વૈશà«àª°à«àªµàª¿àª• સંકેતોના પગલે પગલે આજે શેરબજારમાં ખà«àª²àª¤àª¾àª®àª¾àª‚ જ ૨૨૧ પોઈનà«àªŸàª¨à«‹ ઉછાળો આવà«àª¯àª¾ બાદ બપોરે પà«àª°à«‹àª«à«€àªŸ બà«àª•ીંગને કારણે સેનà«àª¸à«‡àª•સ સળસળાટ નીચે ઉતરી ગયો હતો અને ફરી છેલà«àª²àª¾ સતà«àª°àª®àª¾àª‚ લેવાલી શરૂ થતાં સેનà«àª¸à«‡àª•સ વધીને ૮૯ પોઈનà«àªŸàª¨àª¾ ઉછાળા સાથે à«§à«à«¦à«¯à«« ઉપર ટà«àª°à«‡àª¡ થઈ રહà«àª¯à«‹ છે. આ તેજી યથાવત રહેશે તેવી આશા વચà«àªšà«‡ રોકાણકારો ખà«àª¶àª–à«àª¶àª¾àª² દેખાઈ રહà«àª¯àª¾ છે. àªàª«àª†àªˆàª†àªˆàª¨à«€ સતત હાજરી અને વૈશà«àª°à«àªµàª¿àª• સંકેતોને પગલે પગલે આજે સેનà«àª¸à«‡àª•સ ૨૨૧ પોઈનà«àªŸ વધીને à«§à«à«®à«¨à«¬ ઉપર પહોંચી ગયો હતો. àªàª¨àªàª¸àªˆàª¨à«‹ નીફટી પણ ૪૯ પોઈનà«àªŸ વધીને à««à«©à«à«« ઉપર ટà«àª°à«‡àª¡ કરી રહà«àª¯à«‹ હતો. આજે ખà«àª²àª¤àª¾àª®àª¾àª‚ જ રીયલà«àªŸà«€ અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી રહી હતી. આજે તમામ સેકટરલ ઈનà«àª¡àª¾àªˆàª¸à«€àª¸ ગà«àª°à«€àª¨ àªà«‹àª¨àª®àª¾àª‚ ટà«àª°à«‡àª¡ કરી રહà«àª¯àª¾ છે. શà«àª•à«àª°àªµàª¾àª°à«‡ કલોàªà«€àª‚ગ સમયે પણ સેનà«àª¸à«‡àª•સ à«§à«à«© પોઈનà«àªŸ વધીને બધં થયો હતો.
HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster © DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.