homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
news section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
archives
 
national all news પ્ૢૈંર્પ્ૢ/પ્ૢૈંર્પ્ૢૈં/ર્પ્ૢૈંપ્ૢૈંર્પ્ૢૈર્પ્ૢૈં (પ્હ્ણઙ્મપ્ૢર્પ્હ્ણૈપ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણ્ર)
સબસિડીનાં આંકડા જોઈને મારી ઉંઘ ઉડી જાય છે: પ્રણવ
 

top of page

નવીદિલ્હી : બજેટ તૈયાર કરવામાં વ્યસ્ત કેન્દ્રના નાણામંત્રી પ્રણવ મુખર્જીની ઉંઘ સબસીડીના આંકડાઓ જોઈને ઉડી જાય છે. આજે એક વાતચીતમાં પ્રણવ મુખર્જીએ આ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, એક તરફ સરકાર રાજકોષીય ખાધ ઘટાડવા માટે સતત પ્રયત્ન કરી રહી છે ત્યારે બીજીબાજુ જુદા જુદા ક્ષેત્રે સબસીડી આપવાની માંગ વધતી જાય છે. સરકાર હાલમાં જુદા જુદા ક્ષેત્રે લાખો–કરોડો રૂપિયાની સબસીડી આપી રહી છે. ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, રાંધણ ગેસ, ખેતીના ઓજારો સહિતના ક્ષેત્રે સરકાર લોકોને સબસીડી આપી રહી છે.



રાષ્ટ્રીય અન્ય સમાચારો
 
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયખેલ-જગત
વધુ સમાચારો
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.