યà«àªàª¸ ઓપનમાં àªàª¾àª°àª¤ માટે આજનો દિવસ મિશà«àª° રહà«àª¯à«‹ હતો. સિંગલમાં મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિરà«àªàª¾ પà«àª°àª¥àª® રાઉનà«àª¡àª®àª¾àª‚ જ ઈàªàª°àª¾àª¯à«‡àª²àª¨à«€ પીર સામે ૬-à«, ૬-à«©, ૬-૧થી હાર થઈ ગઈ હતી. હારીને બહાર થઈ ગઈ હતી. જયારે ડબલà«àª¸àª®àª¾àª‚ ચોથી કà«àª°àª®àª¾àª‚કિત ઈનà«àª¡àª¿àª¯àª¨ àªàª•à«àª¸àªªà«àª°à«‡àª¸ લિàªàª¨à«àª¡àª° પેસ અને મહેશ àªà«‚પતિની જોડીઠસીધા સેટોમાં જીત મેળવીને બીજા રાઉનà«àª¡àª®àª¾àª‚ પà«àª°àªµà«‡àª¶ કરà«àª¯à«‹ હતો. પેસ-àªà«‚પતિની જોડીઠયà«àª•à«àª°à«‡àª¨àª¨àª¾ ડોલગો પોલોક અને સà«àªªà«‡àª¨àª¨àª¾ રામોસની બનેલી જોડીને à«-૬ (૧૦-à«®) અને ૬-૪થી હાર આપીને બીજા રાઉનà«àª¡àª®àª¾àª‚ આગેકૂચ કરી હતી. જયારે અનà«àª¯ àªàª¾àª°àª¤à«€àª¯ ખેલાડી રોહન બોપનà«àª¨àª¾ અને પાકિસà«àª¤àª¾àª¨àª¨àª¾ અયસાન અલ કà«àª°à«‡àª¶à«€àª¨à«€ બનેલી જોડીઠઅમેરિકન જોડીને ૬-à«§, ૨-૬ અને ૬-૨થી હાર આપીને બીજા રાઉનà«àª¡àª®àª¾àª‚ પà«àª°àªµà«‡àª¶ કરà«àª¯à«‹ હતો.
HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster © DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.