home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > અવસાન નોંધ
અમદાવાદ વડોદરા સુરત રાજકોટ મુંબઇ

અમદાવાદ

ખંડવી

- સ્વ. પોપટલાલ રણછોડભાઇ ખંડવીનું બેસણું, ૪૫, સૂતરિયા સોસાયટી, શાહપુર દરવાજા બહાર, સવારે ૯થી ૧૨

વણકર

- સ્વ. હર્ષદ પરસોત્તમભાઇ વણકર (સમૌવ)નું બેસણું, હમીદવાડીની ચાલી, એસ.ટી. સ્ટાફ ક્વાટર્સ પાછળ, બહેરામપુરા, સવારે ૯થી સાંજે ૪

વડોદરા

પરમાર

- મગનભાઇ માનાભાઇ પરમારનું તા.૨૭મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું બી/૪૯, ઓમ સોસાયટી, જલારામનગર પાછળ, ગોત્રી રોડ, તા.૮મીએ સવારે ૯ થી ૧૦.

શાહ

- મંજૂલાબેન જમનાદાસ શાહનું તા.૨૮મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું માર્કેટ રોડ, બોડેલી, તા.૯મીએ બપોરે ૪ થી ૬.

નાશિકકર

- વામનરાવ નારાયણરાવ નાશિકકરનું તા.૩જીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું શ્રીરામ મંદિર, રાજારામ હાઉસીંગ સોસાયટી, મુંજમહુડા ત્રણ રસ્તા, અકોટા, તા.૭મીએ સાંજે ૪ થી ૭.

કાળે

- સૂર્યકાન્ત ભાઉસાહેબ કાળેનું તા.૩૦મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું કાળેનો વાડો, મ્યુઝિક કોલેજ પાછળ, સૂરસાગર તા.૭મીએ બપોરે ૪ થી ૭.

ધરિયા

- કનુબા ઇન્દ્રસિંહ ધરિયાનું તા.૨૬મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું ફીચવાડા (તા. ઝઘડીયા), તા.૭મીએ સવારે ૧૦.

ગોહિલ

- મહેગામના સુરસીંગભાઇ પરસોત્તમભાઇ ગોહિલનું તા.૩૧મીએ અવસાન થયું છે. સ્વ.નું બેસણું મહેગામ (તા. ભરૂચ), તા.૧૨મીએ સવારે ૧૦.

સુરત

અનાવિલ

- રમણભાઇ મગનલાલ દેસાઇ (ઊંટડીકર)નું બેસણું બી-૧/૪૪, ખેતીવાડી કૉલેજ સ્ટાફ કવાર્ટર, એરૂ ચાર રસ્તા, નવસારી બપોરે ૩ થી ૬ ક.

- ભાનુબેન ઉર્ફે ઇન્દુમતી જશવંતરાય દેસાઇ (ખરસાડકર)નું બેસણું ૩, ગાયત્રી સોસાયટી, સંઘવી ટાવરની પાછળ, અડાજણ રોડ, સુરત બપોરે ૨ થી ૬ ક.

આહિર

- જમનાબેન ડાહ્યાભાઇ આહિરનું બેસણું મુ.પો. અંભેટી, તા. પલસાણા સવારે ૧૦ થી ૪ ક.

રાજકોટ

રાજકોટઃ દલપતપુરી મોહનપુરી ગોસ્વામી (ઉ.વ. ૬૯) તે સ્વ. ગણેશપુરી (હારીજ), શંભુપુરી, કૈલાશપુરી (રીટાયર પોસ્ટ માસ્તર), દશરથપુરીના ભાઇ તથા પ્રશાંતપુરી, ડો. કમલેશપુરી અને આરતીબેન (મુંબઇ)ના પિતાશ્રીનું તા. ૩ ના રોજ અવસાન થયું છે.

રાજકોટઃ સ્વ. વનરાવનભાઇ મંગળજીભાઇ બુઘ્ધદેવના પત્ની ગં.સ્વ. સવિતાબેન (ઉ.વ. ૭૬) તે પ્રફુલભાઇ બુઘ્ધદેવ (સેન્ટ્રલ બેંક)ના માતુશ્રી તથા સ્વ. ખીમજીભાઇ પરસોતમભાઇ ખંધેડીયા (દેરડી કુંભાજી)ના પુત્રીનું ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા. ૫ સોમવારે સાંજે ૫.૩૦ વાગ્યે પંચનાથ મંદિરે.

જામનગરઃ સ્વ. અમૃતલાલ કાનજીભાઇ મહેતાના પુત્ર પરેશભાઇ (ઉ.વ. ૪૫) તે હિતેષભાઇ, દક્ષાબેન અને સ્મીતાબેનના ભાઇનું ઉઠમણું તા. ૫ ના બપોરે ૪ વાગ્યે ચાંદીબજારના લીમડાવાળા ઉપાશ્રયે, જી.પી.ઓ. સામે.

રાજકોટઃ નરેન્દ્રભાઇ ખીમચંદ દોશીના પત્ની કૈલાસબેન (ઉ.વ. ૬૦) તે વિકાસભાઇ, રાજેશભાઇ, દેવેનભાઇ તેમજ નીરવભાઇના માતુશ્રીનું ઉઠમણું તા. ૫ ના સોમવારે સાંજે ૪ વાગ્યે સરદારનગરના ઉપાશ્રયે.

રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ સ્વ. વિઠ્ઠલદાસ દેવજીભાઇ ખીરાના પુત્ર મનસુખલાલ (ઉ.વ. ૬૩) તે સ્વ. કાન્તીલાલ, સ્વ. પ્રાણભાઇ, સ્વ. વસંતરાય, સ્વ. ધિરજલાલ અને સ્વ. જશવંતરાયના લધુબંઘુ, તે ભાવેશભાઇ, રાજેન્દ્રભાઇ તથા પ્રદીપભાઇના પિતાશ્રીનું ઉઠમણું તા. ૫ સોમવારે સાંજે ૫.૩૦ થી ૬ વાગ્યે ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ ખાતે.

નાની મોણપરીઃ મિયાવડલાના પટેલ નરસિંહભાઇ નારણભાઇ સતાસીયાના પત્ની મંજુલાબેન (ઉ.વ. ૪૦) તે મનોજકુમાર અને મયુરકુમારના માતુશ્રીનું તા. ૩ના રોજ અવસાન થયું છે.

રાજકોટઃ ગુર્જર સુતાર લાભકુંવરબેન જીવનભાઇ સાંકડેચા (ઉ.વ. ૮૬) તે પ્રભુભાઇ તથા બાબુભાઇના માતુશ્રી તે પીલોજપરા મગનલાલ, સ્વ. ધીરજલાલ તથા ખીમજીભાઇના બહેનનું બેસણું તા. ૫ ના રોજ સાંજે ૫ થી ૭ તેમના નિવાસસ્થાને મારૂતિનગર શેરી ૬, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ.

જૂનાગઢઃ રમેશભાઇ કેશુભાઇ ટાંક (ઉ.વ. ૪૩) તે મગનભાઇ, પ્રવિણભાઇ, રસીકભાઇ અને વજુભાઇના ભાઇનું બેસણું તા. ૪ ના સાંજે ૫ થી ૭ ઘુર્જટેશ્વર મહાદેવ મંદિર, દુબડી પ્લોટ, જૂનાગઢ.

રાજકોટઃ સોની વાસંતીબેન ઇન્દુલાલ આડેસરાનું તા. ૩ ના રોજ અવસાન થયું છે. પીયરપક્ષનું બેસણું તા. ૫ સોમવારે સાંજે ૪ થી ૬ મનુભાઇ ને ત્યાં, ૬ - ગોપાલનગર, બંધ શેરી, રાજકોટ ખાતે.

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ બળવંતરાય મણીશંકર ભટ્ટ (ઉ.વ. ૭૦ - નિવૃત્ત આચાર્ય - પ્રા. શાળા નં. ૭૯) તે સ્વ. ભરતભાઇ મણીશંકર ભટ્ટના વડિલબંઘુ તથા નૃસિંહ મંદિર - કોટડાસાંગાણીના પુજારી કવિરાજ તથા ધીરેનભાઇ, જયદીપભાઇના પિતાશ્રીનું ઉઠમણું તા. ૫ને સોમવારે સાંજે ૫ કલાકે માસ્તર સોસાયટીની વાડી, માસ્તર સોસાયટી શેરી નંબર - ૯, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, રાજકોટ ખાતે.

રાજકોટઃ મનુગીરી કલ્યાણગીરી ગોસાઈ તે મુકેશગીરી, અતુલગીરી અને જયેશગીરીના પિતાશ્રીની પ્રાર્થનાસભા તા. ૮ના સાંજે ૪થી ૬ ‘શિવમ’, ૩, નિલકંઠનગર, યુનિવર્સિટી રોડ, રાજકોટ.

બગસરાઃ બગસરાના મુસ્લીમ આગેવાન હનીફભાઈ ભટ્ટીના ભાઈ બસીરભાઈનાં પત્ની શરીફાબેનનું તા. ૩ના અવસાન થયું છે. જયારત તા. ૫ને સોમવારે સવારે ૧૦ કલાકે જામ્મે મસ્જીદ ખાતે તથા બેસણું તા. ૫નાં સાંજનાં ૪ કલાકે સથવારાના ચોરા પાસે બગસરા ખાતે.

જૂનાગઢઃ કંચનબેન મંગળજીભાઈ ખોડા (દયાબેન) (ઉ.વ. ૮૦) તે પ્રવિણચંદ્ર, કનુભાઈ અને કાળુભાઈના માતુશ્રીનું ઉઠમણું તા. ૫ના સાંજે ૫થી ૬ ભુવનેશ્વર મંદિર, ગાંધીગ્રામ, જૂનાગઢ.

જામનગરઃ સતર તાલુકા ઔદિચ્ય મંડળના શાસ્ત્રી વેણીરામ વિશ્વનાથ રાવલ અથર્વવેદિના પત્નિ ગં.સ્વ. સરસ્વતિબેન (ઉ.વ. ૭૯) તે જગદિશ રાવલ (ટી.બી. સુપરવાઈઝર) તથા ભરતભાઈ રાવલ (પ્રમુખ સ.તા. ઔ.બ્ર. મિ. મંડળ)ના માતુશ્રીનું ઉઠમણું તા. ૫ સોમવારે પાબારી હોલ, તળાવની પાળે સાંજે ૫ થી ૫-૩૦.

પડધરીઃ સ્વ. જમનાદાસ કલ્યાણજીભાઈ ગણાત્રાના પત્ની ગં.સ્વ. લીલાવંતીબેન (ઉ.વ. ૬૦) તે રાજેષભાઈ, અશ્વિનભાઈ, ભાસ્કરભાઈ, પ્રફુલભાઈ તથા શૈલેષભાઈના માતુશ્રીનું ઉઠમણું તા. ૫ સોમવારે સાંજે ૫ કલાકે પડધરી મુકામે લોહાણા મહાજન વાડી.

મોરબીઃ અહેમદીઅલી અમીરઅલી (ઉ.વ. ૩૮) તે શમસુદીનભાઈ તેમજ રાજુભાઈના મોટાભાઈનું કીન્સાસા (આફ્રિકા) ખાતે તા. ૩૦ના રોજ અવસાન થયું છે.

જામનગરઃ વડનગરા નાગર બ્રાહ્મણ કિરીટભાઈ પ્રાણલાલભાઈ પંડયા (નિવૃત્ત ખેતીવાડી અધિકારી) (ઉ.વ. ૬૪)નું તા. ૩૧ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું છે.

રાજકોટઃ પ્રેમજીભાઈ મગનલાલ ઠકરાર (ઉ.વ. ૭૭) તે દિનેશભાઈ ઠકરાર (ફોટોગ્રાફર), હિતેશભાઈ તથા નયનાબેન, દિપીકાબેન ઠકરાર તથા નીતાબેન કોટેચાના પિતાશ્રીનું ઉઠમણું તા. ૫, સોમવારે સાંજે ૫ કલાકે રામેશ્વર મહાદેવ મંદીર, રામેશ્વર ચોક, સુભાષનગર-૧, રૈયા રોડ, રાજકોટ.

વેરાવળઃ નટવરલાલ વાલજીભાઈના પત્ની કમળાબેન (ઉ.વ. ૯૦) તે ડાયાભાઈ તથા વિજયભાઈના માતુશ્રીનું ઉઠમણું તા. ૫ને સોમવારે શ્રી બીલેશ્વર મહાદેવ મંદીર, શિક્ષક કોલોનીમાં સાંજે ૪થી ૬.

વેરાવળઃ ધરમશી દેવચંદભાઈ રાયઠઠ્ઠા તે ધીરેન્દ્રભાઈ અને સ્વ. ભુપેન્દ્રભાઈના પિતાશ્રીનું ઉઠમણું તા. ૫ને સોમવારે બપોરના ચાર વાગ્યે નવા રામ મંદીરે.

રાજકોટઃ રમેશભાઈ ધનજીભાઈ ઉમરાણિયા (ઉ.વ. ૪૫) તે રાજુ મગનલાલ પરમારના બનેવીનું બેસણું તા. ૫ના સાંજે ૫થી ૬ અમરનાથ મહાદેવ મંદિર સામે, હસનવાડી મેઈન રોડ.

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ. ભાણજીભાઈ હીરજીભાઈ છાટબારના પુત્રી ચંદાબેન મોહનલાલ પડીયા (ઉ.વ. ૭૫) તે સ્વ. પરસોતમ ભાણજી છાટબાર, નટવરલાલ, ભાણજી છાટબાર, કનૈયાલાલ ભાણજી છાટબારના મોટા બહેનની સાદડી તા. ૫ને સોમવારે સાંજે ૫થી ૬ બ્રહ્મક્ષત્રિયની વાડી પેડક રોડ, રાજકોટ ખાતે.

અમરેલીઃ મોણપુર નિવાસી લાભુબેન ધનજીભાઈ ભાયાણી વાણંદ (ઉ. ૮૫) તે રવજીભાઈ, રતીભાઈ, કિશોરભાઈના માતુશ્રીનું તા. ૨ના રોજ અવસાન થયું છે.

રાજકોટઃ રમણીકલાલ સી. મહેતા (ઉ.વ. ૭૬) (નિવૃત લેબ. આસીસ્ટન્ટ, વિરાણી હાઈસ્કૂલ) તે સ્વ. લાભશંકર મહેતાના લધુબંઘુ તેમજ ભાવેશ (વિરાણી હાઈસ્કુલ), કિર્તીદા તથા કિરણના પિતાશ્રીનું ઉઠમણું સોમવાર, તા. ૫ના સાંજે ૬ કલાકે નટેશ્વર મહાદેવ મંદિર, ૮૦ ફુટ રોડ શેઠ હાઈસ્કુલ પાસે, રાજકોટ ખાતે.

ગાંધીધામઃ ગં.સ્વ. અંબાબેન તુલસીદાસ ધારશી ઠક્કર (સોમેશ્વર) (ઉ.વ. ૯૦) તે બેલાના ઠા. બેચર લાલજી રાજદેનાં પુત્રી તે પ્રેમજીભાઈ, જયંતીભાઈ, ચંપકભાઈ તથા નર્મદાબેન, મંજુલાબેન (અંજાર)ના માતુશ્રી તથા સ્વ. સ્વરૂપચંદભાઈ (આદીપુર), ગોપાલજીભાઈ, સ્વ. વિઠ્ઠલદાસભાઈ (ગાંધીધામ) તથા શિવજીભાઈ (ભુજ)ના બહેનની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૫ને સોમવારે સાંજે ૫-૩૦થી ૬-૩૦ તેમના નિવાસસ્થાન ટી.સી.એક્સ. સાઉથ ૨૬, ગઢવી ટ્રાવેલ્સ સામે, ગાંધીધામ.

રાજકોટઃ કારડીયા રાજપુત કલ્યાણસિંહ રવજીભાઈ પરમાર (ઉ.વ. ૯૨) તે જીવણસિંહ તથા રવજીભાઈના મોટાભાઈ તેમજ નરેન્દ્રસિંહ, ગોવિંદભાઈ તથા અજીતભાઈના પિતાશ્રીનું બેસણું તા. ૫, સોમવારે તેમના નિવાસસ્થાન, રાજનગર સોસાયટી શેરી નં. ૪ રાજકોટ ખાતે સાંજના ૫થી ૭.

મુંબઇ

ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ બ્રાહ્મણ

ગામ બડોલી હાલ ડોંબિવલી સ્વ. દલસુખરામ રાવલના પુત્ર ગુણવંતરય દ. રાવલ (ઉ.વ.૫૪) જે સ્વ. કાંતિભાઈ અને સ્વ. ચંદ્રકાન્તના ભાઈ, વિજયા બેનના પતિ, કમલેશ, વૈભવ, પુનમના પિતા, ઓખા નિવાસી ચંદુલાલ ભીખાભાઈ કાનડેના જમાઈ તા.૨-૬-૦૬ના ડોંબિવલી મઘ્યે સ્વર્ગવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા દાતે મંગલ કાર્યાલય, મઘુબન ટોકીઝની બાજુમાં ડોંબિવલી (ઈ.)માં તા.૫-૬-૦૬ને સોમવારના રાખેલ છે. ટાઈમ ૪ થી ૬.

ખંભાતી મોઢવણિક

ડભોઈવાલા કાંતિલાલ ચીમનલાલ શાહના પુત્ર ભરતભાઈ (ઉ.વ.૫૧) તા.૧૯-૫-૦૬ના અમદાવાદના મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે મીનાબેનના પતિ, ગૌરવના પિતા, વિનોદભાઈ, દિપકભાઈ, નયનાબેન, ભાવનાબેનના ભાઈ બેસણું આવનજાવન માટેજ તા.૪-૬-૦૬ રવિવાર સાંજે ૫ થી ૭ ઠે. વિનોદ કે. શાહ ૫૦૪, પુષ્પવાટિકા, એમ.જી.રોડ ક્રોસ રોડ નં.૪, પટેલ નગરની પાછળ, કાંદિવલી (વે.), મું.૬૭ ખાતે રાખ્યું છે.

નાધેર દશા શ્રીમાળી વણિક

મહાડ નિવાસી હાલ પનવેલ પ્રકાશ શાંતારામ શેઠ (ઉ.વ.૫૨) તે જયશ્રીબેનના તથા અમૃતલાલ છગનલાલ શાહ (ગરાળ)ના જમાઈ તા.૨-૬-૦૬ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા.૪-૬-૦૬ને રવિવાર સાંજે ૪ થી ૫માં રાખી છે. ઠે. શાંતી અમૃતબાગ ગાંધીનગર, માનપાડા રોડ, ડોમ્બીવલી (ઈ.).

બા.હાલાઈ સારસ્વત બ્રાહ્મણ

ભાનુમતી ભવાની શંકર કનૈયા (ઉ.વ.૭૨) તે સ્વ. જયકુમાર, મીનાબેન ઉમેશકુમાર જોશીના માતા, રંજનબેનના સાસુ, પુનમ, કુંજલના દાદી, કૃતિ સિધાનીની નાની, સ્વ. ધીરજલાલ, હિંમતલાલ, ભાનુશંકર, અશ્વિનકુમાર, સ્વ. પુષ્પાબેન, સ્વ. મંજુલાબેનના બેન તા.૧-૬-૦૬ કૈલાસવાસી થયા છે. લૌકીક પ્રથા બંધ છે. ક્રિયાકર્મ નાસિક ખાતે રાખેલ છે. રહેઠાણઃ મીના ઉમેશ જોશી, સી-૬૦૧, જે.એસ.ટાવર, મહાવીર નગર, યુ.ટી.આઈ. બેંકની બાજુમાં, મહાવીર નગર, કાંદીવલી (વે.), મું.૬૭.

સૌરાષ્ટ્ર લેઉઆ પાટીદાર

કાનાતળાવ હાલ મંુબઈ સ્વ. નવીનભાઈ ભીખાભાઈ વાડદોરીયા તતા ભાનુબેનના પુત્ર રીતેષ (ઉ.વ.૩૧) તા.૩૧-૫-૦૬ના શ્રીજીચરણ પામ્યા છે. તે સીમાના પતિ, હિરના પિતા સ્મિતા, જેની, બિજલ, ભાવેશના ભાઈ, સવિતાબેન જયસુખભાઈ ભગવાનભાઈ કાકડીયાના જમાઈ કમલેશ, શૈલેશ, કેયુરના સાળા, સાદડી તા.૫-૬-૦૬ને સોમવારે સમય ૩.૩૦ થી ૫.૩૦ સુધી વર્ધમાન સ્થાનકવાસી જૈન, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વે.)

બ્રહ્મક્ષત્રિય સોરઠિયા

મૂળ અમરેલી મોટા દેવાળિયા હાલ મલાડ નિવાસી સ્વ. મોહનભાઈ હિરજીભાઈ પડિયાનાં પત્ની ચંદ્રાબેન (ઉ.વ.૭૫) તે સતિષભાઈ, મુકેશભાઈ, નીતિનભાઈ અને સત્યભામા બેન નરેન્દ્રભાઈ યોગીના માતા, વનમાળીભાઈ રમણિકભાઈ હરગોવિંદભાઈ (દાસભાઈ) ઈશ્વરભાઈનાં ભાભી, રાજકોટવાળા ભાણજી હિરજી છાટબારનાં દિકરી, ભારતીબેન, અનુલતાબેન, ઝરણાબેનનાં સાસુ, શુક્રવાર તા.૨-૬-૦૬નાં શ્રીજીચરણ થયાં છે. પ્રાર્થનાસભા રવિવાર તા.૪-૬-૦૬ સાંજે ૪ થી ૬ જગમોહનદાસ હોલ, શેઠ એન.એલ. હાઈસ્કૂલ કોમ્પલેક્ષ, એસ.વી.રોડ, મલાડ (વે.) ખાતે રાખી છે. રહેઠાણઃ સંત ભવન, છઠ્ઠા માળે, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદની ઉપર, મારવે રોડ, મલાડ (પ.), મું.૬૪.

કચ્છી ભાનુશાલી

માતાજી ખેતબાઈ ખીમજી જોયસર (ઉ.વ.૧૦૦) કચ્છગામ જખૌ દેશમઘ્યે રામશરણ પામ્યા છે. પ્રાર્થના તેમના પુત્ર કેશવજી ખીમજી, સ્વ. શીવજી ભાણજી, પ્રેમજી ભાણજી, પૌત્ર શંકરલાલ છાડુરા, દોહિત્ર પદમશી, માવિત્ર પક્ષે ભીમજી જેરામ મંગે, છાડુરા સ્વ. લક્ષ્મીદાસ ભીમજી મંગે જખૌ, જમાઈઓ મોરારજી કાનજી ગોરી તેરા, નાનજી હીરજી દામા છસરા. સ્વ. પરશોત્તમ માવજી કટારમલ નલીયા તરફથી તા.૪-૬-૦૬ના સાંજના ૫ થી ૭ રાખેલ છે. ઠે. ભાનુશાલી વાડી, ગ્રાઉન્ડ ફલોર, તીલક રોડ, ઘાટકોપર (ઈ.).

હાલાઈ લોહાણા

સ્વ. ગોપાલદાસ હરીદાસ કોટડીયાના પુત્ર રોહિતભાઈના પત્ની છાયાબેન (ઉ.વ.૬૦) તા.૨-૬-૦૬ના નાસિક, તપોવન મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ગીરીધરલાલ નંદલાલ ઠક્કરના દીકરી. રાધીકા પીનલકુમાર દેવાણી, નિયતી વિક્રમકુમાર ઉનડકટ, બીજલ વિરેનકુમાર સોનપાલ, પાયલ પ્રફુલ્લકુમાર કાનાબારના માતા, નયનાબેન ચંદ્રકાન્ત ઠક્કર દક્ષાબેન નલીનકાંત ઠકરાળ, પ્રતિક્ષા બીપીનકુમાર કકડ, કીશોરભાઈ, શરદભાઈ, શૈલેષભાઈ, જીતુભાઈના બેન. પ્રાર્થનાસભા તા.૫-૬-૦૬ના સોમવારે સાંજે ૪ થી ૬ કાંદીવલી હીતવર્ધક મંડળ, હોલ નં.૧, બાલભારતી સ્કુલની સામે, એસ.વી.રોડ, કાંદીવલી (વે.) મુકામે રાખેલ છે. રહેઠાઃ ડી-૧૦, રામ મંદિર, તપોવન, નાસિક.

સ્થાનકવાસી જૈન

રાજકોટ નિવાસી હાલ મુલુંડ કંચનબેન ખીમાણી (ઉ.વ.૭૬) તે સ્વ. રાયચંદ ભનુભાઈ ખીમાણીનાં પત્ની સ્વ. લાલજી સુંદરજી મહેતાના દિકરી, કિશોરભાઈ, વિરેન્દ્રભાઈ, સ્વ. રાજેશભાઈ, નરેશભાઈના માતા, સ્વ. જ્યોત્સના, રૂપલ, મીનાના સાસુ, રાહુલ, સેજલ, ભાવીની, મોનીકા, ધવલના દાદી શુક્રવારે તા.૨-૬-૦૬ના અરિહંતશરણ થયા છે. પ્રાર્થનાસભા સોમવાર તા.૫-૬-૦૬ સમય ૪ થી ૬ બપોરના રાખી છે. સ્થળઃ અશોક હોલ, નાદુર રોડ, મેહુલ ટોકીઝની બાજુમાં, મુલુંડ (વે.), નિવાસઃ આર.એચ.બી.રોડ ૧૬, સાંઈનાથ વિજયનગર મુલુંડ (વે.), મું.૮૦.

દશાશ્રીમાળી સ્થા. જૈન

દેરડી કુંભાજી નિવાસી હાલ બેંગ્લોર જશવંતીબેન તથા સુખલાલ પ્રેમચંદ શેઠના પુત્રી કુ.ભાવના (ઉ.વ.૪૪) તે સ્વ. મનસુખલાલ પી. શેઠ, તે સ્વ. પ્રભુદાસ પી. શેઠના ભત્રીજી, ચેતન સુખલાલ શેઠ, તે ચારૂબેન સંજય મહેતાના બહેન તા.૨-૬-૦૬ના બેંગલોર મુકામે અરિહંતશરણ થયા છે. લૌકીક વ્યવહાર બંધ છે.

વિશા શ્રીમાળી ૧૦૮ના ગોળનું જૈન

ચાણસ્મા નિવાસી હાલ મીરા રોડ શાહ સૂર્યકાન્ત પોપટલાલ (ઉ.વ.૬૭) તે જયંતીભાઈ, ભાઈલાલભાઈ, નવીનભાઈ, વસંતભાઈ, રમેશભાઈ તથા ભારતીબેનના ભાઈ મનોજ, જીગર, ઉર્મીલા તથા મીતાના પિતા, ગુરૂવાર તા.૧-૬-૦૬ના સ્વર્ગવાસ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સરનામુંઃ મનોજ સુર્યકાન્ત શાહ, ૧૦૩, વિનય નગર, કાશીમીરા રોડ, મીરારોડ, જંકાર ફેક્ટરીની પાછળ, મુંબઈ.

ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન

વઢવાણ નિવાસી હાલ મુંબઈ સાયન મનુભાઈ ત્રિભોવનદાસ શાહ (ફર્નીચરવાળા) (ઉ.વ.૮૪) તે ધીરજબેનના પતિ, સ્વ. દીલીપભાઈ, કુમારભાઈ, પંકજભાઈ, બીપીનભાઈ, હંસાબેન ભુપેન્દ્રભાઈના પિતા, પુષ્પાબેન, હંસાબેન, રેખાબેન, ઉષાબેનના સસરા, લીંબડી નિવાસી દોશી અમૃતલાલ વેલશીના જમાઈ, શુક્રવાર તા.૨-૬-૦૬ના અરીહંતશરણ થયા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.૪-૬-૦૬ને રવિવારના સવારના ૧૦ થી ૧૨ કલાકે. રવજી જીવરાજ રાંગડાઈવાલા હોલ, એસ.એન.ડી.ટી. વુમન કોલેજ, રફી અહેમદ કિવાઈ રોડ, માટુંગા, કિંગસર્કલ, મુંબઈ ૧૯ રાખી છે. નિવાસઃ ૧૩૯, યશોધન, સાયન (વે.), મુંબઈ-૨૨ લૌકિક વ્યવહાર બંધ છે.

ક.વિ.ઓ.જૈન

પ્રાગપુરના ચુનીલાલ ગોવીંદજી સંગોઈ (ઉ.વ.૬૪) કરાડમાં અવસાન પામેલ છે. વિમળાના પતી સ્વ. લાછબાઈ ગોવીદજી કેશવજીના પુત્ર સ્વ. વેલજી, સ્વ. લક્ષ્મી/મણી, સ્વ. કુંવરજી, સ્વ. પાનબાઈ શાંતીલાલ, જાદવજી, રમણીકના ભાઈ, સાડાઊના સ્વ. રાણબાઈ લખમશી મોણશીના જમાઈ. પ્રા. કરસન લધુ નિસર હોલ, દાદર ટા.૪ થી ૫.૩૦ નિ. જાદવજી ગોવીંદજી, પ્રભાત કોલોની રોડ નં.૪૭, તૈયબી મંજીલ, શાંતાક્રુઝ (ઈ.), મું.૫૫.

***

દેવપુરના માતા ખેતબાઈ શામજી (ઉ.વ.૭૩) મુંબઈમાં અવસાન પામેલ છે. સ્વ. વેજબાઈ શામજી પાસુ વીરાના પુત્રી સ્વ. નાગજી, સ્વ. લીલાધર, દેવપુર ભચીબાઈ નાગજી, કુંવરબાઈ ભાણજી, કોટડી રાણબાઈ તલકશીના બેન. કોટડી સ્વ. વાલબાઈ વેરશીના દાહીત્રી, લક્ષ્મી, ચુનીલાલના માતા, કોટડી ગીતા પ્રફુલના માનેલા માતાજી, ખારૂઆ જયંતીલાલ રેવંતીના સાસુ, પ્રાર્થના રાખેલ નથી. નિ. ચુનીલાલ શામજી ૧૬/૨૦૩ ફામ કો.ઓ.સેક્ટર નં.૧૧, કોપરખેરણા, નવી મુંબઈ-૭૦૩.

***

બીદડાના (વીંછી ફ.) માતા રતનબેન વેલજી વોરા (ઉ.વ.૭૦) અવસાન પામેલ છે. સ્વ. વેલજી પાલણ તેજુના પત્ની મઘુ, મીના, ચંદ્રીકાના માતા, નાગલપુર સ્વ. ગાંગબાઈ ખેરાજ ગોસરના પુત્રી, સ્વ. હીરજી, સ્વ. ડુંગરશી, લીલબાઈ દેવજી, મો. આસંબીયા રતનબાઈ રામજીના બેન. પ્રા. કરસન લધુ, હોલ, દાદર ટા. ૪ થી ૫.૩૦ નિ. વેલજી પાલણ, ભાવેશ્વર નિવાસ, ઘાટકોપર, ભટ્ટ વાડી, મુંબઈ-૮૬.

***

ગોધરા અરવિંદ નાનજી હિરજી તે માતા સર્વ રતનબેન નાનજી હીરજી નાગડાના પુત્ર (ઉ.વ.૫૪) તા.૩૦-૫નાં અવસાન પામેલ છે. આયરીશના પતિ, રાયન, એન્ડ્રે, અરીન, ડીયોન, સીંથીયાના પિતા, સ્વ. મુલચંદ, સ્વ. પ્રેમજી, લક્ષ્મીચંદ, બાડાના હિરબાઈ મોણશીના ભાઈ, ગોધરા વિરજી કેશવજીના દોહીત્રા, પ્રાર્થના રાખેલ નથી. નિ. અરવિંદ નાનજી, મહાલક્ષ્મી કોમ્પલેક્ષ, સી-૩૦૩, ચક્રધરનગર, નાલાસોપારા (વે.)-૪૨૧૨૦૯.

હાલાઈ લોહાણા

ઠા. દુર્લભદાસ (બાબુભાઈ ખોપરાવાળા) તે સ્વ. હરજીવનદાસ માધવજી સોજપાલ તે પ્રાસલીવાળા (હાલ કાંદીવલી)ના પુત્ર શનિવાર તા.૩-૬-૦૬ના શ્રીચરણ પામ્યા છે. તે લલીતાબેનના પતિ, નાથાલાલ, હરિલાલ, રજનીકાંત, શશીકાંત, અશોક, કૌમુદીબેન હરેશકુમાર દેવાણીના ભાઈ. ભરત, ઉમેશ, ભાવના રોહિતકુમાર કોટક, ગીતા પરેશકુમાર અભાણી, રૂપા ભરતકુમાર ઠક્કરના પિતા. સ્વ. રાઘવજી આણંદજી કાનબારના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર તા.૫-૬-૦૬ સવારે ૯થી ૧૧ રાખી છે. સ્થળઃ નરવને વિદ્યાલય, સ્વીમીંગ પુલની સામે, ધીરજ રેસીડેન્સી, એમ.જી. રોડ, કાંદીવલી (વેસ્ટ). લૌકીક પ્રથા બંધ છે.

કચ્છી ભાટીયા

ગં. સ્વ. જયોતીકા જીવણદાસ બાબલા (ભાટીયા) (ઊં.વ. ૭૮) તે સ્વ. જીવણદાસ ગોકલદાસ ભદ્રેશ્વરવાળાના પત્ની તે ભરતભાઈ હરેન્દ્રભાઈ, કન્ટ્રેપ, પિયુષ, શરદ, ભુનેશ, કિરણા, વિજયનના માતા, સ્વ. જનકસિંહ, સ્વ. કનકસિંહ, સ્વ. ચંદ્રસિંહના બહેન પ્રજ્ઞાબેન હીનાબેન, સુનીતા, ભૈરવી પુનમ, કીરણના સાસુ, વિશાલ, હાર્દિક, પુજા, પ્રતીક, ઘુ્રવેશ, પ્રાચી, નીશાંત, કોમલ, હેમીલ, પાર્થ, દર્શ, ઐશ્વી તથા આશિષના દાદા શુક્રવાર તા.૨-૬-૦૬ના મુંબઈ મુકામે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર તા.૫-૬-૦૬ના રોજ સાંજે ૪.૩૦થી ૬.૩૦ દરમ્યાન રાખેલ છે. સ્થળઃ એમ.કે. હાયસ્કુલ, ફેકટરી લેન, બોરીવલી (વે.), મુંબઈ- ૯૨.

કચ્છ વાગડ લેઉવા પાટીદાર

ગામ કંથકોટના ઢાઢી માંનાબેન તથા દેવા અણદાના પુત્ર જીવરાજ (ઊં.વ. ૩૫) તા.૩-૬-૦૬ના મુંબઈ મઘ્યે રામશરણ પામ્યા છે. તે શાંતીબેનના પતિ, જયદીપ, જયેશ તથા માયાના પિતા, રાજેશવાલી હીરજી વીરી તથા રાઘુના ભાઈ ગામ જુના કટારીયાના રાવરીયા મોમાયા જેઠાનાના જમાઈ પ્રાર્થના તા.૪-૬-૦૬ના રાખેલ છે. ટાઈમ ૧થી ૭ વાગ્યા સુધી ઠેકાણું શાંતીપ્રભા જૈન ભવન, ૬૫, વલ્લભાઈ પટેલ રોડ, વિલેપાર્લા- વેસ્ટ, મુંબઈ- ૫૬.

કપોળ

નાગેશ્રીવાળા અમૃતલાલ જગજીવનદાસ ગોરડીયાા પત્ની દમયંતીબેન (ઉ.વ.૭૨) ગુરૂવાર તા.૧-૬-૦૬ના શ્રીજીચરણ પામ્યા છે. કિશોર, દિગંત, દક્ષા પ્રફુલ્લકુમાર રેશમીયા, પ્રજ્ઞા જગદીશ ઠક્કરનાં માતા, સોનલ તથા પ્રતિક્ષાના સાસુ, રાજુલાવાળા તુલસીદાસ કાનજી શેઠના પુત્રી, સાવર કુંડલાવાળા નંદલાલ હરજીવનદાસ શોરાની ભાણેજ, સર્વેપક્ષની પ્રાર્થનાસભા રવિવાર તા.૪-૬-૦૬ના સાંજે ૫ થી ૭ કલાકે સંસ્કૃતિ ભવન, નરવણે વિદ્યાલય, સ્વીમીંગ પુલની સામે, એમ.જી.રોડ, કાંદિવલી (વે.)માં રાખી છે. ઘરનું ઠે. એ-૬૦૮, વિકી કલાસીક, મહાવીર નગર, કાંદિવલી (વે.), મું.૬૭. ઉઠમણાની પ્રથા બંધ છે.

લુહાર સુથાર

સાવરકુંડલાવાળા હાલ નાલાસોપારા નિવાસી મનસુખલાલ કુરજીભાઈ ચુડાસમાના પત્ની હીરાબેન મનસુખલાલ ચુડાસમા (ઉ.વ.૬૯) તા.૨-૬-૦૬ને શુક્રવારના સ્વર્ગવાસ પામ્યા છે. તે જયંતિભાઈ, મહેન્દ્રભાઈ, અરવીંદભાઈ રસીલાબેન, દિનેશકુમાર સિદ્ધપુરા, દક્ષાબેન ધનજીભાઈ ડોડીયાના માતા, ચુનીભાઈ, વલ્લભભાઈ, લાલજીભાઈના ભાભી તથા મહુવાવાળા સ્વ.બાલુભાઈ પરશોત્તમ હરસોરાના દિકરી સ્વ.વૃજલાલ, અમૃતલાલ, મનુભાઈના બેન. બંને પક્ષની સાદડી સોમવાર તા.૫-૬-૦૬ના રોજ ૪ થી ૬ ઠે. જૈન આરાધના ભુવન તુલીંજ રોડ, ભારત ગેસ ઓફીસની બાજુમાં, નાલાસોપારા (ઈ.), લૌકીક પ્રથા બંધ છે.

Copyright   © Gujarat Samachar