 |
....અને ભગવાન શ્રીકૃષ્ણ વિષાદ યોગમાં ડૂબી ગયા
‘‘અહીં તમે કોના ચીર પૂરશો, શહેરોમાં તો છોકરીઓ પોતે જ ઓછા ચીર પહેરીને ફરે છે’’ ‘‘ભગવાન અહીં તમારા નામની બોલબાલા છે દેશના વડાપ્રધાનનું નામ મનમોહન છે. લાલકૃષ્ણ, મુરલી મનોહર, અર્જુનસિંહ જેવા નેતા છે તમે કરતા હતા તે માયા ‘માયાવતી’ કરે છે. અહીં મુલાયમ અને લાલુ યાદવ તમને પણ ભારે પડી જાય તેવા છે’’ .
[આગળ વાંચો...] |