homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
vanchan vishesh
હેલ્થ ટીપ્સ
વાનગી
પ્રાંસગીક
એરાઉન્ડ ધ કન્ટ્રી
કૂતુહલ
 
vaangi

।૨૭૩૦;।૨૭૫૦;।૨૭૪૪;।૨૭૬૫;।૨૭૨૪;।૨૭૫૦; ।૨૭૪૪;।૨૭૩૮;।૨૭૫૦;।૨૭૨૧;

 
સામગ્રી
૧ કપ બાફેલા પાસ્તા, ૧ નંગ નાનું ગાજર, ૧ નંગ નાની કાકડી, ૧ નંગ કેપ્સીકમ, ૧ નાનું ટમેટું, ૧/૨ નંગ સફરજન, ૨ ટેબ. સ્પૂન ક્રીમ (સિંગલ ફેટનું), સ્વાદ પ્રમાણે મીઠું, ૧/૨ ટી. સ્પૂન મરી પાવડર.

ગાર્નીશીંગ માટે ફુદીનાના પાન.
પાસ્તા સલાડ બનાવવા માટે સૌ પ્રથમ પાસ્તાને બાફી લો. તેમાં ૧ ટેબ. સ્પૂન તેલ અને મીઠું નાખી પ્રેસર કુકરમાં ૧ વ્હીસલ વગાડી દેવી. મેંદાના પાસ્તાને ને બફાતા વધારે વાર લગાશે જયારે સોજીના પાસ્તા જલ્દી બફાઇ જશે. શંખ કે બો શેપ ના પાસ્તા લઇ શકાય. બફાયેલા પાસ્તાને ઉકળતા પાણીમાંથી બહાર કાઢી નળ ના પાણી વડે ધોઇ પાણી માં ડુબાડી રાખવા જરૂર હોય ત્યારે જ ગરણીમાં ગાળી ને વાપરવા. પાસ્તા વધારે ન બફાઇ જાય તેનું ધ્યાન રાખવુ. ગાજર, કાકડી, ટમેટુ અને કેપ્સીકમ ને ધોઇ પાસ્તા ની સાઇઝ પ્રમાણે પીસ કરવા. ટામેટાના બીયા અને રસો કાઢી લેવો.સફરજ ને પણ ધોઇ સમારી લેવું. નારંગીની પેશી સાફ કરી ટુકડા કરી લેવા. ક્રીમમાં રાઇનો પાવડર અને મીઠું તથા મરી પાવડર નાખી હલાવી લેવું

રીત
પાસ્તા સલાડ બનાવવા માટે સૌ પ્રથમ પાસ્તાને પાણીમાંથી બહાર કાઢી નીતરી લો ત્યાર બાદ તેમાં તૈયાર કરેલા શાક અને ફ્રુટ નાખી હળવે હાથે હલાવી લો. ત્યારબાદ તેની ઉપર તૈયાર કરેલું ક્રીમ રેડી હલાવી લો. તૈયાર સલાડ ને ફુદીનાના પાન વડે ગાર્નીશ કરી ઠંડુ જ સર્વ કરો.

top of page
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.