આઇપીએલ-૩માં મુંબઇ ઇન્ડિયન્સને ધમાક્ેદાર રીતે ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિક ભજવનાર સ્ટાર બેટસમેન સૌરભ તિવારીને ૨૫મી એપ્રિલે યોજાનાર ફાઇનલમાં ચેન્નાઇ સુપર ક્ગ્સિંના સુકની અને પોતના ગૃહ રાજય ઝારખંડના મહારથી ક્રિક્ેટર મહેન્દ્રસિંહ ધોનીની સાથે સીધો મુકબલો ક્રવાની ઉત્સુક્તા છે. સૌરભે મુંબઇ ખતો પત્રકરોને જણાવ્યું હતું ક્ે હન્ં ઇચ્છતો હતો ક્ે ફાઇનલમાં અમારો સામનો ચેન્નાઇ સાથે થાય જેથી હન્ં ધોની ભૈયાનો મુકબલો ક્રી ૈક્ું.ધોનીની પહેલાની હેરસ્ટાઇલજેમ લાંબાવાળા રાખવા અને તેમની જેમ ધમાક્ેદાર બેટીંગ ક્રનાર સૌરભે જણાવ્યું હતુ ંક્ે ધોની અને હન્ં ફાઇનલમાં આમન ેસામને છીએ ત્યારે આ મુકબલાની મજા જુદી જ હશે જો ક્ે ક્ુલ ૪૧૯ રનોની સાથે આઇપીએલ-૩માં સૌથી વધુ રન બનાવનાર બેટસમેનોમાં છઠ્ઠા નંબરે રહેલ સૌરભ આ બાબતમાં ધોની પર ભારે છે. જયારે ધોનીએ અત્યાર સુધીમા ંક્ુલ ૨૬૫ રન જ ર્ક્યા છે સૌરભ ઝારખંડની ટી-૨૦ ટીમનો સુકની છે.