homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
news section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
archives
 
national all news પ્ૢૈંર્પ્ૢ/પ્ૢૈંર્પ્ૢૈં/ર્પ્ૢૈંપ્ૢૈંર્પ્ૢૈર્પ્ૢૈં (પ્હ્ણઙ્મપ્ૢર્પ્હ્ણૈપ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણ્ર)

ર્પ્ૢૈંપ્હ્ણપ્ૢ પ્હ્ણ્રપ્હ્ણક્રપ્હ્ણઞ્જપ્હ્ણૅર્પ્હ્ણૈંપ્ૢપ્હ્ણૅ પ્હ્ણ્રપ્હ્ણૈં પ્હ્ણદ્ગપ્હ્ણ્રપ્હ્ણૅપ્હ્ણક્ર ર્પ્હ્ણપ્હ્ણક્રર્પ્હ્ણપ્હ્ણ્રપ્ૢઞ્જ પ્હ્ણૅપ્હ્ણેપ્હ્ણક્રપ્હ્ણહ્ણપ્ૢપ્હ્ણ્રર્પ્હ્ણૈપ્હ્ણક્રર્પ્હ્ણૈંપ્ૢઞ્જ પ્હ્ણપ્હ્ણપ્ૢર્પ્હ્ણૈંપ્ૢ પ્હ્ણૅપ્હ્ણ્રપ્હ્ણક્રપ્હ્ણ્ ર્પ્હ્ણપ્હ્ણક્રપ્હ્ણગ્નપ્હ્ણપ્ૢ

 

વડાપ્રધાન મનમોહનસિંહે પણ ૨જી ઓર્ડર અંગે નિષ્ણાંતો પાસેથી સલાહ લેવાની શરૂઆત કરી લીધી છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન રાજા દ્વારા જારી કરવામાં આવેલા તમામ ૧૨૨ લાઇસન્સને રદ્દ કરી દીધા હતા. સિંહે આજે ૨જી ઓર્ડર મામલે સલાહ આપવા એટર્ની જનરલને કહ્યું છે. આ સંબંધમાં સમીક્ષા અરજીની જરૂર છે કે, કેમ તે અંગે મત આપવા એટર્ની જનરલને સુચના આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ગયા ગુરુવારે ૨જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં ટેલિકોમ કંપનીઓને ૧૨૨ લાઇસન્સ રદ્દ કરવાનો આદેશ કર્યો હતો. જેથી ટેલિકોમ કંપનીઓની ઉંઘ હરામ થઇ ગઇ હતી. ટેલિકોમની સેવા ઉપલબ્ધ કરાવનાર કંપનીઓમાં હજુ પણ ખળભળાટ મચેલો છે. ભારતમાં તેમના ઓપરેશનને આગળ વધારવા ટેલિકોમ કંપનીઓ વ્યુહરચના ઘડી કાઢવામાં વ્યસ્ત છે. નોર્વેની ટેલિનોર, રશિયાની સિસ્ટેમા, યુએઇની એસ્ટેલ જેવી વિદેશી ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટના આદેશથી મોટો ફટકો પડ્યો હતો. જસ્ટીસ જીએસ સિંઘવી અને એકે ગાંગુલીની બનેલી બેંચે કહ્યું હતું કે, સરકારને ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અનિશ્ચિતતાને રોકવા માટે કોઇપણ કુદરતી સંસાધનોની ફાળવણી માટે હરાજીની પ્રક્રિયા અપનાવવી જોઇએ.

top of page
રાષ્ટ્રીય અન્ય સમાચારો
 
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયખેલ-જગત
વધુ સમાચારો
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.