Last Update : 05-Feb-2012,Sunday
 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧ ફેબુ્રઆરીથી મંગળવાર ૭ ફેબુ્રઆરી સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજીપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરુઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલું છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.
મેષ (અ. લ. ઇ.) ઃ Nine of Swords - નાઇન ઓફ સ્વોર્ડ્સનું ઉલટું આવેલું કાર્ડ તમારા માટે કોઈ ચિંતા ઉદ્ભવે તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. કુનેહપૂર્વક ઉદ્ભવેલી સમસ્યાનો ઉકેલ મેળવી શકાશે સ્વ-પ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સરળતા રહેશે. ખર્ચાઓ વધુ થશે. તા. ૪, ૫, શુભ.
વૃષભ (બ. વ. ઉ.) ઃ Found of wands - ફોર ઓફ વોન્ડસનું કાર્ડ કૌટુંબિક કાર્યોમાં યશ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કૌટુંબિક સમસ્યાઓનો સુખદ અંત આવશે. દૂર વસતા સગા- સ્નેહી તમારે ત્યાં થોડા સમય માટે રહેવા આવશે. ટૂંકી મુસાફરીનો યોગ ઉદ્ભવશે તા. ૧, ૨, ૩, ૬, ૭ શુભ.
મિથુન (ક. છ. ઘ.) ઃ Six of Cups - સિક્સ ઓફ કપ્સનું ઉલ્ટું આવેલું કાર્ડ હળવાશથી મજાકમાં લેવાતી વાતો ગંભીર સ્વરૃપ ન લે તે માટે કુટુંબની વ્યક્તિઓ સાથે કાળજી રાખવા સૂચવી જાય છે. વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાનકારક પુરવાર થશે મિત્રોની અને વડીલ વ્યક્તિઓની સલાહ- સૂચનાઓનો અમલ લાભકર્તા નીવડશે. તા. ૪, ૫ શુભ.
કર્ક (ડ. હ.) ઃ Page of wands - પેજ ઓફ વોન્ડ્સનું કાર્ડ આગામી દિવસો માટે તમારે કઈ રીતે કુટુંબની વ્યક્તિઓ સાથે સંબંધો રાખવા છે તે માટે મહત્ત્વનો નિર્ણય લઈ શકવાનું સૂચવી જાય છે. નાણાંકીય બાબતોમાં આવેલી મુશ્કેલીઓ દૂર થઈ શકશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે તા. ૧, ૨, ૩, ૬, ૭ શુભ.
સિંહ (મ. ટ.) ઃ Wheel of Fortune - વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ ન ધારેલા લાભદાયક ફેરફારો ઉદ્ભવી શકવાનું સૂચવી જાય છે. કૌટુંબિક કાર્યમાં યશ મળશે એકાદ શુભ પ્રસંગની ઉજવણી તમારા આનંદ ઉત્સાહમાં વધારો કરશે. મિત્રો અને વડીલ વ્યક્તિઓ સાથેની મુલાકાત યાદગાર બની રહેશે. તા. ૧, ૨, ૩, ૪, ૫ શુભ.
કન્યા (પ. ઠ. ણ.) ઃ Eight of wonds એઇટ ઓફ સ્કવોર્ડનું કાર્ડ તમારી વર્તમાન સમસ્યાઓના ઉકેલ માટે તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. કોઈ કાર્યમાં અવરોધ સર્જાયેલો હશે તો તેનો ઉકેલ આવશે અચાનક ધનલાભ પ્રાપ્ત થશે. વ્યવસાય ક્ષેત્રે લાભદાયક ફેરફારો આવશે તા. ૪, ૫, ૬, ૭ શુભ.
તુલા (ર. ત.) ઃ Page of Pentacles - પેજ ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ તમારા એકાદ મહત્ત્વના કાર્યનો સફળતાપૂર્વક અંત આવવાનું સૂચવી જાય છે. પરંતુ નવા કાર્યોની શરુઆત માટે હાલ પૂરતું ઉતાવળા ન બનવા ચેતવણી આપે છે. એકાદ મહિના પછી નવા કાર્યોની શરુઆત થઈ શકશે. તા. ૬, ૭ શુભ.
વૃશ્ચિક (ન. ય.) ઃ Two of Cups - ટુ ઓફ કપ્સનું કાર્ડ નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાની તક પ્રાપ્ત થવાનુ સૂચવી જાય છે. તમારી પ્રિય વ્યક્તિ સાથેની મુલાકાત દરમિયાન આગામી સમય દરમ્યાનનું યોગ્ય આયોજન કરી શકવા અંગે વિચારણા થઈ શકવા સૂચવી જાય છે. ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે. તા.૧, ૨, ૩ શુભ
ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Highpriestess -ધ હાઇપ્રિસ્ટનું કાર્ડ તમને કોઈ સરસ મઝાની ભેટ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. સંતાનોની કારકિર્દી તથા વધુ અભ્યાસ અંગે મહત્ત્વના નિર્ણયો લઈ શકાશે સહકુટુંબ ટૂંકી મુસાફરી થશે. નોકરીયાત વર્ગની વ્યક્તિઓને પ્રમોશન મળશે. તા. ૧, ૨, ૩, ૪, ૫ શુભ.
મકર (ખ. જ.) ઃ Seven of Pentacles - સેવન ઓફ પેન્ટાકલ્સનું કાર્ડ વર્તમાન સમય દરમિયાન તમારી રહેણીકરણીમાં નવા ફેરફારો ઉદ્ભવવાનું સૂચવી જાય છે. આવકમાં વધારો થશે નાણાંકીય દ્રષ્ટિએ નવા રોકાણ અંગે યોગ્ય નિર્ણય લઈ શકશો, મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બનશે તા. ૪, ૫, ૬, ૭ શુભ.
કુંભ (ગ. શ. સ. ષ.) ઃ Jusitce - જસ્ટીસનું કાર્ડ તમારા ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં લઈ વર્તમાન સમય દરમ્યાન નવા કાર્યો માટે નિર્ણયો લેવા સૂચવી જાય છે. વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાનકારક પુરવાર થશે. મિત્રો દ્વારા તમારા જે પ્રમાણે ભૂતકાળના સંબંધો સહુ સાથે રહ્યા હશે તે પ્રમાણેનો સહકાર હાલ પૂરતો મેળવી શકશો તા. ૬, ૭ શુભ.
મીન (દ. ચ. ઝ. થ.) ઃ Lovers - લવર્સનું કાર્ડ અવિવાહિત વ્યક્તિઓ માટે યોગ્ય જીવનસાથીની પસંદગીની તક ઉદ્ભવવાનું સૂચવી જાય છે. તમારી પ્રિય વ્યક્તિ અચાનક તમારે ત્યાં મળવા આવતા તમને આશ્ચર્ય થશે. વધુ પડતા લાગણીવશ બની જાવ તેવી ઘટના બનશે. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થશે તા. ૧, ૨, ૩ શુભ.

 

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
યુરોપમાં ઠંડીનો મૃત્યુઆંક વધીને ૨૫૦ થયો ઃ બચાવ કામગીરી પર અસર
સિરિયામાં લશ્કરના આક્રમણમાં ૨૦૦નાં મોત થયાનો દાવો
પાકિસ્તાન સરકાર અને લશ્કર વચ્ચે નવેસરથી ટક્કરની શક્યતા
અમેરિકા દ્વારા સ્વીસ બેન્કો ઉપર ફોજદારી કાર્યવાહી
ભારતીય મૂળના અમેરિકન પ્રીત ભરાડા 'ટાઈમ' મેગેઝિનના કવર પર
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૯૬૬થી ૧૭૨૪૪, નિફટી ૫૪૪૪થી ૫૧૮૮ વચ્ચે અથડાશે
દેવાના પુનઃગઠન અંગે ટેક્સટાઈલ કંપનીઓની પરિસ્થિતિ અવઢવભરી
સોનામાં રૃ.૬૦૦નો કડાકો ઃ દિલ્હી બજારમાં ચાંદીના ભાવો રૃ.૧૬૦૦ તૂટયા
એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન રૃ.૨,૯૮,૭૩૩ કરોડનું જંગી ટર્નઓવરઃ
એમસીએક્સ-એસએક્સ સપ્તાહ દરમિયાન રૃ.૬૩,૭૦૨ કરોડનું ટર્નઓવરઃ
બોલીવૂડમાં પુનરાગમન કરનારી કરિશ્મા કપૂરનો ધડાકોઃ આઈટમ ગીત કરવા તૈયાર
બોલીવૂડને અનેક સ્ટાર-કલાકારની ભેટ આપનારા રાજ કંવરનું આકસ્મિક નિધન
દુબઈ જતી અને આવતી વખતે મુગ્ધા ગોડસેને થયો કડવો અનુભવ
દીપિકા પદુકોણે પણ રમેશ તૌરાનીની 'રેસ-ટુ' છોડી દેતાં ફિલ્મ મુશ્કેલીમાં
રણબીર કપૂરે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એક નાનકડું ઓપરેશન કરાવ્યું
આઇપીએલની હરાજીમાં ફાવી ગયેલા ટોચના ૧૨ ખેલાડીઓ
ભારતીય ક્રિકેટને ઝટકોઃસહારાએ બોર્ડ સાથેના સંબંધોનો અંત આણ્યો
બોર્ડનો બચાવ ઃ અમે કોઇના માટે નિયમોમાં ફેરફાર નથી કર્યા
આજે ત્રિકોણીય જંગમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મુકાબલો
આખરી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની મજબુત સ્થિતીમાં
૧૩/૭ બ્લાસ્ટ્સ કેસમાં પકડાયેલો હારૃન ઈન્ડિયન મુજાહિદીનનો ટોચનો સભ્ય
પતિની લાશ લઈ જતી વૃદ્ધાની એબ્યુલન્સને અકસ્માત ઃ પાંચનાં મોત
૩૩૭ પૈકી ૧૧૮ ઉમેદવારો સામે ગુન્હાઇત કેસ પડતર
રામજન્મભૂમિ મંદિરનું નિર્માણ મારા જાહેર જીવનનું સ્વપ્ન ઃ અડવાણી
હજુ તો ૧૦મી ફેબુ્ર.એ સગાઈ થવાની છે ત્યારે કરીના ગર્ભવતી હોવાની અટકળો
મહેમદાવાદ હાઈવે પર અકસ્માત ઃ૬નાં મોત
રેડ રિબન એક્સપ્રેસ ટ્રેન ગુજરાતમાં ૧૭ દિવસ રોકાશે
ઇજનેરી-મેડિકલનાં પ્રવેશ ફોર્મથી સરકારને ૧૧ કરોડની આવક
જિલ્લા પંચાયતો ૧૪૦ કરોડની ગ્રાન્ટ હજી વાપરી શકી નથી
બાલારામ પૂલ પાસે જીપ અને કાર ટકરાતાં ૧૬ ઘાયલ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

દેશી બીટ પર લેવાતો એરોબિક્સનો આનંદ
વુલન કેપ્સ ઃ ફેશન પણ અને સુરક્ષા પણ
 

Gujarat Samachar Plus

બોર્ડમાં બેડો પાર કરવા લાતૂર પેટર્ન ફોલો કરો
ફાઈવ સ્ટાર હોટેલના શેફે શિખવાડી આંગણવાડીની બહેનોેને રેસીપી
હેરિટેજની બાંગો મારતા મ્યુનિ.પાસે સાઈનબોર્ડના પૈસા નથી
હવે ડક્ટ ટેપ પેર્ટન ફેશનમાં ઈન
પરીક્ષાની તૈયારી કરતી સમયે શું વાંચવું યોગ્ય છે?
સ્પેશિયલ હોમ ડેકોર ઈન એવરી સીઝન
  More Stories
 

Live Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

આઈ.ડી ઈન્ટીટ્યુટ મેડિકલ ગારમેન્ટનો ફેશન શા

webad3 lagnavisha
   

Follow Us

facebook twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ