Last Update : 04-Feb-2012,Saturday
 

મશીનગનની બુલેટમાં પ્રોસેસર અને બીજાં સાધનો ગોઠવવાનું સંશોધન


આલ્બુકર્ક તા.૪
મશીનગનની બુલેટ (ગોળી કે કારતૂસ)માં પ્રોસેસર કે બીજાં વીજાણું સાધનો ગોઠવી શકાય ખરાં કે ? એ દિશામાં સાંડિયા નેશનલ લેબોરેટરીના એંજિનિયર્સ સંશોધન કરી રહ્યા છે. એક સમર્થનવિહોણા અહેવાલ મુજબ એમને આ સંશોધનમાં કામિયાબી મળવાની શક્યતા ઊજળી બની છે.
શસ્ત્ર નિષ્ણાતો કહે છે કે સંશોધકોએ બનાવેલી મિનિએચર ગાઇડન્સ સિસ્ટમ એક યુગસર્જક શોધ છે. છેલ્લાં ત્રણ વર્ષથી થઇ રહેલું આ સંશોધન ભાવિ યુદ્ધભૂમિ પર ઉપયોગી થઇ શકે એવું છે અને એમાં ટેક્‌નોલોજી તથા માહિતીનો સમન્વય થયો છે.
લેસર સંચાલિત પોઇન્ટ ફિફ્‌ટી કેલિબરની બુલેટ બનાવનાર એંજિનિયર રેડ જોન્સે કહ્યું કે આ મિનિએચર ઇન્સ્ટ્રુમેન્ટ જોઇને મારું ભેજંુ ચકરાઇ જાય છે. કલ્પના પણ ગોથું ખાઇ જાય એવી દિશામાં અમે જઇ રહ્યા છીએ એમ લાગે છે.

 
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સમગ્ર યુરોપમાં ઠંડીનો પ્રકોપ વધુ તીવ્ર બન્યો ઃ મૃત્યુઆંક ૨૧૮ થયો
હિંસક ઘટનાના પગલે ઇજીપ્તના સૈન્ય શાસનનો અંત લાવવા ઉગ્ર માગણી
બ્રિટનમાં ભારતીય મૂળના વ્યક્તિની હત્યા પાછળ મોબાઇલ જવાબદાર
અમેરિકા દ્વારા સ્વીસ બેન્કો ઉપર ફોજદારી કાર્યવાહી
ભારતીય મૂળના અમેરિકન પ્રીત ભરાડા 'ટાઈમ' મેગેઝિનના કવર પર
FII આક્રમક મૂડમાં ઃ ત્રણ દિવસમાં રૃ.૪૭૪૫ કરોડના શેરો ખરીદ્યાઃ સેન્સેક્ષ ૧૭૩ પોઈન્ટ ઉછળીને ૧૭૬૦૫
કેલેન્ડર વર્ષમાં ઈમર્જિંગ માર્કેટ્સનો દબદબો રહેશે
સોના-ચાંદીમાં આરંભિક તેજી અલ્પજીવી નિવડી ભાવો ઉંચા મથાળે ઝડપી તૂટયા
ઈ-ગોલ્ડમાં ૩૧૪ કિલો અને ઈ-સિલ્વરમાં ૨૬,૫૪૫ કિલોથી વધુના વેપાર
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૨૪૭૮૩૫૮ લોટનું વોલ્યુમ
નેતાઓ-કાલાકારોની હાજરીમાં રિતેષ અને જેનેલિયાએ પ્રભૂતામાં પગલાં માંડયા
રિતેશ-જેનેલિયા ટુંક સમયમાં પડદા પર ફરી પરણશે
સંજય દત્ત બોલીવૂડનો નવો 'આઇટમ બોય' બનવાની તૈયારીમાં
વિદેશી ગીતોની ધુનોની ઉઠાંતરી કરતા પ્રીતમે એક ગીત માટે રિમેક રાઈટસ મેળવ્યા
રણબીર કપૂરે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એક નાનકડું ઓપરેશન કરાવ્યું
છેવટે ભારતનો પ્રવાસમાં પ્રથમ વિજય ઓસ્ટ્રેલિયાને ટ્વેન્ટી-૨૦માં હરાવ્યું
પાકિસ્તાન માત્ર ૯૯માં ખખડયું ઈંગ્લેન્ડના છ વિકેટે ૧૦૪ રન
આજે IPL માટેની હરાજીમાં જાડેજા સૌથી વધુ રકમ મેળવવા માટે ફેવરિટ
IPLની ટીમોનો આજથી હરાજી માટેનો વ્યૂહ કેવો હશે?
ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમના કેપ્ટન તરીકે જહોન ટેરીની હકાલપટ્ટી
લતા મંગેશકરે પોતાના વિશેની અફવાનું ઈન્ટરનેટ પર ખંડન કર્યું
ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડને મામલે સોનિયા ગાંધી કેમ ચૂપ છે ઃ બાળ ઠાકરે
આર્નોલ્ડ શ્વાર્ત્ઝનેગરે મસાલેદાર ભારતીય વાનગીની મોજ માણી
વીમાની રકમ મેળવવા ચાર વર્ષના દીકરા-પત્નીની હત્યા!
અયોધ્યામાં ભાજપ હારે તો એ ત્યાંના નાગરિકો માટે શરમરૃપ
નાયકા સીમમાં રહેતા ભરવાડોનાં ઘરોમાં વર્ષો પછી વીજળી ઝળકી
રેલ્લાવાડામાં બેંક લૂંટવાનો પ્રયાસ
દેશ માટે લોહી વહાવનારા સૈનિકોને દવા માટે મંજૂર થયેલું કેન્દ્ર ઝુંટવાયું
માતા ફરી જીવતી થશે એમ ગુરૃજીએ કહેતાં લાશ ૪ દિવસ ઘરમાં રાખી
હીરાના કારખાનેદારની હત્યા કરી રૃ।.૧૫ લાખના હીરાની લૂંટ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

માથામાં તેલ માલિશથી થતા ફાયદા
વુલન કેપ્સ ઃ ફેશન પણ અને સુરક્ષા પણ
 

Gujarat Samachar Plus

બોર્ડ એક્ઝામના છેલ્લા દિવસોમાં ૪૮૨ કરોડનો IMP વેપાર
વસંતમાં તમારું ફિરોટોનીન તો નથી વધતુ ને?
NIDનું બેક સ્ટેજ બેગડાએ બનાવ્યું હતું
એક ગાડી લેવા આવ્યો હતો પણ થયું લાવ બે લેતો જાઉં
કોશિશ કરો તો પૂરી કરો, અડધો પ્રયાસ ક્યારેય ન કરો
ચિંતાથી છુટકારો કેમ મેળવશો?
  More Stories
 

Live Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

આઈ.ડી ઈન્ટીટ્યુટ મેડિકલ ગારમેન્ટનો ફેશન શા

webad3 lagnavisha
   

Follow Us

facebook twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ