ટિકિટોની માગણીને પહોંચી વળવા માટે રેલવેઠહવે àªàª¡à«àªµàª¾àª¨à«àª¸ રિàªàª°à«àªµà«‡àª¶àª¨àª¨à«€ અવધિ 90 દિવસથી વધારીને 120 દિવસ સà«àª§à«€ લંબાવવાનો નિરà«àª£àª¯ લીધો છે, જે દસમી મારà«àªšàª¥à«€ અમલી બનશે. રેલવેના વાણિજà«àª¯ વિàªàª¾àª—ના àªàª• અધિકારીઠકહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, હવે કોઇ પણ મà«àª¸àª¾àª«àª° તેની ટિકિટ પà«àª°àªµàª¾àª¸àª¨à«€ તારીખના 120 દિવસ પહેલા રિàªàª°à«àªµà«‡àª¶àª¨ કરી શકશે. સેનà«àªŸà«àª°àª² ફોર રેલવે ઇનà«àª«àª°à«àª®à«‡àª¶àª¨ સિસà«àªŸàª® (સીઆરઆઇàªàª¸) આ હેતà«àª¥à«€ તેના સોફà«àªŸàªµà«‡àª°àª®àª¾àª‚ જરી ફેરફાર કરશે. અધિકારીઠજણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, રેલવે ટિકિટ અગાઉથી બà«àª• કરવા માટે ચાર મહિનાની અવધિ àªàªµàª¾ લોકોને મદદપ થશે, જેમણે ઉનાળાની રજાઓ કે તહેવારો દરમિયાન રેલવે પà«àª°àªµàª¾àª¸ કરવાનો હોય છે. અધિકારીના જણાવà«àª¯àª¾àª¨à«àª¸àª¾àª°, તાજ àªàª•à«àª¸àªªà«àª°à«‡àª¸ અને ગોમતી àªàª•à«àª¸àªªà«àª°à«‡àª¸ જેવી નાના અંતરની ટà«àª°à«‡àª¨àª¨àª¾ àªàª¡à«àªµàª¾àª¨à«àª¸ રિàªàª°à«àªµà«‡àª¶àª¨àª¨à«€ અવધિ 15 દિવસની હોય છે, જેમાં કોઇ ફેરફાર નહીં થાય. જà«àª¯àª¾àª°à«‡ વિદેશી મà«àª¸àª¾àª«àª°à«‹ માટે àªàª¡à«àªµàª¾àª¨à«àª¸ રિàªàª°à«àªµà«‡àª¶àª¨àª¨à«‹ સમય પહેલાની જેમ 360 દિવસનો જ રહેશે.
HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster © DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.