homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
news section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
archives
 
national all news પ્ૢૈંર્પ્ૢ/પ્ૢૈંર્પ્ૢૈં/ર્પ્ૢૈંપ્ૢૈંર્પ્ૢૈર્પ્ૢૈં (પ્હ્ણઙ્મપ્ૢર્પ્હ્ણૈપ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણ્ર)

પ્હ્ણદ્નપ્ૢપ્હ્ણૅપ્ૢપ્હ્ણપ્હ્ણૅ ર્પ્હ્ણીંર્પ્હ્ણૈંપ્ૢઞ્જ ર્પ્હ્ણપ્હ્ણર્ખ્પ્હ્ણેંપ્ૢપ્હ્ણઙ્ક્ષપ્ૢપ્હ્ણઙ્મપ્ૢપ્હ્ણઙ્ક્ષપ્ૢ પ્ૢૢ ર્પ્હ્ણપ્ૢપ્હ્ણ્રપ્ૢર્પ્હ્ણંર્પ્હ્ણૈં પ્હ્ણેપ્ૢહ્વપ્હ્ણ્રપ્હ્ણ્ર પ્હ્ણ્રપ્ૢહ્વપ્હ્ણદ્ગપ્હ્ણૅપ્હ્ણક્ર ર્પ્હ્ણેંપ્ૢજ્જર્પ્હ્ણંપ્હ્ણક્રપ્હ્ણ્ર

 

દેશની સૌથી મોટી સોફટવેર કંપની ટાટા કન્સલ્ટન્સી ર્સિવસીસી (ટીસીએસ) અને જાપાનીઝ અગ્રણી મિત્શુબીસી કોપોરેશને આજે સંયુક્ત જાહેરાત કરી હતી. જાપાનીઝ બજાર માટે સંયુક્ત ઉપક્રમ નિપ્યોન ટીસીએસ સોલ્યુશન સેન્ટર લીમીટેડની બંને કંપનીએ આજે જાહેરાત કરી હતી. પત્રકાર પરિષદને સંબોધન કરતાં ટીસીએસના સીઇઓ અને મેનેજીગ ડીરેક્ટર અને ચંદ્રશેખરને કહ્યું હતું કે ૫ મીલીયન અમેરિકન ડોલરના પ્રારંભિક રોકાણ સાથે સંયુક્ત ઉપક્રમ વિકસાવવામાં આવશે. જેને તબક્કાવાર આગળ ધપાવવામાં આવશે. સંયુક્ત ઉપક્રમમાં ટીસીએસ જાપાનનો ૬૦ ટકા હિસ્સો રહેશે. જયારે બાકીનો ૪૦ ટકા હિસ્સો મિત્શુબીસી કોર્પોરેશનનો રહેશે. જાપાનીઝ કોર્પોરેટજગતને આઇટી, બીપીઓ અને માળખાગર સેવા સહિતની તમામ પ્રકારની આઇટી સેવા સંયુક્ત ઉપક્રમ પૂરી પાડશે. આ ઉપરાંત વિવિધ સ્થળો પર ર્સિવસ સેન્ટર પણ કંપની દ્વારા સ્થાપવામાં આવશે. કંપનીએ એક યાદીમાં કહ્યું હતું કે જાપાનીઝ યેનની મજબૂતાઇ છતાં સંયુક્ત ઉપક્રમ વિકસાવવામાં આવી રહ્યું છે. વૈશ્વીક સ્તરે આઇટી સેવાનો વ્યાસ વધતાં સ્થાનિક અને વિદેશી ક્ષેત્રે જોડાણ કરવું જરૂરી બન્યું છે. ચંદ્રશેખરને કહ્યું હતું કે ટીસીએસ માટે જાપાન મહત્વનું બજાર છે. આ બજાર માટે મજબૂત ગણાંતી મિત્શુબીશી કોર્પોરેશન સાથે ભાગીદારી કરીને અમે આનંદ અનુભવીએ છીએ. વૈશ્વીક સ્તરની આઇટી સેવા માટે ઝંખના જાપાનના કોર્પોરેટ જગતને અમે અદ્ભૂત સેવા આપીશું.

top of page
રાષ્ટ્રીય અન્ય સમાચારો
 
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયખેલ-જગત
વધુ સમાચારો
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.