homewww.aajkaaldaily.com site hit counter

Last Updated - 10:30 pm

members : davp | ins | irs
bookmark this siteemail usHomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News

e-paper

aaj no vichar

બીજાને આંખમાં આસું લૂછવાનો પ્રયાસ કરવો તે જ પ્રાર્થના છે....!

happy birth day

રાજ્યનાં સહકાર વિભાગના ચીફ રજીસ્ટ્રાર દિલીપ રાવલનો આજે જન્મ દિવસ

ગાંધીનગર આર્મ્સ યુનિટના એડિશ્નલ ડી.જી.પી. દીપક સ્વરૂપનો આજે જન્મદિવસ
aap ni aaj
 ગોચરના ગ્રહોતારીખીયું
afwa bazar
અફવાની આંધીમાં અટવાતું આપણું શહેર...
aajkaal special
હાઈડ પાર્ક
એકસ-રે
આઇના
ન્યુઝ લાઇન
આગમ-ના-એંધાણ
પોઇન્ટ બ્લેન્ક
સાઇરન
જાને ભી દો યારો
ખાલિદોસ્કોપ
કરંટ ટોપિક

બાલ-કી-ખાલ

jaher notice
today's weather
રાજકોટ
અમદાવાદ
જામનગર
ભાવનગર
પોરબંદર
ભૂજ
avasan nondh
guest column
આજે
આવતીકાલે

૧૩ માર્ચ ૨૦૧૦, વિક્રમ સવંત૨૦૬૬ ફાગણ વદ-૧૩ ને(શનિવાર)

અમદાવાદ નજીક કાર અકસ્માતમાં જેન્તીભાઈ ભાનુશાળીના પુત્રનું માૃત્યુ

કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ અને અબડાસાના ધારાસભ્ય જેન્તીભાઈ ભાનુશાળીના પુત્ર અનિરૂધ્ધનું આજે બપોરે અમદાવાદ પાસે થયેલા કાર અકસ્માતમાં માૃત્યુ નિપજતા ભાજપ વર્તુળોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ બનાવની જાણ થતાં ભાજપના આગેવાનો અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દોડી ગયા હતા.


 

દેશનું ૩૩ ટકા ભૂગર્ભ જળ પીવાલાયક નથી

ગુજરાતના ૨૬માંથી ૨૧ જિલ્લાઓમાં પાણીમાં ક્ષારનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છેઃ ભુગર્ભ જળ સંશોધ બોર્ડો અહેવાલ


 

સીટના સિનિયર સદસ્ય પરમવીરસિંગનું રાજીનામું

દહેરાદૂનમાં રહેતાં માતુશ્રીની તબિયત સારી નહીં રહેતી હોવાના કારણે પરમવીરસિંગએ રાજીનામું આપ્યાની બહાર આવેલી વાતઃ આઇપીએસ બેડામાં ભારે ચકચાર


 

યુસુફની છગ્ગા-ચોગ્ગાની વર્ષા છતાં રાજસ્થાન રોયલ્સની હાર

આઈપીએલની બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની રાજસ્થાન રોયલ્સ પર માત્ર ચાર રને અતિ રોમાંચક્ જીત ઃ યુસુફ પઠાણની બીજી સૌથી ઝડપી સદી

બરેલીમાં ફરી વખત કેમી હિંસા ઃ ઘણી દુકનને આગ

તોફાની ટોળા દ્વારા વ્યાપક્ તોડફોડ ક્રાતા બરેલીમાં ફરી તંગદિલી ફેલાઈ ઃ વધુ જવાન તૈનાત ઃ હેલિકેપ્ટર મદદમાં

લશ્ક્રે તોયબાની ધમક્ી બાદ કેચી ખાતે એલટર્

ક્ેન્દ્રિય ગાૃહ મંત્રાલયે કેચીમાં સુરક્ષા વ્યવસ્થા સ્થાપિત ક્રવા ક્ેરળ પોલીસને આદેશ ર્ક્યો છે. લશ્ક્રે તોયબાએ દરિયાકંઠાના શહેરમાં ત્રાટક્વાની તૈયારી ક્રી છે તેવા ઈન્ટેલિજન્સ અહેવાલ બાદ સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.

પુણે બ્લાસ્ટ ક્ેસમાં પોલીસને નોંધપાત્ર સફળતા મળી નથી

પુણે જર્મન બેક્રી બ્લાસ્ટને એક્ મહિનાથી વધુનો સમય થયો છતાં નક્કર ક્ડી ન મળતા પોલીસ ટીકના ઘેરામાં

લાહોરમાં ધડાક અંગેના આક્ષેપને ભારતે ફગાવ્યા

પાક્સ્તાિનમાં હાલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ભારતની સંડોવણી હોવાના પાક્સ્તાિનના આક્ષેપને ભારતે આજે રદિયો આપ્યો હતો અને ક્હ્યું હતું ક્ે પાક્સ્તાિન દ્વારા આવા બિનજરૂરી આક્ષેપો ક્રવામાં આવી રહ્યા છે તે સુધરી રહેલા દ્વિપક્ષીય સંબંધોને અસર ક્રી શક્ે છે.

લાહોરમાં ધડાક અંગેના આક્ષેપને ભારતે ફગાવ્યા

પાક્સ્તાિનમાં હાલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ભારતની સંડોવણી હોવાના પાક્સ્તાિનના આક્ષેપને ભારતે આજે રદિયો આપ્યો હતો અને ક્હ્યું હતું ક્ે પાક્સ્તાિન દ્વારા આવા બિનજરૂરી આક્ષેપો ક્રવામાં આવી રહ્યા છે તે સુધરી રહેલા દ્વિપક્ષીય સંબંધોને અસર ક્રી શક્ે છે.


 

લોક્સભામાં મહિલા બિલનો વિરોધ ક્રાશે ઃ લાલુ યાદવ

કેઈપણ દબાણ સમક્ષ ઝુક્વાનો લાલુ યાદવાનો ઈનકર બિલના વર્તમાન સ્વરૂપ સામે લડત ચાલુ રખાશે ઃ લાલુ


 

શિલ્પા મુંબઈમાં રોયલ્ટી કલબ લોન્ચ ક્રવા તૈયાર

આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલના સહમાલિક્ અને બોલિવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મુંબઈમાં રોયલ્ટી કલબ લોન્ચ ક્રવાની જાહેરાત ક્રી છે.

ટીડીપીની તેલંગાણા જેએસી દ્વારા આખરે હકલપટ્ટી થઈ

જેએસીના નિર્ણય મુજબ રાજીનામું આપવામાં ટીડીપીના ધારાસભ્યો નિષ્ફળ ઃ જેએસીની મુશ્ક્ેલીમાં સતત વધારો

રાજસ્થાનમાં જુદા જુદા અક્સ્માતમાં છના મોત

રાજસ્થાનમાં બે જુદા જુદા માર્ગ અક્સ્માતોમાં છ લોકેના મોત થયા છે અને અન્ય ત્રણ લોકે ઘાયલ થયા છે. માર્યા ગયેલા લોકેમાં એક્ અક્સ્માતમાં ચારના મોત થયા હતા અને અન્ય એક્ દુર્ઘટનામાં બીજા બેના મોત થયા હતા.

પાક્.માં અવિરત હન્મલાઓ જારી ઃ હન્મલામાં ૧૦ના મોત

આત્મઘાતી બોમ્બર સ્વાત ખીણમાં કેટર્ સંક્ુલની બહાર ત્રાટકયો ઃ હન્મલા માટે ૧૫ ક્લોિ વિસ્ફોટકેનો ઉપયોગ

ભારતીય પર હન્મલા અંગે અમેરિક્ન દંપત્તિ દોષિત

અમેરિકમાં ભારતીય ઉપર હન્મલા ક્રવાના મામલે એક્ અમેરિક્ી દંપત્તિને દોષિત ઠેરવવામાં આવતા ચક્ચાર મચી ગઈ છે. જુલાઈ ૨૦૦૭માં લેક્તાહોઈ બીચ ઉપર વિશાલ વાધવા અને તેની પત્ની ઉપર જાણી જોઈને અશ્લિલ ભાષામાં વાત ક્રવામાં આવી હતી.

લશ્ક્રે તોઈબા પર અંક્ુશ મેળવવા પાક્.ને આદેશ

ભારત અને પાક્સ્તાિન વચ્ચે હાલ થયેલી મંત્રણાનું અમેરિક દ્વારા સ્વાગત ઃ પાક્. દ્વારા નક્કર પગલાં જરૂરી

પાંચમી વન ડેમાં ઓસ્ટ્રેલિયા પર ન્યૂઝીલેન્ડની સરળ જીત

શેન બોન્ડ અને સાઉથીનો તરખાટ ઃ જીતવા માટેના ૨૪૨ રન સામે ઓસ્ટ્રેલિયા માત્ર ૧૯૦ રનમાં જ ઓલઆઉટ


 

કોલકત્તામાં રેલવેમંત્રી મમતા બેનરજીની હત્યાનું કાવતરું ?

રેલવેમંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે, તેની હત્યા કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, એક કારમાં સવાર ત્રણ શખસોએ તેને મારવાની કોશીષ કરી હતી.


 

સૌરવ ગાંગુલીને ધીમા ઓવર રેઇટ બદલ ૯ લાખ રૂપિયાનો દંડ

આઇપીએલના પ્રથમ મેચમાં જ ગઇકાલે ડેક્કન ચાજર્ર્સ સામેના મેચમાં ધીમી ઓવરો નાખવા બદલ મેચ રેફરીએ કોલક્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન સૌરવ ગાંગુલીને ૯ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

કાશ્મીર પ્રશ્નનો ઉકેલ આવે તો પણ તોઇબાની હરામખોરી બંધ નહીં થાય

ભારત મુખ્ય ટાર્ગેટઃ અમેરિકી નિષ્ણાતોનો મત

મુંબઈમાં હપ્તા વસુલી કરતાં ચાર ગુંડા ઝડપાયા

રાજ ઠાકરેની પાટર્ીનો કોર્પોરેટર પણ ઝબ્બેઃ પોલીસે આગવીઢબે કરેલી સરભરા

કેન્દ્ર સરકારનું સફળ અભિયાનઃ ઓરિસામાં ૧૬ માઓવાદી શરણે

છેલ્લા ઘણા સમયથી માઓવાદી તરખાટ મચાવી રહ્યા છે. જેના પગલે કેન્દ્ર સરકારની સુચનાથી જવાનો દ્વારા અભિયાન હાથ ધરાયું હતું.


 

દાળ, શાકભાજીનાં ભાવ ઘટી રહ્યા છેઃ શરદ પવારનો દાવો

લોકો મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે અને ખાદ્ય ચીજોના ભાવ લોકોના ઘર ચલાવવાનાં પ્રયાસમાં ભારે અવરોધ ઉભો કરી રહ્યા છે. આમ છતાં કેન્દ્રીય કાૃષિમંત્રી શરદ પવારે આજે ધરાર એવી જાહેરાત કરી હતી કે, મોંઘવારી ઘટી રહી છે અને ભાવ વધારો ઓછો થઈ રહ્યો છે.


 

શીરડી સાંઈબાબાની આરતી આજથી મોંઘી બની

વીઆઈપીઓએ ૫૦૦ અને અન્ય ભકતજનોએ સાંઈબાબાની આરતી માટે રૂા.૩૦૦ ચુકવવા પડશે

હવે ગરીબો માટે હ્ય્દય અને કીડનીની નિઃશુલ્ક સારવાર

ગરીબો માટે કેન્દ્ર સરકાર ખર્ચ ભોગવશે

છઇઈં દ્વારા ઈંખઋ ના વોર ચેસ્ટમાં ૧૦ અબજ ડોલરઙ્ગી સહાય

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) એ વૈશ્વિક નાણાકીય કટોકટીને કારણે મુશ્કેલમાં મુકાયેલા અર્થતંત્રનો સહાય કરવાના હેતુ માટે રચાયેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના વોર ચેસ્ટમાં ૧૦ અબજ ડોલરની સહાય કરીને પોતાની જવાબદારી અદા કરી છે.

કેન્દ્ર દ્વારા મંત્રાલયોના ખર્ચ પરથી ટોચમયર્દિા હટાવી લેવાશે

નાણામંત્રાલયનું આયોજન


 

કલામની વારંવારની વિદેશ યાત્રા પર બ્રેક મારવાનો કેન્દ્રનો નિર્ણય

સરકારની તિજોરી પર અસરઃ કલામ લગભગ દર મહિને વિદેશની યાત્રા કરે છેઃ ભૂતપૂર્વ મહાનુભાવો માટે ખર્ચના નવા નિયમ ઘડાશે

સંરક્ષણ સેવામાં મહિલા અધિકારીઓને પુરુષ સમોવડી સુવિધા આપોઃ દિલ્હી હાઈકોટર્

દિલ્હી વડી અદાલતે સંરક્ષણ સેવામાંની મહિલા અદિકારીઓને પણ પુરૂષ ઓફિસરોની જેમ પરમેનન્ટ કમિશનની સુવિધા પૂરી પાડવા કેન્દ્રને શુક્રવારે આદેશ આપ્યો હતો.


 

ચિદમ્બરમે પાક. રાજદૂતને ફટકાર્યા ઃભારતને ગુસ્સો આવશે તો પછી કળ નહીં વળેઃ હવે શાનમાં સમજી જાવ

કેન્દ્રીય ગાૃહ મંત્રી ચિદમ્બરમે પાકિસ્તાનને શિરદર્દ સમાન પાડોશી તરીકે ગણાવીને એવી વોર્નંિગ આપી છે કે, હવે પાક.ની ભુમી પરથી જો ફરીવાર મુંબઈ જેવો હન્મલો થશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

વધુ સમાચારો
all edition's main news
today's other news Contract All | Expand All   
ગુજરાતના સમાચારો
રાષ્ટ્રીય સમાચારો
આંતરરાષ્ટ્રીય સમાચારો
ખેલ-જગતના સમાચારો
માર્ચ - ૨૦૧૦ archives
રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ

૧૦ ૧૧ ૧૨ ૧૩
૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦
૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭
૨૮ ૨૯ ૩૦ ૩૧
       
photo gallery
aajkaal
khas_mulakat
khas_mulakat
khas_mulakat
khas-mulakat
khas_mulakat
khas_mulakat
khas_mulakat
city guide
city helpline
useful websites
vanchan vishesh

હેલ્થ ટીપ્સ

વાનગી

પ્રાંસગીક

એરાઉન્ડ ધ વર્લ્ડ

કૂતુહલ

 
manoranjan
 
sakhad-dakhad
શું વાત કરશ....! આ ડખ્ખો ચાલાતો હતો....!

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.

Site best viewed in Internet Explorer 4.0 / Netscape 6.0 or Higher Versions.
Website Design by Pix'n'Graphix