Last Update : 02-Sept.-2010, Thursday
મોદીની કિન્નાખોરીનો આક્ષેપ અને કુલદીપ સામેની ફરિયાદને સંબંધ નથી
ચોક્કસ સ્થળે નિમણૂક કે એસીઆર અલગ બાબત છેઃ હાઇકોર્ટ

 

અમદાવાદ,
કુલદીપ શર્માએ પોતાની વિરૂદ્ધની એફઆઇઆર રદ કરવા માટે કરેલી વિવિધ રજૂઆતોમાં મુખ્યમંત્રીએ પોતાની સામે કિન્નાખોરી દાખવી છે તેવા કરેલા આક્ષેપોને ગુજરાત હાઇકોર્ટ માન્ય રાખ્યા ન હતા અને પોલીસ અધિકારી તરીકે ચોક્કસ સ્થળે નિમણૂક કરવામાં આવી છે અન પોલીસ અધિકારી તરીકેની કામગીરી અંગે એસીઆરમાં કરેલી નોંધની બાબત આ કેસથી તદ્દન અલગ વિષય વસ્તુ છે અને ત કેટ કે હાઇકોર્ટમાં અન્ય સક્ષમ ફોરમ સમક્ષ કરી શકાય પરંતુ આ અરજી સાથે તે જોડી દેવા મર્યાદા બહારની બાબત છે.
જસ્ટિસ આર.એચ.શુકલે પોતાના ચુકાદામાં નોંઘ્યું હતું ક એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત યોગ્ય છે કે અરજદાર દ્વારા મુખ્યમંત્રી કે સરકાર વિરૂદ્ધ દ્વેષભાવ કે કિન્નાખોરી દાખવવાના કરવામાં આવેલા આક્ષેપો આ અરજીના સંદર્ભમાં વાજબી નથી. કોઇને પણ પક્ષકાર તરીકે જોડ્યા વગર આવા આક્ષેપો કેવી રીતે થઇ શકે. જેણે એન્કાઉન્ટર અંગે ફરિયાદ કરી છે તેવા કચ્છ-ભૂજના ફરિયાદ જુસબ સામે તેની વિરૂદ્ધ અરજદાર કુલદીપ શર્માના કોઇ આક્ષેપો નથી. જસ્ટિસે નોંઘ્યું હતું કે કોઇ પોતે પોતાના વિષે ઉંચી છાપ ધરાવતો હોય પરંતુ તેના હોદ્દા બદલવા કે કોઇ બઢતીની બાબત કે અન્ય કોઇ સ્થાને નિમણૂક ઓફર કરવામાં આવી હોય અને પોતાને અનુકૂળ ન હોય તે કારણસર આક્ષેપો કરવામાં આવે તે યોગ્ય અને વાજબી નથી. અરજદારની અરજી માત્ર ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૪૮૨ હેઠળ એફઆઇઆર રદ કરવાની સત્તામાં આવે છે કે નહિ તે મુદ્દે તેમજ ફરિયાદમાં કરાયેલા આક્ષેપો, જે તે સમયે યોગ્ય પગલાં લેવામાં તેણે કરેલો વિલંબ તથા તેનું વર્તન અને તપાસની કાર્યવાહીને પ્રતિબંધ લાગુ પડે છે તે મુુદ્દે જ કેસના ચોક્કસ સંજોગોને ઘ્યાનમાં લઇને આ હુકમ કરવામાં આવે છે.

Ahmedabad

અમીનને સાક્ષી બનાવવા સામે સહ આરોપી વાંધો ન લઇ શકે
સિલ્વેસ્ટર અને યુસુફની બિનતહોમત છૂટવા અરજી
મ્યુનિ. શાળાઓમાં હાજરીપત્રકો નથી
બી.એડની ખાલી બેઠકો પર પરપ્રાંતિયોેને પ્રવેશ નહી મળે
પાલિકા કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ મળશે
 

Baroda

એમ એસ યુનિ.માં મડકીફોડ કાર્યક્રમમાં મારામારી
કોલેજનાં ચૂંટણી પંડિતોેમાં સંસ્કૃત મહાવિદ્યાલય હોટ ફેવરીટ
એમ એસ યુનિ.ની ચૂંટણીમાં ડમીનાં ફોર્મ પાછાં ખેંચાયા
ઝઘડિયાના બોરીદ્રામાં પ્રદુષિત પાણીથી પાક બળી ગયા
ઓએનજીસી પાઇપ લાઇન આગને કારણે ભરૃચ માં ફફડાટ
 

Surat

વરસાદની આગાહીને કારણે સુરતીલાલાઓનાં જીવ અધ્ધર
સુરતમાં આજે જન્માષ્ટમીની દબદબાભેર ઉજવણી થશે
સુરતની ચૂંટણીમાં કોંગ્રેસના સિનિયરોની ટિકીટ કપાશે
ઉધના ઝોનના બે ડેપ્યુટી ઈજનેરોનાં એકાએક રાજીનામા
પરણીતા પર બળાત્કાર ગુજારનાર આરોપીના જામીન રદ

Saurastra

જન્માષ્ટમીનાં પર્વ નિમીત્તે સૌરાષ્ટ્રના ગામો કૃષ્ણમય

સોમનાથ, દ્વારકા અને દીવમાં યાત્રિકોની સંખ્યામાં ઘટાડો

દક્ષિણની મશહૂર ફિલ્મી હસ્તિઓ દ્વારા સોમનાથની પૂજા
ધારી પંથકમાં સચરાચર મેઘમહેર, શેત્રુંજીમાં ઘોડાપૂર
કાલાવડના મછલીવાડમાં આઠ અને સનાળામાં પાંચ ભેદી ધડાકા
 

Kutch

કીડાણા અને ધ્રબની ઔદ્યોગિક એકમોની જમીન રાજ્યસાત
ધ્રાગામાં ૧.૨૦ લાખ રોકડા સાથે જુગાર રમતા આઠ ઝડપાયા
નાનાભાઈએ કારની ચાવી નહીં આપતાં મોટાભાઈનો આપઘાત
મીઠીરોહર પાસેથી કારમાંથી ૭૯ હજારનો શરાબ ઝડપાયો
સાગરખેડૂઓ માછીમારી કરતા હતા ત્યાં દરિયો તોફાની બન્યો
 

Kheda-Anand

૪૦ લાખની ખંડણી માટે આણંદનાં જ્વેલરનાં પુત્રનું અપહરણ
ડાકોરમાં જનમાષ્ટમીની ઉલ્લાસપૂર્વક ઉજવણી
જન્માષ્ટમીનાં પર્વે ડાકોરમાં રોશની કરવાની બેઠકનો ફિયાસ્કો

આણંદના તુલસી ગરનાળાનો માર્ગ બિસ્માર

ખેડામાં શ્રાવણીયા જુગાર પર પોલીસનાં દરોડા

North Gujarat

સુંધામાતાજીની ધર્મશાળા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી
બેચરાજીમાં છેલ્લા વાઈરલ ફીવરની બિમારીથી દહેશત
મહેસાણાનાં અપહ્યુત યુવાનનો નાટકીય ઢબે છૂટકારો
ડીસામાં ભેદી રોગચાળાથી આરોગ્ય તંત્રની ઉંઘ હરામ
હિંમતનગરનાં પાણપુરની ખાણમાં વિસ્ફોટથી એકનું મોત
 

Bhavnagar

તળાજામાં જમીનનાં ભાવ આસમાને પહોંચ્યા
મહુવાનાં ભાજપા ધારાસભ્યે મોદી સામે બાંયો ચડાવી
કોળીયાકના દરીયામાં ડુબી જતા બાળાનું મોત
ભાવનગરમાં કુટુંબ નિયોજનના ૨૪૮૩ ઓપરેશન
પાલીતાણામાં બોયઝ કોલેજ શરૃ કરવાની માગ
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved