આજનો દિનમહિમા
આજે ૩ ફેબુ્રઆરી, પોષ વદ અગિયારસ, શ્રીમદ્ ભાગવત એકાદશી, શુભ કાર્ય માટે સામાન્ય દિવસ છે.
શ્રીમદ્ ભાગવત એકાદશી
આજે શ્રીમદ્ ભાગવત એકાદશી છે. રામાયણ એ કુટુંબજીવનનું આદર્શ જીવનનું કાવ્ય છે. મહાકાવ્ય છે. એક ભાઈ, એક પત્ની, એક પતિ, એક રાજા શું હોઈ શકે તે રામાયણે દર્શાવ્યું છે. ÍT³Tg }À: ã ÌUøøT·ýg -
પતિ કે રાજા રામ કદી બેવચન બોલતા નથી. એક વચન, એક પત્ની અને એક જ બાણ - એ રાજા રામ છે. મન, વચન અને કર્તવ્યથી તેઓ એક છે.
તો મહાભારતે પ્રજાને અનુભવની આંખ આપી છે ઃ જગતના સ્વાર્થ, કુટિલતા અને દુષ્ટતા દર્શાવવા વેદવ્યાસે વિવિધ પાત્રો દર્શાવ્યા છે.
તો શ્રીમદ્ ભાગવત એ શ્રીકૃષ્ણની ભક્તિનો માનસ મહોત્સવ છે. એના બારે બાર સ્કન્ધોમાં જીવનનાં સર્વ કાર્યોનું અધિષ્ઠાન - પરમકૃપાળુ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ રહેલાં છે. ભાગવત કહે છે ઃ îVýeãVÃTg ®¦T
OUÍ: ¤ હંમેશાં શ્રી હરિનું કીર્તન કરવું જોઈએ. ®§e¦T ®§eøT§gã
øÿãVÃTg C{ÿTU»õ: હંમેશા વ્રજના નંદનંદનનું ચંિતવન કરવું જોઇએ.
શ્રી ચૈતન્ય મહાપ્રભુ વાણી
ઓરે ઓ દીનદયાળ પ્રભુ, ઓ
મથુરાનાથ, ક્યારે દર્શન આપશો ?
જયાં પ્રભુ અરુણ પગલે ચાલે છે.
ત્યાં ત્યાં મારો ગાત્રો ધરણી થવા ઇચ્છે છે.
જે સરોવરમાં પ્રભુ દરરોજ સ્નાન કરે છે.
ત્યાં હું જળ થવા ઇચ્છું છું.
|