|
અમદાવાદ
ભાવસાર ઃ સ્વ. અરુણાબેન નંદુભાઈ ભાવસારનું બેસણું, ભાવસારની વાડી, સરસપુર,
શાહ ઃ સ્વ. હસમુખલાલ સુંદરલાલ શાહનું બેસણું, જોષી હોલ, રાયપુર દરવાજા બહાર, કોટની રાંગ, બપોરે ૧થી ૪
બ્રહ્મભટ્ટ ઃ અમિત તથા હીતના પિતાશ્રી સ્વ. નવનીતલાલ દશરથલાલ બ્રહ્મભટ્ટનું બેસણું, ૧૭/૧૩૫, માઘુપુરા પોલીસ લાઈન, શાહીબાગ, સવારે ૮થી ૧૧
સોની ઃ સ્વ. નીતિનકુમાર વાડીલાલ સોનીનું બેસણું, એ/૧૫, છાયા ફલેટ, ચાણક્યપુરી ક્રોસીંગની બાજુમાં, પ્રભાતચોક, ઘાટલોડીયા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
મિસ્ત્રી ઃ સ્વ. ઈશ્વરભાઈ પ્રભુભાઈ મિસ્ત્રીનું બેસણું, ગોતા હાઉસીંગ, દેવનગર પાટીયા, ગોતા, સાંજે ૪થી ૬
ચૌધરી ઃ સ્વ. અરવંિદભાઈ શંકરભાઈ ચૌધરીનું બેસણું, ખમાસા, જમાલપુર રોડ, સવારે ૧૦થી ૧૨
પંચાલ ઃ સ્વ. કનૈયાલાલ આત્મારામ પંચાલનું બેસણું, એલ-૬, પીન્ક સીટી એપાર્ટમેન્ટ, રાણિપ, સવારે ૯થી ૧
- સ્વ. વિજયભાઈ મંગળદાસ પંચાલનું બેસણું, એ-૩, વ્રજેશ એપાર્ટમેન્ટ, રામદેવપીર ટેકરા પાસે, નવાવાડજ, સવારે ૯થી ૧૨
મકવાણા ઃ સ્વ. ચંદ્રકાંતભાઈ મગનલાલ મકવાણાનું બેસણું, ૪૩૩, જનતાનગર, રામોલ, સીટીએમ રોડ, સાંજે ૪થી ૬
પ્રજાપતિ ઃ સ્વ. જશોદાબેન ગોવંિદભાઈ પ્રજાપતિનું બેસણું, બારોટનું ડહેલું, શાહપુર, સવારે ૮થી ૧૧
ઠક્કર ઃ સ્વ. માણેકલાલ પરસોત્તમદાસ ઠક્કરનું બેસણું, સુમજ સજની હોલ, કેનાલ રોડ, ઘોડાસર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ચેતન નરસંિહભાઈ ઠક્કરનું બેસણું, વિવેકાનંદ પાર્ટીપ્લોટ, પોલીસ ચોકી સામે, જલતરંગ વેજલપુર, સવારે ૯થી ૧૧
ગદાણી ઃ સ્વ. જ્યોતિબેન કિશોરભાઈ ગદાણીનું બેસણું, બી-૧૩, નેહાપાર્ક સોસાયટી, જોધપુર ગામ રોડ, સેટેલાઈટ, સાંજે ૩થી ૫
- સ્વ. શાંતિલાલ ગાંડાલાલ ગદાણીનું બેસણું, નારાયણ બંગલો, જયહંિદ સ્કૂલ પાસે, મણિનગર, સાંજે ૪થી ૬
વૈષ્ણવ ઃ સ્વ. પૂર્ણિમાબેન જનાર્દનભાઈ વૈષ્ણવનું બેસણું, એમ-૬૧/૩૬૫, પ્રગતિનગર, દેનાબેંકની સામની ગલીમાં, વિજયનગર રોડ, નારણપુરા, સાંજે ૫થી ૬
સુથાર ઃ હસમુખભાઈના પિતાશ્રી સ્વ. ચંદુલાલ શાંતિલાલ સુથારનું બેસણું, નિલય એપાર્ટમેન્ટ, રેલવે સ્ટેશન સામે, ચાંદલોડીયા, સવારે ૯થી ૧૨
પટેલ ઃ સ્વ. સવિતાબેન દિનુભાઈ પટેલનું બેસણું, દશકોશી વિદ્યામંડળ હોલ, ગુલબાઈ ટેકરા, એલિસબ્રિજ, સવારે ૮.૩૦થી ૧૧
- સ્વ. સુમિત્રાબેન નાનુભાઈ પટેલનું બેસણું, બી-૨૮, હરિઓમનગર, જીવીબા સ્કૂલની સામે, કેડીલાબ્રીજ પાસે, ઘોડાસર હાઈવે ચાર રસ્તા, સવારે ૮થી ૧૧
- સ્વ. જીવીબેન કેશવલાલ પટેલનું બેસણું, એચ-૧૫, દીપક ફલેટ, રાજસ્થાન હોસ્પિટલ પાછળ, શાહીબાગ, સવારે ૯થી ૧૧
વાઘેલા ઃ સ્વ. ભોગીલાલ હરીલાલ વાઘેલાનું બેસણું, ૧૦-શારદા રો હાઉસ સ્કૂલની બાજુમાં, ઉત્તમનગર, મણિનગર, હિરાભાઈ ટાવર પાસે, સાંજે ૪થી ૬
- સ્વ. સુરેશભાઈ વાઘજીભાઈ વાઘેલાનું બેસણું, રાયપુર, ૮૦/૧, રાવલશેરી, છબીલા હનુમાન પાસે, સવારે ૯થી ૧૧
ગજ્જર ઃ સ્વ. દીવાળીબેન મોહનલાલ ગજ્જરનું બેસણું, ઘર-૬૪૧, ગવારવાળો ખાંચો, રાયપુર, સાંજે ૪થી ૬
મુડીયા ઃ સ્વ. લલીતાબેન જયંતિલાલ મુડીયાનું બેસણું, સનરાઈઝપાર્ક કોમનપ્લોટનં-૧, એશિયા સ્કૂલની પાછળ, ડ્રાઈવ-ઈન સિનેમા સામે, સવારે ૮.૩૦થી ૯.૩૦
જોષી ઃ સ્વ. ચન્દ્રશંકર રણછોડલાલ જોષીનું બેસણું, ૧૨, વિભાવરી સોસાયટી વિ-૨, દેનાબેંકની સામે, જીવરાજપાર્ક, સવારે ૯થી ૧૧
ધકાણ ઃ સ્વ. રસિકલાલ કાનજીભાઈ ધકાણનું બેસણું, કોમનપ્લોટ, ઈન્દ્રપ્રસ્થ બગલો, મેનેજમેન્ટ એન્કલેવ સામે, નહેરુપાર્ક, વસ્ત્રાપુર, સવારે ૯થી ૧૧
મહાવર ઃ સ્વ. રાજેશ પુરણલાલ મહાવરનું બેસણું, ૨૧-સોમેશ્વરનગર, કૃષ્ણશેરી, વાસણા, સરખેજ રોડ, સવારે ૧૦થી ૪
લીમ્બાચીયા ઃ સ્વ. શાન્તાબેન ગોપાલદાસ લીમ્બાચીયાનું બેસણું, ૧૬૪૬, ગુણવંતચોક, ઢાળની પોળ, આસ્ટોડીયા, સવારે ૯થી ૧૧
મહેતા ઃ સ્વ. કાન્તિલાલ ખોડીદાસ મહેતાનું બેસણું, ૨૧-ભારતમાતા સો. પી.ડી. પંડ્યા કોલેજ રોડ, સ્મૃતિમંદિર પાછળ, વટવા, બપોરે ૨થી ૪
સોની ઃ નિરેનભાઈના પિતાશ્રી સ્વ. ચંદ્રકાન્ત બુલાખીદાસ સોનીનું બેસણું, યુ-૬૧, સેટેલાઈટ કોમ્પલેક્સ, પ્રેમચંદનગર રોડ, સેટેલાઈટ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ગોસ્વામી ઃ રમેશગીરી, કાન્તિગીરી અને અશોકગીરીના પિતાશ્રી સ્વ. નાનુગીરી ભવાનીગીરી ગોસ્વામીનું બેસણું, બ્લોક નંબર-૪૫, મેઘાણીનગર, હાઉસીંગ બોર્ડ, સવારે ૯થી ૧૧
|
|
સુરત
અનાવિલ
- સતીષભાઇ છોટુભાઇ દેસાઇ (ખડકીભાગડા)નું સંયુક્ત બેસણું ૬૦૩, મહારાજા અગ્રસેન એપાર્ટમેન્ટ, નટરાજ થીયેટરની સામે, શાંતાદેવી રોડ, નવસારી બપોરે ૨ થી ૬ ક.
- બકુલાબેન પ્રતાપરાય દેસાઇનું બેસણું ૧૦૪, લલીતા એપાર્ટમેન્ટ, મદ્રેસા સ્કુલ ગ્રાઉન્ડની સામે, આશાનગર, નવસારી બપોરે ૩ થી ૬ ક.
- કુસુમબેન રમેશભાઇ નાયકનું સંયુક્ત બેસણું મુ. ગડત, તા. ગણદેવી, જી. નવસારી.
- દોલતરાય હરિભાઇ મિત્રનું બેસણું ગીતામંદિર હોલ, ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઇ-૭ સાંજે ૪ થી ૬ ક.
- રણજીતભાઇ ઠાકોરભાઇ દેસાઇ (નિવૃત્ત આચાર્ય- સરસ્વતી વિદ્યાલય- સુરત)નું સંયુક્ત બેસણું સવારે ૧૧ થી ૫ ક.
વિશા ઓસવાલ જૈન
- સુરેન્દ્રભાઇ દલીચંદ શાહનું બેસણું શ્રી પાશ્વૅ પદમાવતી કોમ્પલેક્ષ, સ્ટેટ બેંકની પાછળ, ભણશાળી પોળ, ગોપીપુરા, સુરત બપોરે ૨ થી ૪ ક.
પટેલ
- ચંપકભાઇ રતીલાલ પટેલનું બેસણું ૨/૪૩૩૮, વર્ધમાન એપાર્ટમેન્ટ, ઇચ્છા મહેતાની શેરી, સગરામપુરા, સુરત સવારે ૧૦ થી ૧૨ ક.
પટેલ
- ભગાભાઇ સોમાભાઇ પટેલનું બેસણું મુ.પો. ડુંગરી (સ્ટે.) દિવા ફળિયા, તા.જી. વલસાડ સવારે ૯ થી ૬ ક.
પાંચાલ
- મણીબેન ગુલાબભાઇ પાંચાલનું બેસણું પ્રગતિ પાંચાલ સેવા સમાજની વાડીની બાજુમાં, ગૌહરબાગ, મહાદેવનગર, બીલીમોરા બપોરે ૧ થી ૫ ક.
લેઉઆ પાટીદાર
- નટવરભાઇ લલ્લુભાઇ પટેલની સંયુક્ત પ્રાર્થનાસભા મુ.પો. ભામૈયા, તા. બારડોલી બપોરે ૨ ક.
મિસ્ત્રી
- રામભાઇ કુબેરભાઇ મિસ્ત્રીની સંયુક્ત શોકસભા પરવટગામ, મંદિર ફળિયું, તા. ચોર્યાસી સવારે ૯-૩૦ ક.
કાકડીયા
- કલ્યાણભાઇ ભવાનભાઇ કાકડીયા (મોટી રાજસ્થળી) નું બેસણું ૧૦૮, હરીકુંજ સોસાયટી, ચીકુવાડી, નાનાવરાછા સુરત રાત્રે ૮ થી ૧૦ ક.
ચોર્યાસી મેવાડા બ્રાહ્મણ
- ગુલાબબેન ગીરજાશંકર પંડ્યાનું સંયુક્ત બેસણું ૨૭, કૃષ્ણબાગ સોસાયટી, નર્સરી રોડ, મહાદેવનગર બીલીમોરા બપોરે ૧૨ થી ૫ ક.
|
|
રાજકોટ, ભાવનગર
વિસાશ્રીમાળી જૈન
ખડસલીયાવાળા હાલ ભાવનગર શાહ શાંતિલાલ પરશોતમદાસ (જૈન ગૃહ ઉદ્યોગ)નાપુત્ર વિજયભાઇ શાંતિલાલ શાહ (ઉ.૫૨) નું અવસાન તા. ૧૪ ના રોજ થયેલ છે.તે ભુપતરાય મામલતદાર- બોટાદ નિવૃત,શિલ્પા ડ્રેસીસ, તનસુખભાઇ વિર મોબાઇલ, યશવંતભાઇ પાપડ હાઉસ, પ્રદિપભાઇ ફેવરીટ ગૃહ ઉદ્યોગ, કોકીલાબેનના ભાઇ થાય તતા નિગમ- વિદેશના પિતા થાય સંજોગોવસાત સાદડી રાખેલ નથી.
રાજગોર બ્રાહ્મણ
ભાવનગર નિવાસી જોષી કાળીદાસ આણંદજીના નાનાભાઇ સ્વ. પ્રદ્યુમનભાઇ આણંદજીના દિકરી તેમજ દેવીપ્રસાદભાઇ જોષી (ડી.કે. (એસ.ટી.),તથા રમેશભાઇ કાળીદાસ જોશી, નિરંજનભાઇ પ્રદ્યુમનભાઇ જોશી,નરેશભાઇ જોશી (ટીનો)ના બેન ચુનીભાઇ હરગોવંિદભાઇના બેન વિજયાબેન (ઉ.૪૦) તા. ૧૭ ના નાની પાણીયાળી મુકામે કૈલાસવાસ પામેલછે.તેની પિયર પક્ષની સાદડી તા. ૧૮ શુક્રવારે સાંજે ૪ થી ૬ (કે.કે. રાજગોર બ્રાહ્મણ બોર્ડીંગ) સિઘુનગર ભાવનગર રાખેલ છે.
ધોબી (ભોટાદ)
સ્વ. ગોવંિદભાઇ શીૂવલાલ પરમારના પત્ની સવિતાબેન ગોવંિદભાઇ પરમાર (ુઉ.૬૫) તા. ૧૫ મેગળવારે દેવલોક પામેલછે. તે નિલેશભાઇ,ચેતનભાઇના માતુશ્રી કિરણકુમાર (અમદાવાદ), મનસુખલાલ (બાવળા). ચંપકલાલ (બોડેલી), વિનોદકુમાર (રાજુલા), પરેશભાઇ (પડવદર)ના સાસુ થાય ગોવંિદભાઇ મગનબાઇ (અમદાવાદ) ના ભાભી થાય તેમની ઉત્તરક્રિયા તા. ૨૫ના શુક્રવારે દિવસે તેમના બોટાદના નિવાસે રાખેલ છે.
રાજગોર બ્રાહ્મણ (પાળિયાદ)
પાળિયાદ નિવાસી નાનજીભાઇ ગીગાભાઇ રાજગોર (ઉ.૯૦) તા.૧૧ ના રામચરણ પામ્યા છે. જે કાન્તીભાઇ,ધનજીભાઇના પિતા થાય તેમની ઉત્તરક્રિયા તા. ૨૨ મંગળવારે તેમના નિવાસે પશુ દવાખાનું પાળિયાદ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન (છાણી-વડોદરા)
પચ્છેગામ નિવાસી હાલ છાણી (વડોદરા) શાહ મહાસુખથરાય વનમાળીદાસ (ઉ.૫૮) તે કુસુમબેનના પતિ, ભુપતભાઇ (વડોદરા). ગુણવંતભાઇ (ભાવ), શાંતીભાઇ (વડોદરા). પ્રવિણભાઇ (ભાવ).લલીતાબેન મનસુખલાલ જસાણી (મુંબઇ). ભાનુબેન જયંતિલાલ(સુરત), ઇન્દુબેન પ્રદિપકુમાર સંઘવી (મુંબઇ), ના ભાઇ હેતલ જીગ્નેશકુમાર શાહ (સુરત), હિમાશુના પિતાશ્રી, સાઘ્વીજી મ.સા.ૠજુયશાશ્રીજી, દિર્ઘયશાશ્રીજી, કાવ્યયસાશ્રીના સંસારી પિતા,જગજીવનદાસ કેશવજી ઠળીયાવાળા હાલ મુંબઇના જમાઇ તા.૧૬ બુધવારે છાણી વડોદરા મુકામ અવસાન પામેલછે. સાદડી રાખેલ નથી.
|