પોરબંદરમાં રવિવારે રાતà«àª°à«‡ વૃધà«àª§ àªàª¾àª‡â€“બહેનના ઘરે રર લાખના દાગીના અને રોકડની લંà«àªŸ કરનારા પાંચે શખà«àª¸à«‹ પોલીસની ગીરફતમાં આવી ગયા છે અને તમામને બે દિવસના રિમાનà«àª¡ ઉપર લેવામાં આવà«àª¯àª¾ છે તેમજ પà«àª°àª¾àª¥àª®àª¿àª• પà«àª›àªªàª°àª›àª®àª¾àª‚ આ શખà«àª¸à«‹àª કેટલીક ચોંકાવનારી કબà«àª²àª¾àª¤à«‹ પણ આપી છે.
રવિવારે રાતà«àª°à«‡ હાથી ટાંકી જેવા àªàª°àªšàª•à«àª• વિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ નારણàªàª¾àª‡ લખમણàªàª¾àª‡ સોલંકી તથા તેના બહેન જીણીબહેન આ બનà«àª¨à«‡ વયોવૃધà«àª§ àªàª¾àª‡â€“બહેનના ઘરમાં ઘà«àª¸à«€àª¨à«‡ છરીની અણીઠપાંચ શખà«àª¸à«‹àª સાડા નવસોગà«àª°àª¾àª® સોનાના દાગીના તથા સાડા ચાર કીલો ચાંદી અને à«§à«§,ર૦૦ની રોકડ લà«àª‚ટી લીધી હતી અને તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦ નાશી છà«àªŸà«‡àª²àª¾ શખà«àª¸à«‹àª®àª¾àª‚થી à«§ શખà«àª¸ ઇકબાલ અબà«àª¦à«àª² મà«àª¨à«àª¸à«€àª¨à«‡ પોલીસે તમામ મà«àª¦à«àª¦àª¾àª®àª¾àª² સાથે પકડી પાડયો હતો અને બે દિવસના રિમાનà«àª¡ ઉપર લીધો હતો. જેના વધૠરિમાનà«àª¡ ગà«àª°à«‚વારે મંજà«àª° થયા છે. દરમિયાનમાં બà«àª§àªµàª¾àª°à«‡ આ લà«àª‚ટમાં સંડોવાયેલા વધૠ૩ શખà«àª¸à«‹àª¨à«‡ કમલાબાગ પોલીસ મથકના કમલાબાગ પોલીસ મથકના ઇનà«àªšàª¾àª°à«àªœ ઇનà«àª¸. સી.કે. બાબરીયા, હેડ કોનà«àª¸à«àªŸà«‡àª¬àª²à«‹ મનસà«àª–àªàª¾àª‡ ગોહિલ, સલીમàªàª¾àª‡ હાજીàªàª¾àª‡ સંધી,રમેશàªàª¾àª‡ રાજશી, વિજયàªàª¾àª‡ જોશી, રમેશàªàª¾àª‡ જાદવ, દિલીપàªàª¾àª‡ મોઢવાડિયા અને ગોવિંદસિંહ વગેરેઠપકડી પાડયા હતા. જેમાં બે સગા àªàª¾àª‡àª“ ઉધોગનગર રેલà«àªµà«‡ ફાટક નજીક દેવદરà«àª¶àª¨ સોસાયટીમાં રહેતા અને છà«àªŸàª• ડà«àª°àª¾àª‡àªµà«€àª‚ગનો ધંધો કરતા જાવેદ સૈયદ હાલાઇપૌતà«àª°àª¾ ઉ.વ.૨૫ તથા મામદ સૈયદ હાલાઇપૌતà«àª° ઉ.વ.૨૮ ઉપરાંત કà«àª‚àªàª¾àª°àªµàª¾àª¡àª¾àª¨àª¾ ખાડીકાંઠે રહેતા મà«àª¸à«àª¤àª¾àª• ઉરà«àª«à«‡ જાહીદ હમીદ સૈયદ ઉ.વ.૨૫નો સમાવેશ થતો હતો.
તે ઉપરાંત પાંચમો શખà«àª¸ રાણાવાવનો અમીન જà«àª¸àª¬ પઢીયાર ઉ.વ.૨૮ પણ પોલીસને હાથ ચડી જતાં આ પાંચે શખà«àª¸à«‹àª¨à«‡ ગà«àª°à«‚વારે પાંચ દિવસના રિમાનà«àª¡àª¨à«€ માંગણી સાથે કોરà«àªŸàª®àª¾àª‚ રજૠકરતા તમામના તા. ૧૯ સà«àª§à«€àª¨àª¾ બે દિવસના રિમાનà«àª¡ મંજà«àª° થયા છે. ઇનà«àª¸. બાબરીયાની પà«àª›àªªàª°àª›àª®àª¾àª‚ આ શખà«àª¸à«‹àª કેટલીક ચોંકાવનારી કબà«àª²àª¾àª¤à«‹ આપી છે.
પાંચ શખà«àª¸à«‹ પૈકી ચાર જણામાંથી બે પાસે છરી હતી અને રવિવારે તેઓ નારણàªàª¾àª‡àª¨àª¾ ઘરમાં ઘà«àª¸à«àª¯àª¾ અને તેને તથા તેમના બહેનને છરી બતાવી તà«àª¯àª¾àª°à«‡ જ તેઓ થરથર ધà«àª°à«àªœàªµàª¾ લાગà«àª¯àª¾ હતા અને સીધી જ પટારાની ચાવી આપી દીધી હતી. તેઓને કોઇ મારકà«àªŸ કરવી પડી ન હતી તથા દોરડેથી બાંધવાની પણ જરૂરીયાત રહી ન હતી. પકડાઇ ગયેલા શખà«àª¸à«‹àª àªàªµà«àª‚ જણાવà«à«àª‚ ક, અમે સà«àªµàªªà«àª¨à«‡ યે વિચારà«àª¯à« ન હતà«àª‚ કે, આ વૃધà«àª§ àªàª¾àª‡â€“બહેન પાસે આટલી મોટી માતà«àª°àª¾àª®àª¾àª‚ ખજાનો હશે! અમે તો પરચà«àª°àª£ ખરà«àªš કાઢવા તેઓનો પીછો કરà«àª¯à«‡àª¾ હતો અને અમે àªàªµà«àª‚ જ માનતા હતા કે તેઓ પતિ–પતà«àª¨à«€ છે! તેમણે àªàª® પણ કબà«àª²à«àª¯à«àª‚ કે, અમારા હાથમાં જીંદગીમાં પહેલી વખત આટલી મોટી માતà«àª°àª¾àª®àª¾àª‚ સોના ચાંદીના દાગીનાનો ખજાનો આવà«àª¯à«‹ પરંતૠઅમારા નશીબ ફતà«àªªàªŸà«‡àª²àª¾ નિકળà«àª¯àª¾ કે તાતà«àª•ાલીક પોલીસને જાણ થઇ ગઇ!
પોલીસે આ શખà«àª¸à«‹àª¨à«€ આગવીઢબે સરàªàª°àª¾ કરતા લà«àª‚ટમાં વપરાયેલ બે પૈકી àªàª• છરી કબà«àªœà«‡ કરી લેવાઇ છે તેમજ નાશી છà«àªŸàªµàª¾ માટે વપરાયેલ બે મોટરસાયકલ àªàª• નવà«àª‚ નકà«àª•ોર હીરોહોનà«àª¡àª¾ મોટરસાયકલ પણ કબà«àªœà«‡ કરી લેવાયà«àª‚ છે. પોલીસે આ ગà«àª¨à«àª¹àª¾àª®àª¾àª‚ ગà«àª¨à«‡àª—ારો સામે ધાડની કલમનો ઉમેરો કરà«àª¯à«‡àª¾ છે. ઇનà«àª¸. બાબરીયાઠજણાવà«à«àª‚ હતà«àª‚ કે, પકડાયેલા શખà«àª¸à«‹àª àªàªµà«€ કબà«àª²àª¾àª¤ આપી છે કે તેમની પાસે સાડા ચાર કીલો ચાંદી અને સાડા નવસોગà«àª°àª¾àª® સોનૠતથા ૧૧ર૦૦ની રોકડ ઉપરાંત પણ àªàª• થેલી ચાંદીના સિકà«àª•ાની હાથ લાગી હતી. રાજાશાહી જમાનાના કીંમતી સિકà«àª•ાની થેલીનà«àª‚ વજન અંદાજે દોઢથી બે કીલોનà«àª‚ હતà«àª‚ અને પોલીસની જીપ પીછો કરતી હતી તà«àª¯àª¾àª°à«‡ તેને જોઇને સિકà«àª•ાની આ થેલી હનà«àª®àª¾àª¨àª—à«àª«àª¾ પોલીસચોકી નજીક હરીશટોકીઠપાસે àªàª• કેબીન પાસે ફેંકી દીધી હતી. પોલીસે બીજો મà«àª¦à«àª¦àª¾àª®àª¾àª² કબà«àªœà«‡ કરી લીધો છે પરંતૠઆ ચાંદીના સિકà«àª•ા àªàª°à«‡àª²à«€ થેલી હજૠહાથ લાગી નથી તથા કેટલાક સોની તથા વà«àª¹à«‹àª°àª¾ વેપારીઓની પà«àª›àªªàª°àª› કરી છે પરંતૠમà«àª¦à«àª¦àª¾àª®àª¾àª² કબà«àªœà«‡ થયો નથી. પકડાયેલા પાંચ શખà«àª¸à«‹ પૈકી ઇકબાલ અબà«àª¦à«àª² મà«àª¨à«àª¸à«€ રીઢો ગà«àª¨à«‡àª—ાર છે અને અગાઉ તેણે પોરબંદરના રાણાવાવ ગામેથી ટà«àª°àª• ચોરીને à«© વરà«àª· પહેલા તેને રાજકોટ ખાતે તમામ સà«àªªà«‡àª°àªªàª¾àª°à«àªŸà«‡àª¾ છà«àªŸàª¾ કરીને વહેંચી મારà«àª¯à«‡àª¾ હતો. àªàªŸàª²à«àª‚ જનહીં પરંતૠજà«àª—ારમાં પણ અનેક વખત પકડાઇ ચà«àª•ેલ આ શખà«àª¸àª¨à«€ પતà«àª¨à«€ પણ તેનાથી કંટાળી ગઇ હતી અને છà«àªŸàª¾àª›à«‡àª¡àª¾ આપી દીધા હતા. તો મામદ સૈયદ હાલાઇપૌતà«àª°àª¾ નામના શખà«àª¸à«‡ થોડા સમય પહેલા ગાંધીધામથી મગફળી àªàª°à«‡àª²à«‹ ટà«àª°àª• બારોબાર વહેંચી મારà«àª¯à«‡àª¾ હતો. અને આ બનà«àª¨à«‡ રીઢા ગà«àª¨à«‡àª—ારો છે.
પકડાયેલા તમામ શખà«àª¸à«‹àª¨à«€ àªàª¸.પી. દિપન àªàª¦à«àª°àª¨àª¨àª¾ મારà«àª—દરà«àª¶àª¨ નીચે ડીવાયàªàª¸àªªà«€ હરૂàªàª¾ પરમારની મદદથી આગવીઢબે પà«àª›àªªàª°àª› ચાલી રહી છે. તથા વધારાનો મà«àª¦à«àª¦àª¾àª®àª¾àª² કબà«àªœà«‡ કરવા અને લà«àª‚ટમાં વપરાયેલ બીજી છરી તથા બાઇક મેળવવા માટેની કવાયત હાથ ધરી છે. ઉલà«àª²à«‡àª–નીય છેકે, રર લાખના દાગીનાનો મà«àª¦à«àª¦àª¾àª®àª¾àª² છોડાવવા માટે નિયમ પà«àª°àª®àª¾àª£à«‡ વૃધà«àª§ નારણàªàª¾àª‡ સોલંકીને તેના દોઢા જામીન àªàª°àªµàª¾ પડશે તેથી અંદાજે à«©à«© લાખ જેટલી કીંમતના જામીન ઉપરાંત કોરà«àªŸàª¨àª¾ ચકà«àª•રો આ પાંચ શખà«àª¸à«‹àª¨àª¾ પાપે વયોવૃધà«àª§ ઉમરે પણ તેઓને કાપવા પડશે.