homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
news section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
archives
 
 
jamnagar edition all news ર્પ્ૢૈંર્પ્ૢૈ/પ્ૢૈંપ્ૢૃ/ર્પ્ૢૈંપ્ૢૈંર્પ્ૢૈર્પ્ૢૈં (પ્હ્ણઙ્મપ્ૢર્પ્હ્ણૈપ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણ્ર)

પ્હ્ણ્રપ્હ્ણક્રપ્હ્ણઢ્ઢપ્ૢહ્વપ્હ્ણદ્નપ્હ્ણક્ર ર્પ્હ્ણેંપ્હ્ણ્રુપ્હ્ણક્રપ્હ્ણૅર્પ્હ્ણૈંપ્ૢ પ્હ્ણૅપ્ૢપ્હ્ણગ્નપ્હ્ણૈંપ્હ્ણ્રર્પ્હ્ણેંપ્હ્ણક્રર્પ્હ્ણૈંપ્હ્ણક્ર પ્હ્ણહ્ણપ્ૢપ્હ્ણ્રપ્ૢહ્વપ્હ્ણપ્ૢઞ્જપ્હ્ણદ્ગપ્હ્ણદ્ન ર્પ્હ્ણપ્હ્ણક્રપ્હ્ણદ્નપ્ૢઞ્જ પ્હ્ણઞ્ચપ્હ્ણદ્ગપ્હ્ણખ્પ્હ્ણ્રપ્ૢપ્હ્ણદ્નપ્ૢઞ્જપ્હ્ણદ્ગપ્હ્ણદ્નર્પ્હ્ણૈંપ્ૢ ર્પ્હ્ણૈંપ્હ્ણર્ખ્પ્હ્ણર્પ્હ્ણેપ્ૢગ્નપ્હ્ણગ્નપ્હ્ણદ્ગ પ્હ્ણપ્ૢઞ્જપ્હ્ણ્રપ્હ્ણદ્ગપ્હ્ણક્રર્પ્હ્ણંપ્હ્ણૈંપ્ૢઞ્જઃ પ્હ્ણહ્ણપ્ૢગ્નપ્હ્ણ્રપ્ૢપ્હ્ણૅ ર્પ્હ્ણપ્ૢઞ્જર્પ્હ્ણંપ્હ્ણ્ર

 
 
top of page
જામનગરની મધ્યમાં આવેલ રણમલ તળાવને અલભ્ય સ્થળ બનાવવા માટે રૂા. ૧૮ કરોડ તેમજ આગામી વર્ષમાં રૂા. ૫૦ કરોડ સુધીનો ખર્ચ કરવા સરકારે સહમતી આપી છે ત્ારે આ કામના પ્રથમ તબકકામાં જ ગેરરીતી થઇ છે અને બ્ુટીફીકેશનના કામ માટે આકિર્ટેકની નિમણુકં થઇ હોવાનો આક્ષેપ પુર્વ મેયર ધર્મેન્દ્ર ઝાલાએ મ્યુ. કમિશ્નરે લખેલા પત્રમાં કર્યેા છે.
આ પત્રમાં જણાવેલ છે કે કન્સલટન્ટ મંજુર થયાની સાથે અમે આપને જાણ કરીએ છીએ કે ટેન્ડરની પ્રક્રિયા નિતી વિરુધ્ધ થઇ છે. તેમાં સાચી હકીકતો બહાર લાવી જવાબદારી સામે પગલા ભરવાની કાર્યવાહી થવી જેાઇએ. બીપીએમસી એકટ કલમ–૪૪ મુજબ પ્રશ્નાવલીમાં પણ અમોને જવાબ મળતા નથી. જોશી એસો. તથા ઇકો અર્બસ જોઇન્ટ વેન્ચર બનેલી એજન્સીને કામ આપવામાં આવેલ છે પરંતુ આ કંપની ટેન્ડરની શરતો પુરી કરી શકી નથી. એજન્સીમાં ઉત્પલ શર્મા નામથી જે સહીઓ કરી વ્યવહાર કરવામાં આવે છે તે માલિક કે પાર્ટનર નથી અને પ્રથમ દ્રષ્ટ્રિએ ખોટો ઉભો કરવામાં આવેલ છે એટલે પ્રથમ દ્રષ્ટ્રિએ બીડમાંથી આ પાર્ટી નીકળી જાય છે.
આ ઉપરાંત બેંકમાર્ક કન્સલટન્ટ અમદાવાદનો લોએસ્ટ ભાવ ૧.૮૬સર્વિસ ટેકસની સામે જોશી એસોસીએટસનો ઉચો ભાવ ૨.૫૦ ટકા હોય છતાં કમીટીએ સતાના જોરે હાઇએસ્ટ એજન્સીને કામ આપ્યુ છે જે તદન ગેરવ્યાજબી છે. આ અંગે તપાસ કરવાની માંગણી પત્રમાં કરવામાં આવી છે
જામનગર શહેરના અન્ય સમાચારો
 
  પ્હ્ણપ્હ્ણક્રર્પ્હ્ણર્પ્હ્ણૈંપ્હ્ણપ્હ્ણ્ર ર્પ્હ્ણપ્હ્ણ્પ્હ્ણક્રપ્હ્ણહ્ણપ્હ્ણક્રપ્હ્ણ્રપ્હ્ણખ્પ્હ્ણદ્ગપ્હ્ણક્રર્પ્હ્ણૈંપ્હ્ણક્ર પ્હ્ણૅપ્હ્ણૢપ્હ્ણક્રપ્હ્ણઞ્જ પ્હ્ણદ્ગપ્હ્ણક્રર્પ્હ્ણપ્હ્ણૈંપ્હ્ણક્રપ્હ્ણ્રપ્ૢહ્વર્પ્હ્ણૈંપ્હ્ણક્ર પ્હ્ણદ્ભપ્ૢઞ્જપ્હ્ણ્રપ્હ્ણક્રપ્હ્ણૅપ્હ્ણૈપ્ૢ પ્હ્ણજ઼પ્હ્ણક્રપ્હ્ણ્ર પ્હ્ણદ્ગપ્હ્ણ્રપ્હ્ણક્રપ્હ્ણદ્ગ ર્પ્હ્ણેંપ્હ્ણગ્નપ્હ્ણપ્હ્ણૈંપ્ૢપ્હ્ણ્રપ્ૢ
  ર્પ્હ્ણૈપ્ૢગ્નપ્હ્ણ્રુપ્ૢર્પ્હ્ણંપ્હ્ણક્ર પ્હ્ણૅપ્હ્ણક્રર્પ્હ્ણેંપ્હ્ણક્રપ્હ્ણૅપ્હ્ણ્રર્પ્હ્ણેપ્હ્ણૈપ્ૢ પ્હ્ણષ્ઠપ્ૢગ્નપ્હ્ણદ્નપ્હ્ણદ્ગપ્હ્ણક્રપ્હ્ણ્રપ્ૢહ્વ પ્હ્ણૈર્પ્હ્ણેંપ્હ્ણક્રપ્હ્ણગ્ન પ્હ્ણપ્હ્ણક્રર્પ્હ્ણર્પ્હ્ણૈંપ્હ્ણપ્હ્ણ્રપ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણૅપ્ૢપ્હ્ણઙ્ગપ્હ્ણ પ્હ્ણ્રપ્ૢર્પ્હ્ણૈપ્ૢહ્વ પ્હ્ણ્પ્હ્ણક્રપ્હ્ણગ્નપ્હ્ણઙ્ક્ષપ્હ્ણદ્ગપ્હ્ણક્રપ્હ્ણ્રપ્ૢહ્વ
  જામનગર જિલ્લામાં સોની વેપારીઓનું આંદોલન ઉગ્ર બન્યું
  જામનગરના વિવાદાસ્પદ ગાર્બેજ રિ-સાયકલીંગ પ્રોજેકટને બહુમતીના જોરે મંજુરી
  પિતળ ભંગાર પરની ચાર ટકા વધારાની ડયુટી રદ કરાતા બ્રાસ ઉધોગમાં આનંદ
  લાખોટા તળાવની સુંદરતાના પ્રોજેકટ માટે આકિર્ટેકટની નિમણૂંક ગેરકાયદે: પૂર્વ મેયર

 

જામનગર આવૃતિશહેરખંભાલીયામીઠાપુરદ્દારકધ્રોલઓખાભાણવડ
વધુ સમાચારો
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.