ત્રિવેદીઃ - સ્વ. જયેશભાઈ મધુસુદન ત્રિવેદીનું બેસણું, સી-૧૦, નિલેશ પાર્ક સોસાયટી, કાંસ ઉપર, નિલદર્શન સોસાયટી પાસે, મણિનગર પૂર્વ, સવારે ૯.૩૦થી ૧
પટેલઃ - નિકુલના પિતાશ્રી તથા પાર્થના દાદા સ્વ. જિતેન્દ્રભાઈ ગણેશભાઈ પટેલ (રાંધેજાવાળા)નું બેસણું, કામેશ્વર મહાદેવ હોલ, અંકુર રોડ, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
શાહઃ - પંકજ, હીરેન તથા નીતાબેનના માતુશ્રી સ્વ. વસુમતીબેન મંગલદાસ શાહ (દેહદાતા)નું બંને પક્ષનું બેસણું, એ-૧૯૧, આદીનાથનગર, મેમનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
દવેઃ - સ્વ. સુધાકર ચીમનલાલ દવેનું બેસણું, ૫, શ્રીનાથ પાર્ક સોસાયટી, પુનિતનગર-૧ સામે, ઉમિયા વિજયની ગલીમાં, સેટેલાઈટ, સવારે ૮.૩૦થી ૧૧
પંડયાઃ - સ્વ. હંસાબેન જયદેવલાલ પંડયાનું બેસણું, ૧૨૬૪, પડીપોળ, માંડવીની પોળ, માણેકચોક, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ગદાણીઃ - મૌલિકના માતુશ્રી સ્વ. સમતાબેન હસમુખલાલ ગદાણીનું બેસણઉં, એ-૧૨, નીલદીપ એવન્યુ, જજીસ બંગલો ચાર રસ્તા, બોડકદેવ, સાંજે ૪થી ૬
ઠક્કરઃ - સ્વ. ચંદ્રકાન્તભાઈ ચીમનલાલ ઠક્કર (સાણોદા- દહેગામવાળા)નું બેસણું, દેશી લોહાણા વિદ્યાર્થી ભવન વિ.-૧, કાંકરિયા, સાંજે ૪થી ૬
|