homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
news section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    ખેલ-જગત
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
archives
 
 
rajkot edition all news ર્પ્ૢૈર્પ્ૢ/પ્ૢૈંપ્ૢૢ/ર્પ્ૢૈંપ્ૢૈંર્પ્ૢૈર્પ્ૢૈં (પ્હ્ણઙ્ક્ષપ્ૢપ્હ્ણદ્ગપ્ૢપ્હ્ણ્રપ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણ્ર)

પ્હ્ણદ્ગપ્ૢપ્હ્ણ્રપ્હ્ણક્રપ્હ્ણજ્જર્પ્હ્ણ પ્હ્ણઙ્મપ્ૢપ્હ્ણ્રપ્હ્ણક્રપ્હ્ણગ્નપ્હ્ણજ઼ર્પ્હ્ણપ્હ્ણક્રપ્હ્ણગ્ન પ્હ્ણૅર્પ્હ્ણૈપ્ૢ પ્હ્ણપ્હ્ણદ્ગ પ્હ્ણૢપ્ૢઞ્જપ્હ્ણ્રપ્હ્ણઙ્મપ્હ્ણૈંપ્હ્ણ્રઃ પ્હ્ણહ્ણપ્ૢપ્હ્ણપ્હ્ણૅપ્હ્ણઞ્ચપ્હ્ણજ્જ પ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણદ્નપ્ૢ પ્હ્ણૢપ્હ્ણ્રપ્ૢ ર્પ્હ્ણપ્ૢપ્હ્ણદ્ગપ્હ્ણક્રર્પ્હ્ણંપ્હ્ણક્ર

 
 

શહેરમાં વધી ગયેલા ગુનાખોરીના આંકને નીચે લાવવા નવનિયુકત પોલીસ કમિશનર તંત્રમાં એક પછી એક ફેરબદલીઓ કરી રહ્યા છે ત્યારે ક્રાઈમ બ્રાંચમાં જાણે સાફસુફી અભિયાન શરૂ કયુ હોય તેમ ફોજદાર મકવાને રીડર બ્રાંચમાં મુકી સલીમ સાટીને ફરી ક્રાઈમ બ્રાંચમાં નિમણૂંક અપાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળતા વેત જ પોલીસ કમિશનર એચ.પી.સિંઘ સામે સૌથી મોટો પડકાર ગુનાખોરીને ડામવાનો હતો. જે પડકાર ઝીલવામાં પોલીસ કમિશનર સિંઘ સફળ રહ્યા હોય તેવું ચોખ્ખુ દેખાઈ રહ્યું છે.
ત્યારે સૌપ્રથમ પોલીસ કમિશનર સિંઘ દ્રારા જાણે ઘર સુધારણા અભિયાન શરૂ કરાયું હોય તેમ મહત્વની એવી ક્રાઈમ બ્રાંચના ૧૩ કર્મચારીઓને અન્ય પોલીસ મથકોમાં સમાવી લીધા બાદ છેલ્લા પાંચ વર્ષથી એક જ સ્થળે ચીટકી રહેલા એએસઆઈ, જમાદાર અને કોન્સ્ટેબલ મળી કુલ ૧૩૧ પોલીસ કર્મીઓની સામુહિક આંતરીક બદલી કરી નાખી હતી.
ત્યારે પોલીસ બેડામાં હજુ ક્રાઈમ બ્રાંચમાં ફેરફારની જોરશોરથી ચર્ચા થઈ રહી હતી જે સાર્થક પણ થઈ છે. જેમાં ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા પીએસઆઈ મકવાને રીડર બ્રાંચમાં મુકી દેવાયા છે. જયારે ફરીથી ગાંધીગ્રામમાં ફરજ બજાવતા પીએસઆઈ સલીમ સાટીને ક્રાઈમ બ્રાંચમાં નિમણૂક આપવામાં આવી છે.
નવનિયુકત પોલીસ કમિશનરે કામ ચોરી કરનાર અને ફરજમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ વિરૂધ્ધ લાલ આખં કરતા સૌપ્રથમ પ્ર.નગર પોલીસ મથકના જમાદારને સસ્પેન્ડ કરી દેવાયા બાદ અપહરણ જેવા ગંભીર ગુનામાં યોગ્ય કાર્યવાહી ન કરનાર બી ડીવીઝન પોલીસ મથકના જમાદાર ગજુભા રાણા અને નટુભાઈ ભરાડને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

 

 

 

top of page

 

રાજકોટ શહેરના અન્ય સમાચારો
 

રાજકોટ આવૃતિશહેરજીલ્લોસુરેન્દ્રનગરજૂનાગઢઅમરેલીઅન્ય
વધુ સમાચારો
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.