અમેરિકી વિસà«àª¤àª¾àª° અલાસà«àª•ાના પૂરà«àªµ ગવરà«àª¨àª° સારાહ પાલિને આગામી વરà«àª·à«‡ યોજાનાર પà«àª°àª®à«àª– પદની ચૂંટણી લડવાનો સાફ ઇનà«àª•ાર કરી દીધો છે અને કહà«àª¯à«àª‚ છે કે તે રિપબà«àª²àª¿àª•ન પારà«àªŸà«€ માટે કામ કરી શકે છે. સારાહ પાલિનના ઇનà«àª•ારથી છેલà«àª²àª¾ કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. હજૠસà«àª§à«€ àªàªµà«€ ચરà«àªšàª¾ ચાલી રહી હતી કે સાલાહ પાલિન આગામી વરà«àª·à«‡ યોજાનાર પà«àª°àª®à«àª–પદની ચૂંટણી લડશે. પોતાની વેબસાઈટ પર પાલિને કહà«àª¯à«àª‚ છે કે વà«àª¯àª¾àªªàª• વિચારણા કરà«àª¯àª¾ બાદ તેઓ અમેરિકાના પà«àª°àª®à«àª–પદ માટે વરà«àª· ૨૦૧૨માં યોજાનારી ચૂંટણીમાં દાવેદારી નહીં કરવાનો નિરà«àª£àª¯ કરà«àª¯à«‹ છે. પાલિને કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે હાલના સમયમાં તેઓ સેવા માટે àªàª• સારા પà«àª°àª¤àª¿àª¨àª¿àª§à«€ તરીકે રહીને વધારે મહતà«àªµàªªà«‚રà«àª£ àªà«‚મિકા અદા કરી શકે છે. આગામી સપà«àª¤àª¾àª¹àª®àª¾àª‚ રનનીતિ ગડી કાઢવામાં મદદરૂપ થશે. પાલિન મામલામાં મીડિયામાં પણ છેલà«àª²àª¾ ઘણા સમયથી અહેવાલો આવી રહà«àª¯àª¾ હતા. પાલિન મામલામાં મતદાન પહેલાં કરવામાં આવેલા અàªà«àª¯àª¾àª¸àª¥à«€ જાણવા મળà«àª¯à«àª‚ છે કે પà«àª°àª®à«àª– બરાક ઓબામાને આગામી વરà«àª·à«‡ નવેમà«àª¬àª°àª®àª¾àª‚ યોજાનારી ચૂંટણીમાં પડકાર કોઈ દાવેદાર ફેંકી શકે તેવી સà«àª¥àª¿àª¤àª¿ ઓછી દેખાઈ રહી છે. છતાં ઓબામાની લોકપà«àª°àª¿àª¯àª¤àª¾ હાલના દિવસોમાં ઘટી છે. કારણ કે બેરોજગારીનો આંકડો નવ ટકાથી ઉપર છે. અમેરિકી અરà«àª¥àª¤àª‚તà«àª° કટોકટીના તબકà«àª•ામાંથી પસાર થઈ રહà«àª¯à«àª‚ છે. અમેરિકાની મંદીના સમાચાર સમગà«àª° વિશà«àªµàª®àª¾àª‚ ફેલાઈ ચૂકà«àª¯àª¾ છે. વધતી જતી બેરોજગારી અને મંદીને રોકવામાં તંતà«àª°àª¨à«€ નિષà«àª«àª³àª¤àª¾àª¨à«‡ લઈને ઓબામા સામે પà«àª°àª¶à«àª¨à«‹ ઊàªàª¾ થઈ રહà«àª¯àª¾ છે. તાજેતરમાં જ ઓબામાઠàªàª• ખાસ પેકેજની જાહેરાત કરી હતી. અમેરિકી ફેડરલ રિàªàª°à«àªµà«‡ પણ કબૂલાત કરી છે કે અમેરિકામાં હાલ સà«àª¥àª¿àª¤àª¿ સà«àª§àª°àªµàª¾àª¨àª¾ સંકેત દેખાઈ રહà«àª¯àª¾ નથી.
HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster © DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.