Last Update : 02-Sept.-2010, Thursday
પાક.ના અણુ પ્રોગ્રામ માટે અફઘાન યુદ્ધ આશીર્વાદ બની રહ્યું ઃ ખાન
પ્રતિબંધિત અણુવિજ્ઞાાનીનો ઘટસ્ફોટ
રશિયાને અફઘાનિસ્તાનમાંથી હટાવવા પાક.નો સાથ જોઈતો હોવાથી પશ્ચિમી દેશોએ આંખ આડા કાન કર્યા
(પી.ટી.આઇ.) વૉશિંગ્ટન,
પાકિસ્તાનના હકાલપટ્ટી કરાયેલા અણુ વૈજ્ઞાાનિક અબ્દુલ કાદિર ખાને જણાવ્યું હતું કે, રશિયા અને અફઘાનિસ્તાનના યુદ્ધ તેમજ તેના પરિણામો અંગે અગાઉથી જ જાણ હોવાના કારણે પશ્ચિમી દેશોએ ૧૯૮૦ના સમયગાળામાં પાકિસ્તાન દ્વારા પરમાણુ હથિયારો બનાવાય તેનો સક્રિય વિરોધ કર્યો નહોતો.
ચોરીછૂપીથી પરમાણુ નેટવર્ક ચલાવવા બદલ અમેરિકાના નિયંત્રણોનો સામનો કરી રહેલા એ.ક્યુ. ખાને જણાવ્યું હતું કે, પશ્ચિમી દેશોને સોવિયેત રશિયાને અફઘાનસિટીમાંથી બહાર કાઢવા માટે પાકિસ્તાનની જરૃર હતી અને તેથી જ તેમણે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ સામે આંખ આડા કાન કર્યા હતા. અફઘાનિસ્તાન યુદ્ધ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ માટે આશીર્વાદ સમું સાબિત થયું હતું.
ખાને જણાવ્યું હતું કે, અમેરિકા કે બ્રિટનને ૧૯૯૦ સુધી પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમની સ્થિતિ અંગે જાણ નહોતી પણ અફઘાનિસ્તાન યુદ્ધ પૂરું થયા બાદ અમેરિકા અને યુ.કે.એ પાકિસ્તાન પર નિયંત્રણો લાદ્યા હતા. ખાને સી.આઇ.એ.ના વડા લીઓન પેનેટા પર આરોપ મૂક્યો હતો કે, તેઓ 'જૂઠ્ઠા' છે. પાકિસ્તાન હવે અલકાયદાનું વઢું મથક હોવાના પેનેટાના નિવેદન અંગે ખાને આવી પ્રતિક્રિયા આપી હતી. તેણે જણાવ્યું હતુ કે પેનેટા તેના વડાઓ અને અગાઉના અધિકારીઓની જેમ જ 'જુઠ્ઠા' છે. પાકિસ્તાનમાં અલ કાયદાનું કોઈ વડું મથક નથી. જો કે અફઘાનિસ્તાનમાં વિદેશી દળોના કારણે પાકિસ્તાનમાં ઘણું અસલામત બની ગયુ હોવાનો દાવો પણ ખાને કર્યો હતો.
પાકિસ્તાનના કલંકિત અણુ વૈજ્ઞાાનિકે જણાવ્યું હતું કે, કરોડરજ્જુ વગરના રાજકીય નેતાઓને પરમાણુ શક્તિ ધરાવતા પાકિસ્તાનને એક ભિખારી જેવું રાષ્ટ્ર બનાવી દીધું છે. પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમે પાકિસ્તાનનું અસ્તિત્વ, સલામતીઅને સાર્વભૌમત્વ સુનિશ્ચિત કર્યું છે. ખાને કહ્યું હતું કે, આ અણુ કાર્યક્રમ માટે તેમણે તેમના દેશભક્ત અને સક્ષમ સાથીઓ દ્વારા આપેલા સહયોગ બદલ તેમને ઘણો ગર્વ છે.
Share |
  More News
બી.એડની બે હજાર ખાલી બેઠકો કોલેજો ભરી શકશે
ઉંચા દર નક્કી કરાતાં ગરીબો મેમ્કો સ્પોટ્ર્સ સંકુલનો લાભ નહીં લઈ શકે
‘સીબીઆઈને પ્રશ્નોના જવાબ મેં આપ્યા છે’
સ્પેશ્યલ મેરિટ લિસ્ટ જાહેર નહીં થતાં ૪,૪૭૯ વિદ્યાર્થી રખડી પડયા
દારૃનાં નશામાં યુવકે સ્કૂટરને અડફેેટે લેતાં એકનું મોત
રિક્ષા ડ્રાઇવરે ૨૫ વર્ષની પરિણીતાનું અપહરણ
રણજિતસિંહને ભ્રષ્ટાચારી કહેતા પાક. નેતાએ માફી માગી
ગોર્ડન બ્રાઉન વડાપ્રધાન તરીકે આફતરૃપ નીવડયાં ઃ ટોની બ્લેર
ઇરાક યુદ્ધના અંતની અમેરિકી પ્રમુખ ઓબામાએ કરી જાહેરાત
 
  More News
મારુતિએ ૧,૦૪,૭૯૧ કાર વેચી વિક્રમ સ્થાપ્યો
ATFના ભાવ ઘટયા પણ વિમાન ભાડા યથાવત
NTPC કતાર પેટ્રોને ૪૯ ટકા સુધીના હિસ્સાની ઓફર કરે તેવી શક્યતા
પાકિસ્તાનના ક્રિકેટરો અને બોર્ડના હોદ્દેદારો પણ ફિક્સિંગમાં સામેલ હોય છે
ઇંગ્લેન્ડની ટીમની પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને પડતા મુકવાની માંગ
નડાલની આસાન આગેકૂચ યાકોવિચનો સંઘર્ષપૂર્ણ વિજય
મલ્લિકા શેરાવત પોતાની જ ફિલ્મના મૂહુર્તથી દૂર રહી
દિગ્દર્શક રામગોપાલ વર્મા અને એશા દેઓલ વચ્ચે સમાધાન
એકતાની સિરીયલનાં શૂટિંગ પર દરોડો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved