મહારાજશ્રી! મને જરા એ સમજાવોને કે...... કૃષ્ણ જેલના અંધકારમાં જન્મ્યા હતા છતાંય, ''ગીતા'' દ્વારા એમણે સદાચારનો પ્રકાશ ફેલાવ્યો હતો....... જ્યારે આજના નેતાઓ ''મૅટરનીટી-હોળના પ્રકાશમાં'' જન્મ્યા હોવા છતાં....... ''ભૃષ્ટાચારનો અંધકાર'' જ કેમ ફેલાવે છે....' હં?

 

 

Close

Copyright   © Gujarat Samachar