જીએ સવારે ૯ થી ૧૧
મરાઠા
- કમળાબેન પ્રેમશંકર મરાઠાનું તા.૨૮મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું એ-૨૨, શિવનગર સોસાયટી, મહાદેવ તળાવ પાછળ, વાડી,તા.૩જીએ બપોરે ૨ થી ૫
ઝૂંપડા
- અશોકકુમાર દયાલચંદજી ઝૂંપડાનું તા.૨૯મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું ૧૦૧, સ્ટેટસ એપાર્ટમેન્ટ, ૪, ગુરૂપ્રસાદ સોસાયટી, રાજનગર સોસાયટી પાસે, અકોટા, તા.૩જીએ સાંજે ૪ થી ૬.
માળી
- રમણભાઇ રણછોડભાઇ માળીનું તા.૨૬મીએ અવસાન થયુ છે. સ્વ.નું બેસણું કલ્યાણનગર , કબીરચોક, કારેલીબાગ, તા.૩જીએ બપોરે ૧૨ થી ૪.
વ્યાસ
- ચંદ્રકાન્તાબેન રામકૃષ્ણ વ્યાસનું તા.૨૬મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું એ-૧૯૮, ગાયત્રીકૃપા સોસાયટી, જી.આઇ.ડી.સી. , વડસર રોડ, મકરપુરા, તા.૩જીએ બપોરે ૩ થી ૬.
રાણા
- ગં.સ્વ. શાંતાબેન ચિમનલાલ રાણાનું તા.૨૮મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું ૧૬,દત્તકૃપા સોસાયટી, પાણીગેટ બહાર , બાવચાવાડ પાસે, તા.૩જીએ સાંજે ૪ થી ૬
સુપેકર
- ગં.ભા. સુભદ્રાબાઇ લક્ષ્મણરાવ સુપેકરજી તા.૨૯મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું ૭૫, આસુતોષનગર, મંગળ જયોતની બાજુમાં, કારેલીબાગ, તા.૩જીએ સાંજે ૪ થી ૬.
સંત
- ગીરીશ દત્તાત્રય સંત (વડોદરા ડિસ્ટ્રીક્ટ કોર્ટ)નું તા.૩૦મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું અમેય એપાર્ટમેન્ટ, ખારીવાવ રોડ, દાંડીયા બજાર, તા.૩જીએ સાંજે ૫ થી ૭
પટેલ
- ગં.સ્વ. કમળાબેન જશભાઇ પટેલનું તા.૨૮મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું પટેલ ફળીયું, તરસાલી ગામ, તા.૩જીએ બપોરે ૧૧ થી ૨.
- બાબુભાઇ અંબાલાલ પટેલનું તા.૨૫મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું ૯-એ, પંચાલનગર, આજવા રોડ, તા.૩જીએ બપોરે ૧૨ થી ૫.
- થુવાવી (હાલ વડોદરા)ના નરેશચંદ્ર ચીમનલાલ પટેલનું તા.૩૦મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું ૨૭/ઇ, જયશંકર સોસાયટી, નવી પાણીની ટાંકી પાછળ, માંજલપુર, તા.૩જીએ બપોરે ૧ થી ૫.
- ડો. અંબુભાઇ સોમાભાઇ પટેલનું તા.૨૯મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું ૩૫, નિર્માણ સોસાયટી, અલકાપુરી, તા.૩જીએ બપોરે ૨ થી ૫.
- અ.સૌ.કોકીલાબેન પંકજકુમાર પટેલનું તા.૨૮મીએ અવસાન થયું છે. સ્વ. નું બેસણું જી-૨, તુલસી એપાર્ટમેન્ટ, અંબામાતાના મંદિર સામે, અંબાલાલ પાર્ક, કારેલીબાગ, તા.૩જીએ સવારે ૧૦ થી ૧.
- સમીયાલાના પરસનબેન ડાહ્યાભાઇ પટેલનું તા.૨૮મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું સમીયાલા, તા.૩જીએ બપોરે ૧૨ થી ૫.
મહેતા
- ગં.સ્વ. બકુલાબેન શાંતિલાલ મહેતાનું તા.૨૩મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું જગદીશ મંદિર, મલ્હારઘાટ પાસે, ચાંણોદ, તા.૩જીએ બપોરે ૧૨ થી ૪.
પંડયા
- નિવૃત્ત સંયુક્ત માહિતી નિયામક રાજેન્દ્ર પ્રસાદ વિષ્ણુપ્રસાદ પંડ્યાનું તા.૨૬મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું તેમના નિવાસ સ્થાન સેક્ટર ૨-સી, પ્લોટ નં.૯૧૯/૨, ઘ-૨ સર્કલ નજીક, ગાંધીનગર ખાતે તા.૩જીએ બપોરે ૧ થી ૫.
પંચાલ
- સાવલીના મહેન્દ્રભાઇ ગોરધનભાઇ પંચાલ (વશનપુરાવાળા)નું તા.૨૭મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું શ્રીજીપાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, સાવલી, તા.૩જીએ સવારે ૧૦ થી ૨.
લિમ્બચીયા
- અ.સૌ. સવિતાબેન ભીખાભાઇ લિમ્બચીયાનું તા.૨૮મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું ચકલાદ (તા.આમોદ) તા.૩જીએ સવારે ૧૦ થી ૩.
ભટ્ટ
- સાવલીના હિતેશ એલ.ભટ્ટ (વકીલ) ના પત્ની જયબાલાબેનનું તા.૨૪મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું ઇ-૮૪, જશોદાનગર, સાવલી,તા.૩જીએ.
- બોરસદના શારદાબેન જીવણલાલ ભટ્ટનું તા.૩૧મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું બ્રાહ્મણની ધર્મશાળા, બોરસદ (જી.આણંદ), તા.૩જીએ સવારે ૧૦ થી ૧૨.
|
 |
|
સુરત
લાલચુડા કડવા પાટીદાર
- કેશવભાઇ રઘાભાઇ પટેલની પ્રાર્થના સભા મુ. કરજણ, તા. કામરેજ સવારે ૯ ક.
મહેતા
- કમળાબેન રાજકરણલાલ મહેતાની પ્રાર્થના સભા દયાળજી કેળવણી મંડળ, સંસ્કાર ભવન, ચિલ્ડ્રન હોસ્પિટલ સામે, મજુરાગેટ, કૈલાસનગર, સુરત સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ ક.
દશા ઝારોલા વણીક
ચેતનકુમાર કંચનલાલ શાહ (કડોદ નિવાસી)નું બેસણું ૧૮, જલદર્શન સોસાયટી, ઉમરીગર સ્કુલની બાજુમાં, ઉમરા, સુરત સાંજે ૪ થી ૬ ક.
ભટ્ટ
- ભુપેન્દ્રભાઇ (ગૌતમભાઇ) જીવણલાલ ભટ્ટનું બેસણું બ્રાહ્મણની ધર્મશાળા, મુ. બોરસદ, જી. આણંદ, સવારે ૧૦ થી ૧૨ ક.
ઔદિચ્ય બ્રાહ્મણ
- કાન્તાબેન મનુભાઇ શુકલનું બેસણું મુ.પો. બલેશ્વર, પટેલ ફળીયું, તા. પલસાણા સવારે ૧૧ થી ૫ ક.
મીયાણી
- કિરણબેન મહેશભાઇ મીયાણીનું બેસણું ૫, બાલકૃષ્ણ સોસાયટી, મોટાવરાછા, સેટેલાઇટ રોડ, મહાદેવ ચોક, સુરત બપોરે ૩ થી ૫ ક.
પારસી મરણ
- સેહરામાય બમનશાહ કોન્ટ્રાકટરનું રહે. ૧/૩૫૫, શ્રીનાથજી ચેમ્બર્સ, પહેલા માળે.
|
 |
|
રાજકોટ, ભાવનગર
સરવૈયા ક્ષત્રિય
ચોક નિવાસી હાલ ચિરોડા ,તા. ગઢઢા-સ્વા,જી. ભાવનગર સરવયા જયવંતસિંહ ગુલાબસિંહ (ઉ.૭૦) શનિવાર તા. ૨ ના સ્વર્ગવાસી થયેલ છે. તે સરવૈયા દિલાવરસિંહ, સરવૈયા નરેદ્રસિંહના પિતા, તે સરવૈયા ગીરીરાજસિંહ ચંદુભાના મોટા બાપુના દિકરા, તેમજ સરવૈયા ગંભીરસિંહ ખુમાનસિંહના કાકાના દિકરા તેમજ મુળધરાઇ ગોહિલ હરદેવસિંહ મંગળસિંહના સસરા થાય તેમની ઉત્તરક્રિયા બુધવાર તા. ૧૩ ના રાખેલ છે.
શિહોર સં.ઔ. અગી.બ્રાહ્મણ
સ્વ. કેશવલાલ બાપુલાલ જોશીના પુત્ર જયંતીલાલ, રજનીભાઇ અને કનૈયાલાલના તેમજ હર્ષદરાય, ચંદ્રકાંત અને બાલકૃષ્ણ લાલશંકર જોશી (એડવોકેટ)ના નાનાભાઇ રાજુભાઇ કે જોશી, (એડવોકેટ),ના પત્ની બીનાનો સ્વર્ગવાસ તા. ૧ ના થયેલ છે. તે સ્વ. જયંતકુમાર, (મુનીભાઇ), ગોવિંદરામ મહેતાના મોટા પુત્રી, તેમજ સુધાબેન, છાયાબેન, પન્નાબેન, (ટેલીફોન ઓફિસ), અને સંજયભાઇના મોટા બેન થાય શ્વસુર અને પિયર પક્ષની સાદડી તા. ૪ના સાંજે ૪ થી ૬ રામવાડીમાં રાખેલ છે.
હાલારી પ્રશ્નોરા
અશ્વનીકુમાર હરિલાલ મુલાણી (મામા), રીટા. ટી.એક્સ આર. (સી.એન્ડ ડબલ્યુ વે.રેલ્વે ભાવ). (ઉ.૮૨) તે સ્વ. અરવિંદભાઇ મુલાણી સ્વ. પ્રવિણભાઇ મુલાણીના ભાઇ, કપિલભાઇ (અલંગ), અમરભાઇ, પેરેેેશભાઇ, જયંતભાઇ, (ગાયત્રી ગુ્રપ ટ્યુશન). ના પિતા, સ્વ. રાકેશમુલાણી (ટેલીફોન),ના કાકા, ધર્મેન્દ્ર (માર્કેટીંગ), હાર્દિક (માર્કેટીંગ),. ના દાદા જીતેન્દ્ર, યશવંતરાય, ભટ્ટ (રિટા. રેલ્વે),. સ્વ. ભાસ્કરભાઇ સદાશંકર પંડયા (રિટા. શિક્ષક), ના વેવાઇ, બટુકભાઇ મુ. ભટ્ટ રીટા. સેલ્સટેક્ષ ઇન્સ્પે,),ના સાઢુભાઇ ભરતકુમાર વી ભટ્ટ (રીટા. હેડ કલાર્ક કેશ એન્ડ પે ડિપા. વે.રેલ્વે).ના મોટા બનેવીનું અવસાન તા. ૩૦ ના થયેલ છે.તેનું બેસણુંતા. ૪ સોમવારે અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર ગીતાચોક પાસે રાખેલછે. સાંજે ૪ થી ૬, મોસાળ પક્ષ અને શ્વસુર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.
તળપદા કોળી (સોડવદરા)
સોડવદરા નિવાસી ચુડાસમા સવજીભાઇ દીયાળભાઇના પત્ની સ્વ. કડુબેન (ઉ.૮૦) તે તા. ૨ શનિવારે રામચરણ પામેલ છે.તે ખોડાભાઇ સવજીભાઇ હરજીભાઇ, રમેશભાઇ, તથા કાનુબેન (કરદેજ), દેવુબેન (ભાવ). શારદાબેન (નવાગામ), ના માતુશ્રી, મથુરભાઇ પરસોતમભાઇ, ધીરૂભાઇ ધનજીભાઇ, ચીથરભાઇ ,તળશીભાઇ તેઓના મોટા બા થાય સુરેસભાઇ ખોડાભાઇ ડાયાભાઇ હરજીભાઇ, શૈલૈેષભાઇ રમેશભાઇના દાદીમા તેમનું ઉત્તરકારજ તા. ૮ શુક્રવારે સવારના ૧૦ કલાકે સોડવદરા વાયા વરતેજ પો. ફરીયાદકા, રાખેલ છે.
પ્રશ્નોરા નાગર
સ્વ. શ્યામકુમાર પ્રમોદરાય ભટ્ટ (ઉ.૩૯) તે પ્રમોદરાય મગનલાલ ભટ્ટ (નિ. બેંક ઓફ બરોડા)ના નાના પુત્ર રામકુમાર પ્રમોદરાય ભટ્ટ, (સચદેવા સ્ટીલ શિહોર). ના નાનાભાઇનો તા. ૧ ના સ્વર્ગવાસ થયેલ છે. તેઓની શાંતિ પ્રાર્થના તા. ૩ રવિવારે સાંજે ૪ થી ૬ ઇન્દ્રપ્રસ્થ કોમ્યુનીટી હોલ, રૂપાણી ખાતે રાખેલ છે.
લેઉવા પટેલ (તગડી-ઘોઘા)
સ્વ. ધનજીભાઇ વશરામભાઇના પત્ની હંસાબેન ધનજીભાઇ (ઉ.૫૨) તા. ૨ શનિવારે રામચરણ પામેલછે.તે યોગેશભાઇ, સુરેશભાઇ, મનોજભાઇના માતુશ્રી થાય જીવરાજભાઇ વશરામભાઇના નાના ભાઇની પત્ની થાય બચુભાઇ, બાબુભાઇના ભાભી, તેમનું બેસણું તા. ૪ સોમવારે તેમના નિવાસે રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા શુક્રવારે તા. ૮ના રાખેલ છે.
શિહોર ઔ.સ. બ્રાહ્મણ
અ.સૌ. રંજનબેન કિરિટકુમાર બધેકા, જે કિરીટકુમાર ગં. બધેકા (ભુતપુર્વ બિલ્ડર્સ),ના પત્ની, સ્વ. ત્રેંબકલાલ કૃ, બધેકા, સ્વ. વિદ્યાબેન બધેકાના પુત્ર વઘુ. રિયાના કૌશલભાઇ પરીખ, સ્વ. ચેતનકુમાર, કિ બધેકાના માતુશ્રી, સ્વ. છોટાલાલ ભટ્ટ શિહોર),ની પુત્રી દિલીપભાઇ બધેકા, કિરણભાઇ બધેકા, (નિવૃત ના.કા.ઇ.). પ્રજ્ઞાબેન જયોતિન્દ્રભાઇ ભટ્ટ (ટ્રાવેલર વોચ કું.), ભારતીબેન જીતેન્દ્રભાઇ ભટ્ટ (ગાંધીનગર),ના ભાભી, શિલાબેન બધેકા, ગીતાબેન બધેકાના જેઠાણી, કુ. જાનકી, કુ. હેમાબેન , પિનાક, બધેકા, શિતલબેન નિરજકુમાર ભટ્ટ, હેતલબેન, સોનલબેન, (મોટા કાકી),. કાજલબેન જયેશકુમાર દવે, ધવલકુમાર ભટ્ટ (ટ્રાવેલર વો.કું,) રૂપલબેન,પ્રશંશાબેન જી ભટ્ટના મામીનું તા. ૨૯ મંગળવારે અમદાવાદ મુકામે કૈલાસ વાસ થયેલછે. તેમની ઉત્તરક્રિયા ,સરવણી તા. ૯ ના અમદાવાદ રાખેલ છે.
લુવાણા- ઠક્કર (જામકેરીયા-૨)
જામકેરીયા-૨, નિવાસી સ્વ. મુકુંદરાય નરોતમદાસ અઢીયાના જમાઇ રમેશકુમાર નટવરલાલ ઠકરાર (ઉ.૪૫) (હનુભાના લિમડાવાલા). તા. ૩૧ ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું પીયર પક્ષનું બેસણું તા. ૪ ના બપોરે ૩ થી ૫.૩૦ સાળંગપુર (હનુમાન) સ્થિત જીતેન્દ્રભાઇ મુકુંદરાયના નીવાસે રાખેલ છે.
ક્ષત્રિય (સોનગઢ
સોનગઢ નિવાસી અજીતસિંહ નથુભા ગોહિલ (ઉ.૭૨) શુક્રવાર તા. ૧ના રામચરણ પામેલછે.તે હરદેવસિંહ, પ્રવિણસિંહ, જગદીશસિંહ,ના પિતાશ્રી, તેમજ પદ્મનાભસિંહ, પ્રવિણસિંહ, અલયરાજ જગદીશસિંહના દાદા, કનુભા પોપટભા ગોહિલ, બબુભા જીલુભા ગોહિલ (કનાડાવાલા),ના દાદા તેમજ નરેન્દ્રસિંહ પોપટભા જાડેજા (બ્રાંચ મેનેજર ભા.ડી.કો. ભાવનગર) તેમજ સુખદેવસિંહ જામભા સરવૈયા (ચિત્તલ),ના સસરા થાય તેમની ઉત્તરક્રિયા મંગળવાર તા. ૧૨ ના સોનગઢ તેમના નિવાસે રાખેલ છે.
સુન્ની સોરઠીયા મુસ્લીમ ઘાંચી
મર્હુમ ગાજીભાઇ અભરામભાઇ ગોગદા (વરતેજવાળા)ના દિકરા હસનભાઇ ગોગદા (ઉ.૬૦) કબાડી માર્કેટ તળાવવાળા તા. ૧ને શુક્રવારે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે ગોગદા જમાલભાઇ અભરામભાઇ, સલેમાનભાઇ ગોગદા (અમદાવાદ), ઇસાભાઇ ગોગદાના ભત્રીજા, તે ગોગદા મહમદભાઇ ગાજીભાઇ, દાદુ ભાઇ,હાજી ભાઇના ભાઇ, મર્હુમ દાઉદ બાલાભાઇ મેતર (પાલિતાણા),ના જમાઇ, સૈયદ હાજી યાકુબભાઇ ગફુરભાઇ, સૈયદ આદમભાઇ અબ્દુલાભાઇ મરહુમ રહેમાનભાઇ નાનજીભાઇ (મુંબઇ), ડેરૈયા રજાકભાઇ હા. જમાલભાઇ અમરેલીવાળા ડેરૈયા અબ્દુલભાઇ કાસમભાઇ (પાલીતાણા). વાળાના સાળા થાય ગોગદા ઐયુબભાઇ હસનભાઇ ફિરોઝભાઇ હસનભાઇ રજાકભાઇ હસનભાઇના બાપુજી, ગોગદા રહીમભાઇ મહેમદભાઇ અબ્દુલભાઇ મહેમદભાઇ ,હનીફભાઇ દાદુભાઇ રફીકભાઇ હાજીભાઇના કાકાની જીયારત તા. ૩ રવિવારે સવારે ૮.૩૦ થી ૯.૩૦ મર્દો તથા ઔરતો માટે મદીના બાગ નવાપરા રાખેલ છે.
કપોળ
અમરેલીવાળા હેરન્દ્રભાઇ ગોરધનદાસ મહેતા હાલ મુંબઇ દહીસર (ઉ.૬૩) તે સ્વ. દામોદરદાસ મણીલાલ શેઠ, રમણીકલાલ શેઠ રતીલાલ શેઠ, (રીટા બેંક ઓફ ઇન્ડીયા)ના ભાણેજ થાય તે તા. ૧ શુક્રવારે મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલછે. તેની સાદડી તા. ૪ સોમવારે સાંજે ૪ થી ૬ બી.એ. કપોળ નિવાસ, રામકૃપા મેડીકલ સામે, પાનવાડી ચોક ભવનગર રાખેલ છે.
મોચી
હિમતભાઇ મોહનભાઇ ગોહેલ (દેવલીવાળા), હાલ ભાવનગરના પત્ની ગીતાબેન (ઉ.૪૨) તા. ૧ શુક્રવારે રામચરણ પામેલ છે. તે પ્રવિણભાઇ મોહનભાઇ, ચંદુભાઇ, સુરેશભાઇના ભાભી, ધર્મેન્દ્ર, દિપક, હેતલના માતુશ્રી, મોરબીવાળા રવિકુમાર બીપીનભાઇ વાઘેલાના સાસુ, પીપળીયાવાળા સ્વ. ભગવાન ધુસાભાઇ પરમારના દિકરી બીપીન ભાઇ,અરવિંદ ભાઇના બેન થાય બંને પક્ષનું બેસણું તા. ૪ સોમવારે સાંજે ૪ થી ૬ વડવા પાદરદેવકી મોચી જ્ઞાતિનીવાડી, વાવવાળી શેરી સામે ભાવનગર રાખેલ છે.
મુસ્લીમ
મર્હુમ શેરમહંમદભાઇ ઉમરભાઇના ફરજંદ સીદી યુસુફભાઇ હાજી શેરમહંમદભાઇ (બીએસએનએલ- રીટા.)ના ઔરત રહીમા બેન (ઉ.૫૮) તે નુરમહંમદ એસ સીદી (એસ.ટી.), અબ્દુલ કરીમ એસ સીદી (આર.એમ.એસ) અંમદહુસેન એસ સીદી (કસ્ટમ ઓફિસ), અબ્દુલકાદર એસ સીદી (બીએસએનએલ સીની ઓપ),ના ભાભી, સીદી સમીમબાનુ વાય (પોસ્ટ ઓફુસ) સીદી પરવીનબાનુ વાય.સીદી સાજીદ,સીદી મોહસીનનામાતુશ્રી, ધોરી અકતરહુસેન ગુલામહુસેન (ડીસ્ટ્રીક કોર્ટ) ના સાસુ, હાજી દિલાવરભાઇ અલીભાઇ (એસ.ટી.) સમા વિલાયતહુસેન અલીભાઇના બેન, કુરેશી પીરભાઇ મહેમદભાઇ)(કુરેશીપાન)ના ભાણેજ. તા.૨ શનિવારે ગુજરી ગયેલ છે. મર્હુમની જીયારત તા. ૪ સોમવારે સવારના ૮.૩૦ કલાકે બાપેશરા મહોલ્લા હનફીયા મસ્જીદમાં તેમજ ઔરતોની જીયારત બાપેસરા મહોલ્લાના સિપાઇ જમાતખાના હોલમાં બેઠી), રાખેલછે. અને હિન્દુ ભાઇ બહેનો માટેબેસણું તા. ૪ ના સોમવારે તેમના નિવાસે વડવા બાપેસરા કુવા, જાળીવાળા ખાંચામાં રાખેલ છે.
મુસ્લીમ કાઝી
મરહુમ કાઝી સલીમભાઇ અબ્દુલભાઇ (માજી મ્યુ. કર્મ.)ના ઔરત જેનુબેન (ઉ.૬૫) નૂું તા. ૨ ના ઇન્તેકાલ થયેલ છે. તે ઇમરાનભાઇ કાઝી, મ્યુ. કર્મ. એસ્ટેટ વિભાગ)ના માતુશ્રી, ચેતકભાઇ કાઝી, ગફારભાઇ કાઝી ના ભાભી ઇસ્માઇલભાઇ કાઝી, મુનાફભાઇ કાઝીના કાકી મર્હુમ ની જીયારત તા. ૪ના બાપેસરા કુવા મસ્જીદ સવારના ૮.૩૦ કલાકે ઔરતોની જીયારત તેમના નિવાસે કુવાવાળો ખાંચો, જાડેજાનો ડેલો, સંધેડીયા બજાર સવારે ૧૦ કલાકે રાખેલ છે.
સુન્ની સોરઠીયા મુસ્લીમ ઘાંચી
મર્હુમ હા. દાઉદભાઇ મહમદભાઇ ડેરૈયા (સાયર),ના ઔરત હાજીયાણી જુબેદાબેન વિકાસ ગૃહવાળા (ઉ.૬૫) તા. ૧ શુક્રવારે ગુજરી ગયેલ છે.તે રફીકભાઇ, હનીફભાઇનાવાલીદા તે મર્હુમ હુસેનભાઇ મીઠાભાઇ સૈયદની દિકરી તે મર્હુમ ઉસમાનભાઇ ભજીયાવાળા, હા. અબ્દુલભાઇ ભંગારી હા. રજાકભાઇ,ઇબ્રાહીમભાઇ બરોડા એસ.બી.એસ. સુલતાનભાઇ ભંગારીના મોટાબેન થાય તે મર્હુમ જમાલભાઇ મર્હુમ રહેમાનભાઇ જનાબ ઇસુબભાઇના ભાભી થાય મર્હુમની જીયારત તથા ચેલમ તા. ૪ સોમવારે સવારે ૮.૩૦ થી ૯.૩૦ કલાકે ઔરતો તથા મર્દો માટે નવાપરા મદિનાબાગ ભાવનગર રાખેલ છે. હિન્દુભાઇઓ માટેનું બેસણું સોમવારે ૪ થી ૬ ઘોઘારોડ, કુકડા કેન્દ્ર ૫૦ વારીયા પ્લોટ નં. ૨૨૨,બી, મસ્જીદે કુબા પાસે ભાવનગર રાખેલછે.
પરજીયા સોની (મહુવા)
જલાલપરવાળા હાલ મહુવા કાન્તીભાઇ મગનલાલ થડેશ્વર (ઉ.૬૨) તા. ૧ના શ્રીજીચરણ પામેલછે.તેનું બેસણું તા. ૪ ના સાંજે ૪ થી ૬ વાઘેશ્વરી માતાજીની વાડીમાં મહુવા રાખેલ છે.
શિહોર સં. ઔ. અ. બ્રાહ્મણ (મહુવા-તળાજા)
ધનવંતરાય જાદવજી પંડયા (ઉ.૮૮) તા. ૨ ના અવસાન પામેલછે. તે સ્વ. ભાનુૂશંકર જી પંડયાના નાનાભાઇ, સ્વ. પુષ્પાબેન પંડયાના મોટાભાઇ, સ્વ. ગુણવંતરાય વી દવે, જશવંતરાય દવેના બનેવી, વિદ્યાબેન ભા પંડયા ના દિયર, રમેશચંદ્ર ડી પંડયા આર.ડી. પંડયા,ના પિતાશ્રી, કુંદનબેન પંડયાના સસરા થાય તેની સાદડી તા. ૪ ના સાંજે ૪ થી ૬ , ૧૪, હાઉસીંગ બોર્ડ, મહુવા મુકામે તથા તા. ૭ ના સાંજે ૪ થી ૬ વારાહી માતાજીના મંદિરે તળાજા રાખેલ છે.
ક્ષત્રિય (અવાણીયા)
ગોહિલ મહેન્દ્રસિંહ મખુભા (ઉ.૭૦) તા. ૧ ના શુક્રવારે ગુજરી ગયેલ છે. તે ગોહિલ દાનુભા રાઘવસિંહજી, બળવંતસિંહ, સહદેવસિંહ, સ્વ. ખેંગાર સિંહના નાનાભાઇ, વિરમદેવસિંહ, ધર્મેન્દ્રસિંહ, ભોપેન્દ્રસિંહના પિતા અને રણુભા, અખેરાજસિંહ,, જગદીશસિંહ, મહિપતસિંહ, ધીરૂભા, રાજેન્દ્રસિંહના કાકા થાય તેમની ઉત્તરક્રિયા તા. ૧૧ સોમવારે અવાણીયા રાખેલ છે.
તળપદા કોળી
ભાવનગર નિવાસી સ્વ. રમણીકભાઇ મથુરભાઇ બારૈયા (ઉ.૭૦) તા. ૩૧ ગુરૂવારે રામચરણ પામેલ છે. તે કેશીબન રમણીકભાઇના પતિ, જેન્તીભાઇ શાંતિભાઇના મોટાભાઇ, જીવરાજભાઇ, બળવંતભાઇ, સુરેશભાઇ, બટુકભાઇના પિતા, રવિ, અનિલ, સંજય, ધમો, જનક, પરાગ, જીગરના દાદા થાય તેમના સુવાળા તા. ૪ સોમવારે, ઉત્તરક્રિયા તા. ૯ શનિવારે તેમના નિવાસે કરચલીયા પરા સાઇઠફળી રામાપીરના મંદિર પાસે ભાવનગર રાખેલ છે.
વાગડીયા આહિર (કરદેજ)
દેસુરભાઇ નારણભાઇ ડાંગર (માજી સરપંચ)ના પત્ની અમુબહેન (ઉ.૭૨) તા.૧ ને શુક્રવારે સ્વર્ગવાસી થયેલ છે.તે રાયમલભાઇ (માજી સદસ્ય જી.પ. ભાવ). સ્વ. કાલુભાઇ, ધીરૂભાઇ, રાણાભાઇ, ભનુભાઇ, પેથાભાઇ, વાલાભાઇ, (ડાંગર રોડવેઝ) ના માતુશ્રી, જાદવભાઇ ભગવાનભાઇ ઢીલા નેસડાવાલા)ના બેન તેમનું બેસણું કરદેજ મુકામે તેમના નિવાસે,તેઓની સરવણી તા. ૧૧ને સોેમવારે કરદેજ રાખેલ છે.
લેઉવા
સાન્તુબેન ધનજીભાઇ દિહોરા તા. ૩૦ બુઘધવારે સ્વર્ગવાસ પામેલ છે. તે બાબુભાઇ ધનજીભાઇ, હીરાભાઇ. કાળુભાઇના માતુશ્રીૂ થાય તેમનું બેસણું તા. ૪ ના કાળીયાબીડ નિવાસે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
અઁધારીયા કાછીયા
રાજેન્દ્ર ત્રિભોવનદાસ અંધારીયા (ઉ.૫૩) તા. ૨ શનિવારે અવસાન પામેલછે. તે સ્વ. બાલકૃષ્ણભાઇ, હર્ષદરાય, બીપીનચંદ્ર, શાકવાળા ના નાના ભાઇ, પદ્યુમનભાઇ, સ્વ. અરવિંદભાઇ, મહેન્દ્રભાઇ,ના સાળા રમેશભાઇ (મામુ),. ગોપાળજીના જમાઇ,રાજુ, કમલ, અનિલના બનેવી ચિરાગ, (ભાવનગર મર્કેન્ટાઇલ બેંન્ક એજન્ટ), ના કાકા થાય તેમનું બેસણું તા. ૩ ને રવિવારે સાંજે ૫ થી ૬.૩૦ અંધારિયા કાચીયા જ્ઞાતિનીવાડી, જુની માણેકવાડી, ભાઇઓ બહેનોનું સાથૈે રાખેલ છે.
મુસ્લીમ સોરઠીયા ઘાંચી
મર્હુમ દાઉદભાઇ ભીખાભાઇ કાબરીયાના ઔરકત ઝુબાઇબેન (ઉ.૯૦) તે ઇબ્રાહીમભાઇ, મર્હુમ મુસાભાઇના વાલીદા યુસુફભાઇ (સદસ્ય મહુવા ન.પાલિકા). રફીકભાઇ, રસીદભાઇના દાદીમા કલાણીયા હાજી આદમભાઇ નાનજીભાઇ (મુંબઇ),ના બેન મુસાભાઇ, ઇસ્માઇલભાઇ, જમાલભાઇ, હારૂનભાઇ ના ફઇ હાજી ઇબ્રાહીમભાઇ કલાણીયા, સોરઠીયા સુલેમાનભાઇ, મહંમદભાઇના મામી વલીભાઇ અલીભાઇના ફઇ આજરોજ ઇન્તકાલ ફરમાવી ગયેલ છે. તા. ૪ સોમવારે સવારે ૯.૩૦ કલાકે મર્હુમના રૂહના સવાબ અર્થે મર્દો માટે મદીના મસ્જીદમાં તેમજ ઔરતો માટે મદીના બાગમાં કુરાનખાની રાખેલ છે.
પરજીયા સોની (મહુવા)
જલાલપરવાળા હાલ મહુવા કાન્તીભાઇ મગનલાલ થંડેશ્વર (ઉ.૬૨) તા.૧ ના શ્રીજીચરણ પામેલછે. તેન ું બેસણું તા. ૪ ના સાંજે ૪ થી ૬ વાઘેશ્વરી માતાજીની વાડીમાં મહુવા મુકામે રાખેલ છે.
કંડોળીયા બ્રાહ્મણ
(મહુવા-અમરેલી)
અમરેલીવાળા કાંતીલાલ જટાશંકર અઘ્યારૂના દિકરા, ભક્તિપ્રસાદ (ઉ.૪૬) તા. ૨૫ ના કૈલાસવાસી થયેલછે. તે સ્વ. પ્રતાપરાય દેવશંકર ભટ્ટ, સ્વ. છબીલદાસ ભટ્ટના ભાણેજ. નિતીદાબેન સન્મુખરાય વ્યાસના મામાના દિકરા થાય તેમની સંયુક્ત સાદડી તા. ૩ ના સાંજે ૫ થી ૭ બ્રાહ્મણ જ્ઞાતિનીવાડી. પ્રાણકુંવરબાગ મહુવા રાખેલ છે.
ક્ષત્રિય રાજપુત
માવસિંહ રામસિંહ સોલંકી (ઉ.૮૧)નું તા. ૧ ને શુક્રવારે અવસાન થયું છે તે સ્વ. ભાવુભા રામસિંહ સોલંકી, વીરૂભા સોલંકીના ભાઇ, બળવંતસિંહ, માવસિંહ સોલંકીના (હોમગાર્ડઝ)ના પિતાશ્રી, તથાનટવરસિંહ ભાવુભા સોલંકી, સ્વ. બહાદુરસિંહ ભાવુબા સોલંકી, રાવતસિંહ સોલંકી, (એસ.ટી. ડેપો તળાજા, હરદેવસિંહ સોલંકી, (એક્રેસીલ ઇન્ડીયા લીમી. નવાગામ) ના કાકાબાપુ, તથા ઉમેદસિંહ વિરસિંહ સોલંકી, છનુભા વિરસિંહ, સોલંકીના મોટા બાપુ દિગ્વીજયસિંહ બી સોલંકી, (સત્યમ કોમ્પ્યુ.હૈદરાબાદ) પરિક્ષિત સોલંકી (મિકેનીકલ એન્જી), ઘનશ્યામસિંહ સોલંકી (પ્રેસ રીપોર્ટર-નારી)., કીરીટસિંહ સોલંકી, (સુરત), સુખદેવસિંહ સોલંકી, (સુરત) અનિરૂઘ્ધસિંહ સોલંકી, સુરૂભા ઉમેદસિંહ સોલંકી. રણજીતસિંહ છનુભા સોલંકી. (બી. ફાર્મ,વલ્લભવિદ્યાનગર). જયદેવસિંહ હરદેવસિંહ સોલંકીના દાદાબાપુ, સ્વર્ગસ્થનું બેસણું તા. ૪ સોમવારે બપોર પછી ૪ થી ૬, પ્લોટ નં. ૧૯૨૦-બી, બાબાભાઇની ચાલી સામે રૂપાણી સર્કલ રાખેલ છે.
વીશાશ્રીમાળી જૈન
ત્રાપજવાળા ધામી બાબુલાલ માણંકચંદની પુિત્રી ઉષાબેન (ઉ.૨૫) તા.૨ શનિવારે અવસાનવ પામેલ છે. તે વિરેન્દ્રભાઇ, નરેન્દ્રભાઇ, જયોતિબેન હરેશકુમાર શાહના બેન પ્રતાપરાય હીરાચંદ શાહ વેવાઇ પક્ષે શાહ મહિપતરાય દીપચંદ ખદરપરવાળા,શાહ હર્ષદરાય લક્ષ્મીચદ શાહની સંયુક્ત સાદડી તા. ૩ રવિવારે સવારે ૯.૩૦ થી ૧૧ ચંદનબાળા એપા. દાદાસાહેબ એપા.ની પાછળ કાળાનાળા રાખેલ છે.
હિન્દુ વણકર (શાવગર)
ગઢડા -સ્વા, ના રહેવાસી સ્વ. પાલજીભાઇ મેઘાભાઇ સાંવગર તા. ૧ ના શુક્રવારે સ્વર્ગવાસી થયેલ છે.તે એડવોકેટ કે.પી. સુંધરવા, હરેશભાઇના પિતા થાય તેમજ બાબુભાઇ મોહનભાઇ, હમીરભાઇ, અરવિંદભાઇ, મુકેશભાઇ, મનજીભાઇના કાકા થાય તેમજ જીણાભાઇ મેઘાભાઇ, રાજાભાઇ નાજાભાઇ, કાળુભાઇ ભગવાનભાઇના ભાઇ થાય સદગતનું બેસણુંતા. ૪ સોમવારે ગઢડા સ્વા. મુકામે તેમના નિવાસે રાખેલ છે.
મુસ્લીમ સંધી
પાલીતાણા નિવાસી મર્હુમ કાળુભાઇ મારૂભાઇ શેખની દીકરી સાયરા (ઉ.૧૮) આજે ખુદાતઆલાની રહેમતે પહોંચી ગયેલ છે. તે મર્હુમ બોડીયાવાળા હુસેનભાઇ અબ્દુલભાઇની ભાણેજ થાય પાલિતાણાવાળા ભીખુભાઇ ઉમરભાઇ શેખની, તેમજ નુરમહમદભાઇ દોસ્તમહંમદભાઇ શેખની ભત્રીજી થાય. તે રહીમભાઇ સુમારૂભાઇ શેખની કુટુંબી બેનથાય મર્હુમાની જીયારત તા. ૪ સોમવારે સવારે ૯.૩૦ કલાકે પંચબીબી મસ્જીદ પાલીતાણા ખાતે રાખેેેલછે. તેમજ ઔરતોની જીયારત તેમનાી ઘરે હાથીયાધારમાં રાખેલ છે.
ઔ.સ. ઝા. (ઉગામેડી)
બાબુલાલ મગનલાલ રાવલ (ઉ.૮૮) તા. ૧ ના કૈલાસવાસી થયેલ છે. સદગતનું બેસણુંતા. ૪ સોમવારે બપોરના ૩ થી ૬., મોહનનગર સોસાયટી બસસ્ટેન્ડ સામે ગઢડા રાખેલ છે. તેઓ ભુપતભાઇ બી રાવલ, મુકુંદભાઇ અને બીપીનભાઇના પિતાશ્રી, વઢવાણ નિવાસી ચંદુલાલ જે રાવલના સસરા, અને પીનાકીન જોષી ગઢડા,કશ્યપ એ ઠાકર ધંઘુકાના મોટા સસરા થાય
પ્રશ્નોરા નાગર( વડોદરા)
સ્વ. જીજ્ઞાસુ ચિતરંજન શાસ્ત્રી (નિ.એન્જી. જીએસએફસી અને એલએન્ડટી),નું અબુધાબી ખાતે અવસાન થયેલ છે.તેઓ ચિતરંજન અંબાશંકર શાસ્ત્રી (નિ. એન્જી. જીઇબી) ઇન્દુમતી શાસ્ત્રી, વડોદરા,ના પુત્ર કૌકીલા અંબરીશકુમાર ભટ્ટ, હેમાબેન નૈષધકુમાર પંડયા, દીલીપકુમાર ભાસ્કરરાય ભટ્ટ (તલાટી મંત્રી અવાણીયા). શૈલેશકુમાર ભા. ભટ્ટ, (સ્વામીનારાયણ ગુરૂકુળ અકવાડા),ના ભત્રીજા નિયંતીકા રમશચંદ્ર ભટ્ટ ઉષાબેન દીલીપભાઇ પાઠકના ભાણેજ થાય. તેમની શાંતિપ્રાર્થના તા. ૪ સોમવારે સાંજે ૪.૩૦ થી ૬ સુધી અહિચ્છ્ત્ર સંસ્કાર કેન્દ્ર ગીતા ચોક ભાવનગર રાખેલ છે.
ક્ષત્રિય (નવી કામળોલ)
સરવૈયા સતુભા જીલુભાના પત્ની વશનબા સતુભા (ઉ.૭૦) તે નટુભા મેરૂભા, જગદીશસિંહ કિરતસિંહના ભાભી, જયવંતસિંહ માનુભા, હરદેવસિંહ, અમુભા, દશરથસિંહ,અરવિંદસિંહ માનુભા, સહદેવસિંહના કાકી રધુભા સતુભાના માતુશ્રી, જયદેવસિંહ, શિવરાજસિંહ, વિશ્વરાજ, સિઘ્ધરાજસિંહના દાદીમા ભાલર નિવાસી ગોહિલ બબભા લાખુભાના બૂહેનનું તા.૧ શુક્રવારે અવસાન થયેલ છે.ઉત્તરક્રિયા તા.૧૧ સોમવારે નવી કામળોલ રાખેલ છે.
દશાશ્રીમાળી વણીક
મહેતા અરવિંદકુમાર ,મુકેશકુમાર શાંતિલાલ, મુબઇ નિવાસી મહેતા શરદભાઇ, અશ્વિનભાઇ,દીલીપભાઇ, કીરીટભાઇ,, મહેન્દ્રભાઇના માસી, નીરૂબેન, ભરતકુમાર, ચંદ્રીકાબેન અનિલકુમારના સાસુ, ગં.સ્વ.કચનબેન શોંતીલાલ તા. ૨ ના સનિવારે શ્રીજીચરણ પામેલછે. તેમનુ બેસણું તા. ૪ સોમવારે સવારે ૯ થી ૧૧, રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા તા. ૧૪ ને ગુરૂવારે રોજ રાજપરા ખોડીયાર મુકામે રાખેલ છે.
તળપદા કોળી (ઉંચડી,તા. તળાજા)
ગોહિલ સવજીભાઇ ભીખાભાઇ (ઉ.૭૦) તા. ૧ના રામચરણ પામેલ છે. તે ગોહિલ ડાયાભાઇ,વલ્લભભાઇ, ભરતભાઇના પિતાશ્રી ગોહિલ પદમાભાઇ ભીખાભાઇના ભાઇ, ધરમશીભાઇ,. અલ્પેશભાઇ, તુળશીભાઇના દાદા, મનસુખભાઇ ગોબરભાઇ, બારૈયાના સસરા થાય ડાભી ભુપતભાઇ કરશનભાઇના મામા થાય તેમનું ઉત્તરકારજ તા. ૧૧ ના રોજ ઉંચડી રાખેલ છે.
|
 |
|
મુંબઇ
હિન્દુ મેઘવાળ
ઘાટકોપરના રહેવાશી ગોવિંદ રામજી મહિડા (ઉ. વ. ૬૯) તા. ૨૮-૧-૦૮ના સ્વર્ગવાસ પામ્યા છે. તેમના દીકરા લલિતભાઈ, ભરતભાઈ, મહેશ તથા દિલીપ, પુત્રવઘૂ રેખા, પ્રમિલા અને મીનાબેન, ધર્મેશ, હર્ષા, નેહા, મૈત્રી, ભાવિનીના દાદા. બારમાની વિધિ જી/૬૭, મહાલક્ષ્મી, બી. એન. રાઠોડ રોડ, મુંબઈ-૩૪ પર રવિવારે સાંજે ૫ કલાકે રાખવામાં આવેલ છે. ચક્ષુદાન કરેલ છે.
સંત રોહિદાસવંશી વઢિયારા ચમાર
ગામ લાખ્યાણી (હાલ ભાયંદર) નિવાસી સ્વ. દુદાભાઈ ગોવિંદ સોલંકી તા. ૨૪-૧-૦૮ના રામશરણ પામ્યા છે. તેઓ દીવુબાઈના પતિ. ખીમજીભાઈ, પ્રેમજીભાઈ, નારણભાઈ, કલ્યાણભાઈ, જીતેન્દ્રભાઈ, રૂપાબેન, અમરબેન, રતનબેનના પિતા. ઉગમશીભાઈ, રામજીભાઇ, પૂનમભાઈના સસરા. અજય, ગણેશ, વિજય દર્શકના દાદા. રવિવારને તા. ૩-૨-૦૮ના ભાયંદરમાં રાખેલ છે. સરનામું- રિગલ કોમ્પ્લેક્સ, આરએનપી પાર્ક, કાશી વિશ્વ્વનાથ મંદિર પાસે, ભાયંદર-(ઇસ્ટ).
હિન્દુ મેઘવાળ
ગામ તણસા રાજપરા (હાલ મુંબઈ)ના વતની મેઘીબાઈ માલજી ચારણિયા (ઉ. વ. ૭૦) તા. ૨૯-૧-૦૮ના મંગળવારના સ્વર્ગલોક પામ્યા છે. તે શાંતાબેન તથા મંજુલાબેનના માતા. જયસિંગભાઈ હિરાભાઈ જીતિયાના સાસુ. ખીમજીભાઈ ભાણજીભાઈ ચારણિયાના કાકી. વિજય, હર્ષા અને રાહુલના દાદી. સ્વ. માલજીભાઈ ખીમજીભાઈ ચારણિયાના પત્ની. બારમાની વિધિ તા. ૪-૨-૦૮ને સોમવારે સાંજે ૬ કલાકે એ/૩૨ રામદેવ નગર, આર્થર રોડ જેલની પાછળ જે. આર. બોરિચા માર્ગ, મુંબઈ નં. ૧૧. નિવાસ સ્થાને રાખી છે.
હિન્દુ મેઘવાળ
ગામ પરોગામ (હાલ મુંબઈ) પ્રેમજીભાઈ બેચર બોરીચા (ઉ. વ. ૫૮) ગુરુવાર તા. ૩૧-૧-૦૮ના રામશરણ પામ્યા છે. સોનાબેનના પતિ. સ્વ. મનોજભાઈ, રાજેશભાઈ અને પુષ્પાબેનના પિતા. હિતેશભાઈ, પ્રીતિબેન, પુજાબેનના સસરા. કેયૂર, શુભ અને પૃથ્વીના દાદા. શોકસભા તેમજ બારમુ સોમવાર તા. ૪-૨-૦૮ના રોજ સાંજે ૫ કલાકે અંબિકા નગર સો., ૩/૧૧ ખલઈ વિલેજ, વિદ્યાવિહાર (પ.), મુંબઈ-૮૬ રાખેલ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા
મૂળગામ ઘુળકોટ (હાલ મુલુન્ડ) નિવાસી વેલજી ચકુ ટાંક (ઉ. વ. ૮૬) તે વીરુબેનના પતિ, કુંવરજી, ધનસુખ તથા લીલાવંતીબેન, મુક્તાબેન, શોભનાબેનના પિતા. તે મોહનલાલ, શાંતિલાલ, મણિલાલ તથા હેમલતાબેન હીરાબેનના સસરા. ધર્મેશ, પૂનમ, હાર્દિકના દાદા તા. ૩૧-૧-૦૮ને ગુરુવાર રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૪-૨-૦૮ના સોમવાર રોજ શ્રી અ. પુ. સ્વામિનારાયણ મંદિર, પટેલ બિલ્ડિંગ, ગણેશ ગાવડે રોડ, મુલુન્ડ (વેસ્ટ) મુંબઈ-૮૦માં સાંજે ૪થી ૬ વાગ્યે રાખેલ છે. રહેઠાણ-૧, ઓમ શ્રીરામ સોસાયટી, આર. આર. ટી. રોડ, ચેતના હોસ્પિટલની સામે, મુલુન્ડ (વેસ્ટ), મંુબઈ-૮૦.
ખેડબ્રહ્મા ખેડવાબાજ બ્રાહ્મણ
ખેડબ્રહ્મા નિવાસી (હાલ અમદાવાદ) વિનોદભાઈ પ્રહલાદજી પંડ્યા (ઉ. વ. ૬૫) તે મંજુલાબેનના પતિ. મુકેશ, મીના, જાગૃતિના પિતા. સ્વ. રમેશભાઈ, સ્વ. સુરેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, લક્ષ્મીબેન તથા સ્વ. ડાહ્યીબેનના ભાઈ. સ્નેહાના સસરા. મણિયોરવાળા ભિખાલાલ દવેના જમાઈ ગુરુવાર તા. ૩૧-૧-૦૮ના રોજ સ્વર્ગવાસ થયા છે. પ્રાર્થનાસભા સોમવાર તા. ૪-૨-૦૮ના સાંજે ૪થી ૬ રાખેલ છે. ઠેઃ ગુણવંત રવિશંકર દવે. નેપચ્યુન એપાર્ટમેન્ટ, ૫મે માળે, માનવ કલ્યાણ કેન્દ્ર સામે, એસ. વી. રોડ, દહિસર (ઇ.).
હિન્દુ મેઘવાળ
ગામ ગારિયાધાર (હાલ મુંબઈ) સ્વ. ખોડા લાખા વણજારાના પત્ની ટીડીબેન (ઉ. વ. ૭૫), જીવાભાઈ ડોસા ભોજની દીકરી. સ્વ. દાનજીભાઈ, અશોકભાઈ, વાલીબેન, મંજુલાબેન, વિમળાબેન, દિવાળીબેનના માતા તેમ જ કેસરબેન, નીતાબેનના સાસુ મુંબઈ મુકામે ૩૧-૧-૦૮ના ગુરુવારે રામશરણ પામ્યા છે. બારમાની કાર્યવિધિ ૪-૨-૦૮ના સોમવારે સાંજે ૫ કલાકે ડોમનિક કોલોની, જૈન મંદિરની પાછળ, કુરાર વિલેજ, મલાડ (પૂર્વ)માં રાખવામાં આવેલ છે.
પાલનપુરી જૈન
સાગ્રાસણા નિવાસી નરોત્તમદાસ વર્ધમાનભાઈ શાહ (ઉ. વ. ૮૫) તે દિવ્યકાંત, રેખા રાજેન મહેતા, શર્મિલા સુનીલ શાહ, નીતા દેવેશ મહેતા, સોનલના પિતા તથા કમળાબેન બાબુલાલ શાહના ભાઈ સુરત મુકામે તા. ૩૦-૧-૦૮ બુધવારને પોષ વદ ૮ના અરિહંતશરણ થયેલ છે.
કપોળ
અમરેલીવાળા (હાલ દહિસર) સ્વ. ગોરધનદાસ વનમાળીદાસ મહેતા તથા સ્વ. કમળાબેનનાં પુત્ર હરેન્દ્રભાઈ (ઉ. વ. ૬૪) તે દક્ષાબેનના પતિ તે અમિત અને સમીરનાં પિતા તથા દેવલ અને શીતલના સસરા. તે સ્વ. જગમોહનદાસ ભગવાનજી મોદીના જમાઈ તા. ૧-૨-૦૮ના શુક્રવારનાં મુંબઈ ખાતે શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૩-૨-૦૮ના રવિવારનાં રોજ સાંજે ૪થી ૬ મઘુરમ હોલ, હરિશંકર જોષી રોડ, દહિસર સ્ટેશન સામે દહિસર (ઇસ્ટ) ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હિન્દુ
બોરીવલી નિવાસી સુમતિબેન જેકીશનભાઈ મિસ્ત્રી (ઉ. વ. ૭૫) તા. ૧-૨-૦૮ના શ્રીચરણ પામેલ છે. તે સ્વ. જેકીશનભાઈ મકનજી મિસ્ત્રીના પત્ની તે સ્વ. જેકીશનભાઈ રમણભાઈ સ્વ. ઈશ્વ્વરભાઈ સ્વ. અમૃતભાઈ લીલાબેનના બેન તે સુધાબેન, ગીતાબેન અને અતુલભાઈના માતા ચિન્તુભાઈ, સુનીલભાઈ અને બીનાબેનના સાસુ. નિરજ, તેજશ, સિદ્ધિ, જીનલ અને શિલ્પીના દાદી. સાદડી તા. ૪-૨-૦૮ને સોમવારે રાખેલ છે. સ્થળ ઃ ૨ બી/૧૨૦૨ રૂસ્તમજી રીજેન્સી જે. એસ. રોડ, દહિસર (પશ્ચિમ) મુંબઈ-૬૮ સમય સાંજે ૪થી ૭.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
સીમર (હાલ દહિસર) દયાશંકર વિઠ્ઠલદાસ રાજ્યગોરના પુત્ર સુરેશચંદ્ર દયાશંકર રાજ્યગોર (ઉ. વ. ૪૭) તે મીનાક્ષીબેનના પતિ અને નયનાબેન પંકજકુમાર ભટ્ટના ભાઈ અને મિલન, ભાવિન, પુજાના પિતા તા. ૩૧-૧-૦૮ને ગુરુવારના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૩-૨-૦૮ને રવિવારના રોજ સાંજના ૪થી ૬ વાગ્યે નીચેના સ્થળે રાખેલ છે. ઠે.ઃ અમીરાજ એપાર્ટમેન્ટ, એસ.વી. રોડ, માનવ કલ્યાણની સામે, દહિસર-ઇસ્ટ, મંુબઈ-૬૮. લૌકિક પ્રથા બંધ છે. ઘરનું સરનામું ઃ પન્નાલાલ ચાલ, રૂમ નં. ૧૮, ૧લે માળે, એસ. વી. રોડ, દહિસર (ઇસ્ટ) મુંબઈ-૬૮.
હાલારી વિશા ઓશવાળ જૈન
ગામશ્રી લાખાબાવળ (હાલ જામનગર)ના સ્વ. લખમશી, સ્વ. અમૃતલાલ નરશી શાહ, સ્વ. પાનીબેન, સ્વ. વાલીબેન ભગવાનજી, સ્વ. અમૃતબેન ધરમશીના પુત્ર પ્રવીણ લખમશીના પત્ની મીનાબેન (ઉ. વ. ૫૮) ગુરુવારના તા. ૨૪-૧-૦૮ના અરિહંતશરણ પામેલ છે. તે રમેશ, ભરત, મહેન્દ્ર, રંજનબેન શાંતિલાલ, ઉષાબેન કાંતિલાલ, સંગીતા અરૂણના ભાભી. ગામ પડાણાના સ્વ. દેવશી, સ્વ. લીલાધર, સ્વ. મૂળચંદ નાયાના પુત્રી. રૂપલ રાજેશ, હિમેશ, નિમેષ, સંજય, વિવેક, ઉર્વીના માતા. ચંદુલાલ, હરખચંદ દેવરાજ, રતિલાલ સામતના ભાણેજ. સાદડી રાખેલ નથી. ઠે. રમેશ લખમશી શાહ, ૬૦૩, સુરશા એપાર્ટમેન્ટ, સર્વોદય નગર, મુલુંડ (વેસ્ટ) મુંબઈ-૮૦.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોટી મોણારીના નિવાસી (હાલ એલફિસ્ટન રોડ) સ્વ. લીલાધર શામળજી પારેખના પત્ની મુક્તાબેન (ઉ. વ. ૮૭) તે જીતેન્દ્રભાઈ હસમુખભાઈ તથા ઈલાબેન જયંતકુમાર ગોહિલના માતા તથા સ્વ. પન્નાભાઈ, હકીમચંદભાઈ, સ્વ. જયાબેન અદરજી મીઠાણી, સ્વ. શાંતાબેન રતિલાલ કામદારના ભાભી તથા સરસઈ નિવાસી સ્વ. મનસુખભાઈ, સ્વ. નાગરભાઈ, રસિકભાઈ હેમચંદ બદાણી, કમળાબેન વૃજલાલ ઘાટલિયાના બેન તથા નિરુબેન, ઉષાબેનના સાસુ તથા પ્રીતિ, ભાવેશ, નીશા, અમિત રીનાના દાદી. સોમવાર તા. ૨૮-૧-૦૮ના અરિહંત શરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવિવાર તા. ૩-૨-૦૮ના સવારે ૧૦.૩૦થી ૧૨.૦૦ ઠે. શ્રી જૈન તેરાપંથી સમાજ હોલ, સુપાર્શ્વ અપાર્ટમેન્ટ, ૧લે માળે, એ-વિંગ, એલ. મટકર માર્ગ, ઓરબીટ ટાવરની સામે, સારથી હોટેલની બાજુમાં, એલફિસ્ટન રોડ, મુંબઈ-૨૫.
મહુડી દશાશ્રીમાળી જૈન
પ્રેમચંદભાઈ વાડીલાલ વોરા (ઉ. વ. ૮૨) જે શાંતિભાઈના ભાઈ, સુમનભાઈ, અરવિંદભાઈ, નીતિનભાઈ, પ્રવીણાબેન, શોભનાબેનના પિતા. હેતલ, દિગ્નેશ, જીગિશા, હેમાંશુ, રીંકલ, પૂર્વીના દાદા તા. ૨૯-૧-૦૮ના અરિહંતશરણ પામ્યા છે. શ્રદ્ધાંજલિ પ્રાર્થનાસભા તા. ૩-૨-૦૮ના રવિવારે બપોરે ૨થી ૪માં શ્રી ઠઠ્ઠાઈભાટિયા હોલ નં. ૫, શંકરગલી- એસ. વી. રોડ કોર્નર કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-૬૭માં રાખેલ છે.
જૈમ
મોરબી નિવાસી (હાલ સાંતાક્રુઝ) રમેશભાઈ છોટાલાલ સંઘવી (ઉ. વ. ૭૧) તે સોનલ રૂપલ સંજય હેમાલિની તથા ટિ્વંકલના પિતા તા. ૧-૨-૦૮ના શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર તા. ૪-૨-૦૮ના સાંજના ૩થી ૫ શાંતિપ્રભા જૈન ભુવન ૬૫, વલ્લભભાઈ રોડ, જૈન ઉપાશ્રયની બાજુમાં, વિલે પાર્લે (વેસ્ટ), મુંબઈ-૫૬માં રાખેલ છે.
વિશા પોરવાડ જ્ઞાતિ
ખંભાત નિવાસી (હાલ બોરીવલી) બચુભાઈ પરસોત્તમદાસ શાહ, તે સવિતાબેનના પતિ, અમીત હરેશ ચિરાગ દેવયાની જાગૃતિના પિતા. નરેશકુમાર દંતારા તથા હેમંત, જયાબેન તથા અંજલિના સસરા. સ્વ. નવીનચંદ્ર, સ્વ. પુનમચંદભાઈ, રજનીકાંત, રમણભાઈ મઘુકાંત તથા ગુણવંતી હેમેન્દ્રકુમાર મોદીના ભાઈ તા. ૧-૨-૦૮ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. નિવાસ સ્થાન ઃ જયા નિવાસ, દૌલતનગર રોડ નં. ૩, બોરીવલી (ઇસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન કરેલ છે.
ગુર્જર સુતાર
વાસાવડ નિવાસી (હાલ પુના) સ્વર્ગીય દીવાળી બેન તથા નરસિંહ ભાઇ સેરસિયાના પુત્ર નાથાલાલ ઉ.વ.૭૮ જયાબેનના પતિ ગોપાલભાઇ, નયનભાઇ, વિનોદભાઇ, દિનેશભાઇ, દુર્ગાબેનના પિતા, તા.૨-૨-૦૮ શનિવારના શ્રીચરણ પામ્યા છે. ઉઠમણું ઃ સોમવાર તા.૪-૨-૦૮ના રોજ રહેતા ઘરે સાંજે ૪-૦૦ થી ૫-૦૦ કલાકે રાખ્યું છે. ઠેઃ ૨૨/૧૯ ગજધર કો.ઓપરેટિવ સોસાયટી, સાગર માર્બલની પાછળ, બાલાજી નગર, ધનકવડી, પુના-૪૧૧૦૪૩.
દશા સોરઠીયા વણીક
અ.સૌ. લલિતાબેન રમેશચંદ્ર લઘુરામ મણિઆર ઉ.વ.૭૮ તે સ્વ. હરજીવનદાસ કમળશી શેઠના પુત્રી નરેશ, અશોક વિજય તથા સુનીલના માતા કવિતા ગોપાલકુમાર ધોળકીઆ, સાગર, હેતલ, જયટ, પ્રિયંકા, વૈશાલી, નિશિતકુમાર શાહ, પુજા, કાંચી, પંકીત તથા આકાશના દાદી, જેઠાલાલ, બઘુરામ મણીઆર તથા સ્વ. મોતીબેન છોટાલાલ પારેખના ભાના પત્નિ તથા મનસુખલાલ હરજીવનદાસ શેઠના બહેન, બુધવાર તા.૨૩-૧-૦૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રવીવાર તા.૩-૨-૦૮ના સાંજના ૪ થી ૬ સ્થળ ઃ વનિતા વિશ્રામ હોલ, પ્રાર્થના સમાજ, હરકીશનદાસ હોસ્પીટલની બાજુમાં, એસ.વી.પી.રોડ, મું-૪, મઘ્યે રાખેલ છે. (ચક્ષુદાન કરેલ છે).
દિવાન ભાટીયા
સ્વ. અમરસિંહ ડુંગરસિંહ સંપટ (અમર મહા મહાલવાળા)ના પુત્ર વિજયકુમાર ઉ.વ.૫૨ તા.૧-૨-૦૮ના શ્રીજીચરણ પામેલ છે. લો.વ્ય. બંધ છે.
દશા સોરઠિયા વણિક
ખોરાસા વાળા (હાલ આકોલા) સ્વ. કાંતીલાલ છગનલાલ કઠીના પત્નિ કલાવંતી બેન ઉ.વ.૭૫ જે અરુણના માતા તથા શેઠ લાલજીભાઇ રણછોડદાસભાઇના દિકરી તે ઉત્તમચંદ ભાઇ શેઠ તથા કાલીદાસ ભાઇ શેઠના ભત્રીજા તા.૨૮મી જાન્યુઆરી ૨૦૦૮ આકોલા મુકામે શ્રીજીચરણ પામ્યા છે. અશ્વિન કાલીદાસ શેઠ, ૫૦ બાલકૃષ્ણ સોસાયટી, બીજે માળે બાબુગેનું રોડ, કાંલબાદેવી, મું-૨. સાદડી તથા લૌકિક પ્રથા બંધ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણ
કુષ્ણાબેન પુરુષોત્તમ બોધા, તેજશ્રી પુરુષોત્મ બોધાના પત્નિ, તેજશ્રી, હુદરાજ પુરોહિતના પુત્રી, તથા વીજય, મંઘુરી, લાજવંતી, મૈના, કુદુલા, હેમલતા, સરીતા, શારદાના માતા તથા હર્ષા બોધાના સાસુજી તથા ચિરંજીવી, દિનેશ અને પ્રેમનાં દાદિ ઉ.વ.૭૭ તા.૧-૨-૦૮ના શ્રીજીચરણ પામ્યા છે. તેમના ઉઠમણાની ક્રિયા તા.૩-૨-૦૮ રવિવારના રોજ મુલુંડ કોલોની સરાકંદ દરબારમાં સાંજે ૫ થી ૫-૩૦ વાગ્યે રાખેલ છે.
કચ્છી લોહાણા
ઠા. મંગલદાસ બીજાભાઇ કકકડ તથા રાધાબેન મંગલદાસ ગામ કચ્છ રતડીયાવાળાના પુત્ર અશોક ઉ.વ.૪૭ તા.૧-૨-૦૮ના રોજે રામશરણ પામેલ છે.તે ભરત, મહેશ, ધર્મીષ્ઠા નિલેશ મૃગ, આરની દિપક ગણાત્રા અને વલ્ભજી વાલજીના ભાઇ અને ઝંખના હર્ષદ પોપટ, દેવાંગી પ્રણવ ચોથાણી, યશરાજ, પ્રણવ, જયનાના કાકા, અને સ્વ. મૈયાબેન હરીરામ સુજાણી, ગં.સ્વ. સરસ્વતી મુલજી મજેઠીયાના ભત્રીજા, સ્વ. કાનજી દામજી સોમૈયા, નરશી દામજી સોમૈયા કચ્છ ગામ નાંગીયાવાળાના ભાણેજ, પ્રાર્થનાસભા તા.૩-૨-૦૮ને રવિવારના ટા. ૪ થી ૬ ઠેઃ અ.પુ. સ્વામિનારાયણ મંદિર, ગણેશ ગાવડે રોડ, પોલ બિલ્ડીંગ પાછળ, મુલુંડ (વે), રાખેલ છે. લૌ. વ્યવહાર બંધ છે. બહેનોએ તેજ દિવસે આવી જવું.
કચ્છી લોહાણા
ગં.સ્વ. રૂક્ષ્મણીબેન અને સ્વ. કાન્તીલાલ ભવાનજી ચંદ ગામ-ભુજવાળાનાં બીજા નંબરનાં પુત્ર, શિરીષ ઉ.વ.૫૫ તે એમનાં પત્ની જ્યોતીબેન સ્વ. જીવરામ વેલજીચંદ ગામ અકરીવાળાનાં જમાઇ ઠા. જયસિંહ, શૈલેષ, સુનીલ તથા રશ્મિ જગદીશ તન્નાના ભાઇ દર્શના દીનેશચંદ્ર હિદુસોનાના પિતા તે ચાર્મી તથા હીરનાં નાના તા.૧-૨-૦૮ને શુક્રવારનાં રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૩-૨-૦૮ને રવીવારનાં સાંજે ૫ થી ૭નાં તેમનાં રહેઠાણનાં સ્થળે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું. રહેઠાણ ઃ ૮, સુરજી ખેરાજ બીલ્ડીંગ, એમ.જી. રોડ, મુલુંડ (વે), મું-૮૦.
ઘોેઘારી મોઢ વણિક
ગામ અમરેલી (હાલ ઘાટકોપર) સ્મિતાબેન તે પ્રમોદભાઇ શાંતીલાલ પારેખના પત્નિ ઉ.વ.૬૫ તે ઉષા અરૂણભાઇ, લત્તા અશોકભાઇ, મંજુલા, ચિમનલાલ પરીખ, નિર્મલા જગદીશ પરીખ, જ્યોત્સ્ના જીતેન મણિયારના ભાભી, શિલ્યા પંકજવોરા, સપના જયેશ મિરાણી, શિવાંગીની પુલીન શાહ તથા રવિના માતા પિયર પક્ષે ગાવડકાવાળા સ્વ. અમૃતલાલ અમીચંદ પરીખના દિકરી સ્વ. કાંતીલાલ, નવિનભાઇ, મનસુખભાઇ, મંજુલા ચંદ્રકાન્ત દેસાઇ, મિના નલીન મહેતા, ભારતી નીલુભાઇ વોરા, ઇન્દુબેન મહેશ ગાંધીના બેન તા.૧-૨-૦૮ શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૪-૨-૦૮ સોમવાર સાંજના ૪ થી ૬ રાખેલ છે. સ્થળ ઃ સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર, સરિતા પાર્ક, ૯૦ ફુટ રોડ, ઘાટકોપર (ઇ), રહેઠાણ ઃ ૪/૨૧, મહાવીર દર્શન, સંઘાણી એસ્ટેટ, શાસ્ત્રી માર્ગ, ઘાટકોપર (વે), (લૌકિક વહેવાર બંધ રાખેલ છે).
ભરૂચ મોઢ જ્ઞાતી
હરેશ અમૃતલાલ દલાલના પત્ની ઉષાબેન હરેશ દલાલ ઉ.વ.૫૮ તે દીલ્પેશ તથા દર્શના અશોકભાઇ પટેલના માતા, ભુપેન્દ્ર, દિલીપ તથા સ્વ. કિરણ ડાહ્યાભાઇ છોવાલાના બેન શનીવાર તા.૨-૨-૦૮ના રોજ શ્રીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવીવાર તા.૩-૨-૦૮ના રોજ સાંજે ૪-૩૦ થી ૬-૩૦ રાખેલ છે. સ્થળ ઃ શ્રી કાંદીવલી હીતવર્ધક મંડળ હોલ નં.૧, શ્રી મંગુભાઇ દત્તાણી ભવન, શાંતીલાલ મોદી રોડ, એસ.વી.રોડ, કાંદીવલી (વેસ્ટ), મું-૬૭.
ઔદિચ્ય સહસ્ત્ર સાઢા
સઢા નીવાસી (હાલ ઘાટકોપર) ગં.સ્વ. સુર્યાબેન ગોરધનદાસ ગોર ઉ.વ.૬૩ તા.૩૧-૧-૦૮ને ગુરૂવારના રોજ દેવલોક પામેલ છે. પ્રવિણભાઇ, ભાવેશભાઇ, નિલેશ ભાઇના માતા અને ગં.સ્વ. આનંદીબેન રમણલાલ ગોરના દેરાણી તથા મમતાબેન, નીકીતાબેનના સાસુ અને સરડોઇની વાસી સ્વ. ગોર મગનલાલ નર્મદાશંકરના પુત્રી હરેશભાઇ, નીતીનભાઇ, તથા વિઘ્યાબેન ભટ્ટજીના બહેન બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર તા.૪-૨-૦૮ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્થળ ઃ ઘાટકોપર બ્રાહ્મણ સમાજ હોલ, બીજે માળે, જોષી લેન, ઘાટકોપર (ઇસ્ટ).
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
થાનગઢ નિવાસી હાલ ભાંડુપ સ્વ. બાબુલાલ જીવરાજ દોઢીવાલાના પુત્ર નલીન (ઉ.વ.૬૨) તે મૃદુલાબેનના પતિ, ભાવિન, પ્રેમલના પિતા, અશોકભાઈ, દિનાબેન અરવિંદભાઈ ડગલી, વિણાબેન પ્રવિણચંદ્ર શાહ, જ્યોત્સનાબેન મહેન્દ્રકુમાર શાહ, ભારતીબેન દિનેશભાઈ શાહ, સ્વ.ચેતનાબેન સુરેશકુમારના ભાઈ, પિયર પક્ષે સ્વ. ભુદરલાલ પુંજાલાલ શાહ મુળીવાળાના જમાઈ તા.૧-૨-૦૮ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર તા.૪-૨-૦૮ના સાંજના ૪ થી ૬ રાખેલ છે.ઠે. ગીતાહોલ, સ્ટેશન રોડ, ભાંડુપ (વે), મું.૭૮.
દશાશ્રીમાળી સ્થા. જૈન
મોટા સમઢીયાવાળા નિવાસી હાલ ઘાટકોપર સ્વ.વાડીલાલ ગોવીંદજી પારેખ તથા વિમળાબેનનના પુત્ર અશોકકુમારના પત્ની ઉમાબેન (ઉ.વ.૫૫) ગુરૂવાર તા.૩૧-૧-૦૮ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. શિવલાલ અમૃતલાલ વિરાણીના પુત્રી, સ્વ.મનુભાઈ, અરૂણાબેન બકુલભાઈ ઠોસાણી, કિરણબેન હરેશકુમાર દોશીના બહેન, બોસ્કી દેવાંગ પંચમીયા, મેઘના, ચિરાગના માતા, ચંદ્રીકાબેન ગીરીશભાઈ ગાંધી, પરેશા રાજેશકુમાર તુરખીયા, રાજેશ-હિતેશના ભાભી, બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર તા.૩-૨-૦૮ના રોજ પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઈ)માં બપોરે ૩.૩૦ થી ૫.૩૦માં રાખેલ છે.
વિજાપુર વિશા ઓશવાલ જૈન
વિજાપુર નિવાસી હાલ ભાયંદર કુમારપાળ પ્રેમચંદભાઈ શાહ (ઉ.વ.૭૩) તા.૩૧-૧-૦૮ના અરિહંતશરણ પામેલ છે. તે શ્રેણીક, દર્શનાના પિતા, તથા કૃણાલ, મનીષાના સસરા, તથા અતુલ, અમિતના કાકા, સાસરીયા પક્ષે સ્વ. ચાપશી ધનજી નાગડા કચ્છ ગામ તેરાવાળાના જમાઈ બંને પક્ષની પ્રાર્થનાસભા તા.૩-૨-૦૮ રવિવાર સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ રાખેલ છે. ઠે. જૈન ભુવન, બાવન જિનાલય પાસે, ભાયંદર (વે), ૩૧૪, સુપાશ્વ બિલ્ડીંગ-ડી, અંબે માતા મંદીર રોડ, ભાયંદર (વે),
નવાગામ ભાવસાર જૈન
ભાવનગર નિવાસી હાલ મુંબઈ વિજયાબહેન પ્રવિણચંદ્રની પૌત્રી, પ્રફુલ્લભાઈ તથા હંસાબહેનની પુત્રી નિકિતા (ઉ.વ.૨૫) તે પંકજભાઈ તથા ઉષાબહેન તથા ભારતીબહેન રમેશચંદ્ર ખાટસુરિયાની ભત્રીજી મિહિર, જિગર, સ્વાતિ રાહુલકુમાર વિરમગામી તથા મેઘા અનિષકુમાર શાહની બહેન તથા શાંતિલાલ ત્રિભોવનદાસ પંચાલીની દોહિત્રી તા.૧-૨-૦૮ના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા સોમવાર તા.૪-૨-૦૮નાં સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.ઠે. કાશીનાથ વિશ્વનાથ મંદિર, ભાટિયા ભાગીરથી ટ્રસ્ટ, ૮૮, દાદીશેઠ અગિયારી લેન, ચીરાબજાર, મું.૨.
ક.વિ.ઓ.જૈન
નાની ખાખરના પ્રેમજી કરમશી દેઢિયા (મઠુબાપા) (ઉ.વ.૯૦) મુંબઈમાં અવસાન પામેલ છે. સ્વ. ઝવેરબેનના પતિ, સ્વ.નાનજીના ભાઈ, સ્વ. કાંતિ, વલ્લભજી, પ્રાણજીવન, દિનેશ, ચંદ્રીકા, વિમળા, સરલા, લતાના પિતા, બિદડા સ્વ.દેવજી મુરજીના જમાઈ. પ્રા. કરસન લધુ હોલ, દાદર ટા.૨ થી ૩.૩૦ નિ.વી.પી.દેઢિયા, એ-૧૦૧, આસરા, આર.સી.પટેલ રોડ, સોડાવાલા લેન, બોરીવલી (વે), મું.૯૨.
***
લાખાપુરના શાંતીલાલ રામજી (ઉ.વ.૫૯) અવસાન પામેલ છે. સ્વ.લક્ષ્મીબાઈ રામજી વેલજીના પુત્ર, સ્વ. બચુ, ધનસુખ, નીર્મળાના ભાઈ, છસરાના સ્વ.કુંવરબાઈ ડુંગરશી મેરઘના દોહીત્ર, પ્રાર્થના રાખેલ નથી. નિ. ધનસુખ રામજી, ૨૭, તાપીબાગ, સી.એસ.રોડ, દહીસર (ઈ), મું.૬૮.
***
રામાણીયાના માવજી ભાણજી (ઉ.વ.૭૬) દેશમાં અવસાન પામેલ છે. તે રતનબેન ભાણજીના પુત્ર સ્વ. સુંદરબેનના પતિ, હસમુખ, અતુલ, નીતા, ટીનાના પિતા, સ્વ.ગાંગજી, તેજશી, મમીબાઈ, કેશરના ભાઈ, બિદડા પાંચીબાઈ લાલજીના જમાઈ. પ્રા. કરસન લધુ હોલ, દાદર ટા.૪ થી ૫.૩૦ નિ. હસમુખ સાવલા, સાંઈબાગ વિલેજ રોડ, ભાંડુપ (વે), મું.૭૮.
***
બિદડા (દ.ફ.) માતા હાંસબાઈ ભાણજી પોલડીયા દેશમાં તા.૩૧-૧ના અવસાન પામેલ છે. (ઉ.વ.૯૮) સ્વ.કુંતામા રવજીના પુત્રવઘુ, સ્વ.ભાણજી રવજીના પત્ની સ્વ.માંકબાઈ દેવજી જામની પુત્રી, વાંઢના સ્વ. હિરબાઈ જેઠા કોડાયના સ્વ. ખેતબાઈ ઠાકરશી બિદડા મઠાંબાઈ રતનશી, સ્વ.ઊમરબાઈ મોણશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભાણજી રવજી, દખણો ફરીયો, ગામ કચ્છ બિદડા પીન-૩૭૦૪૩૫.
***
દેવપુરના પ્રેમજી પુનશી વીરા (ઉ.વ.૮૪) અવસાન પામેલ છે. સ્વ. પાલઈબાઈ પુનશી પાસુના પુત્ર, સુંદરબેનના પતી, દમયંતી, જવેર, ખુશાલ, હેમંતના પિતા, સ્વ.જખીબાઈ લીલાધર દેવજી, દેવપુરના માંકબાઈ રવજીના ભાઈ, ભોજાય મઠાંબાઈ મુરજી ઘેલાના જમાઈ. પ્રા. માતા મમીબાઈ લીલાધર વીરા, જૈન ઉપાશ્રય જુના ભીંડીપાડા, અંબરનાથ (વે) ટા.૨ થી ૪ નવરંગ ટ્રેડર્સ, ખુંટવલી, અંબરનાથ (વે)-૪૨૧૫૦૧.
***
હાલાપુરના માતા લીલાવંતી મુરજી હરીઆ (ઉ.વ.૬૪) અવસાન પામેલ છે. સ્વ. મુરજીના પત્ની, સ્વ.ભાણબાઈ ભીમશીના પુત્રવઘુ, શીલા દિલીપ, ભરત, હિતેશના માતા, સ્વ.મેઘબાઈ આશારીયાના દિકરી રાજબાઈના નણંદ, રાઘવજી પ્રેમજી રામજી, ડુમરાના લક્ષ્મી (નિર્મળા) હંસરાજના બહેન, પ્રા. કરસન લધુ હોલ, દાદર ટા.૧૨ થી ૧.૩૦ નિ. હિતેશ મુરજી, ૪૪/૭, કૃષ્ણ કુંજ, સાયન સર્કલ, સાયન (વે), મું.૨૨ ચક્ષુદાન કરેલ છે.
હિન્દુ મેઘવાળ
ગામ પડવા હાલ મુંબઈ ગલાલબેનના પતિ હિરાલાલ કરસનદાસ પડાયા (પટેલ) (ઉ.વ.૭૯) તા.૨૬-૧-૦૮ શનિવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ કાનજી, હિમાબેનના પિતા, સવિતા, પ્રવિણભાઈના સસરા, પપ્પૂભાઈ, ગૌરવ, સ્વ.હેતલબેન, દિપક, હર્ષદના દાદા, બારમાની વિધી તા.૩૦-૨-૦૮ રવિવારના સાંજે ૫ કલાકે અભિલાષા નગર, બિલ્ડીંગ નં.૨/૧૬, બી.પી.ટી. કોલોની, માતકેશ્વર મંદિરની સામે, ડોક્યાર્ડ રોડ, મઝગામ, મું.૧૦ ખાતે રાખવામાં આવેલ છે.
ઝાલાવાડી વિસાશ્રીમાળી સ્થા. જૈન
વઢવાણ શહેર નિવાસી હાલ બોરીલી (નાથા ભવાન) સુભાષચંદ્ર કપુરચંદ ભુરાભાઈ શાહના પત્ની મંજુલાબેન (ઉ.વ.૭૩) તા.૨-૨-૦૮ શનિવારે અરિહંતશરણ પામેલ છે. તે સમીરભાઈ, વિક્રમભાઈ, પ્રતિમા દિપકકુમાર દોશી, સ્મીતા સુધીરકુમાર શાહ, જયશ્રી ધીમંતકુમાર દોશી, સ્મીતા સુધીરકુમાર શાહ, જયશ્રી ધીમંતકુમાર શાહ, હિના અમીશકુમાર શાહના માતા, સ્વ. સૌભાગ્યચંદભાઈ, સ્વ.જયંતિભાઈ, સ્વ.કાંતિભાઈ, સ્વ.જસવંતભાઈ, સ્વ.નટવરભાઈ, સ્વ.નાનુભાઈ, સ્વ.જમનાબેન, સ્વ. ગંગાબેન, સ્વ.કેવલીબેન અને વિમુબેનના ભાઈના પત્ની લિંબડી નિવાસી સ્વ.કાંતિલાલ પ્રેમચંદભાઈ ભુરાભાઈ સંઘવીના દિકરી બંને પક્ષની પ્રાર્થના સભા આજે રવિવારે તા.૩-૨-૦૮ બપોરે ૩ થી ૪ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ડાયમંડ સિનેમાની સામે, બોરીવલી (વે), મું.૯૨. રહે.ઃ બી-૬૦૧, શ્રેયસ એપાર્ટમેન્ટ, ગોકુલ બંગલાની બાજુમાં, ભાટીયાવાડીની બાજુની ૫૧, ટીપીએસ રોડ, બોરીવલી (વે).
|
 |
|