Last Update : 02-Sept.-2010, Thursday
પરણીતા પર બળાત્કાર ગુજારનાર આરોપીના જામીન રદ
પતિ દ્વારા બળજબરીથી કરાવાતા શારીરિક શોષણના કેસમાં સંડોવાયેલા સુરેશ જરગલીયા સામે પ્રથમ દર્શનીય કેસ હોવાનો કોર્ટનો નિર્દેશ

સુરત -
વરાછાની પરણીતા પર બળાત્કાર ગુજારવાના કેસમાં સંડોવાયેલા આરોપીની જામીન મુક્તિની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ કે.જે.ઉપાધ્યાયે નકારી કાઢી હતી.

માંગરોળ તાલુકામાં રહેતી ૨૦ વર્ષીય વનવાસી યુવતિએ પોતાના પતિ ગીરધર કુરજી કોરાટ દ્વારા ફરિયાદીની ઈચ્છા વિરુધ્ધ એકથી વધુ પુરુષો સાથે શરીર સંભોગ કરવાની ફરજ પાડીને બળાત્કાર ગુજારાતો હોવાની આક્ષેપ કરતી ફરિયાદ વરાછા પોલીસમાં નોંધાવી હતી. વરાછા પોલીસે કેસમાં સંડોવાયેલા ફરિયાદીના પતિ ગીરધર કોરાટ સહિત અન્ય આરોપીઓની સામુહિક બળાત્કાર આચરવાના ગુનાઈત કારસામાં ધરપકડ કરીને જેલભેગા કર્યા હતા.

આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી સુરેશ જરગલીયાએ દોઢ વર્ષ બાદ મોડી ફરિયાદ કરી હોવા ઉપરાંત આરોપી વિરુધ્ધ પ્રથમ દર્શનીય કેસ ન હોઈ જામીન મુક્તિ માટે માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે હાલના આરોપી વિરુધ્ધ ભોગ બનનનાર વનવાસી પરણીતાની ઈચ્છા વિરુધ્ધ બળાત્કાર ગુજારવાનો પ્રથમ દર્શનીય કેસ છે. જેથી ગંભીર ગુનાના આરોપીના જામીન ન આપવા માંગ કરી હતી.

જેને કોર્ટે મંજુર કરીને આરોપી સુરેશ જરગલીયાની જામીન મુક્તિની માંગ નકારી કાઢી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ભોગ બનનાર ગર્ભવતી હોવા છતાં તેની સંમતિ વિના બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આરોપી વિરુધ્ધ ગંભીર પ્રકારના ગુનાનો આક્ષેપ પ્રથમદર્શનીય છે.

Share |
  More News
બી.એડની બે હજાર ખાલી બેઠકો કોલેજો ભરી શકશે
ઉંચા દર નક્કી કરાતાં ગરીબો મેમ્કો સ્પોટ્ર્સ સંકુલનો લાભ નહીં લઈ શકે
‘સીબીઆઈને પ્રશ્નોના જવાબ મેં આપ્યા છે’
સ્પેશ્યલ મેરિટ લિસ્ટ જાહેર નહીં થતાં ૪,૪૭૯ વિદ્યાર્થી રખડી પડયા
દારૃનાં નશામાં યુવકે સ્કૂટરને અડફેેટે લેતાં એકનું મોત
રિક્ષા ડ્રાઇવરે ૨૫ વર્ષની પરિણીતાનું અપહરણ
રણજિતસિંહને ભ્રષ્ટાચારી કહેતા પાક. નેતાએ માફી માગી
ગોર્ડન બ્રાઉન વડાપ્રધાન તરીકે આફતરૃપ નીવડયાં ઃ ટોની બ્લેર
ઇરાક યુદ્ધના અંતની અમેરિકી પ્રમુખ ઓબામાએ કરી જાહેરાત
 
  More News
મારુતિએ ૧,૦૪,૭૯૧ કાર વેચી વિક્રમ સ્થાપ્યો
ATFના ભાવ ઘટયા પણ વિમાન ભાડા યથાવત
NTPC કતાર પેટ્રોને ૪૯ ટકા સુધીના હિસ્સાની ઓફર કરે તેવી શક્યતા
પાકિસ્તાનના ક્રિકેટરો અને બોર્ડના હોદ્દેદારો પણ ફિક્સિંગમાં સામેલ હોય છે
ઇંગ્લેન્ડની ટીમની પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને પડતા મુકવાની માંગ
નડાલની આસાન આગેકૂચ યાકોવિચનો સંઘર્ષપૂર્ણ વિજય
મલ્લિકા શેરાવત પોતાની જ ફિલ્મના મૂહુર્તથી દૂર રહી
દિગ્દર્શક રામગોપાલ વર્મા અને એશા દેઓલ વચ્ચે સમાધાન
એકતાની સિરીયલનાં શૂટિંગ પર દરોડો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved