Last Update : 02-Sept.-2010, Thursday
બી.એડની બે હજાર ખાલી બેઠકો કોલેજો ભરી શકશે
 

 

અમદાવાદ,
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી ૮૭ ઉપરાંત બી.એડ કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા પછી પણ અંદાજે ૨ હજાર ઉપરાંત બેઠકો ખાલી પડી છે. આ ખાલી બેઠકો માટે હજુસુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. બીજીબાજુ સંચાલકો ઇજેનરી-ફાર્મસીની જેમ આ બેઠકો ભરવાની સત્તા કોલેજોને સોંપી દેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં દરેક કોલેજો પાસેથી ૫૦ હજાર રૂપિયા ડેવલપમેન્ટ ફી લઇને બેઠકો ભરવાની સત્તા આપવાનો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળ્યું છે.આ પ્રમાણે બી.એડમાં પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવ્યા પછી પણ સરકારી સહિત જુદી જુદી બી.એડ કોલેજોમાં ૩ હજાર ઉપરાંત બેઠકો ખાલી પડી હતી. પરિણામે નવા વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહીની સાથે સાથે જૂના વિદ્યાર્થીઓનું રિશફલિંગ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતુ.ં આમછતાં જુદી જુદી કોલેજોમાં ૨ હજાર બેઠકો ખાલી પડી છે.કાઉન્સિલના નિયમ પ્રમાણે ચાલુ વર્ષે પ્રવેશની લધુત્તમ લાયકાત ઘટાડી શકાય તેમ ન હોવાથી સંચાલકોએ આ ખાલી બેઠકો ભરવાની સત્તા કોલેજને સોંપી દેવાની માંગણી શરૂ કરી છે. જો કે,યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં ખાલી બેઠકો ભરવાની મંજુરી આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ દરેક કોલેજો પાસેથી ડેવલપમેન્ટ ફીના નામે ૫૦ હજાર રૂપિયા લઇને આ બેઠકો ભરવાની મંજુરી આપવામાં આવશે.

Ahmedabad

અમીનને સાક્ષી બનાવવા સામે સહ આરોપી વાંધો ન લઇ શકે
સિલ્વેસ્ટર અને યુસુફની બિનતહોમત છૂટવા અરજી
મ્યુનિ. શાળાઓમાં હાજરીપત્રકો નથી
બી.એડની ખાલી બેઠકો પર પરપ્રાંતિયોેને પ્રવેશ નહી મળે
પાલિકા કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ મળશે
 

Baroda

એમ એસ યુનિ.માં મડકીફોડ કાર્યક્રમમાં મારામારી
કોલેજનાં ચૂંટણી પંડિતોેમાં સંસ્કૃત મહાવિદ્યાલય હોટ ફેવરીટ
એમ એસ યુનિ.ની ચૂંટણીમાં ડમીનાં ફોર્મ પાછાં ખેંચાયા
ઝઘડિયાના બોરીદ્રામાં પ્રદુષિત પાણીથી પાક બળી ગયા
ઓએનજીસી પાઇપ લાઇન આગને કારણે ભરૃચ માં ફફડાટ
 

Surat

વરસાદની આગાહીને કારણે સુરતીલાલાઓનાં જીવ અધ્ધર
સુરતમાં આજે જન્માષ્ટમીની દબદબાભેર ઉજવણી થશે
સુરતની ચૂંટણીમાં કોંગ્રેસના સિનિયરોની ટિકીટ કપાશે
ઉધના ઝોનના બે ડેપ્યુટી ઈજનેરોનાં એકાએક રાજીનામા
પરણીતા પર બળાત્કાર ગુજારનાર આરોપીના જામીન રદ

Saurastra

જન્માષ્ટમીનાં પર્વ નિમીત્તે સૌરાષ્ટ્રના ગામો કૃષ્ણમય

સોમનાથ, દ્વારકા અને દીવમાં યાત્રિકોની સંખ્યામાં ઘટાડો

દક્ષિણની મશહૂર ફિલ્મી હસ્તિઓ દ્વારા સોમનાથની પૂજા
ધારી પંથકમાં સચરાચર મેઘમહેર, શેત્રુંજીમાં ઘોડાપૂર
કાલાવડના મછલીવાડમાં આઠ અને સનાળામાં પાંચ ભેદી ધડાકા
 

Kutch

કીડાણા અને ધ્રબની ઔદ્યોગિક એકમોની જમીન રાજ્યસાત
ધ્રાગામાં ૧.૨૦ લાખ રોકડા સાથે જુગાર રમતા આઠ ઝડપાયા
નાનાભાઈએ કારની ચાવી નહીં આપતાં મોટાભાઈનો આપઘાત
મીઠીરોહર પાસેથી કારમાંથી ૭૯ હજારનો શરાબ ઝડપાયો
સાગરખેડૂઓ માછીમારી કરતા હતા ત્યાં દરિયો તોફાની બન્યો
 

Kheda-Anand

૪૦ લાખની ખંડણી માટે આણંદનાં જ્વેલરનાં પુત્રનું અપહરણ
ડાકોરમાં જનમાષ્ટમીની ઉલ્લાસપૂર્વક ઉજવણી
જન્માષ્ટમીનાં પર્વે ડાકોરમાં રોશની કરવાની બેઠકનો ફિયાસ્કો

આણંદના તુલસી ગરનાળાનો માર્ગ બિસ્માર

ખેડામાં શ્રાવણીયા જુગાર પર પોલીસનાં દરોડા

North Gujarat

સુંધામાતાજીની ધર્મશાળા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી
બેચરાજીમાં છેલ્લા વાઈરલ ફીવરની બિમારીથી દહેશત
મહેસાણાનાં અપહ્યુત યુવાનનો નાટકીય ઢબે છૂટકારો
ડીસામાં ભેદી રોગચાળાથી આરોગ્ય તંત્રની ઉંઘ હરામ
હિંમતનગરનાં પાણપુરની ખાણમાં વિસ્ફોટથી એકનું મોત
 

Bhavnagar

તળાજામાં જમીનનાં ભાવ આસમાને પહોંચ્યા
મહુવાનાં ભાજપા ધારાસભ્યે મોદી સામે બાંયો ચડાવી
કોળીયાકના દરીયામાં ડુબી જતા બાળાનું મોત
ભાવનગરમાં કુટુંબ નિયોજનના ૨૪૮૩ ઓપરેશન
પાલીતાણામાં બોયઝ કોલેજ શરૃ કરવાની માગ
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved