Last Update : 02-Sept.-2010, Thursday
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
પૃથ્વી પર કોઈ લઘુગ્રહ અથડાય અને પ્રલય થશે તેવી ઘણી આગાહીઓ અને અટકળો આવી અને ગઈ પરંતુ ઇટાલીના યુનિવર્સિટી ઓફ પિસાના ખગોળશાસ્ત્રીઓએ ખૂબ જ ચોકસાઈપૂર્વક ગણતરી કરીને ૧૯૯૯ આરક્યુ ૩૬ નામનો લઘુગ્રહ પૃથ્વી સાથે ઇ.સ. ૨૧૮૨માં અથડાશે તેવી આગાહી કરી છે.

જો કે આ વિજ્ઞાાનીઓના મતે આ અથડામણ થવાની સંભાવના ૫૦ ટકા છે પરંતુ આ અભ્યાસ પૃથ્વી તરફ ધસી રહેલા હાનિકારક પદાર્થોના માર્ગ બદલવા માટેના અભ્યાસની સારી તક પૂરી પાડે છે.

આ લઘુગ્રહ ૧૯૯૯માં શોધાયેલો અને ૫૬૦ મીટર વ્યાસનો છે. પૃથ્વી સાથે અથડાય તો મોટી હોનારત સર્જી શકે તેમ છે. સંશોધકોએ મોન્ટે કાર્લો પદ્ધતિથી આ લઘુગ્રહની ભ્રમણ કક્ષાની ગણતરી કરી અભ્યાસ કર્યો હતો.
 

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved