Last Update : 02-Sept.-2010, Thursday
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ - નિફ્ટી ૫૫૦૩ના ઉંચા મથાળાને સ્પર્શશે!

 

નિફ્ટી ફ્યુચર બંધ (૫૪૭૯) આગામી વધઘટે સંભવિત નિપ્ટી ૫૪૬૦ પોઈન્ટના મથાળે અને ૫૪૫૪ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે તેજી તરફી ૫૪૭૭ થી ૫૪૯૩ પોઈન્ટ, ૫૫૦૩ના ઉંચા મથાળે સપાટીને સ્પર્શી શકે તેવી શક્યતા છે.
ઈન્ફોસીસ (૨૭૬૭) ટેકનોલોજી ગુ્રપની આ કંપનીના શેરનો ભાવ ર-ા. ૨૭૫૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. ૨૭૫૪ના સ્ટોપલોસથી ખરીદવાયલાયક.
ઓએનજીસી (૧૩૩૩) ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૧૩૨૩ આસાપસા પોઝીટીવ ૧૩૧૭ના સપોર્ટથી ખરીદવા લાયક. રૃા. ૧૩૩૪ થી રૃા. ૧૩૫૫ ભાવ નોંધાવે.
એલઆઈસી હાઉસીંગ (૧૧૯૮) રૃા. ૧૧૮૭ નો પ્રથમ રૃા. ૧૧૭૬ ના બીજો સપોર્ટથી રોકાણલક્ષી. આ સ્ટોક રૃા. ૧૧૯૯ થી ૧૨૨૦ સુધીની તેજી તરફી રૃખ નોંધાવે.
રિલાયન્સ (૯૪૧) ઓઈલગેસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૯૪૨ થી રૃા. ૯૫૯ના ભાવની સંભાવના ધરાવે છે.
એસીસી (૮૯૦) રૃા. ૮૭૮ નો પ્રથમ તેજ ૮૭૩ના સ્ટ્રોંગ સપોર્ટથી સિમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ૮૯૧ થી ૯૧૦ સુધીની ભાવ સપાટી દર્શાવે.
ટીસ્કો (૫૩૭) સ્થાનિક ફંડોનો લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૫૨૬ આસપાસ ડિલેવરીબેઇઝ રોકાણ. ૫૩૮ થી રૃા. ૫૫૩ની સપાટી દર્શાવે.
એજ્યુકોમ (૫૪૯) એજ્યુકેશન સેક્ટરના ફન્ડામેન્ટલ આ સ્ટોક રૃા. ૫૩૩ ના સ્ટોપલોસથી ૫૫૦ થી ૫૭૭ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન.
હિરોહોન્ડા (૧૭૫૮) ઓટો સેક્ટરનો આ સ્ટોક રૃા. ૧૭૭૦ આસપાસના નફારૃપી વેચવાલી થકી રૃા. ૧૭૩૭ થી ૧૭૩૦નો ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ૧૭૭૭નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
પંજાબ નેશનલ બેન્ક (૧૨૦૩) રૃા. ૧૨૧૭ આસપાસ ઓવરબોટ નોંધાવતો આ સ્ટોક રૃા. ૧૨૨૩ ના સ્ટોપલોસે વેચાણલાયક. રૃા. ૧૧૯૦ થી રૃા. ૧૧૮૩ નો ભાવ દર્શાવે છે. રૃા. ૧૨૨૭ ઉપર તેજી તરફી ધ્યાન.
- નિખિલ ભટ્ટ

બજારની વાત
- બી.એસ.ઇ. અને એન.એસ.ઇ. ખાતે આજે કુલ રૃા. ૧૧૦૬૭૬-૫૧ કરોડનું સંયુક્ત ટર્નઓવર નોંધાયું હતું. જે પૈકી બીએસઇ કેશ સેગમેન્ટનું રૃા. ૫૧૩૩.૩૧ કરોડ, એન.એસ.ઇ. કેશ સેગમેન્ટનું રૃા. ૧૩૩૭૭.૩૨ કરોડ અને એનએસઇ એફ એન્ડ ઓ.મા રૃા. ૯૨૧૬૫.૮૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.
- મીડકેપ શેરોમાં આજે એમસીસી ઇન્ડિયા, એફડીસી, યુ.બી. હોલ્ડીગ, ડ્રેજિંગ કોર્પો અને સ્ટેટ બેંક ઓફ મૈસુરના શેરોમાં ૧૪ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો.
- ઓલકાર્ગો ગ્લોબલ, શ્રી ગ્લોબલ, જૈન ઇરીગેશન અને ગ્લેક્સો સ્મીથ કન્ઝ્યુ.ના શેરમાં પીછેહઠ નોંધાઈ હતી.
- સ્મોલ કેપ શેરોમાં આજે વિન્ધ્યા ટેલી. ગેલેન્ટ મેટલ્સ અને શ્રૃષ્ટિ ઇન્ફ્રા. ૨૦ ટકા સુધી ઉછર્યા હતા જ્યારે એક્વા લોજીસ્ટીક મોડર્ન ઇન્ડિયા, હેટસન એગ્રો. સુબક્કમ કેપિટલ અને કોસ્મો ફિલ્મમાં પીછેહઠ થઈ હતી.
- ફોર્ટીસ હેલ્થકેર તેના ડાયગ્નોસ્ટીક બિઝનેસ યુનિટની નોંધણી કરાવશેના અહેવાલો પાછળ આ શેરોમાં ઇન્ટ્રાડે, ૨ ટકાથી વધુનો સુધારો થયો હતો.
- ઓગસ્ટ માસમાં કંપનીનું વેચાણ અને ઉત્પાદન વધતા સ્ટીલ સ્ટ્રીપના શેરમાં ઇન્ટ્રાડે ૩.૪૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
- બજાજ ઓટો આજે બોનસ શેરોની રેકોર્ડ ડેટની જાહેરાત પાછળ સુધારા તરફી હતો.
- નવો ઓર્ડર મળ્યાના અહેવાલો પાછળ બજાજ ઇલેક્ટ્રીકલ્સનો શેર નવી ઉંચાઈએ પહોંચ્યો હતો.
- જેવીએલ એગ્રો દ્વારા શેરવિભાજન યોજના હાથ ધરાયાના અહેવાલો પાછળ આ શેરમાં સુધારો નોંધાયો હતો.
- બોનસ ઇસ્યુની યોજનાના પગલે કરૃર વૈશ્ય બેંકનો શેર બે દિવસમાં ૧૨ ટકા જેટલો ઉછળ્યો હતો.
- બોનસ શેરની ઇસ્યુની યોજના પાછળ આજે જિન્દાલ પોલી ફિલ્મનો શેર નવી ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો.


Share |
  More News
બી.એડની બે હજાર ખાલી બેઠકો કોલેજો ભરી શકશે
ઉંચા દર નક્કી કરાતાં ગરીબો મેમ્કો સ્પોટ્ર્સ સંકુલનો લાભ નહીં લઈ શકે
‘સીબીઆઈને પ્રશ્નોના જવાબ મેં આપ્યા છે’
સ્પેશ્યલ મેરિટ લિસ્ટ જાહેર નહીં થતાં ૪,૪૭૯ વિદ્યાર્થી રખડી પડયા
દારૃનાં નશામાં યુવકે સ્કૂટરને અડફેેટે લેતાં એકનું મોત
રિક્ષા ડ્રાઇવરે ૨૫ વર્ષની પરિણીતાનું અપહરણ
રણજિતસિંહને ભ્રષ્ટાચારી કહેતા પાક. નેતાએ માફી માગી
ગોર્ડન બ્રાઉન વડાપ્રધાન તરીકે આફતરૃપ નીવડયાં ઃ ટોની બ્લેર
ઇરાક યુદ્ધના અંતની અમેરિકી પ્રમુખ ઓબામાએ કરી જાહેરાત
 
  More News
મારુતિએ ૧,૦૪,૭૯૧ કાર વેચી વિક્રમ સ્થાપ્યો
ATFના ભાવ ઘટયા પણ વિમાન ભાડા યથાવત
NTPC કતાર પેટ્રોને ૪૯ ટકા સુધીના હિસ્સાની ઓફર કરે તેવી શક્યતા
પાકિસ્તાનના ક્રિકેટરો અને બોર્ડના હોદ્દેદારો પણ ફિક્સિંગમાં સામેલ હોય છે
ઇંગ્લેન્ડની ટીમની પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને પડતા મુકવાની માંગ
નડાલની આસાન આગેકૂચ યાકોવિચનો સંઘર્ષપૂર્ણ વિજય
મલ્લિકા શેરાવત પોતાની જ ફિલ્મના મૂહુર્તથી દૂર રહી
દિગ્દર્શક રામગોપાલ વર્મા અને એશા દેઓલ વચ્ચે સમાધાન
એકતાની સિરીયલનાં શૂટિંગ પર દરોડો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 
 

Gujarat Samachar Plus

કૃષ્ણની વાંસળીએ મને ઈરિનામાંથી ઈન્દુલેખા બનાવી દીઘી
લોકો વાંસળી નથી ખરીદતા પણ વાંસળી વગાડવાની બક્ષીસ આપે છે
મટકી ફોડ એડવેન્ચર માટે પિરામિડ પ્રેક્ટિસ
કૃષ્ણના શણગાર થકી ચાઈલ્ડ કેર ફિલીંગ્સ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved