homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
news section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
archives
 
national all news પ્ૢૈંર્પ્ૢ/પ્ૢૈંર્પ્ૢૈં/ર્પ્ૢૈંપ્ૢૈંર્પ્ૢૈર્પ્ૢૈં (પ્હ્ણઙ્મપ્ૢર્પ્હ્ણૈપ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણ્ર)

પ્હ્ણઙ્મપ્ૢઞ્જપ્હ્ણગ્નપ્હ્ણદ્ગપ્ૢહ્વર્પ્હ્ણપ્હ્ણક્રપ્હ્ણગ્ન ર્પ્હ્ણૈપ્ૢગ્નપ્હ્ણ્રુ પ્હ્ણઢ્ઢપ્હ્ણક્રર્પ્હ્ણેંપ્ૢ પ્હ્ણ્રપ્ૢગ્નપ્હ્ણક્ર.ર્પ્ૢૈ,પ્ૢ-પ્ૢૈંપ્ૢૈં પ્હ્ણદ્ગપ્હ્ણ્રપ્ૢહ્વપ્હ્ણેર્પ્હ્ણૈંપ્ૢ ર્પ્હ્ણીંર્પ્હ્ણૈંપ્હ્ણદ્ગપ્હ્ણ્રપ્ૢઞ્જપ્હ્ણઞ્જર્પ્હ્ણપ્ૢપ્હ્ણે પ્હ્ણેપ્હ્ણખ્પ્હ્ણહ્ણપ્ૢહ્વપ્હ્ણપ્ૢપ્હ્ણદ્ન પ્હ્ણહ્ણપ્હ્ણ્રર્પ્હ્ણેં પ્હ્ણદ્ગપ્હ્ણ્રપ્હ્ણૅપ્હ્ણક્ર પ્હ્ણ્રપ્હ્ણખ્પ્હ્ણપ્હ્ણ્રપ્ૢપ્હ્ણૅ પ્હ્ણઙ્મપ્ૢઞ્જપ્હ્ણગ્નપ્હ્ણદ્ગર્પ્હ્ણૈંપ્ૢહ્વ પ્હ્ણઞ્ચપ્હ્ણૈંપ્ૢઞ્જપ્હ્ણઙ્ક્ષ

 

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ બેંકોને દાવો નહીં કરાયેલી ડિપોઝિટ અને બિનસક્રિય ખાતાના ધારકોને શોધીને અંદાજે રૂપિયા ૧,૭૦૦ કરોડથી વધુની ડિપોઝિટ (થાપણ) પાછી આપવાનો આદેશ આપ્યો હતો. તેનાથી અનેકને આર્થિક લાભ થવાની આશા છે.
આરબીઆઇએ જણાવ્યું હતું કે બેંકોએ જનતાના હિતાર્થે વધુ સક્રિય ભૂમિકા ભજવવી જોઇએ અને દાવો નહીં કરાયેલી ડિપોઝિટસ અને બિનસક્રિય (ઇનઓપરેટિવ) ખાતાંના ધારકોને શોધીને તેઓને તેઓની રકમ પાછી આપવી જોઇએ.
રિઝર્વ બેંકે બેંકોને દસ વર્ષથી વધુ સમયથી બિનસક્રિય (ઇનઓપરેટિવ કે ઇનએકિટવ) ખાતાંની વિગત તેઓની વેબસાઇટ પર રાખવાની સૂચના પણ આપી હતી. ૨૦૧૦ના ડિસેમ્બરના આંકડા મુજબ વિવિધ બેંકમાંના ૧.૦૩ કરોડ બિનસક્રિય ખાતાંમાં રૂપિયા ૧,૭૨૩.૨૪ કરોડ પડેલા છે.
આરબીઆઇએ જણાવ્યું હતું કે બેંકોએ દાવા વિના પડી રહેલી થાપણ માટે દાવો કરવા અને બિનસક્રિય ખાતાંને ફરી ચાલુ કરવા માટેના જરી ફોર્મ અને દસ્તાવેજની વિગત પણ તેઓની સાઇટસ પર રાખવી પડશે. બેંકોને આ કામગીરી ૩૦મી જૂન સુધીમાં પૂરી કરવા અને તેઓની વેબસાઇટસ નિયમિત રીતે અપડેટ કરવાનો આદેશ અપાયો હતો

 

 

top of page
રાષ્ટ્રીય અન્ય સમાચારો
 
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયખેલ-જગત
વધુ સમાચારો
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.