homewww.aajkaaldaily.com
site hit counter
members : davp | ins | irs
dhanraj group :: aajkaal
bookmark this siteemail us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
news section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
archives
 
gujarat all news પ્ૢૈંર્પ્ૢૈ/પ્ૢૈંપ્ૢૢ/ર્પ્ૢૈંપ્ૢૈંર્પ્ૢૈર્પ્ૢૈં (ર્પ્હ્ણપ્હ્ણગ્નપ્હ્ણપ્હ્ણ્રુપ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણ્ર)

પ્હ્ણહ્ણપ્હ્ણ્રપ્હ્ણૅપ્ૢહ્વર્પ્હ્ણેંપ્ૢર્પ્હ્ણેંર્પ્હ્ણ પ્હ્ણ્રપ્ૢગ્નપ્હ્ણહ્ણપ્હ્ણક્રપ્હ્ણ્રપ્હ્ણક્ર ર્પ્હ્ણપ્હ્ણક્રર્પ્હ્ણેપ્હ્ણક્રપ્હ્ણૅપ્હ્ણૈંપ્હ્ણ્રપ્હ્ણૈપ્ૢ ર્પ્હ્ણૈપ્હ્ણક્રપ્હ્ણ્રપ્હ્ણક્રપ્હ્ણૅપ્હ્ણ-પ્હ્ણક્રર્પ્હ્ણૈંપ્ૢ પ્હ્ણજ઼પ્ૢગ્નપ્હ્ણગ્નપ્હ્ણદ્નર્પ્હ્ણેપ્ૢ પ્હ્ણપ્હ્ણપ્હ્ણગ્ન પ્હ્ણ્રપ્હ્ણેપ્હ્ણઙ્ક્ષપ્ૢઞ્જ ?ઃ પ્હ્ણ્રપ્હ્ણક્રર્પ્હ્ણંપ્હ્ણૅપ્હ્ણ-પ્હ્ણક્રર્પ્હ્ણૈંપ્હ્ણક્ર પ્હ્ણૅપ્હ્ણક્રપ્હ્ણગ્નપ્હ્ણૅપ્હ્ણૈંપ્હ્ણહ્ણપ્હ્ણૈંપ્ૢઞ્જપ્હ્ણૈપ્ૢ પ્હ્ણ્રપ્હ્ણક્રપ્હ્ણપ્ૢર્પ્હ્ણૈંપ્હ્ણક્રર્પ્હ્ણપ્ૢપ્હ્ણગ્ન પ્હ્ણઞ્ચપ્હ્ણહ્ણપ્ૢઞ્જ ર્પ્હ્ણેંપ્ૢઞ્જપ્હ્ણૅપ્ૢ ર્પ્હ્ણીંપ્હ્ણદ્નપ્હ્ણદ્ગપ્હ્ણ્રુ

 

ગુજરાત ભાજપના અગ્રણી અને રાયસભાના સાંસદ પરસોત્તમ રૂપાલા માણાવદરથી ધારાસભાની ચૂંટણીના જંગમાં ઝૂકાવે તેવી અટકળો ભાજપ વર્તુળોમાં વહેતી થઇ છે. પરસોત્તમ રૂપાલા રાયસભાના સાંસદ તરીકે ૨૦૧૪ સુધી કાર્યરત છે પરંતુ ૨૦૧૨માં આવનારી ચૂંટણીમાં માણાવદરની સીટ ઉપર કોંગ્રેસના ધુરંધર સામે ભાજપના લડાયક નેતાને મેદાનમાં ઉતારવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે રૂપાલાજી રાયસભાના સાંસદપદેથી રાજીનામું આપી વિધાનસભાના ચૂંટણી જંગમાં ઝૂકાવે તેવી શકયતા ઓછી છે છતાં પણ જે રીતે કૃષિ મહોત્સવ માટે મુખ્યમંત્રીએ માણાવદરની પસંદગી કરી તે જોતા અનેક અટકળો પૈકી એક અટકળ પરસોત્તમ રૂપાલા માણાવદર ચૂંટણી જંગમાં આવી રહ્યાની વહેતી થઇ છે.
સૌરાષ્ટ્ર્રમાં ૨૦૦૨ની ચૂંટણીમાં લેઉવા પટેલ અને કડવા પટેલના અલગ અલગ સમીકરણના કારણે અમરેલીની ધારાસભાની ચૂંટણી હારી ગયેલા પરસોતમ રૂપાલા ૬ વર્ષની ટર્મ માટે ૨૦૦૮માં રાયસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. હાલના રાજકારણમાં તેમનું ખુબ જ મહત્વ રહ્યું છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્ર્વાસુ સાથી પૈકીના એક ગણાતા રૂપાલા મુખ્યમંત્રીના પડછાયાની જેમ કામ કરી રહ્યા છે. અગાઉ તેઓ મોરબીની ધારાસભાની ચૂંટણી લડશે તેવી પણ વાત વહેતી થઇ હતી પરંતુ તેઓ મોરબી લડશે કે કેમ ? તે અંગે કોઇ સતાવાર વાત બહાર આવી ન હતી. હવે તેઓ માણાવદરના ચૂંટણી જંગમાં ઝંપલાવે તેવી જોરશોરથી ચર્ચા ભાજપ વર્તુળોમાં ચાલી રહી છે.
માણાવદર ધારાસભાની સીટ પરંપરાગત રીતે કડવા પાટીદારની બેઠક હોવાને કારણે કડવા પટેલ અગ્રણી પરસોતમ રૂપાલા જ કોંગ્રેસના ધુરંધર જવાહર ચાવડાને જોરદાર ફાઇટ આપી શકે તેમ હોવાથી રૂપાલા સિવાય અમને કોઇ ન ખપે તેવી વાત સ્થાનિક ભાજપ દ્રારા પણ થઇ રહી હોવાનું જાણવા મળે છે. સ્થાનિક ભાજપથી રૂપાલાજીની વહેતી થયેલી અટકળ હવે રાય સ્તરે પહોંચી છે અને કદાચ રૂપાલા રાયસભાના સાંસદપદેથી રાજીનામુ આપી ધારાસભાની ચૂંટણી લડે તે શકયતા પણ નકારી શકાતી નથી.

top of page
ગુજરાતના અન્ય સમાચારો
 
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયખેલ-જગત
વધુ સમાચારો
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.