Last Update : 02-Sept.-2010, Thursday
ઓએનજીસી પાઇપ લાઇન આગને કારણે ભરૃચ માં ફફડાટ

ઓએનજીસીની પાઇપો જિલ્લામાં ઠેરઠેર બિછાવેલી હોઇ પાઇપ નજીકનાં ગામોમાં ભયનો માહોલ

ભરૃચ -
ભરૃચ જિલ્લામાંથી પસાર થતી ઓ.એન.જી.સી.ની પાઇપ લાઇનમાંથી ગેસ લીકેજ થવાના કારણે આગ લાગવાના બનાવો વારંવાર બનવા લાગ્યા છે. અંકલેશ્વર તાલુકાનાં રજાત ગામ ખાતે આવો બનાવ બન્યો હતો. ત્યારબાદ ગણતરીનાં દિવસોમાં જ વાગરા તાલુકાનાં ગંધાર ગામ પાસે લીકેજ અને આગનો બનાવ બનતાં ઓ.એન.જી.સી.ની પાઇપ લાઇનો જે જે ગામ વિસ્તારોમાંથી પસાર થાય છે તે ગામોમાં ભયની લાગણી ફેલાઇ છે.

ગંધાર પાસે તાજેતરમાં તા.૩૦મી ઓગસ્ટે બપોરે વાદળછાયા વાતાવરણમાં વેલ્ડીંગ કરતાં અચાનક આગ લાગતા, ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટ પ્રથામાં કામ કરાતા ૨૨ કર્મચારીઓ સખ્ત રીતે દાઝી ગયા હતા જોકે પટેલ વેલ્ફેર હોસ્પિટલ એન્ડ રીસર્ચ અનુસાર આ તમામ કર્મચારીઓની સઘન સારવાર કરવામાં આવતાં, કર્મચારીઓની તબીયત સુધારા પર છે. કોઇ ગંભીર નથી.
અત્રે નોંધાયા બાબપત એ છે કે લગભગ આખા ભરૃચ જિલ્લામાં ઓએનજીસીની ઓઇલ વહન કરતી પાઇપ લાઇનો છે. જેમાં વાગરા, અંક્લેશ્વર તાલુકાઓ મુખ્ય છે. આ તાલુકાઓના ગામોમાં આગ અને ગેસ લીકેજ નાં બનાવો વારંવાર બનતા ભયની લાગણી ફેલાવેલી છે. જયાં ઓએનસીજીની પાઇપ લાઇનોનાં મરામત દરમ્યાન આવા આગની અને ગેસગળતરનાં બનાવો બને છે. ત્યાં ઓઇલ ચોરી કરનારાઓના કારણે પણ આવ બનાવો બનતા હોવાનું ભૂતકાળમાં બન્યું છે.

Share |
Share |
  More News
બી.એડની બે હજાર ખાલી બેઠકો કોલેજો ભરી શકશે
ઉંચા દર નક્કી કરાતાં ગરીબો મેમ્કો સ્પોટ્ર્સ સંકુલનો લાભ નહીં લઈ શકે
‘સીબીઆઈને પ્રશ્નોના જવાબ મેં આપ્યા છે’
સ્પેશ્યલ મેરિટ લિસ્ટ જાહેર નહીં થતાં ૪,૪૭૯ વિદ્યાર્થી રખડી પડયા
દારૃનાં નશામાં યુવકે સ્કૂટરને અડફેેટે લેતાં એકનું મોત
રિક્ષા ડ્રાઇવરે ૨૫ વર્ષની પરિણીતાનું અપહરણ
રણજિતસિંહને ભ્રષ્ટાચારી કહેતા પાક. નેતાએ માફી માગી
ગોર્ડન બ્રાઉન વડાપ્રધાન તરીકે આફતરૃપ નીવડયાં ઃ ટોની બ્લેર
ઇરાક યુદ્ધના અંતની અમેરિકી પ્રમુખ ઓબામાએ કરી જાહેરાત
 
  More News
મારુતિએ ૧,૦૪,૭૯૧ કાર વેચી વિક્રમ સ્થાપ્યો
ATFના ભાવ ઘટયા પણ વિમાન ભાડા યથાવત
NTPC કતાર પેટ્રોને ૪૯ ટકા સુધીના હિસ્સાની ઓફર કરે તેવી શક્યતા
પાકિસ્તાનના ક્રિકેટરો અને બોર્ડના હોદ્દેદારો પણ ફિક્સિંગમાં સામેલ હોય છે
ઇંગ્લેન્ડની ટીમની પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને પડતા મુકવાની માંગ
નડાલની આસાન આગેકૂચ યાકોવિચનો સંઘર્ષપૂર્ણ વિજય
મલ્લિકા શેરાવત પોતાની જ ફિલ્મના મૂહુર્તથી દૂર રહી
દિગ્દર્શક રામગોપાલ વર્મા અને એશા દેઓલ વચ્ચે સમાધાન
એકતાની સિરીયલનાં શૂટિંગ પર દરોડો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved