homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
news section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
archives
 
international all news

ર્પ્ૢૈપ્ૢ-/પ્ૢૈંપ્ૢૢ/ર્પ્ૢૈંપ્ૢૈંર્પ્ૢૈર્પ્ૢૈં (પ્હ્ણપ્ૢપ્હ્ણ્રપ્ૢગ્નપ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણ્ર)

મિશેલે ઓબામા છૂટાછેડા લેવાની તૈયારી કરી હતી: ઘટસ્ફોટ
 

અમેરિકાનાં પ્રથમ મહ્લિા મિશેલ ઓબામા આજે ભલે તેમના પતિ અને બે પુત્રીઓ સાથે સુખી દાંપત્યજીવન માણી રહ્યાં હોય પરંતુ એક સમયે તેમના મનમાં ઓબામા પ્રત્યે એટલી કડવાશ ઊભી થઈ ગઈ હતી કે ઓબામાથી છૂટાછેડા લેવાની પણ તૈયારી કરી લીધી હતી.
તાજેતરમાં પ્રકાશિત થયેલા એક પુસ્તકમાં કરાયેલા દાવા અનુસાર શિકાગોની બેઠક પર ન લડવાની મિશેલની સલાહ ઓબામાએ ન માનતાં તેઓ એટલી હદે નિરાશ થઈ ગયાં હતાં કે વર્ષ ૨૦૦૦માં તેમણે છૂટાછેડાના કાગળો પણ બનાવી દીધા હતા. લેખક એડવર્ડ કલેનના પુસ્તક 'ધ એમેચ્યોર પ્રમાણે મિશેલની સલાહ ઓબામાએ ન માનતાં તેમની વચ્ચે કડવાશ ઊભી થઈ હતી. તે સમયે તેના લના આઠ વર્ષ થયાં હતાં.
શિકાગોની બેઠક પર ઓબામા સેનેટની ચૂંટણી મિશેલની ઈચ્છા વિદ્ધ લડયા હતા અને તેમાં તેમને કારમો પરાજય મળ્યો હતો. મિશેલને એ વાત સામે વાંધો હતો કે તેમણે ઓબામાને બોબી શ જેવા દિગ્ગજ નેતા સામે લડવાની ના પાડી હતી છતાં તેઓ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા.
એડવર્ડ કલેને પોતાના પુસ્તકમાં ટાંકયું છે કે ઓબામાના પરાજય અને ત્યારબાદ તેમની આથ્કિર્ પડતીના કારણે મિશેલ એટલી હદે હતાશ થઈ ગયાં હતાં કે મિશેલના કેટલાક મિત્રોને એવો પણ ભય હતો કે તેઓ આત્મહત્યાનું પગલું ભરી શકે છે. જોકે બાદમાં બંને વચ્ચે મતભેદો દૂર થયા હતા અને ૨૦૦પમાં ઓબામા ચૂંટણીમાં જીતી ગયા બાદ મિશેલનો વિશ્વાસ જીતી શકયા હતા.
'ધ એમેચ્યોરમાં કરાયેલા દાવાઓ અનુસાર ચૂંટણીમાં પરાજય બાદ ઓબામા દેવામાં ડૂબી ગયા હતા અને ખૂબ જ નિરાશ રહેતા હતા. તેમને રાજકીય કારકીર્દિ ખતમ થઈ જવાનો ડર પણ સતાવતો હતો. આવી સ્થિતિમાં તેઓ દુ:ખ વહેંચવા માટે મિશેલ પાસે ગયા હતા, પરંતુ મિશેલે પણ મોં ફેરવી દીધું હતું. ત્યારબાદ બંનેનું દાંપત્યજીવન ભંગાણના આરે આવ્યું ત્યારે ઓબામાએ આ અંગે તેના મિત્રોને પણ જણાવ્યું હતું

top of page
 
આંતરરાષ્ટ્રીય અન્ય સમાચારો
 
  
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયખેલ-જગત
વધુ સમાચારો
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.