|
|
|
 |
યà«àªàª¸ ઓપનમાં નડાલ અને જેકોવિકની બીજા દોરમાં કૂચ |
 |
 |
|
|
|
|
|
 |
|
|
| |
વરà«àª·àª¨à«€ અંતિમ ગà«àª°àª¾àª¨à«àª¡àª¸à«àª²à«‡àª® સà«àªªàª°à«àª§àª¾ યà«àªàª¸ ઓપનનો નંબર àªàª• ખેલાડી નોવાક જેકોવિક અને પૂરà«àªµ નંબર àªàª• ખેલાડી રાફેલ નદાલ સફળ જીત મેળવીને બીજા રાઉનà«àª¡àª®àª¾àª‚ આગેકૂચ કરી હતી. નડાલે સીધા સેટોમાં હરીફ ખેલાડીને હાર આપી હતી. નડાલે ૬-à«©, à«-૬, (à«-à«§), à«-૫થી àªàª¨à«àª¡à«àª°à«‡ ગોલà«àª¬à«‡àª‰àª¨à«‡ હાર આપી હતી. બીજી બાજૠનંબર àªàª• ખેલાડી નોવાક જેકોવિકને પà«àª°àª¥àª® રાઉનà«àª¡àª¨à«€ મેચમાં દરેક ખેલાડી ઈજાગà«àª°àª¸à«àª¤ થતા આસાન જીત મળી હતી. આયરà«àª²à«‡àª¨à«àª¡àª¨à«‹ નીલેનà«àª¡ ૬-૦, à««-૧થી પાછળ હતો તà«àª¯àª¾àª°à«‡ ઈજાગà«àª°àª¸à«àª¤ થતા મેચ અધવચà«àªšà«‡àª¥à«€ પડતી મà«àª•à«€ હતી. જેના પરિણામે જેકોવિકે સરળ જીત હાંસલ કરી હતી.
બીજી બાજૠરશિયાના ડેવિડ àªàª¨à«àª•ોઠકà«àª°à«‹àªàª¶àª¿àª¯àª¾àª¨àª¾ ડોડિકને ૬-à«, ૬-à«©, ૬-૦, ૨-૬, ૬-૨થી હાર આપીને બીજા રાઉનà«àª¡àª®àª¾àª‚ પà«àª°àªµà«‡àª¶ કરà«àª¯à«‹ હતો. આરà«àªœà«‡àª¨à«àªŸà«€àª¨àª¾àª¨àª¾ નાલબેડીયને અમેરિકાના રેનોલà«àª¡àª¸àª¨à«‡ ૪-૬, ૬-à«©, ૬-૪, ૬-૩થી હાર આપીને બીજા રાઉનà«àª¡àª®àª¾àª‚ પà«àª°àªµà«‡àª¶ કરà«àª¯à«‹ હતો.
મહિલા સિંગલà«àª¸àª®àª¾àª‚ નંબર àªàª• ખેલાડી વોàªàª¾àª¨àª¿àª¯àª¾àª•ીઠસà«àªªà«‡àª¨àª¨à«€ વિવેશને ૬-à«©, ૬-૧થી હાર આપીને પોતાનà«àª‚ અàªàª¿àª¯àª¾àª¨ ધમાકેદાર શરૂ કરà«àª¯à«àª‚ હતà«àª‚.
રશિયાની ૧૫મી કà«àª°àª®àª¾àª‚કિત ઉàªàª¨à«‡àª•સોવાઠઈટાલીની પીરાનીને à«-à««, ૬-૧થી હાર આપી હતી. ચોથી કà«àª°àª®àª¾àª‚કિત બલà«àª—ેરીયાની અજાનેકાઠસà«àªµà«€àª¡àª¨àª¨à«€ લારà«àª¸à«‹àª¨àª¨à«‡ ૬-à«§, ૬-૩થી આસાન હાર આપી હતી. પૂરà«àªµ નંબર àªàª• અને ગત વરà«àª·àª¨à«€ ચેમà«àªªàª¿àª¯àª¨ સરેના વિલિયમà«àª¸à«‡ સાલà«àªµàª¿àª¯àª¾àª¨à«€ જોવાનોવોસà«àª•ીને ૬-à«§, ૬-૧થી હરાવીને આસાન જીત મેળવી હતી.
|
 |
 |
 |
ખેલ-જગતના અન્ય સમાચારો |
 |
| |
|
 |
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખેલ-જગત |
 |
વધુ સમાચારો |
 |
|
| |
|