મુંબઈ - ભારતની જીડીપી વૃદ્ધિ જૂન અંતના ત્રિમાસિકમાં ૮.૯ ટકા નોંધાયામાં મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ૧૨.૪ ટકાની મજબૂત વૃદ્ધિ,
માઇનીંગ ક્ષેત્રે ૮.૯ ટકા વૃદ્ધિ, કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ૭.૫ ટકા અને કૃષિ ક્ષેત્રે ૨.૮ ટકા વૃદ્ધિ નોંધાઇ છે. જે હવે વર્ષના બાકી દિવસોમાં
સારા વરસાદ થકી કૃષિ ક્ષેત્રે અપેક્ષીત નોંધનીય વૃદ્ધિએ વર્ષ દરમિયાન ૮.૮ ટકાથી વધુ જીડીપી-આર્થિક વૃદ્ધિ શક્ય બનવાના
આયોજન પંચના અંદાજે અને નિકાસમાં જુલાઇમાં ૧૩.૨ ટકા વૃદ્ધિએ ૧૬.૨૪ અબજ ડોલર તથા એફઆઇઆઇ- લોકલ ફંડો,
દિગ્ગજોની શેરોમાં ઓલરાઉન્ડ ખરીદી નીકળી હતી.
|