| ગાંાૃધીાૃધામ, તા. ૩૧
શહેરમાં અગાઉ ાૃથયેલા ખુનના કેસમાં અદાલતમાં જુબાની આપવા ગયેલા યુવાનને આરોપીની માતા ઉપરાંત અન્ય એક સ્ત્રીએ જાનાૃથી મારી નાખવાની ાૃધમકી આપતાં ગુન્હો નોંાૃધાવા પામ્યો છે.
યુવાન ખુન કેસના પ્રકરણમાં જુબાની આપવા ગયો હતો
જાણવા મળતી વિગતો મુજબ ગાંાૃધીાૃધામમાં હાઉસીંગ બોર્ડ નજીક રહેતો યુવાન ડાયા રણછોડ કોલી પોતાના બનેવી બળવંતનું ખુન પ્રદિપ ભાસ્કર ઐયરે કર્યું હતું. જે અંગે યુવાન અને અન્ય સાહેદો જુબાની આપવા આવતા, જુબાની આપીને બહાર આવતાં ત્યારે આરોપીની માતા રંજન ભાસ્કર ઐયર અને અન્ય એક અજાણી સ્ત્રીએ જુબાની આપવા આવેલા લોકોને ગાળો આપી જાનાૃથી મારી નાખવાની ાૃધમકી આપતાં આદિપુર પોલીસે ગુન્હો નોંાૃધી ાૃધોરણસરની કાર્યવાહી હાાૃથ ાૃધરી છે. |