homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
news section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
archives
 
national all news ર્પ્ૢૈંપ્ૢઙ્મ/પ્ૢૈંર્પ્ૢૈ/ર્પ્ૢૈંપ્ૢૈંર્પ્ૢૈર્પ્ૢૈં (પ્હ્ણપ્ૢપ્હ્ણ્રપ્ૢગ્નપ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણ્ર)

પ્હ્ણષ્ઠર્પ્હ્ણેંપ્ૢપ્હ્ણૅપ્હ્ણપ્હ્ણેંર્પ્હ્ણપ્હ્ણક્રપ્હ્ણગ્ન ર્પ્હ્ણૈપ્ૢપ્હ્ણૅપ્હ્ણ પ્હ્ણૅપ્હ્ણગ્નપ્હ્ણૈંર્પ્હ્ણૈં પ્હ્ણૅર્પ્હ્ણર્પ્હ્ણંપ્ૢઞ્જ પ્હ્ણ્રપ્હ્ણક્રપ્હ્ણર્પ્હ્ણંપ્હ્ણહ્ણપ્હ્ણક્રપ્હ્ણ્ર પ્હ્ણઙ્મપ્ૢઞ્જપ્હ્ણ્પ્ૢહ્વપ્હ્ણઙ્ક્ષ

 


છત્તીસગઢના રાયપુરમાં આજે રાજયકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાજયપાલ શેખર દત્ત અચાનક બેહોશ થઇને ઢળી પડતાં દોડધામ મચી ગઇ હતી. ત્રિરંગો ફરકાવ્યા બાદ રાજયપાલ શેખર દત્ત પ્રવચન માટે ઉભા થયા કે તુરતં જ મચં ઉપર બેહોશ થઇ ગયા હતાં.
રાજયપાલને અચાનક ઢળી પડતા જોઇને તેના સુરક્ષા કર્મીઓ અને ડોકટર મચં ઉપર દોડી ગયા હતાં અને પ્રાથમિક સારવાર આપતાં રાજયપાલ ફરી હોશમાં આવી ગયા હતાં. આ પછી તેમણે પોતાનું પ્રવચન પણ કર્યુ હતું. રાજયપાલ શેખર દત્તે કહયું હતું કે નાદુરસ્ત તબિયત હોવાને કારણે તેમની આ સ્થિતિ થઇ હતી


 
 
top of page
રાષ્ટ્રીય અન્ય સમાચારો
 
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયખેલ-જગત
વધુ સમાચારો
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.