આજનું
ભવિષ્ય
તા. ૦૭-૬-૨૦૦૬
મેષ ઃ આપના
હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય તેવું કામ થાય. સગા સંબંધી-મિત્ર
વર્ગને મળવાનું થાય. ધર્મકાર્યથી આનંદ અનુભવો.
વૃષભ ઃ
કાર્ય સફળતાથી આપ આનંદમાં રહો. નોકરી-ધંધામાં કામમાં
આવક થાય. આકસ્મિક કોઈ લાભ, સફળતા મેળવી શકો.
મિથુન ઃ જેમ
જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ ચિંતા-વ્યથા હળવી થાય. રૂકાવટવાળુ
વિલંબમાં પડેલ કામ ઉકેલાય, હળવાશ અનુભવો.
કર્ક ઃ અન્યના
કારણે ખર્ચ થાય. પરંતુ ધર્મકાર્યથી હૃદય-મન પ્રસન્ન રહે. આપના
આનંદમાં વધારો થાય. નોકરી-ધંધાનું કામ ઉકેલાય.
સિંહ ઃ
ધર્મકાર્ય, શુભકાર્ય થઈ શકે. વ્યવહારિક, સામાજિક કામમાં સાનુકૂળતા
રહે. સીઝનલ ધંધામાં આવક થાય. મિત્રવર્ગને મળવાનું થાય.
કન્યા ઃ નોકરી-ધંધાના
કામમાં વ્યસ્ત રહો. આકસ્મિક આવક થાય. ઉઘરાણીના નાણાં આવવાથી રાહત
રહે. ધંધાનું કામ ઉકેલાતું જાય.
તુલા ઃ ચિંતા,
પરિતાપમાં ઘટાડો થાય. નોકરી-ધંધાના કામમાં રૂકાવટ આવેલી
દૂર થાય. પુત્ર પૌત્રાદિકનું કામ થઈ શકે, આનંદ રહે.
વૃશ્વિક ઃ નોકરી-ધંધાના
કામમાં વ્યસ્ત રહો, ધંધામાં આવક આવવાથી આનંદ રહે.
ધર્મકાર્ય થઈ શકે. અન્યના કારણે ખર્ચ કરવો પડે.
ધન ઃ
નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે, આવક આવવાથી આપ આનંદ
અનુભવો. પુત્ર-પૌત્રાદિકનું કામ થાય. ધર્મકાર્ય થઈ શકે.
મકર ઃ નોકરી-ધંધાના
કામ અંગે વ્યસ્ત રહો. જવાબદારીવાળા કામમાં વ્યસ્ત રહેવું પડે. પરંતુ
ઉપરીવર્ગ, સહકાર્યકરવર્ગથી સંભાળવું પડે.
કુંભ ઃ ધર્મકાર્ય,
યાત્રા પ્રવાસનું આયોજન થાય. બપોર પછી આપના આનંદ ઉત્સાહમાં વધારો
થાય. નોકરી-ધંધાનું કામ થઈ શકે.
મીન ઃ બપોર
સુધી આપ આનંદ ઉત્સાહમાં હોવ પરંતુ સાંજના સમયે બેચેની
અન ુભવો. પુત્ર પૌત્રાદિકના કામમાં રૂકાવટ, ચિંતા અનુભવાય.
|